Gujarat Times

મે 1, 2026 (April 25 - May 1, 2026) S21 વિશેષ મ જેમ આછા ઘેરા આસમાની અને ગુલાબી રંગની જાય વિખેરતી સંધ્ય આગળ વધી રહી હતી તેમ તેમ આસવનું મન ઉદાસ બની રહ્ય હતું. આમ તો તેને આ રંગ વિખેરતી ઢળતી સાંજ પરિય હતી પણ આ મનગમતી સાંજમાં કોઈનો મનગમતો સાથ અને ચા નો કપ હાથમાં હોય તો તે મોરલીની જેમ ગહેકી ઉઠતી.પરંતુ આકાશને ક્યા કઈ આવા શોખ હતા. તેની દુનિયા તો લેપટોપ અને મોબાઈલમાં જ સમેટાઈ જતી. આસવની વાતો સાંભળવાનો જ તેને સમય ન હતો તો પછી તે અન્ પ્રમભરી ક્ષણો માટે તો તેને સમય જ ક્યા હતો. તે તેના મુખે કદાપિ તેમ ન કહેતો કે, ચાલને આજે તો આપણે શહેરના છેડે આવેલ ચોપાટી પર હાથમાં હાથ નાખી સમુદ્રમાં ડૂબતા સુરજને એકસાથે નીહાળીયે, એક જ ડીશમાંથી ચટપટી ભેળ ઝાપટીએ કે દરિયાના મોજને નજરોમાં ઉતારતા ઉતારતા મીઠી મીઠી વાતોમાં ગરકાવ થઇ જઇયે.આ જ વાતનો આસવને સતત અફસોસ રહેતો. પૈસાની તેને કમી ન હતી પરંતુ પૈસા જ સુખ આપી જય છે તે વાત અહીં તેને તદ્દન ખોટી લાગતી. તે સતત આકાશના સાથને ઝંખતી પરંતુ આકાશ તો જણે પત્રનો માણસ તેને આસવના નિસાસા કદી નોતા સંભળાતા. આકાશ આવી કોઈ વાત નીકળે ત્યરે આસાનીથી કહી દેતો કે, ભાઈ હવે 45 થી પણ ઉપર ચાલ્ય હવે ક્યા પ્રમલા-પ્રમલી જેવી વાતો માટે સમય હોય. હવે કમાઈ લેવાનો સમય છે. દીકરો મોટો થઇ તેના અભ્યસ અને મિત્રમાં બીઝી રહે છે ત્યરે હવે તેને થોડા વર્ષોમાં સેટ પણ તો કરવો પડશે ને? પણ આસવ એક ખુશમિજજ સ્ત્ર હતી તેનો જીવન પ્ત્યનો દ્રષ્ટકોણ નોખો હતો.તે જીવનને હરપળ માણવા માંગતી. તેને વાંચન, સંગીત, ચિત્ર અને પ્રમમાં તરબતર થવું ગમતું. તે સમજતી કે દરેક ઉંમરે પ્રમની જરૂરિયાત અને ખ્યલ બદલાતા રહે છે. પ્રમ કે લાગણી કદી ખતમ નથી થતી. ઉલ્ટની વય જેમ પાકટ બને છે તેમ કોઈનો સાથ વધુ જરૂરી બને છે. તે આ વાત તેની મિત્ પરિયાને છૂટથી કરતી. તેની આ વાતો સાંભળી પરિયા હમણાંથી તેને તેમ કહેતી કે, આસવ આકાશની દુનિયા અગર એક વર્તુળમાં બંધાઈ ગઈ છે અને તેને તારા સાથની જરૂર નથી કે તારી હાજરીથી ફર્ નથી પડતો તો તું તેનાથી અલગ થઇ જ અને તારી રીતે જીવ કે પછી તારા શોખોમાં તું પણ ખોવાઈ જ. આજના અત્યત આધુનિક યુગમાં કોઈપણ પુરુ કે સ્ત્ર ક્યાક બંધાયેલા નથી.નથી ફાવતું તો તે તેની રીતે જીવી જ શકે છે.તેમાં કઈ ખોટું નથી.તું ચાલવા જ, યોગા કર, સંગીત સાંભળ, શોપિંગમાં જ, તારો સમય ક્યાય સારી રીતે પસાર થઇ જશે.પણ આસવને જણે ઉદાસીએ ઘેરી લીધી હોય તેમ દુઃખની ગર્તામાંથી જલદી બહાર જ ન આવતી. આખરે આ મનોમંથનમાં એમ દિવસ તેના પુત્ શનિએ પણ તેને આ જ વસ્તુ સમજાી ત્યરે તેણે હવે તેના ઘરના નજીકના ગાર્નમાં ચાલવા જવાનું નક્ક કર્ુ અને જવા પણ માંડી. શરૂઆતમાં સલવાર-કમીઝમાં જતી આસવને અન્ સ્ત્રઓ, પુરુ ો અને યુવાનોને જોગિંગના કપડામાં જોઈ પોતા માટે પણ આવા કપડાં લેવાનું મન થયું અને તે લાવી પહેરવાના શરૂ કર્યા.હવે તેને થોડું ઝડપથી ચાલવાનું ફાવવા લાગ્યુ. ત્યરે આજે અચાનક તે એક યુવકને ઝડપી ચાલને કારણે અથડાઈ અને સોરી.. સોરી કહેવા લાગી, પરંતુ તે ખુબસુરત યુવકે તેને હલકી સ્માઈલ આપી અરે વાંધો નહીં,વાંધો નહીં કહી હસતા-હસતા જ આગળ વધી ગયો.જે તેને બગીચાના ચક્ર કાપતા-કાપતા 4 થી 5 વાર આમને -સામને ભટકાઈ ગયો. ત્યરે અનાયાસે જ તેના પર તેની નજર પડી જતી. પરંતુ તે નજરને બીજી તરફ વાળી દેતી. જો કે, રોજના આ નિત્ક્રમાં હવે તેને તે યુવાન સાથે એક આગવી ઓળખાણ થઇ ગઈ હતી.તે સાગર હતો આઇટી કંપનીમાં કામ કરતો હતો અને નજીકમાં જ રહેતો હતો. હવે તે બન્ન એકબીજને સ્માઈલ આપતા અને કેમ છો પણ કહેતા. ધીમે ધીમે બન્ન ને ખ્યલ પણ ન રહ્ અને બન્ન લાંબી વાતો કરતાં થઇ ગયા.પછી તો સાગરની સવાર-સવારની કંપની તેનો આખો દીવસ સુધારી નાખતી રોજ સવારમાં ચાલતાં-ચાલતાં સાથે સાથે વાતો કરવી, હસવું અને છેલ્લ બહાર મળતો વેજીટેબલ સૂપ પીને ઘરે આવવું તે તેનો નિત્યકમ બની ગયો.આસવને ખ્યલ પણ ન રહ્ અને તે જણે-અજણે સાગરમાં જણે ડૂબવા લાગી.હવે તેને આખો દિવસ બીજ દિવસની સવારની રાહ રહેતી.તો સાગરને પણ આસવની કંપની ગમવા લાગી.ઉંમરનો ફાંસલો ક્યરે મટી ગયો ખ્યલ પણ ન રહ્. હા, પણ એક વાત તે અહીં તે જ હતી કે, આસવને જણે જીવનમાં સાગરના થોડા સમયના સાથને લીધે એક સુંદર બ્રક મળી હતી સાગરના લગ્ હજી થયા ન હતા તે 25 નો એક સુંદર નવયુવાન હતો.આસવ 46 ની હતી પરંતુ સુંદર હતી.આસવ અને સાગર હવે ફોન પર પણ દિવસ દરમ્યન વાતો કરતા.સાગરને આસવની ઉંમરથી કોઈ મતલબ ન હતો તેને પણ તેનો સાથ ગમતો.આમ આ પ્કારે આસવને નીરસ લાગતી જીંદગી જણે નવપલ્લત થઇ ગઈ હતી.જેને લીધે તેને હવે જણે સમાજની તો પરવા રહી જ ન હતી અને અગર પરિવાર જણી પણ જય તો તેની પાસે કારણો અને જવાબો તૈયાર હતા.તે તેમ માનતી કે, તે ક્યા સાગર સાથે લગ્ કરી પરિવાર છોડી દેવાની હતી? તેને પણ જીવવાનો અધિકાર છે ને? ખેર, આ તો અહીં એક કહાની છે પરંતુ અસલમાં આવી અનેક કહાનીઓ હવે પશચિમી દેશોમાં જ નહીં, સમગ્ર ભારતમાં પણ બહુ સામાન્ બનતી જય છે.આજે લગ્નતર સંબંધોનો છોછ ઘટતો જય છે, પુરુ ોમાં તો આ ચલણ હતું જ, સ્ત્રઓ પણ હવે તેને પોતાનો અધિકાર સમજવા લાગી છે. અગર તમે તમારા જીવનમાં કે લગ્માં સંતુષ્ નથી- તમારો પતિ તમને એક સારી જિંદગી નથી આપતો તો લગ્ બાહ સંબંધોમાં સ્ત્રઓ પણ હવે આગળ વધવા લાગી છે. ત્યરે અહીં સુપ્રમનો એક ફેસલો પણ ટાંકવામાં આવે તો, વયસ્કો વચ્ચ પરસ્પર સંમતિથી બનેલા લિવ-ઈન કે આમ તો પરિણીત હોવાછતાં ગમતા પાત્ સાથેના સંબંધો હવે ગુનાઇત શ્રણીમાં નહીં આવે. મતલબ કે તમે કોઈપણ કાયદાકીય ખલેલ વગર લગ્નત્તર સંબંધો રાખી શકો છો.જો, કે આ ફેસલો સ્ત્ર અને પુરુ બંનેને સમાન લાગુ પડે. પરંતુ અહીં આપણે સ્ત્રઓની બદલાયેલ આધુનિક માનસિકતાની વાત કરી રહ્ છીએ. કેમ કે, સ્ત્રઓ હવે તે પેલા જુના જે ખ્યલો હતા ને કે, પડ્ય પાનું નિભાવી લેવું, વેઠી લેવું કે સહન કરી લેવુંના ખ્યલોમાંથી મુક્ બની પોતાને ગમે તેમ અને તેની સાથે જીવવા માંગે છે. તો બીજી તરફ એક નવો જ દ્રષ્ટકોણ યુવાનોમાં કે યુવતીઓમાં પણ ખીલવા લાગ્ય છે.યુવાનોમાં પરિપક્ થયેલ તેનાથી ઘણી મોટી ઉંમરની સ્ત્રઓ માટે એક ખાસ આક ણ જોવા મળે છે. તો યુવતીઓ પણ ખાસ તો પૈસા માટે કે પોતાના શોખ પો ા તેનાથી ઘણી મોટી ઉંમરના પુરુ ો સાથે સંબંધો બાંધવા લાગી છે., પરંપરાવાદી ભારતીય સ્ત્રનોસા દ્રષ્ટકોણમાં કેટલો બદલાવ આવ્ય છે ? તેઓ પણ હવે આગળ વધતી ઉંમર સાથે કોઈનો સાથ ઝંખે છે. તેમેને પણ હવાની તાજી લહેરખી લઈને આવતા પવન જેવા તાજ અને મોજીલા સંબંધોમાં રસ છે.તેઓ સમજે છે કે, એક સારી જિંદગી તે તેમનો પણ અધિકાર છે.વફાદારીના વાયદા કેમ સ્ત્રઓ પૂરતાં જ ? બન્ન ને એક જ સમાન વિચારધારા લાગુ પડે ને ? કેમ જીંદગી વાસી કે ઉદાસીપૂર્ જીવવી ? આજે 50 નજીક પહોંચેલ સ્ત્રઓનો દ્રષ્ટકોણ પણ બદલાયો છે જે આપણી આસપાસ ઘણા કિસ્સામાં જોવા મળે છે. જો કે, કોઈપણ નજરીયો કે દ્રષ્ટકોણ તે સૌનો અંગત વિ ય છે.આજેપણ એકલતાની પીડા ભોગવી સહન કરતી સ્ત્રઓ પણ આપણી વચ્ચ છે જ -પરંતુ આવનાર સમયમાં લગ્ કે લગ્ સંસ્થા કે સંબંધોમાં કેટલા અને કેવા બદલાવ આવશે તે તો ભવિષ્ જ કહી શકે છે. હવે સ્ત્રઓ પોતે તેમ માનતી થઇ છે કે,તેઓ પણ એક સારી જીંદગીની દાવેદાર છે કે તેમનો પણ સુખભરી જિંદગી જીવવાનો હક છે.એટલે હવે ભારતમાં અને ખાસ તો ગુજરાતના મોટા શહેરોમાં પણ એકસ્ટ્ર મેરિટલ અફેરનું પ્માણ વધવા પામ્યુ છે.આ અંગે ગુજરાતી ફિલ્ 21મુ ટિફિન જેવી ફિલ્ પણ બની છે.ત્યરે નથી લાગતું કે, સમાજનું અને લગ્નું માળખું બદલાતું જઈ રહ્ય છે તેને પણ આધુનિકતાનો રંગ લાગવા લાગ્ય છે. (લેખક સાહિત્ પ્રમી છે.) પ્રતભાવઃ [email protected] આજની પેઢીઃ નવો દ્રષ્ટિકોણ, નવો બદલાવ, નવો અભિગમ... જે આશરે બે લાખ ચોરસ કિલોમીટર જેટlલો વિસ્તાર, પ્રત ૧૦૦૦ પુરુે ૯૩૦ સ્ત્રઓની અનુપાત, આશરે ૪૩ પ્રતશત ગ્રામ્ વિસ્તારમાં અને ૫૭ પ્રતશત શહેરી વિસ્તારમાં રહેતી, આશરે ૮૦ પ્રતશત સાક્ષરતા દરવાળી સાત કરોડ જેટલી વસ્તી - જેનાં પાંચ કરોડ કરતાં વધુ મતદાતા, રાષટ્રય સરેરાશ કરતાં વધુ એવી પ્રતિવર્ ૨.૫૦ લાખ રૂપિયા કરતાં વધુ સરેરાશ આવક તથા પ્ગતિશીલ તેમજ વિચારશીલ અભિગમ ધરાવતી પ્રનું વતન એટલે ગુજરાત. સાંસ્ કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહરને સાચવી આગળ વધાવાતો ઉત્સહ, એન.આર.આઈ.નું અભૂતપૂર્ યોગદાન, શાકાહારી પ્રનું ખમીર, સૌજન્પૂર્ વ્યહારનું જીવંત ઉદાહરણ, દરેક સંજોગોમાં સકારાત્ક સંભાવના શોધી કાઢવાની માનસિકતા, આગળ વધવાની ભાવના સાથે મહેનતુ સ્વભાવ, અથડામણ ટાળવા માટેની વ્યહાર બુદધિ, કાચા ગણિત સાથે પણ વ્યસાયિક ગણતરીમાં નીપુણતા, સહકાર અને સહયોગ થકી પરસ્પરનાં વિકાસ માટેની પ્રતબદ્તા, પરદેશમાં જઈ ત્યા પણ ગુજરાતને પુનઃ પ્રપ્ કરવાની તાલાવેલી, મિત્ સાથે મિત્તા અને શત્ર સાથે જરૂર પૂરતી મિત્તા, પરંપરા પ્ત્ય પ્રમ સાથે આધુનિકતા તરફનો દ્રષ્ટકોણ, કૌટુંબીક ઉત્તરદાયિત્ પ્ત્ય સતત રખાતી નજર, સાં કૃતિક સંવેદનશીલતા સાથે સાંપ્ત સમય સાથેનો તાલમેલ, અનુકૂળતા માટેનો આગ્રહ હોવા છતાં જોખમ લેવાની તૈયારી, શાંતિ પરિય વેપારી-દૃષ્ટ, ભક્ત સાથે જ્ઞનનો અને ધર્ સાથે આધ્યાત્કતાનો સુમેળ, ઓળખ જળવી રાખીને સમય સાથે બદલાવની સ્વીક , સરળતા માટેનો આગ્રહ હોવા છતાં ક્યાક દેખાડો કરવાની માનસિકતા, ખોરાક પ્ત્યનો પ્રમ અને ગુજરાતી ‘રસ’ પ્ત્યનો લગાવ, પૈસાને નિયંત્રત કરવાની અને પૈસા દ્વરા નિયંત્રત કરવાની આવડત, ગુજરાતની રેસ્ટોરન્માં મેક્સકન ડીશ અને મેક્સકોમાં જઈને ગુજરાતી થાળીની માંગણી - આવી અનોખી અને રસપ્દ પ્રજા એટલે ગુજરાતી. તેમની સંવેદનશીલતા, સર્નાત્કતા પ્ત્યનો લગાવ, રાષટ્રય પરિપક્તા તેમજ વ્યહારુ અભિગમ ઉલ્લખનીય છે. કોઈપણ વ્યક્ તેનાં પ્રમમાં પડી ગૌરવ અનુભવી શકે. સંપૂર્ સલામતી સાથે ઉજવાતો મા જગદંબાની ભક્ત તેમજ શક્તના પ્તીક સમાન નવરાત્ર ગરબા-મહોત્સ, ભગવાન શ્રરામના અયોધ્ય પરત ફરવાના આનંદમાં ઉજવાતું પ્કાશ-પર્ દિવાળી, સૂર્ તેમજ પવનની ગતિને સમજવા તેમજ માણવા પતંગ-પર્ ઉત્તરાયણ, અધર્ પર ધર્ની જીતને સ્થાપિત કરતી હોળી-ધુળેટી, શ્રકૃ્ણના રંગમાં રંગાવા તત્ર સમાજ માટે ઉજવાતી જન્માષમી, પવિત્તા તેમજ જ્ઞન પામવા માટે મા સરસ્વતીની વસંત પંચમી, ભાઈ-બહેન વચ્ચનાં પવિત્ બંધનની સાક્ષી પૂરતી રક્ષાબંધન, ‘બમ બમ ભોલે’ના નાદથી બ્હ્મડમાં ગુંજી ઉઠતો મહાશિવરાત્ર મહોત્સ, ભગવાન ગણેશને સમાજ વચ્ચ લઈ આવતી ગણેશ ચતુરથી, ભાઈચારાની ભાવના દ્રઢ કરવા માટેની ઈદ-ઉલ-ફિત્ તેમજ સેવાની ભાવના પ્તીક સમાન ક્રસમસ - આ અને આવાં તહેવારોની ઉજવણી ગુજરાતી સમાજને વધુ અર્પૂર્ બનાવે છે. આ બધું માત્ આનંદપૂર્કની ઉજવણી માટે નથી પરંતુ તેનાથી સં કૃતિ, ભક્ત અને માનવ મૂલ્યનાં મૂળ ઊંડા પણ થાય છે. ગુજરાત લોક-કલા અને સં કૃતિ માટે ખુબ જ સમૃદ્ રાજ્ છે. અહીં તેમાં લોકજીવન, ધર્, ઇતિહાસ, પરંપરા કૌશલ્ અને સર્નાત્કતા ઝળકે છે. ડબલ ઇકત ટેક્નકથી બનેલાં વિશ્વવિખ્યત પાટણનાં પટોળા, ટાઈ-ડાઈથી બનાવાયેલ કચ્ની રંગબેરંગી બાંધણી, કુદરતી રંગોથી કરાતી અજરખ બ્લક પરિન્ કળા, હાથથી કપડાને રંગવાની અત્યત દુર્ભ એવી રોગન કળા, અંજરમાં ચપ્પ અને પેથાપુરમાં લાકડાના ટેક્ટાઇલ પરિન્ટિગ બ્લક બનાવવાનું કૌશલ્, ખેડબ્રહ વિસ્તારની અદભુત માટી-કળા, મજબૂત છતાં કોમળ જણાતું સંખેડાનું લેથ પર ઉતારેલા લાકડાનું રાચરચીલું, ધાતુ પરના નકશીકામ માટેની તારકશી કળા, પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપની ભવાઈ, દુહા-યુક્ અદભુત ચારણી સાહિત્, આદિવાસી સમુદાયની ધાર્મિક ચિત્કલા એટલે કે પીથોરા, દિવાલ પર માટી અને કાચથી બનાવેલી લીપણ- કળા; આ બધામાં પરંપરા માટેનો સકારાત્ક ભાવ, ધાર્મિક વિચારસરણી, લોકજીવન સાથે વણાયેલી સંવેદનશીલતા, સુંદરતા માટેનો લગાવ, સ્થાનિક સામગ્રીનો ઉત્તમ ઉપયોગથી વિકસેલું સ્થાનિક સમાજનું કૌશલ્ તથા જીવન સાથે વણાયેલી કળા અભિવ્ક્ થાય છે. જીવન પ્ત્યની સંવેદનશીલતા તેમજ જીવન પ્ત્યનો પ્રમ પણ અહીં ધ્યનમાં આવે છે. આ વારસો પણ છે અને સાં કૃતિક કળાનું જગરણ પણ છે. આધુનિકતા સાથે ઝડપથી તાલમેલ મેળવતાં ગુજરાતે વિશ્વ ધરોહર ગણાતી ચાર બાબતોનું હૃદયપૂર્ક જતન પણ કર્ુ છે; જેમાં ૧૧મી સદીમાં બનાવાયેલી સોલંકી સ્થાપત્ શૈલીની પાટણની રાણી કી વાવ, ( અનુસંધાન પાન નં. S16 પર) આ ગુજરાત એ લે ગુજરાત રીના બ્રહ્મભટ્ટ હેમંત વાળા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=