Gujarat Times
મે 1, 2026 (April 25 - May 1, 2026) S19 વિશેષ જરાતી આજે નરેન્દ્ર મોદી અને પરિશ્રમી ઉદ્યગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કરસનભાઈ પટેલ સુધીર મહેતા, દિલીપ સંઘવી, પંકજ પટેલ, અઝીમ પ્રમજીના વૈશવિક ઉદ્યગ સાહસથી ઓળખાય છે. વિશ્ના સૌથી ઊંચા સ્ટચ્ય સ્ટચ્ય ઓફ યુનિટી, કરિકેટ વિશ્નું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેિયમ, સાબરમતી રિવર ફ્રન્ટ, મેટ્ર ટ્રન, બુલેટ ટ્રન પ્રજેક્, સેમી કન્ડકટર ચિપ પ્રજેક્, ગિફ્ સિટી, સાયન્સ સિટી, ગ્રનફિલ્ સિટી, ડાયમન્ડ સિટી સુરત વિગેરેથી ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત બન્યું છે. ગુજરાત એ અદ્તન વિકાસની ઓઢણી સાથે વિશ્નું રોલ મોડેલ સ્ટટ બન્યું છે. જ્યા અહિંસાના પૂજારી ગાંધી અને લોહ પુરુષ સરદાર જ ્મ્ય છે, જ્યા 'ઘસાઈને ઉજળા થાઓ' કહેનારા રવિશંકર મહારાજ અને ઇન્દુ ચાચા જેવા લોકસેવકો જ ્મ્ય છે એ ગુજરાત 'સેવકો'ની ભૂમિ છે. ગુજરાત 1,96,024 ચોરસ કિલો મીટર યાને 75,685 ચોરસ માઈલ નું ક્ષત્રફળ ધરાવતું દેશનું પાંચમું સૌથી મોટું રાજ્ છે. ગુજરાતમાં 34 જિલ્લઓ, 267 તાલુકાઓ અને 18,545 ગામડાઓ આવેલા છે. ગુજરાત સૌથી વધુ 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ છે. -: ગુજરાત ની સ્થપના :- ગુજરાત રાજ્ની સ્થપના 1લી, મે, 1960 ના રોજ થઈ હતી. ગુજરાત રાજ્ વિશેનો વિચાર તો 1938 માં આવ્ય હતો. ગુજરાતી ભાષા બોલનારાનું ' મહાગુજરાત રાજ્' બનવું જોઈએ એવો ઠરાવ 1938ના એક વિશાળ સંમેલનમાં ઘડાયો હતો. 1956 માં ગુજરાતી ભાષીઓએ મુંબઈ રાજ્માં થી અલગ થવા, આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. 1956 ની 8 મી ઓગસ્ ના રોજ વિદ્યાથીઓ અલગ 'મહાગુજરાત ' ની માંગણી રજૂ કરવા, કોંગ્રસ હાઉસ પર ગયા.. જ્યા ' થ્ર નોટ થ્ર ' ની ગોળીઓથી તેમનું સ્વગત કરાયું અને અનેક યુવાનોએ શહીદી વહોરી લીધી હતી. ઇન્દુલાલ યાજઞિકની આગેવાની હેઠળ અલગ ગુજરાત રાજ્ની માંગણીએ જોર પકડ્ય અને ચાર વર્ના આંદોલનના અંતે દવિભાષી મુંબઈ રાજ્ના મુખ્ પ્ધાન યશવંતરાવ ચવ્હણના આગ્હથી મુંબઈ રાજ્નું વિભાજન કરવાનો કેન્દ્ર સરકારે નિર્ય કરયો, અને 1લી, મે, 1960 ના રોજ ગુજરાત રાજ્ નો અરુણોદય થયો. -: પ્રથમ વિધાનસભા :- ગુજરાત રાજ્ની સ્થપના થયાં પછી તેનો વહીવટ સરળતાથી થઈ શકે તે માટે રાજ્ને 17જિલ્લમાં વંહેચી નાખવામાં આવ્યુ હતું. એ વખતે ગુજરાત રાજ્ ની વસ્ત માત્ર 2 કરોડની હતી! ( આજે 66 વરષે. 7 કરોડ, 47 લાખ!)સાક્રતાનું પ્માણ 30% હતું ( આજે 84.6%) ગુજરાત રાજ્ની પહેલી વિધાનસભાનું પહેલું સત્ર 18 મી ઓગસ્, 1960 ના રોજ બપોરના એક વાગ્ય યોજવામાં આવ્યુ હતું. આ દિવસે સવારના સાડા આંઠ વાગ્ય વિધાનસભા ગૃહમાં ગુજરાતના મૂક સેવક પૂ. રવિશંકર મહારાજના સાંનિધ્માં એક સમારંભ યોજાયો હતો અને ગાંધીજીના અંતેવાસી શ્રીમતી મધુરીબેન ખરેના કંઠે ગવાયેલા પ્રાર્નાગીતથી કાર્ક્મની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ના પ્થમ રાજ્પાલ મહેદી નવાઝજંગના વરદહસ્ત સભાગૃહમાં અધ્યક્ષશ્ની ખુરશીના પાછળના ભાગમાં,ઉપરની બાજુ એ મહાત્મ ગાંધીજીના તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. ગુજરાત રાજ્ની સ્થપના થયાં પછી વિધાનસભા - સચિવાલયનું સ્ળ ચાર (4) વખત બદલાયું છે. સૌ પ્થમ નવી સિવિલ હોસ્પટલ, ત્યરબાદ અમદાવાદમાં પોલિટેક્નક કમ્પાઉન્ડ, પછી ગાંધીનગર ના સેક્ર -17 માં અને આખરે 8 મી, જુલાઈ, 1982 માં ગાંધીનગરમાં વર્માન સંકુલ છે ત્યા શિફ્ થયું. - : સાહિત્ય - કલા :- ગુજરાતી સાહિત્ ઉજ્જવળ છે.. નરસિંહ મહેતાના પ્ભાતિયાં, દયારામની ગરબી, અખાના છપ્પ, પ્રમાનંદના આખ્યનો, ભોજો, બ્રહ્મનંદ સ્વમી,રાષ્ટ્રય શાયર મેઘાણીના શૌર્ભર્યા ગાન, પ્રમના રાજકવિ કલાપી, દિલને ઘાયલ કરનાર ગઝલકાર અમૃત ઘાયલ, આદિલ મન્સૂરી,ગની દંહિવાળા, જલન માતરી,, બરકત વિરાણી,પાલનપુરી સૈફ, શૂન્ય પાલનપુરી, સમાજ સુધારક કવિ દલપતરામ, પ્રમાનંદ, કવિશ્ર ન્હાનાલાલ, કાન્ત, દુલાભાયા કાગ, કવિ સુંદરમ, હાઈકુના ફૂલડાંઓ બિછાવનાર સ્નહરશ્મ, ઉમાશંકર જોશી,સુરેશ જોષી, ભગવતીકુમાર શર્મા, શેખાદમ આબુવાલા, મનોજ ખંડેરીયા, લાભ શંકર ઠાકર, રાવજી પટેલ, હરિન્દ્ર દવે, કવિ રમેશ પારેખ, માધવ રામાનુજ, ચિનુ મોદી, ખલિલ ધનતેજવી, રાજેન્દ્ર શુક્, રાજેન્દ્ર શાહ, રાજેશ વ્યસ, મિસ્કન, સિતાંશુ યશચંદ્ર, અનિલ જોશી, તુષાર શુકલ, કૃષ્ણ દવે, , ભાગ્યશ જહા, વિનોદ જોશી, હરદ્વર ગોસ્વમી, અનિલ ચાવડા વગેરે છે. જયારે મહિલા કવિયેત્રીઓમાં ગંગા સતી, ધીરુબેન પટેલ, યામિની વ્યસ, ઉષા ઉપાધ્યય, રક્ષ દવે, પારુલ ખખ્ર, , લતા હિરાણી વૈભવી જોશી ગેરે છે. જયારે ગદ્ સાહિત્માં મહા નવલકથાકાર ગોવર્નરામ ત્રિપાઠી, નંદશંકર તુલજાશંકર મહેતા, કનૈયાલાલ મુન્શી, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ મનુભાઈ પંચોળી, ઈશ્ર પેટલીકર, ઇન્દુલાલ ગાંધી, ચુનીલાલ મડિયા, રામનારાયણ પાઠક, ગુણવંતરાય આચાર્, ગુલાબદાસ બ્રોકર, પ્રયકાન્ત મણિયાર, સુરેશ દલાલ, નાથાલાલ દવે, દિલીપ રાણપુરા, , જયભીખ્ખ, મોહમમદ માંકડ, ધીરુબેન પટેલ, હંસાબેન મહેતા, શારદા મહેતા, કુંદનિકા કાપડિયા, વિનોદિની નીલકંઠ, સરોજ પાઠક, આધુનિક સાહિત્કારોમાં રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત બક્ષ, કુમારપાળ દેસાઈ, ચંદ્રકાન્ત મહેતા,સારંગ બારોટ, ગુણવંત શાહ, અશવિની ભટ્ટ, દેવેન્દ્ર પટેલ, જોરાવર સિંહ જાદવ, રજનીકુમાર પંડ્, આશુ પટેલ , ર્ડા. શરદ ઠાકર, મહેશ યાજઞિક, કાજલ ઓઝા વૈદ્, મિત્તલ મકરંદ,, ભાવનગરના ર્ડા. નિર્મિત ઓઝા, ફાલ્ગની વસાવડા, ભવેન કછી, રામ મોરી વગેરે છે. જયારે બાળ સાહિત્કારોમાં મુછાળી મા ગિિજુભાઈ બધેકા, જીવરામ જોશી, રમણલાલ સોની, યશવન્ત મહેતા, વિગેરે છે. હાસ્ લેખકો માં જ્યતિન્દ્ર દવે, તારક મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, અશોક દવે વગેરે છે. -: સંતો - મહાત્મઓ :- ગુજરાત એ સંતો - મહાત્મઓની પવિત્ર ભૂમિ રહી છે. આ ગુર્રધરા પર પૂજ્ શ્રી મોટા, સ્વમી આનંદ, પંડિત સુખલાલજી, રવિશંકર મહારાજ, પુનિત મહારાજ, યોગીજી મહારાજ, પ્મુખ સ્વમી મહારાજ, મહંત સ્વમી, વિજય રામચંદ્રસૂરિ મહારાજ, વિજયધર્સુરિ મહારાજ, દાદા ભગવાન,દેવશંકર બાપા, રણછોડદાસજીબાપુ, રંગ અવધૂત, યોગેશ્રજી, સ્વમી સાચચિદાનંદ, મોરારીબાપુ, ગિરિબાપુ, રમેશભાઈ ઓઝા, માં ઉષા મૈયા વિગેરેના પુણ્ પ્તાપે આ ગુજરાત ધરા તેજોમય ધરા રહી છે. -: સંગીત - નૃત્ય કલા :- સંગીત નૃત્ની કલાજગતમાં ગુજરાતના ગરબા - દાંડિયા રાસ, સનેડો, લગ્ ગીત, ફટાણા, ભવાઈ, ટિપ્ણી નૃત્, ડાંગી નૃત્, હુડો ડાન્સ, સિદ્દ ધમાલ ડાન્સ, ગોપ રાસ, મેર રાસ, મટુકડી ડાન્સ વિગેરે વિશ્માં લોકપ્રય છે. ગીત સંગીત અને સુગમ સંગીત એ ગુજરાતની એક આગવી ઓળખ છે. પંડિત ઓમકારનાથ ઠાકુર, અવિનાશ વ્યસ, ગૌરાંગ વ્યસ, પુરુષોતમ ઉપાધ્યય, રાસ બિહારી દેસાઈ, ક્ષમું દીવેટિયા, દિલીપ ધોળકિયા, રસિક ભોજક, ચીમન તપોધન,ભાગીરથ ભટ્ટ, મેહુલ સુરતી, અરવિંદ બારોટ, સુરેશ કુમાર, મહેશ નરેશ, માના-સમીર રાવલ વગેરે ગુજરાતી સંગીત ને લોકપ્રય બનાવવા માં અમૂલ્ ફાળો આપ્ય છે. જયારે ગાયકોમાં પ્રણલાલ વ્યસ, દિવાળીબેન ભીલ, પ્ફુલ્ દવે, હેમુ ગઢવી, મણિરાજ બારોટ, મહેશ નરેશ, દમયંતીબેન બરડાઈ, સરોજ ગુંદાણી, હંસા દવે,મનહર ઉધાસ, ફાલ્ગની પાઠક, પાર્થિવ ગોહિલ, પાર્ -સંજય ઓઝા, આદિત્ ગઢવી, ઓસ્મન મીર, ભૂમિ ત્રિવેદી, કિંજલ દવે, ગીતા રબારી, ઐશ્વરયા મજમુદાર, હિમાલી વ્યસ,માયા -દિપક, અમર ભટ્ટ વિગેરેએ ગુજરાતી લોકગીત, ગઝલ અને કવિતાઓ ને લોકોના હૈયા સુધી પહોંચાડયા છે. ગુજરાતી પદ્ સાહિત્ને અદભુત સુર અને લય દ્વરા અમર બનાવ્યુ છે. નૃત્ કલામાં મૃણાલીબેન સારાભાઈ, મલ્લકા સારાભાઈ, ભાવનગરના ધરમશી ભાઇ, પદમશ્રી કુમુદીબેન લાખિયા, સ્મતાબેન શાસ્ત્ર, ઈલાક્ષબેન ઠાકોર, સોનલ માનસિંગ, રાધા મેનન, ઇશિરા પરીખ, ભૈરવી કોશિયા, કાશમીરા ત્રિવેદી, ભરત બારૈયા, નથુભાઈ પહાડે, ત્રિકમ તપોધન, ભાસ્ર મેનન, દર્ન ઝવેરી, ધર્શ શાહ વિગેરે વંદનીય નૃત્ ગુરુ એ ગુજરાતની પાયલની ઝણકાર વિશ્ભાર માં ઝંકૃત કરી છે. -: ગુજરાતી ફિલ્ જગત :- ગુજરાતી ફિલ્ જગતનું પ્ભાત પણ નરસિંહ મહેતા નામની ફિલ્ થી... 1932માં ઉંઘડ્ય હતું. 9મી, એપ્રલ, 1932ના રોજ સૌ પ્થમ ગુજરાતી બોલતી ફિલ્ નરસિંહ મહેતા પ્દર્શિત થઈ હતી. જે ઐતિહાસિક ફિલ્ના નિર્માતા ચીમનભાઈ દેસાઈ, દિગદર્ક નાનુભાઈ બી. વકીલ હતા. આ પ્થમ ગુજરાતી ફિલ્ને એસ પી રાને એ સંગીત આપ્યુ હતું. સિનેમાની ફોટોગ્રફી, ફરદૂન ઈરાનીએ કરી હતી, આ પછી ગુજરાતની નવલકથાઓ, ધાર્મિક કથાઓ, સંતોની કથાઓ, શૂરવીરતાની શૌર્ કથાઓ, લોક કથાઓ, જે તે સમય ના પ્શ્ન વિગેરે વિષય પર ગુજરાતી ફિલ્મ બનતી ગઈ. સૌ પ્થમ 1946માં રાણકદેવી ફિલ્એ મોટી સફળતા મેળવી હતી. સૌ પ્થમ 'ઓરવો કલર ફિલ્' વલ્ભ ચોક્સ દ્વરા દિગદર્શિત લીલુડી ધરતી 3જી, જુલાઈ, 1968ના રોજ પ્દર્શિત થઈ હતી. જેના લેખક વિખ્યત નવલકથાકાર ચુનીલાલ મડીયા હતા. ગુજરાતના ગૌરવ સમા પરુષોતમ ઉપાધ્યય અને ગૌરાંગ વ્સે સંગીત પીરસ્ય હતું. 1969મા પન્નાલાલ પટેલ દ્વરા લિખિત અને કાંતિલાલ રાઠોડ દ્વરા દિગદર્શિત ફિલ્ કંકુ ને 17મા નેશનલ ફિલ્ એવોર્મા બેસ્ ફીચર ફીલ્ ઈન ગુજરાતીનો નેશનલ એવોર્ મળ્ય હતો અને.. કંકુનું પાત્ર ભજવનાર પલ્વી મહેતાને 1970મા યોજાયેલ છઠ્ઠ શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્ ફેસ્ટવલમા શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ મળ્ય હતો. સૌ પ્થમ ટિકિટ બારી છલકાવનાર ફિલ્ જેસલ તોરલ હતી. જે ગુજરાતી સિનેમાના ઇતિહાસમા સૌથી વધુ સફળ 25 અઠવાડિયા સુધી થિયેટરોમા હાઉસફુલના પાટિયા લટકાવનાર તેમજ 'ગવર્ેન્ ઓફ ગુજરાતના 17 એવોર્ મેળવનાર પ્થમ ફિલ્ હતી. જેમાં મહેન્દ્ર કપૂર દ્વરા ગાવાયેલ ગીત ધૂણી રે ધખાવી, દિવાળીબેન ભીલે ગાયેલ પાપ તારું પરકાશ જાડેજા અને ઇસ્મઇલ વાલેરા એ ગાયેલ રોઈ રોઈ કોને સંભળાવું ખુબ જ લોક પ્રય નીવડ્ હતા. જયારે શ્રેષ્ઠ દિગદર્કોમાં રવિન્દ્ર દવે, ચંદ્રકાન્ત સાંગાણી, મનહર રસકપુર, સંજય છેલ, ગોવિંદભાઇ પટેલ, કેતન મહેતા, ચંદુલાલ શાહ, વિપુલ શાહ, અભિષેક જૈન, કાંતિલાલ રાઠોડ, સંદીપ પટેલ વિગેરેનો સમાવેશ થાય છે. -: શિલ્ - સ્થપત્ય :- શિલ્, સ્થપત્ અને ચિત્રકલા ક્ષેત્ર બાલ કૃષ્ણ દોશી, જશુબેન શિલ્પ, રતિલાલ કાસોદરિયા, કાંતિભાઇ પટેલ, સોમપુરા પરિવાર, પીરાજી સાગરા, ભૂપેન ખખ્ર, અમિત અંબાલાલ, નીલુ ચચેરા, મયુર વાકાણી, ભારતી ખેર, શિલ્પ ગુપ્ત, વિગેરે છે. ગુજરાતના 'સેવન વન્ડર ઓફ આર્કટેક'માં પાટણની 'રાણી કી વાવ', અડાલજની' અડાલજ પગથિયાં વાવ', મોઢેરાનું સૂર્ મંદિર, અમદાવાદના ઝૂલતા મિનારા, વડોદરાનો 'લક્ષ્મીલાસ પેલેસ', પાલીતાણાના 'જૈન દેરાસરો' અને અમદાવદની ઓળખ સમી સીદી સૈયેદની જાળી તેમજ જામા મસ્જદ છે. આ ઉપરાંત મન્ત્ર મુગ્ કરે તેવી સાઈટમાં, લોથલ, દિવ ફોર્, ઉપરકોટ, સરખેજ રોજા, મહોબ્બ કા મકબરા, પ્રગ મહેલ, આયના મહેલ, ચાંપાનેર પાવાગઢ, દ્વરકા, સોમનાથ અને સિદ્ધપુર છે. -: ચિત્ર કલા - તસ્વરકલા :- ચિત્રકલા ક્ષેત્ર કલા ગુરુ રવિશંકર રાવલ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, છગન જાદવ, રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જ્યતિ ભટ્ટ, મારકંડ ભટ્ટ, નટુભાઈ પરીખ, નટુભાઇ મિસ્ત્ર, હકુ શાહ, ભાનુ શાહ, અમિત અંબાલાલ, ગજેન્દ્ર શાહ, વૃદાવન સોલંકી, પ્રયા પરીયાણી, થ્ર ડી પેઇન્ટર સૌમ્યા પંડ્ ઠક્કર વિગેરે છે. જયારે કાર્ટૂનકલામાં બંસીલાલ વર્મા 'ચકોર', ગુજરાતના દૂરદર્ન પર સૌ પ્થમ કાર્ટૂન રજૂ કરનાર તેમજ સૌ પ્થમ મેઈકઅપ મેનનું ગૌરવ મેળવનાર તુષાર તપોધન, નટુભાઈ મિસ્ત્ર, દેવ ગઢવી, શનિ, શિવ પંડ્, નારદ, રણછોડભાઇ પુરાણી, અશોક આદેપાલ, જામી, આબીદ સુરતી વિગેરે કાર્ટૂનિસ્ટ એ કાર્ટૂન દ્વરા સમાજ પ્હરીનું કાર્ કર્ુ છે. તસ્વર કલા ક્ષેત્ર ગુજરાત અને ગુજરાતીઓના હૈયા ના મનોભાવોનું દર્ન વિશ્ને કરાવવાનું બહુમાન જગન મહેતા, સુલેમાન પટેલ, પ્રણલાલ પટેલ, સુરેન્દ્ર પટેલ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા, જી એચ માસ્ર, સુરેશ મિસ્ત્ર, શૈલેષ રાવલ, હેમેન્દ્ર શાહ, કિશોર પારેખ,ભાટી એન. , ધવલ ભરવાડ, વિવેક દેસાઈ, દેશના સૌ પ્થમ મહિલા ફોટોગ્રફર હોમાઈ વ્યરાવાલા, નેહા ભટ્ટ, ચૌલા દોશી વિગેરે છે. ( અનુસંધાન પાન નં. S20 પર) હેપ્પી બર્ ડે ગુજરાત ગુ પ્રદ તરિવેદ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=