Gujarat Times
હાસ્ય - ક્રોસવર્ S17 દ્રંભદ્ હવે એમના ગાધીનગરનિવાસના બીજા તબક્કમા પ્રવેશે છે. એને ખ્યલ આવી ગયો છે કે ફાઈલોના મહાસાગ૨મા ૨હેતા હોવાથી આ નગ૨મા ઘણા મનુષ્યમા જળચર પ્રાણીઓની માફક પાણીમા પડ્ય રહેવાની રાજસિક વૃતતિ વિકસી હોય છે. જેમ કોઈ ફાઈલ પડી રહે, કોઈ કાગળ કોઈના પ્રયત્ વગર ખોવાઈ જાય, કોઈ GRની નકલ કે એને જન્મવનાર પાર્શ્વભૂમિકા દર્વતી નોંધ જડે નહીં તો તેવી અવસ્થમા તનાવમાથી બચી જવા માટે ઘણા ક જોગીઓએ કેટલાક નુસખા શોધી કાઢ્ય છે. એટલે કે ‘પડ્ય રહેવાથી મળે ૫૨મેશ્ર’ એવી અતિઆધુનિક માનસિકતા કેળવી છે. અને આવી બધી પ્રવૃતતિઓને કા૨ણે મનુષ્મા જે ફેરફાર ઊભા થાય છે તેને ઘણા લોકો ‘આળસ’ એવા નામે ઓળખે છે. જોકે સ૨કા૨ી આળસને સામાન્ માણસો જેને ‘દુ ણ આળસ’ને નામે ઓળખે છે એમા ખપાવીશુ તો એ ભાષાકીય આળસ જ કહેવાશે. ઘણા લોકો પૂરી સમજના અભાવે ફાઈલને નિરજીવ ગણીને એના સ્થૈ વિશે, એના એક જગાએથી બીજી જગાએ નહીં જવાની અચળ વૃતતિને જે-તે અધિકારીની ‘આળસ’ ગણે છે. પરતુ પ્રત્યક ફાઈલ સજીવ હોય છે, એમા કોઈ જિવાતા જીવનની સમસ્યઓ હોય છે અને આને કા૨ણે આવી ફાઈલોના સ્- શરીરે ૪ આળસ જન્તી હોય છે અથવા ગોપિત થયેલી હોય છે. જોકે અજ્ઞનીઓ પાસેથી જ્ઞન અને જ્ઞનીઓ પાસેથી ભાન પામવાની તીવ્ર ઇચ્છથી ચદ્રંભદ્ના જીવનના અગત્ના કલાકો આ નગ૨મા ગાળી રહ્ય છે. આનાથી વાતાવરણમા એક અચબો ઊભો થયેલો છે પણ એ તો એમના આ વૃત્તાંતથી શાત પડશે એવી આશા છે. ચદ્રંભદ્ આજે એક મહાન વિભૂતિ ‘સ્વયંસન્મનિત ખટપટચં્ર’ને મળવાના આ ભાવ પ્રમાણે ચદ્રંભદ્ બાયૉડેટાનો અભ્યસ કરવા માગતા હતા, પણ નિરજને કહ્યુ કે કોઈ બાબતે ખૂબ મહેનત કરીને જશો તો વેદિયા ગણાશો માટે ખટપટચં્રને સમજવા કરતા જોવાનો અને જોઈને સમજવાનો અ પ્રયત્ ક૨વો. મોટી મોટી ઑફિસોમા ‘પ્રેઝન્ટશન’ પુરજોશમા ચાલતુ હોય છે. જે પ્રેઝન્ટશન કરી શકે એને પછી કામ કરવાની (૫૨ફૉ ) કરવાની જરૂર નથી પડતી. એવુ કહેવાય છે કે ઇંદ્લોકમા એકવા૨ નારદે આ પ્રશ્ન ઉઠાવેલો, હે દેવેશ ઇંદ્! આજકાલ પૃથ્વ ઉ૫૨ દેવતાઓના ડીપીની ખૂબ ચ ઓ છે. કા૨ણ સારા ડ્રસવાળા અને બ્યુટપા રમા જઈને આવ્ય હોય એવી અનેક છબીઓ જોયા પછી હવે સરકારી ઑફિસોમા પણ દેખાડો અને પ્રેઝન્ટશન નામની કલા પ્રચલિત બની છે. તે વિશે આપનો રિપોર્ શુ કહે છે?’ ઇંદ્લોકમા ‘૫૨ફૉ નન્સ પ્રેઝન્ટશન’ની જે થિયરી સમજાવી તે સાભળી દેવો તથા ચદ્રંભદ્ આશ્ચ ચકિત થઈ ગયેલા. જોકે ઇંદ્ર એવુ કહેલુ કે આજકાલ 5જી અને ટૅક્નલૉજીના અસાધારણ વિકાસને લીધે પૃથ્વવાસીઓ ઇંદ્લોકની અને ઇંદ્લોક પૃથ્વવાસીઓની કૉપી સહેલાઈથી કરી શકે છે, તો દેવલોકના સકરિય ક ોગીઓએ સાવધાન રહેવુ. ચદ્રંભદ્ જ્યરે ત ાર થઈને ખટપટચં્ર (સ્વયંસન્મનિત ખટપટચં્ર જે એસકે નામથી વિખ્યત છે)ની ઑફિસમા ગયા ત્યરે એમને આ વિષયમા વધુ જ્ઞન મળ્યુ. એવુ કહેવામા આવ્યુ કે ‘સાહેબ, હમણા પ્રેઝન્ટશનમા છે.’ ચદ્રંભદ્ને મનોમન નારદનુ સ્રણ થયુ. સાદી અગ્રજી ભણેલા ચદ્રંભદ્ને શરૂઆતમા આ વાત સમજવામા વાર લાગી. પણ તાજેતરના ‘ઇંદ્-સ્પક્’ નામના પોડકાસ્મા આ પ્રેઝન્ટશનમા દેવોની થતી નકલ વિશે સાભળ્યુ છે ત્યરથી એમને સમજાયુ છે કે કોઈપણ કાર્લય પ્રેઝન્ટશન ઇન્ડક્થી પરીકષિત થાય છે. ખટપટચં્રના રૂમમા પ્રવેશતા જ અલગ પ્રકારના સ્પંદનો તર ત થઈ ઊઠ્યા. એમણે અને એમના ક ચારીઓએ એવુ વાતાવરણ ઊભુ કરેલુ કે અગરબત્ત નહોતી દેખાતી પણ અગરબત્તની સુવાસ આવવા લાગી. રૂમમા ફાઈલો દીવાલોને ઢાકી શકે એટલી મજબૂત સખ્યમા હાજર હતી. કાયદાના અનેક પુસ્કો એમના કાળા કાળા કૂંઠાથી શોભતા હતા. કેટલાક બી પુસ્કો ખોલ્યાં વિનાના હોય અને વચાયા વિનાના હોય એવા નિરદોષ દેખાતા હતા તેમ છતા આ ભાઈ વિદ્વન છે એવી છાપ હવામા ઘૂમરાયા કરતી હતી. ખૂબ નાનપણમા ગાધીજી જેવુ જીવન જીવવાની મહત્ત્કાં્ષાને લીધે બીડી પીધી હોય એવા હોઠમાથી એ કશુ બોલે એની વધુ રાહ જોવી પડી એનો ચદ્રંભદ્ને આનદ હતો. ‘મારી પાસે સમય હોતો જ નથી પણ તમે આવવાના હતા એટલે મે તેર મિનિટ ‘સ્પર’ કરી છે. પછી મારે મત્રશ્ર સાથે અને ત્યરપછી એક ખાનગી બેઠકમા જવાનુ છે...’ એમણે PA સામે જોઈને કહ્યુ, ‘પેલા હાઈકોર્ના જજમેન્વાળી ફાઈલ મને આપજે, અને ખાનગી ફાઈલોનુ એક બડલ અદર મૂકજે.’ એમની આશા એવી હતી કે આ દૃશ્ અને ડાયલૉગ ચદ્રંભદ્ને ગૌરવનો ઍટેક આપશે. પણ ચદ્રંભદ્ એટલા સવેદનશીલ ના નીકળ્ય. ખટપટચં્ર એવુ નામ ધન્ કરવા એમણે ન દા, કૂથલી એવા ખરાબ શબ્દને બદલે, ઑપિનિયન-શે ગ, ક કોતરકામ, વાતવાતમા વહીવટ, પોતાના વખાણમા સ્વવલબન... એમણે જીવનમા કોઈ કામ નાનુ કર્ુ જ નથી. ઉચ્ચ પદાધિકારીઓ કે મત્રઓ એમની સાથે જે વાત કરે તેને મં્રણા કે પચાત-પરામ ન અથવા તો ચમચા-સવ ન-અભિયાન, ટોળા-વિજ્ઞનની પ્રયોગશાળા, એસકેની ટોળી હોય છે, ટોળા નથી હોતા. આ મહાશયની આ રક પ્રકૃતિ સ્વયંસન્મનિત હોવાથી દર દસક્ણે એ તમને એવો અહેસાસ કરાવે કે તમને ખબર ના પડે. વળી, વ્યક્ઓ કે ઘટનાઓ વિશેના એમના સટાસટ આવતા જજમેન્લ અભિપ્રાયો, નબળી બાબતમા જો૨થી બોલાતા અવાજનો નસ ક ઇજાફો જેવી અસખ્ બાબતો જાણવાથી અને માણવાથી ચદ્રંભદ્ તો તરબતર થઈ ગયા. એમને થયુ આજે ખ-રોડનુ દેવતત્ત એમને હાથ લાગ્યુ છે, ધન્ થયો આ ફેરો રે, મને હવે ના કોઈ ઘેરો રે...’ (લેખક ગુજરાત સાહિત્ અકાદમીના અધ્યક છે.) પ્રતિભાવઃ
[email protected] ચં સ્વયંસન્મનિત ખટપટચંદ્ર અને સફળ ફેર ... ભાગ્યેશ જહા જુલાઈ 10, 2026 (July 4 - July 10, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=