નવલિકા મે 1, 2026 (April 25 - May 1, 2026) S20 પાના નં S19 નું અનુસંધાન... -: રમત અને રમતવીરો :- રમત ગમતના વિશ્વમાં ગુજરાત વૈશ્વિક રમતોનું યજમાન બનીને તેની આગવી ઓળખ ઊભું કરી રહ્ય છે. ગુજરાત 2030માં ગુજરાત રાજ્ના 70માં સ્થપના વર્માં 24માં કોમન વેલ્ ગેઇમ્સનું યજમાન બનવા માટે પં દ થઈ ચૂક્યુ છે. આ પહેલાં 2029માં યોજાનાર વર્લ્ પોલી એન્ડ ફાયર ગેઇમ્સની યજમાની પણ ગુજરાત કરનાર છે. જયારે 2036માં તે ઓલિમ્પક ગેઇમ્સના યજમાન બનવા માટે ની દાવેદારી કરી છે. કરિકેટ વિશ્વનું ૌથી મોટું 'નરેનદ્ર મોદી' સ્ટડ યમ અમદાવાદમાં આવેલ છે. 36માં નેશનલ ગેઇમ્સનું આયોજન ગુજરાતમાં 2022માં થયું હતું. 44મી નેશનલ ટીમ ચે ચેમ્પયનશીપ, 22મી નેશનલ વુમન ટીમ ચે ચેમ્પયનશીપ, કોમન વેલ્ વેઇટલિફ્ટિગચેમ્પયશીપ, આ ઉપરાંત એશિયન એકવેટિક્સ ચેમ્પયનશિપની યજમાની ગુજરાતે ફળતા પૂર્ક કરી હતી. નરેનદ્ર મોદી કરિકેટ સ્ટડ યમમાં, મેન્સ વર્લ્ કપ-2023ની ફાઇનલ, આઈ ી ી મેન્સ ટી. 20 વર્લ્ કપ- 2026ની ફાઇનલ, આઈ પી એલ - 2022,2023 અને 2025ની ફાઇનલ પણ આ સ્ટડ યમમાં રમાય હતી. આ ઉપરાંત ટેન , ટેબલ ટેન , બેડમિ ન્ન, ચે , વુશુ, ગોલ્ વિગેરે રમતોની રાષ્ટ્રય, આંતર રાષ્ટ્રય ટુર્નામેન્નું ફળતા પૂર્ક આયોજન કરી ને ગુજરાતે તેની આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતના ઘણાં ખેલા ીઓ એ વૈશ્વિક સ્ર્ધાઓમાં ફળતા મેળવીને ગુજરાતનું નામ રોશન કરેલ છે જેમાં, ઓલિમ્પકમાં સ લ્ર, કોમનવેલ્ ગેઇમ્સમાં ગોલ્ડ મે લ અને અર્જુન એવો્ મેળવનાર પેરા ટેબલટેન ની ખેલા ી ભાવિના પટેલ, પેરા બેડમિ ન્ન વર્લ્ ચેમ્પયનશિપમાં 6 વખત ગોલ્ડ મે લ, વર્લ્ નંબર વન રહેનાર અને અર્જુન એવો્ મેળવનાર પારુલ પરમાર, બિલીય્ માં 8 વખત વર્લ્ ચેમ્પયન, એશિયન ગેઇમ્સમાં ગોલ્ડ મે લ, ખેલ રત્ અને પદ્મશ્ર એવો્ મેળવનાર ગીત ે ઠી, બે વખત વર્લ્ બિલીય્ ચેમ્પયન થનાર ક્ય પરિન્સ રૂપેશ શાહ, ધ્જ હરિયા, ટેબલ ટેન માં કોમન વેલ્ ગેઇમ્સમાં 2 અને ાઉથ એશિયન ગેઇમ્સમાં 3 ગોલ્ડ મે લ તેમજ અર્જુન એવો્ મેળવનાર ુરતના હરમીત દે ાઈ, શૂટિંગમાં વર્લ્ કપ, એશિયન ચેમ્પયનશીપ, વર્લ્ યુનિવર્સીટી ગેઇમ્સમાં થઈ કુલ 22 ગોલ્ડ મે લ શૂટ્ કરનાર અને અર્જુન એવો્ મેળવનાર એલાવેનીલ વલારીવાન, ચે માં 'ફે વર્લ્ સ્કૂલ્સ ચે ચેમ્પયનશિપ'માં ગોલ્ડ મે લ મેળવી ઇતિહા રચનાર ુરત ની માત્ર 7 વર્ની વાકા લક્ષ્ પ્રગનીકા, વિવાન શાહ, ગુજરાતનો પ્રમ ગ્રન્ડ માસ્ર, તેજ બાકરે, ટેન માં 'ઓસટ્રેલયન ઓપન એશિયા- પેસ ફીક એલીટ ટ્રફી જીતનાર જૂનાગઢની માત્ર 13વર્ની જેન્સી કાનાબાર, ટેન માં અંકિતા રૈના, વૈદેહી ચૌધરી, ઝીલ દે ાઈ, ખો ખોમાં વર્લ્ ચેમ્પયનનું ટાઇટલ મેળવનાર ઓપીના ભીલ, બાસ્કટ બોલમાં અહના જ્યોર્, બોક ીંગમાં યાત્રી પટેલ, બેડમિ ન્નમાં અનુષ્કા પરીખ, તસ્નમ મીર, આર્માન ટં ન, સ્વિમંગમાં આર્ન નહેરા, પરિતા પારેખ,વેનીકા પરીખ, ટેબલટેન માં માનુષ શાહ, માનવ ઠક્કર વિગેરે એ ફળતાના શિખરો ર કર્યા છે. કરિકેટ માં જોઈએ તો... ફાધર ઓફ કરિકેટનું બિરુદ મેળવનાર રણજીતસં હથી શરુ કરી ને ઓસટ્રેલયા વિરુદ્ધ 1959માં ભારતને કાનપુરમાં ૌ પ્રમ ઐતિહાસ ક વિજય અપાવનાર, 69 રન માં 9 વિકેટ અને ટેસ્ મેચમાં 124 રન માં 14 વિકેટ ઝ પી ઇતિહા રચનાર જુ પટેલ, દિપક શોધન, અંશુમાન ગાયકવા , કરશન ઘાવરી, કિરણ મોરે, અજય જાે જા, રવિનદ્ર જાે જા, ચેતેશ્વર પુજારા, પઠાણ બંધુઓ, પંડ્ય બંધુઓ, પાર્થિવ પટેલ, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, હાર્દક પાંડ્ય વિગેરેનો માવેશ થાય છે. જેઓ એ ભારતીય કરિકેટમાં મહત્ નું યોગદાન આપ્યુ છે : ઉદ્યગ અને શ્રેષ્ઠઓ : ૌ પ્રમ મિલ શરૂ કરવાનું બહુમાન રણછો લાલ છોટાલાલ ને જાય છે તેઓ એ 30 મી, મે, 1861નારોજ મિલ શરૂ કરી હતી. પવન - ઉર્જા પ્રજેક્ 1983માં કચ્ માં ી ખાતે શરૂ થયો હતો. ગુજરાતે કાપ , દવા, મશીનરી, લઘુ ઉદ્યગ, વિગેરેમાં ારી પ્ગતિ કરી છે. અંબાલાલ ારાભાઈ, જમશેદજી ટાટા, કસ્તરભાઈ લાલભાઈ, મેઘજી પેથરાજ શાહ, નાનજી કાલિદા મહેતા, પોપટલાલ નર ીભાઇ પટેલ, પ્ભુલાલ ંઘરાજ શાહ વિગેરેએ ઉદ્યગ માટે નક્કર પાયો નાખ્ય હતો. જયારે વર્માન મયમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ુધીર મહેતા, મીર મહેતા, કર ન ભાઇ પટેલ, દિલીપ ંઘવી, ઇનદ્રવદન મોદી, પંકજ પટેલ, અઝીમ પ્રમજી, પારુ જયકૃષ્ણ, બી કે મહેતા, પી બી પટેલ, ભદ્રેશ શાહ, ઊર્મિશ હ મુખ ચુ ગર, ઈશા અંબાણી, અદૈતા નાયર, ફાલ્ગની નાયર, વિગેરે એ ગુજરાતના વિકા માં મહત્નો ફાળો આપ્ય છે. અમદાવાદનો મિલ ઉદ્યગ, જામનગરની રિલાયન્સ ઇન્ડસટ્ર, રાજકોટમાં મશીનરી ઉદ્યગ, મોરબીમાં ીરામીક અને ઘડ યાળ ઉદ્યગ, ુરત માં હીરા ઉદ્યગ, ોદરામાં દવા ઉદ્યગ, અતુલ માં રંગ ર ાયણ ઉધોગ વિશ્વખ્યત છે. ભાવનગરમાં આવેલું શિપ બ્રકીંગ યા્ ,મહે ાણામાં આવેલ વિશ્વનું ૌથી મોટું ડ ટર્ન્ ંકુલ, ભરૂચમાં આવેલ ખાતરનું કારખાનું, અંકલેશ્વરમાં આવેલ ખનીજ તેલ ક્ષેત્ર, આણંદ માં આવેલ અમુલ ેરી, વિગેરે એ ગુજરાત ની આગવી ઓળખ બનાવવામાં મહત્નું યોગદાન આપ્યુ છે. : મહિલા વિશ્વ : ગુજરાતની આઝાદીના મયગાળા દરમ્યન પૂ. કસ્તરબા ગાંધી, મણિબેન પટેલ, શારદાબેન મહેતા, ો. ઉષા મહેતા, ચારૂમતી યોદ્ધા, ેવા ક્ષેત્રે પદ્મ ભૂષણ અને રેમન મેગ ાયે એવો્ મેળવનાર નારી રત્ ઇલાબેન ભટ્ટ, પૂર્ણમાબેન પકવા ા, જ્યોતિસંઘની સ્થપના કરનાર મૃદુલાબેન ારાભાઈ, વિકા ગૃહની સ્થપના કરનાર પુષ્પાબેન મહેતા, અનુબેન ઠક્કર, શાન્ત નાગજી દે ાઈ, વીરબાળા નાગરવાડ યા, વિચરતી જાતિ માટે કાર્રત મિત્તલ પટેલ, રાજુ-દીપ્ત, મહેરુનીસ્સા દે ાઈ, અમેરિકામાં બે ીને પણ બેઠક દ્વરા ગુજરાત અને ગુજરાતીઓની ે વા કરતા પ્જ્ઞબેન દાદભાવાલા, તેવીજ રીતે આપણુ આંગણુ દ્વરા ેવા કરતા જયશ્રબેન માર્ન્, ઓપરેશન સં દૂરના પાઇલટ કેપ્ન કુરેશી ોફિયા, ૌરાષ્ટ્રની પ્રમ પાઇલટ દિવ્ ંઘવી, ભારતમી ૌથી યુવા માત્ર 19 વયે (2021) પાઇલટ બનનાર ુરતની મૈત્રી પટેલ, જામનગર એર બેઝ પર ભારતના પ્રમ ફાઇટર એરક્રાફ ફ્લય કરનાર અવની ચતુરવેદી, શિક્ષણ ક્ષેત્રે ઇન્દમતીબેન ચીમનલાલ શેઠ, ૌ પ્રમ ગ્રજ્યએટ થનાર વિદ્યગૌરી નીલકંઠ, શારદાબેન મેહતા, અનૂ યા ારાભાઈ, ભારતની હ - શૈક્ષણિક યુનિવર્સટી (MSU)ના પ્રમ મહિલા વાઇ ચાન્સેલર હં ા મહેતા, બાલ કલ્યણ ક્ષેત્રે હીરાબેન શેઠ, ઉદ્યગ ક્ષેત્રે ુમતિ મોરારજી, અક્ષરકેમ (ઇન્ડિયા )લિ. ના ચેર પર્ન પારુ જયકૃષ્ણ, NDDBના પૂર્ અધ્ક્ષ ો. અમૃતા પટેલ, રાજકારણમાં જોઈએ તો મણીબેન પટેલ, અરુણાબેન દે ાઈ, ઇલાબેન પાઠક, જયાબેન શાહ, ગુજરાતના ૌ પ્રમ મહિલા મંત્રી ઇન્દમતી શેઠ, ઉર્મિલાબેન પટેલ, ગુજરાત વિધાન ભાના ૌ પ્રમ મહિલા સ્પકર નિમુબેન આચાર્, ગુજરાત રાજ્ના પ્રમ મુખ્ મંત્રી આનંદીબેન પટેલ, ગુજરાત યુનિવર્સટીના પ્રમ મહિલા વાઇ ચાન્સેલર નીરજા ગુપ્ત, દર્ના જરદોશ, રિવબા જાે જા, પૂનમબેન મા મ, ભાનુબેન બાબરીયા, વિભાવરી દવે વિગેરે ન્નરીઓ ગરવા ગુજરાતની ગૌરવશાળી મહિલાઓ રહી છે. : જોવાલાયક સ્ળો : ગુજરાત પ્રા પર્ટન ક્ષેત્રે પં દગીનું રાજ્ રહ્ય છે. ગુજરાતમાં એશિયાનું એક માત્ર સં હ દર્ન સ્ળ ા ણગીર, વિશ્વની ૌથી જૂની 'આર્ટિફિસ યલ ોક' ધરાવતું 'લોથલ,' પ્રચીન ં ધુ ંસ્કૃતનું નજરાણા મું 'ધોળાવીરા', વિશ્વનો ૌથી મોટો કબીર , કેવડ યામાં આવેલ વિશ્વનું ૌથી ઊંચું સ્ટચ્ય... 'સ્ટચ્ય ઓફ યુનિટી', પ્રણી બચાવ, ંરક્ષણ અને પુનવર્ન માટે વિશ્વખ્યત જામનગરમાં આવેલ 'વનતારા', જે ખા હાથીઓની ંભાળ માટેનું મુખ્ કેનદ્ર છે. ગાંધીનગર અક્ષરધામનો તચિત આનંદ ઇન્રનેશનલ ફાઉન્ન, રાષ્ટ્રપતા ગાંધીજીનું જન્ સ્ળ પોરબંદર, કીર્તિ મંદિર, ાબરમતી આશ્મ. અમદાવાદનું કાંકરિયા તળાવ, ુંદરવન વિગેરે છે. મેળાઓમાં વિખ્યત તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, કચ્નો રણોત્સવ, વૌઠાનો (ગધે ા અને ઊંટ) મેળો, શામળાજીનો મેળો, માધવરાય મેળો, મોઢેરાનો ઉતરાર્ મહોત્સવ, પતંગોત્સવ, તાના રીરી ઉત્સવ વિગેરે છે. ધાર્મિક સ્ળોમાં, ોમનાથ, દ્વરકા, ઘેલા ોમનાથ, ાકોર, શામળાજી, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, મોઢેરા, ગઢ ા- સ્વામનારાયણ કષ્ટભંજન હનુમાન- ારંગપુર, ભાવનગરના દરિયામાં આવેલ નિષ્કલંક મહાદેવ, ખોડ યાર માતાનું મંદિર, તળાજાનું ગોપનાથ મંદિર, તુલ ી શ્યમ, બગદાણા, જલારામબાપાનું વીરપુર, પાલીતાણાના જૈન દેરા રો, પર્તોમાં જૂનાગઢનો ગિરનાર, પાલીતાણાનો શત્રુંજય, ઇડરિ યો ગઢ, ાપુતારા, મહેલોમાં ોદરાનું લક્ષ્ વિલા પેલે , માં ીનો વિજય વિલા પેલે , વાંકાનેરનો રણજિત વિલા પેલે છે. જ્યરે દરિયા કિનારે આવેલ બીચ જોઈએ તો... માં ીનો બીચ, શિવરાજપુર બીચ, દિવ બીચ, તિથલ બીચ, દાં ી બીચ, ુમ્્સ બીચ, ોમનાથ બીચ, ાબરમતી રિવર ફ્રન્ વિગેરે જોવા લાયક છે. અભ્યરણોમાં... જાંબુઘો ા અભ્યરણ્, શુલપાણેશ્વર વન્જીવન અભ્યરણ્, કચ્ રણ વન્ જીવન, ગિર ોમનાથ રાષ્ટ્રય ઉદ્યન, વઢવાણ પક્ષી અભ્યરણ્, મરીન નેશનલ પાર્, વલ્ભીપુર પાે કાળીયાર અભ્યરણ્, ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્, બાલાસ નોરનું ાયના ોર ફો ીલ પાર્ વિગેરે છે. આમ વિવિધ જોવાલાયક... સ્ળોથી ગુંજતું ગુજરાત જોવા જેવું, માણવા જેવું છે. (લેખક રમત-ગમત ક્ષેત્રના નિષ્ણાત- કર્શીલ પત્રકાર છે) પ્રતભાવઃ
[email protected] હેપ્પી બર્ ડે ગુજરાત પાના નં S14 નું અનુસંધાન... થો ો મય પરિવારને આપીશ અને જેટલા થાય એટલાં થો ાં ઘણાં પુણ્નાં કારયો કરીશ.” મ્રટનો આ જવાબ ાંભળી એનો મિત્ર ખ ખ ાટ હ ા માંડ્ય, એ ામાન્ મિત્રને ખ ખ ાટ હ તો જોઈ ે નાને એકદમ આશ્ચર્ થયું. એમને ચિંતા થઈ કે મ્રટ ામે હે છે! તો મ્રટે પણ પૂછ્ય, “ભાઈ, કેમ હે છે? તારા હ ાનું કારણ શું છે? તું આખી ે ના ામે મારી ામે હે છે!” ત્યરે મિત્રએ કહ્ય, “તું આટલું બધું, આટલું બધું કરીને અંતે જે કરવાનો છું, એ તો હું પહેલેથી કરી રહ્ છું. એના માટે આ બધું કરવાની ક્યા જરૂર છે? અને આટલું બધું કર્યા પછી તું અંતે જે ક૨વાનું ધારે છે, ત્યરે તું જીવિત હોઈશ, એની શું ખાતરી ?’’ ાર આમાં જ છુપાયેલો છે. આપણે એમ માનીએ છીએ કે, ારું કામ પછી કરીશું, ારાં કારયો પછી કરીશું. મારી પાે અનંત મય પડ્ય છે. પરંતુ શું ખરેખર આપણે જાણીએ છીએ કે આપણી પાે કેટલો મય છે? અને જો ખરેખર આપણે જાણતા પણ હોઈએ કે, આપણી પાે કેટલો મય છે! તો મયનો પ્રમ ઉપયોગ છે ૫રમાત્મને મારગે ચાલવું, દ્દકારયો કરવાં અને જીવનમાં એ શ્રેષ્ અને મહાન કારયો તરફ આગળ વધવું, જે આપણે કરવા નિર્ધારેલાં હોય, જે મહાપુરુષોએ આપણને નિર્ધારિત કરાવવા માટે ધાર્યા હોય. પરમ આત્જ્ઞની મહાપુરુષ શ્રમદ્ રાજચંદ્રએ કહ્ય છે કે, “ક્ષણ-ક્ષણ કરતા અનંતકાળ વીતી ગયો..” અનેક જન્મના આ ત્ ચક્માં માનતી આપણી ભારતીય ંસ્કૃત એમ કહે છે કે, “આપણે આજે જ જાગવાનું છે. મનુષ્યદેહ પરમાત્મને પ્રપ્ કરવા જ મળ્ય છે. તેને નકામો જવા દેવો નથી. આ જ ક્ષણે શરૂઆત કરવી છે. પછી-પછી કરીને પોતાનાં ાચા ુખની પ્રાપ્નો માર્ આપણે જ લાંબો અને વિકટ બનાવી દીધો છે. જાગીએ આજે અને અત્યરે જ. (લેખક આધ્યત્, મોટીવેશનલ, કર્શીલ ક છે તથા ગુજરાત રકારમાં કાર્રત અધિકારી છે.) પ્રતભાવઃ
[email protected]