Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ મે 1, 2026 (April 25 - May 1, 2026) S17 ક નાનકડું સરઘસ નીકળ્યુ હોય એવ લાગત હત, ખૂબ જ નાની સફળતાને પણ પોતાની મોટી સફળતા છે એવ જોનાર નિરજન મહેતા. આગળ હતા, એમની પાછળ, સસ્તમા ખરીદેલા નારિયેળમાથી ધાર્ુ પાણી ના મળ્યુ હોય ત્યરે છેતરામણના જે ભાવ આવે એવા ભાવ સાથે ચદ્રંભદ્, પાછળ ટ્રાફકમા કોરપોરેશનવાળા કોઈ વાહનને ખેચીને લઈ જતા, હોય તે વાહનની અગવડભરી ખેચામણ જેવો નિરજનનો પડોશી અને દરેક સરઘસમા જોડાયેલા હોય છે એવા બે નિર્દષ મુલાકાતીઓ, ચદ્રંભદ્ના મનમા મિશ્ર ભાવો ઊપસી આવતા હતા. એમને ઉતાવળ હતી કે ઘરે જઈને આખી એપિસોડ લખી દઉં. એટલે પોતાની ભૂખને મ્યનમા રાખીને ઘરે પહોંચવાની ઇચ્છ રાખતા હતા, પણ એમની એ ઇચ્છ બહુ બર ના આવી કારણ કે નિરજન મહેતા આ બધાને ટી-કોર્ર તરફ દોરી રહ્ય હતા. નિરજનની ઇચ્છ હતી કે જ્યાં સુધી ચદ્રંભદ્ અહીંનો લચ-સમય નહીં જુએ ત્યાં સુધી એમના મનમા સરકારી નગરન આખ ચિત્ર યથાતથ બેસશે નહીં. પાર્િંગ એરિયા પસાર કરીને આગળ એટલે કે કચેરીની ડાબી બાજુએ પાછળ જઈ રહ્ય હતા. પાર્િંગમા બધા જ પ્રકારના વાહનો હતા પણ સ્કૂટર અને ટુવ્હલર્ની બહુમતી હતી. ત્રણ સરકારી ગાડીઓ માટે એમના નબર સાથેન મોભાદાર પાર્િંગ મળેલ હત. એમા ડ્રઇવરસીટની બાજુની સીટ પાડીને સૂતેલા ડ્રઇવરો પોતે 'સાહેબોના ડ્રઇવરો' છે એવ પ્રદર્શિત કરતા હતા. પાર્િંગ એરિયાની બાજુમા આવેલા મોટા ઝાડ નીચે પાચ જણા ટિફિન ખોલીને બેઠા છે. જે રીતે સપથી એ બધા ગોઠવાયા હતા તે પરથી લાગત હત કે એ લોકો ‘વહેચીને ખાવામા' માનતા હતા. ચદ્રંભદ્ને આવ કશક સાભળવા મળ્યુ, પહેલો બોલ્ય, યાર, આજે તો એક અરજદાર બહુ વિચિત્ર આવી ગયો હતો...!' એમ!! એણે શ કર્ુ, ઘાટા પાડતો હતો? બીજાએ પ્રશ્ન કર્ય. ‘એવ જ કશક! એક તો એ એટલા બધા કાયદા જાણતો હોય એમ કાયદાની કલમો ટાકી ટાકીને વાત કરતો'તો.' પહેલાએ માહિતી આપી. ટાકેલા કાયદાને શોધવાને બદલે ટાકણીઓમા કોઈ પરચૂરણ કાગળો પરોવી મોટાસાહેબ એને સાભળી રહ્ય હતા ત્યરે ઓફિસ સુપરિન્ટન્ડન્ રહ્ય હતો...' ત્રીજાએ કહ્યુ, ‘આવ આડુંઅવળું કરવાની ટેવને લીધે જ એને બે પ્રમોશનો છેલ્લાં ત્રણ વર્મા મળ્યાં... જાણે કે મફતામા જ ગણોને!' પછી શ થ ?” બીજાએ પૂછ્ુ. વધુ કંઈ નહીં, સાહેબે એને કહી દીધ, બહુ જોરથી બોલશો તો અમે ધ્યન આપીશ એવ કશ નથી, માટે શા થી વાત કરો!!!' પછી એ ભાઈ બૂમો પાડીને, થોડું અગ્રજીમા બરાડીને ઓલવાયા, ત્યરે સાહેબે એના કેસ પર ચર્ચા' એટલ કહીને લખીને ઠંડું પાણી રેડ્ુ.' ચદ્રંભદ્ આ વાર્તાલાપ સાભળીને જરાયે આઘાત પામ્ય નહીં. એમને મન આ ‘ચર્ચા’ એટલે શ એ મૂઝવણ રહી. પણ સમજાઈ ગ કે સરકારમા કોઈ કામ ઝડપથી કેવી રીતના કરી શકાય એના જેટલા લોકો છે એટલા ઉપાય છે. ચદ્રંભદ્ જોઈ રહ્ય છે કે દોઢ વાગ્યથી આ એરિયા ઊભરાઈ રહ્ય છે. આ કચેરીઓનો ‘કોમન-ફૂડ-કોટ' છે, અહીં સરકારી કર્યોગીઓ સેવાકર્ કરીને થાકી ગયા હોય ત્યરે સેવ-ઉસળ, ખાતાના વડા અધિકા૨ીનો ખૂબ ગુસ્સ સહન કર્ય હોય ત્યરે વડાપાઉં, ઇન્કરિમેન્ મળ્યુ હોય ત્યરે ઈડલી-વડા- સભાર, પ્રમોશન મળ્યુ હોય ત્યરે પિત્ઝ અને ચાડી-ચૂગલીનો ભોગ બન્ય હોય ત્યરે ચણા- ગ ખાતા હોય છે. મચ્છબજા૨ જેવો ઘોંઘાટ સભળાતો હતો. જોકે સાવ મચ્છબજા૨ જેવ નહોત. અહીં ઘણા લોકો શેરબજારની વાત પણ કરતા સભળાતા હતા. આ બાબતમા ઘણાને તેઓ જે કર્ કરી રહ્ય હતા તેના કરતા શેરબજારન વધારે જ્ઞન હોય એવ લાગત હત. ચદ્રંભદ્ને જ્ઞન મળી રહ્યુ હત કે આ લચબ્રક એ કાર્યાલયોની એક ખૂબ જ અગત્ની સમયાવધિ છે, જ્યાં સૌ કોઈ પોતપોતાના જથોમા બેસીને જમે છે. ‘ખાવ' કરિયાપદ આ વિસ્તરમા ખૂબ જ બદનામ હોવા છતા અહીં બધા એ રીતે જમી રહ્ય હતા જાણે કોઈ મોટી ઉજાણી પર આવ્ય હોય! ચદ્રંભદ્ અને નિરજન તથા સાથીદારો એક ખૂણામા બેસીને પોતાને ભૂખ સાભળીને વ્યગ બની ગયેલા ચદ્રંભદ્ને માડમાડ ખાવા માટે સમત કર્યા. છેલ્લ લાગી રહી છે એવી લાગણીઓ લાવી રહ્ય હતા. ખાવા' કરિયાપદની વાત બધાય યથાશ ્ત ઈડલી-સભારન દકષિણભારતીય ભોજન કરીને બેઠ હતા. પેલા પડોશીઓ અને ચદ્રંભદ્ના સાથીદાર ખૂબ જ કંટાળી ગયા હતા. એ લોકો હજી સમજી શકતા નહોતા કે જેની મુલાકાતથી આપણે આટલા કંટાળી ગયા છીએ, ત્યાં કામ કરતા આ કર્યોગીઓ આટલા બધા આનદથી ભોજન કરી રહ્ય હતા. ચદ્રંભદ્ ઘરે જઈને પોતાના કક્મા પહોંચી વામકુક્ષ કરવા ઉતાવળા જણાતા સૌને રાહત થઈ અને લાગ્યુ કે હવે આજના દિવસને વિરામ મળશે. સાજે પોતાના રૂમમા બેસી ચદ્રંભદ્ર ડાયરીમા લખ્યુ... આજે મને ચં્ર ૫૨ પહોંચેલા આર્સટ્રોગ જેવી અનુભૂતિ થઈ રહી છે. એક સ૨કા૨ી કાર્યાલયની મુલાકાતમાત્રથી મારામા જે આધિભૌતિક પરિવર્નો આવી રહ્યાં છે તેના પરથી લાગે છે કે આવતા સમયમા મને અદભુત જ્ઞન અને અનુભવના ભડારો હાથ લાગવાના છે. ધીરે ધીરે એમને એમન મગજ GR જેવ લાગવા લાગ્યુ. મગજના આ ‘જીઆરીકરણ'થી જીવન વધારે જીવત લાગશે કે ફાઈલ જેવ તે આવનારો સમય નક્ક કરશે.. [1] વીએમસ૨ની મુલાકાત, એક અનુભવ. ઇગો ઉપર કટાક્, કાર્યાલયની અવ્વસ્થ, ફાઈલોન નિરજીવ હાસ્ અને હલનચલન, શબ્દચત્ર... એમના ચહેરાન, આવતી-જતી ફાઈલોન, બેઠેલા બે ચમચાઓન, ખાદીના પડદા અને ને ્લનન... [2] અપેક્ષઓન પાર્િંગ, વીએમસ૨ન વીસ મિનિટન લઘુપ્રવચન... [3] ટીબ્રક-લચ અને ચદ્રંભદ્ના દર્નાક પ્રશ્નો... નાગરિકની વ્થા અને અધિકારીની કથા એક સેટાય૨. [4] મુલાકાત પૂરી થતા ચદ્રંભદ્નો એક નાની કચેરીના મોટા અનુભવનોશુ. [5] ચદ્રંભદ્ની ડાય૨ીમાથી... (લેખક ગુજરાત સાહિત્ અકાદમીના અધ્યક છે.) પ્રતિભાવઃ [email protected] એ મગજનું ‘જીઆરીકરણ' અને લંચબ્રક ભાગ્યેશ જહા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=