Gujarat Times
S12 ચિંતન નુકરણ જગતના જીવમાત્રનો સહજ અને જન્જાત ગુણ રહ્ય છે. જીવમાત્ર જન્મ્ય પછી શરૂઆતના તબક્કે દરેક વસ્ત જોઈ, અનુકરણ કરી શીખે છે. એટલે કહી શકાય ક અનુકરણ એટલે શીખવાની કળા. અમુક પ્રકારનું અનુકરણ સમય જતાં પરંપરા બની જાય છે. આ પરંપરા પછીથી રીતિ- રિવાજ ક સંસ્કરમાં પરિવર્તિત થઈ જતી હોય છે. જે પછીથી પેઢી દર પેઢી અનુસરાતી હોય છે. કોઈએ કહ્યુ છે ક, ‘એકવાર થયેલું કાર્ જો બીજીવાર થાય તો એને અનુકરણ કહેવાય, પણ અગાઉ કદી ન થયેલું હોય એવું કાર્ થાય તો એને અનુકરણીય કહેવાય.’ વાત તો સાચી છે. થયેલું કાર્ ફરી થાય તો એ અનુકરણ છે. વળી, સારી બાબતોનું અનુકરણ થાય તો એ તો ઘણી સારી બાબત છે. સારી બાબત અનુકરણથી વિસ્તર પામે છે અને વધુ લોકો સુધી એની સારી અસર પહોંચે છે. આવા અનુકરણમાં નિવિનતા ન હોય એ સ્વભાવિક છે, પણ સારા ચીલે ચાલવાથી સા૨૫ વિસ્તર પામતા એની સુવાસ વધુ લોકો સુધી પહોંચી શક છે. ‘અનુકરણ’ કરતા ‘અનુકરણીય’ બાબતમાં વિશેષતા એટલા માટે વધી જાય છે ક, એમાં નવિનતાને વધુ અવકાશ મળે છે. એમાં બીજાં માટે પ્રેરણાત્કતા સંદેશ સાથે નવી દિશાઓ ખૂલવાની તકો રહેલી હોય છે. અનુકરણીય કારયો એક પ્રકારે નવિન આવિષ્કર સમાન હોય છે. અનુકરણ કરવું અને ઉત્તમનું અનુકરણ કરવું એ બન્નમાં ઘણોબધો ફર છે. પશચિમના દેશો અને એનાં લોકો અનુકરણ કરે છે, પણ એ ઉત્તમનું અનુકરણ કરે છે. તેઓ ક્યરેય આંધળું અનુકરણ કરવામાં નથી માનતા. જ્યરે આપણે આંધળું અનુકરણ વધારે પ્રમાણમાં કરીએ છીએ. યોગ્તા અને આપણે ત્યાની એની પ્રસ્તતતાને જોઈ એની મુલવણી કરવાના બદલે દેખાદેખીમાં આપણે વિવેકબુદધિથી વિચારવાનું પસંદ કર્યા વિના અનુકરણ કરી જાતે જ ઉપાદી વહોરીએ છીએ. વિદેશના લોકો આપણા ખાનપાન અને રીત રસમમાં જે સારી અને અનુકૂળ લાગતી હોય એવી બાબતો પૂરો અભ્યસ કરી, ચકાસી ને પછી અમલમાં મૂક છે. આપણે ત્યા એવું નથી. આપણે ત્યા દેખાદેખીથી અનુસરણ થાય છે. આપણા ‘યોગ’ને ક જે આપણી જીવન પદ્તિનો અગત્નો હિસ્સ હતો, પશચિમે અપનાવ્ય. ‘યોગ’ને આપણે વિસરી ગયેલાં. વિદેશમાં લોકપ્રિય થયેલ ‘યોગ’ પછીથી હમણા થોડાં વરસ પહેલાં યોગા થયો એટલે આપણે સ્વકારયો. વિદેશીઓ જે કરે છે એને આપણે સુધરેલા છીએ એવું બતાવી દેવા અનુસરીએ છીએ. હમણાં હમણાં આપણે ત્યા પક્ષઓને ચણના બદલે ગાંઠિયા ખવડાવવાનું ચલણ જોર પકડતું જાય છે. પક્ષઓનો મૂળ ખોરાક બાજરી, જુવાર, ચોખા ક અનાજ છે. ગાંઠિયા એમને આપવાથી એમને કટલું નુક્સન થાય છે એનો આપણે કદી વિચાર કરયો છે? પક્ષને હકીકતમાં આપણે મૂળભૂત ખોરાકને બદલે ગાંઠિયા આપીએ છીએ ત્યરે ચણ નહીં, પણ આપણે એને ઝેર આપીએ છીએ. કૂતરાને આજકાલ બિસ્કટ ખવડાવવાનું ચલણ દેખાદેખી ક બીજાં કારણોસર વધ્યુ છે. કૂતરાં ક પક્ષની આ રીતે બિસ્કટ ક ગાંઠિયા ખાય ને ઉછરેલી નવી પેઢીને કઈ રીતે યાદ રહેશે ક, એનો મૂળ ખોરાક ગાંઠિયા ક બિસ્કટ નહીં, પણ અનાજ હતો. સૌ કરે છે એટલે આપણે એમ કરવામાં વાંધો નહીં એવું આપણે માની લઈ જાણ્ય સમજ્ય વિનાનું અનુસરણ કરીએ છીએ. નર્દાની મુખ્ કનાલ પરથી હું રોજ પસાર થાઉં છું. રોજ મને ઍક કોમન દશ્ દેખાય છે. પુલ ઉપરથી કટલાક લોકો ગાંઠિયા ક લોટ બાંધીને બનાવેલી ગોળીઓ કનાલના વહેતા પાણીમાં ફેક છે. માછલી અને પાણીના જીવો એને હોંશે હોંશે આરોગે છે. સાવ સાદી વાત છે ક આટલી વિશાળ માત્રામાં વહેતા પાણીમાં રહેલા નાના જીવો ક માછલીઓ શી રીતે ભુખ્ય હોય!! એમને બહારનો ખોરાક આપવાની જરૂરિયાત જ નથી, પણ પુણ્ કમાઈ લેવાની આંધળી ઉતાવળમાં આપણે આવા જીવોને ખોરાક માટે ખોટી રીતથી અવલંબિત કરીએ છીએ. નર્દાનું પાણી લાખો લોકો માટે પીવાના કામમાં લેવાનું છે એ આપણે ભૂલી જઇએ છીએ. પવિત્ર પાણીને આપણે દૂષિત કરીએ છીએ. એક માણસ આવું કરે છે ત્યરે એને આપણે સમજાવી ને રોકતા નથી, ઉલટાનું આપણે એનું ખોટું અનુકરણ કરી નવી સમસ્ય પેદા કરવામાં નિમિત્ત બનીએ છીએ. સમજીને કરેલું અનુકરણ ફળદાયી હોય છે. સમજ્ય વિનાનું આંધળું અનુકરણ નુક્સન સિવાય કાંઈ જ નથી આપતું. મોર્ન દેખાવા કરેલા બદલાવો પણ એક પ્રકારે દેખાદેખી જ છે. પડોશીના દીકરાને જે સ્કલમાં મૂક્ય હોય એ જ સ્કલમાં મારો દીકરો ભણવો જોઈએની દેખાદેખી આપણને આર્થિક અને દીકરાને માનસિક ડામાડોળની સ્થતિમાં લાવી મૂક છે. ગુજરાતી ભાષામાં શિક્ણ મેળવેલ માત- પિતા પોતાનાં સંતાનોને અંગ્રજી મિડિયમમાં ભણાવે છે એની સામે વાંધો નથી, પણ આવા માત-પિતા બાળક શાળાએથી ઘેર આવે પછી ઘરમાં ગુજરાતી ભાષા અને એને પોષક વાતો અને વાતાવરણ નિર્મિત કરે એ ખૂબ જરૂરી છે. મહેમાન આવે ત્યરે આપણે આપણા સંતાનો અંગ્રજીમાં આટલું શીખ્ય ને તેટલું શિખ્યનું મહેમાનોને ગૌરવ સાથે જણાવીએ છીએ. આ બધું દેખાદેખી અને સમજ્ય વિનાના અનુકરણનું પરિણામ છે. દીકરો દીકરી રસ હોય અને વિનિયન શાખા રાખી અભ્યસ કરે એવું કટલાં મા-બાપ ઈચ્તા હશે? બધાને દીકરો દીકરી વિજ્ઞનપ્રવાહ જ ભણે એવું જોઈએ છે. સંતાનની રસ ક રુચિ આપણે જોતાં જ નથી. આવું કમ? બસ! દેખાદેખીજને..! આપણા સંતાનોને શું ગમે છે એ આપણે નથી જોતાં. આપણો કહેવાતો મોભો સાચવવા અને બીજાથી આપણે પાછળ નથી એવું બતાવવા આપણે સમજ્ય વિનાનું અનુકરણ કરીએ છીએ. ઘરની સ્થતિ સારી ન હોય ને છતાં લગ્ તો વટભેર જ થવા જોઇએ અને સમાજમાં વાહવાહી થવી જોઈએ એવું ઈચ્તા આપણે આપણી સ્થતિનો વિચાર નથી કરતા. સંતાનો પણ ઘણીવખત વટ પાડવા ઘરની સ્થતિ સારી ન હોવા છતા વધારાનો ખોટો ખર્ કરે છે. સમજણ વિનાની આવી હરકત એમના પરિવારને દેવામાં ડૂબાડી દે છે. મોરની ચાલ ચાલવા જતાં નુકસાની થશે એ ખબર હોવા છતા આપણે એમ કરીએ છીએ. દંભ એવી વૃત્તિ છે, જે આપણને ખોટું અનુકરણ કરવા પ્રેરિત કરે છે. આજકાલ સ્થતિ એવી છે ક આપણે વધુને વધુ દંભી બનતા જઈએ છીએ. આ દંભ આપણને સારાનરસાનું ભાન ભૂલાવી દે છે. રસ્ત એક જ છે, આપણે સૌ સામૂહિક સમજણ કળવીએ. દેખાદેખીમાંથી ઉદ્ભવતા આંધળા અનુકરણથી બચીએ. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ
[email protected] ડો. રવજી ગાબાણી અ અનુકરણ કેટલું અને કેવું કરવું જોઈએ? મુદ્દની વાત ક સામાન્ સમજ એવી છે ક, જે વ્યક્ અંદરથી બહુ પિડિત છે એ જ ખરા અર્માં જીવિત હોય છે અને જે જીવિત છે એ ભવિષ્માં કંઈક કરી બતાવશે. જે અંદરથી ત્રસ્ છે એ જ વ્યક્ કોઈ મસ્ કામ કરી દેખાડવાની ક્મતા ધરાવતો હોય છે. હૃદય અને મનમાં કોઈ બાબત આકાર લે તો એને વાસ્તવક સ્રૂપ આપવા માટે પ્રમાણિક પ્રયત્નનું ખાતર નાખવામાં આવે તો એ સફળતાનું વટવૃક્ ચોક્સ બની શક. સોફ્ બેકના પ્રેસિડેન્ અને સીઈઓ નિકશ અરોરા કહે છે ક, મોટા માણસ બનવા સતત વિચારતા રહેવું જોઈએ, પ્રમાણિક પ્રયત્ન કરતા રહેવા જોઈએ અને પોતાની જાતને સાબિત કરી દેખાડવાનો અંદરથી ઉન્મદ હોવો જોઈએ. કોઈપણ નવા વિચારને પ્રમાણિક પ્રયાસો કર્યા વગર ઢબુરી ન નંખાય. બાવીસ લાખ કરોડનું એમ્પાયર ધરાવતી જગતની પ્રસિદ્ બ્રન્ LVનું નામ અજાણ્યુ નથી. આજે વિશ્વભરમાં જે તરછોડાયેલો અને વ્યગ હતો એ જ વ્યક્એ પ્રામાણિક પ્રયાસોથી ઉંચુ કામ કરી બતાવ્યુ છે. એની LV બ્રન્ ધનાઢ્ય લોકોનું સ્ટટસ સિમ્બોલ બની છે. આ બ્રન્ પાછળ ચાઈનીઝ લોકો પાગલ છે. દુનિયાભરમાં LVના કુલ વેચાણના ૪૦ ટકા ચાઈનામાં થાય છે. LVની આજની આ બ્રન્ વેલ્ય પાછળ એક ગરીબ, ત્રસ્ અને પિડીત બાળક મનમાં વાળેલી ગાંઠની અદભૂત કહાની છે. આજે તો બ્રન્ LVની બેગ, શુઝ, વોચ, જ્વલરી વગેરે હોટ કકની જેમ વિશ્વભરમાં વેચાય છે. LV બ્રન્ વેલ્ય બનવા પાછળની દાસ્તન ભારે રોમાંચક છે. ૧૯મી શતાબ્દના સમયની આ વાત છે. એ સમયે ફ્રન્ અને કોરિયન યુદ્ના પરિણામે સ્પન તહસ નહસ થઈ ગયું હતું. સ્પન યુદ્ના કાળા વાદળોમાંથી માંડ કળ વાળીને બેઠા થવાનો પ્રયાસ કરતું હતું. એવામાં ચોથી ઑગસ્ અઢારસો એકવીસના દિવસે ફ્રન્ના આંચાઈમાં ગરીબ ખેડૂત વુઈટોન પરિવારમાં લુઇસનો જન્ થયો. એના પિતા ખેતીનું કામ કરતા અને માતા ટોપીઓ બનાવી વેચતી. યુદ્ના કારણે ત્યાના તમામ ખેડૂતોની સ્થતિ કથળી ગઈ હતી. સ્વભાવિક રીતે વુઈટોન ખેડૂત પરિવાર ઉપર પણ એની અત્યત માઠી અસરો થઈ. બાળક લુઈસ પિતા સાથે ખેત મજૂરી કામ, જાનવરો સાચવવા તથા લાકડા કાપવાનું કામ કરતો. લુઈસની ઉંમર દસ વર્ની હતી ત્યરે તેની માતાનું અવસાન થઈ ગયું. એના પિતાએ બીજા લગ્ કર્યા. કાગડા બધે કાળા એમ લુઈસની સાવકી માતાએ લુઈને કનડવામાં કશુ બાકી ન રાખ્યુ. ત્રણેક વર્ સાવકી માનો ત્રાસ સહન કર્યા બાદ લુઈસ ઘર છોડીને પેરીસ જતો રહ્ય. એની પાસે ગજવામાં પૈસા ન હતા અને કોઈ કામનો અનુભવ પણ ન હતો. એણે પેરીસમાં ફર્નિચર બનાવતા કારીગરો સાથે કામ કરવાનું શરૂ કર્ુ. ત્યા લુઈને મેટલ, પથ્ર, ફે્રિક અને લાકડાની કારીગરીનું કામ શીખવા મળ્યુ. એની આ કારીગરીથી માત્ર એટલા પૈસા મળતા ક, એનું પેટ માંડ ભરાતું. રોજ રાત્રે એ લાકડાના ઢગલા ઉપર ચાદર ઓઢીને સૂઈ જતો. એ સમયે ઔદ્યોગક ક્રતિના પગલે પેરીસમાં રેલવેના પદાર્ણ થયાં. રેલવેના મુસાફરોની સંખ્ય પણ વધવા લાગી. લોકોને પ્રવાસમાં સામાન લઈ જવા માટે મુશ્કેલી પડતી એટલે ટ્રઈનમાં કપડા, સામાન, પેઈન્ટિગ વગેરે લઈ જવા માટે લાકડાની મોટી મોટી સંદૂક મિસ્ત્ર પાસે બનાવડાવવામાં આવતી. એવામાં મોન્શીર મેરેશલે લુઈસને એના વર્શોપમા કામે રાખ્ય. મોન્શીરને ત્યા લુઈને પૈસા તો બહુ ન મળતા પણ કામનો અનુભવ ખાસ્સ મળ્ય. એ જોતજોતામાં મોન્શીરનો માનીતો બોક્ મેકર બની ગયો. પછી તો ફ્રન્ની મહારાણીએ લુઈસને પોતાનો અંગત બોક્ મેકર બનાવી દીધો. મહારાણીનો અંગત બોક્ મેકર તરીક એક વર્ કામ કર્યા બાદ લુઈસે એનો પર્નલ બિઝનેસ શરૂ કરવાનું નક્ક કર્ુ. લુઈએ એક દુકાન લીધી. અને પછી બ્રન્ LVનો ઉદય થયો. એ જમાનામાં માત્ર ચામડાની લંબચોરસ બેગ બનતી. લુઈસે એમાં પરિવર્ન કરી ફે્રિકનો ઉપયોગ શરૂ કરયો. ફે્રિક લેધર કરતા વજનમાં હલકું, કિફાયતી અને ટકાઉ હોવાથી લોકોને વધુ અનુકુળ લાગ્યુ. લુઈસના ફે્રિકના ઉપયોગના આ એક આઇડિયાએ બેગેજની દુનિયામાં ક્રતિ આણી. માત્ર બે જ વર્માં લુઈસ વુઈટોનની બેગનો મારકેટમાં ક્ઝ ઊભો થઈ ગયો. પછી તો લુઈસે ટ્રવેલિંગ બેગ સાથે હેન્ બેગ અને લેડિઝ બેગ્ પણ બનાવવાનું શરૂ કર્ુ. ફરી પાછુ એક વખત લુઈના નસીબ આડે પાંદડુ આવી ગયું. ફ્રન્ક પરસીયન યુદ્ના કારણે લુઈનો બિઝનેસ પડી ભાંગ્ય. લુઈસને પરિવાર સાથે રેફ્યજી ક માં રહેવાની ફરજ પડી. બોંબવર્ષાથી એનું ઘર અને વર્શોપ તહસ નહસ થઈ ગયા. યુદ્ સમાપ્ થતા લુઈસ પાછો પોતાના શહેરમાં આવ્ય. શહેરના મધ્માં એને સસ્તમાં જગા મળી જતા ત્યા દુકાન શરૂ કરી. એના પ્રામાણિક પ્રયત્નના કારણે માત્ર છ મહિનામાં લુઈનું ફરી પાછુ નામ થઈ ગયું. લુઈસને વિદેશોમાંથી ઓર્ર મળવા લાગ્ય. એણે લંડનમાં એની એક બીજી બ્રન્ ખોલી. આજે વિશ્વભરમાં લુઈની LV બ્રન્ના રીટેઈલ ચેઈન સ્ટર ઉપલબ્ છે. લુઈસના દીકરાએ પિતાની યાદ ચિરંજીવ બનાવવા માટે LV મોનોગ્રમ બનાવ્ય. લુઈસ વુઈટોનના પ્રામાણિક પ્રયત્નની આ વાત મનમાં જન્મલો એક વિચાર દુનિયા કવી રીતે બદલી શક છે એનું શાનદાર ઉદાહરણ છે. એક ગરીબ, તરછોડાયેલો અને ત્રસ્ બાળક ૨૨ લાખ કરોડના બિઝનેસ એમ્પાયરનો માલિક બની ગયો એનો કસ સ્ડી જગતભરના લોકો માટે અભ્યસનો વિષય છે. તમારો આઈડિયા તમારી આજુબાજુની દુનિયા બદલી શક છે તે અંગે સતત ચિંતન કરવું પડે. આ આઈડિયાને અમલમાં મૂકવા તમારી સાથે નિષ્ઠવાન સારા લોકોને લેવા પડશે. જેમ પહાડની ટોચ ઉપર પહોંચતા પહેલાં તળેટીના પગથિયાથી શરૂ કરવી પડે એમ અબજો રૂપિયાની બ્રન્ વેલ્ય બનાવનારા બધાની સ્ટાર્ અપ કરીયર સંઘર્મય અને તકલીફોના પગથિયા ઉપરથી જ આગળ વધતી હોય છે. વિચારોની સર્નાત્કતા અને નિષ્ઠપૂર્કની લગનનું કોમ્બિનેશન આગળ આવવાની ગેરંટી વોરંટી છે. મુશ્કેલીઓના મુકાબલા માટે પરિશ્રમ અને હિંમતના શસ્ત્રની ધાર કાઢી રાખવી પડે. અનેક વિચારો અને હજારો દિશાઓમાં ફંગોળાવામાં સમય ન વેડફાય. એક નક્ર વિચારને વિકસાવવા પાછળ મહેનત કરવાથી પરિણામ મળે. પોતાના વિચાર ઉપર પ્રામાણિક પ્રયત્ ન કરનારા પોતાના અમૂલ્ જીવનને પોતે જ અર્હિન બનાવી દે છે. (લેખક ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક અને જાણીતા સર્ક છે.) પ્રતિભાવઃ
[email protected] પુલક તરિવેદી એ એક મજબૂત વિચાર બદલી નાખે છે બાકીની આખી જિંદગી સપ્રંગી જુલાઈ 10, 2026 (July 4 - July 10, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=