S18 નવલકથા ણે નતાશાના નામની બૂમ પાડી હતી એ અવાજ નતાશાના કોલેજ સમયના ફ્રેન્ સાહિલ સાગપરિયાનો હતો! નતાશા ફિલ્મેકર અશોક રાજ પર ભડકલી હતી એમાં સાહિલે તેના ખભા પર હાથ મૂક્ય એ સાથે તેણે જોયા વિના જ પાછળ ફરીને સાહિલને ફટકારયો હતો અને પછી દોડી આવેલા કટલાય માણસો સાહિલ પર ફરી વળ્ય હતા! ‘ઓહ નો! સ્ટપ, પ્લઝ.’ બૂમ પાડતાં તે સાહિલ પાસે ધસી ગઈ. તેણે કહ્ુ, ‘અરે! આ તો મારો ફ્રેન્ છે! મારી ગેરસમજણને કારણે મે તેને મારયો હતો.’ એ સાથે ટોળે વળેલા લોકોનો ઉત્સહ ઓસરી ગયો. ‘અરે! આ તો કપલ લાગે છે!’ એક યવાને કહ્ુ. ‘બંને વચ્ચ કૈક ઝઘડો થયો લાગે છે.’ બીજાએ ટાપશી પૂરી. ‘ખાલી ફોકટ આપણા બધાનો સમય બગાડ્ય!’ કોઈએ વળી અણગમો દર્શાવતા કહ્ુ. લોકોની કમેન્ટ્ ચાલ હતી એ દરમિયાન નતાશાએ રેતી પર પડેલા સાહિલ તરફ હાથ લંબાવીને તેને ઊભા થવામાં મદદ કરતાં કહ્ુ, ‘સોરી, સોરી, સાહિલ.’ ‘કમ છો નાણાવટી? કમ વજન આટલં ઘટી ગયં છે? તબિયત તો બરાબર છે ને?’ રાજ મલ્હત્ર તેમના ફ્રેન્ કમ પાર્નર એનઆરઆઈ બિઝનેસ ટાયકૂન રોહિત નાણાવટીને પૂછી રહ્ હતા. ન્યુયોર્માં ‘ચલો ઈન્ડયા’ ઈવેન્ અંતર્ત ફાઇવ સ્ટા હોટેલ ‘હિલ્ન’ના બોલરૂમમાં ભારતના અને વિદેશોમાં વસતા ભારતીય બિઝનેસમેનના ગેટટુગેધરનં આયોજન થયં હતં એમાં તે બંને મળી ગયા હતા. મલ્હત્ર અને નાણાવટી વચ્ચ દાયકાઓ જૂનો સંબંધ હતો. તે બંને મંબઈની ક.સી. કોલેજમાં સાથે ભણતા હતા એ વખતથી એકબીજાને ઓળખતા હતા, પણ પછી બંને પોતપોતાની રીતે આગળ વધ્ય અને તેમનો સંપર્ રહ્ નહોતો, પણ વર્ષો પછી મંબઈથી લંડન જતી ફ્લઈટમાં મળી ગયા હતા એ પછી તેમની વચ્ચ ગાઢ દોસ્ત બંધાઈ ગઈ હતી. એ દોસ્ત ભાગીદારીમાં પરિણમી હતી. તેમણે અનેક દેશોમાં ભાગીદારીમાં ફક્ટીઝ શરૂ કરી હતી અને જોહનિસબર્, ન્યુયોર્, સિંગાપ અને કુઆલાલમ્પુર જેવા શહેરોમાં ભાગીદારીમાં શોપિંગ્ મોલ્ પણ શરૂ કર્યા હતા. ‘બસ, ચાલે છે.’ નાણાવટીએ જવાબ આપ્ય, પણ તેમનો અવાજ થાકલો હતો. મલ્હત્રને નવાઈ લાગી. નાણાવટી હંમેશાં ઉત્સહ અને ઊર્જા સાથે જ વાત કરતા, પણ અત્યાે જાણે તેમના બદલે બીજી જ કોઈ વ્યક્ સામે આવી ગઈ હોય એવં લાગતં હતં! મલ્હત્રએ ચિંતિત સ્વે પૂછ્ુ, ‘એવરીથીંગ ઈઝ ઓલરાઇટ? ઘરે બધાં મજામાં છે ને?’ ‘હા.’ નાણાવટીએ મિતાક્ષરી જવાબ આપ્ય. ‘નતાશા શં કરે છે? હવે તો તેનો અભ્યસ પૂરો થઈ ગયો હશે ને?’ મલ્હત્રએ પૂછ્ુ. એ સાથે નાણાવટીનો ચહેરો ફિક્ક પડી ગયો અને તેમની આંખોમાં વ્યકુળતા ઉભરાઈ આવી. મલ્હત્ર એક જ ક્ષણમાં સમજી ગયા ક કશંક બન્યું છે. તેમણે પોતાનો હાથ નાણાવટીના ખભે મૂકીને ઉષ્મ અને કાળજીભર્યા સ્વે સવાલ કરયો, ‘શં થયં છે, દોસ્?’ નાણાવટીની આંખો ભીની થઈ ગઈ. તે અત્યત સફળ અને અબજોપતિ બિઝનેસમેન હતા, પણ તેમનાંમાં એક બાપનં હ્રદય ધબકતં હતં. અને એક બાપ માણસ ગમે એટલો સફળ હોય ક શ્રમંત હોય, પોતાના સંતાનની વાત આવે ત્યાે તે લાગણીથી વિચારવા માંડતો હોય છે. ‘રોહિત...’ મલ્હત્રએ કાળજીભર્યા અવાજે કહ્ુ. તે હવે નાણાવટીને બદલે રોહિત સંબોધન કરવા લાગ્ય હતા. તે બંને એકલા હોય ત્યાે અટકને બદલે નામથી અને એકબીજાને તંકારે બોલાવતા હતા એટલી આત્મયતા તે બંને વચ્ચ બંધાઈ ગઈ હતી. ‘રાજ...’ નાણાવટી બોલવા ગયા, પણ તેમનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો. હવે મલ્હત્રના પેટમાં ફાળ પડી. તેમણે પોતાનો હાથ નાણાવટીના ખભે વીંટાળતાં કહ્ુ, ‘રોહિત, વોટ હેપન્? આપણી નતાશાને કશં થયં તો નથી ને?’ ‘નતાશા...’ નાણાવટીએ આજબાજમાં ઊભેલા બીજા બધા બિઝનેસમેન તરફ જોયં. મલ્હત્ર સમજી ગયા. તેમણે કહ્ુ, ‘રોહિત, આપણે ઉપર મારા સ્વટમાં જઈને શાંતિથી વાત કરીએ. મને લાગે છે ક આ સેશન કરતાં તારી સાથે વાત કરવાનં વધ મહત્તનં છે.’ મલ્હત્ર નાણાવટીના ખભે હાથ મૂકીને તેને એ હૉલમાંથી બહાર લઈ ગયા અને લિફ્ તરફ આગળ વધ્ય. લિફ્માં પ્રવેશીને મલ્હત્રએ એ હોટેલમાં પોતાના સ્વટની કી તરીક અપાયેલં કાર્ સક્રન પર નજીક ધર્ુ અને પછી ચાલીસ નંબર પર આંગળીનં ટેરવં દબાવ્યું. લિફ્ સડસડાટ ઉપર જવા માંડી. ‘રોહિત, ટેલ મી નાઉ, વોટ હેપન્?’ એ સાથે નાણાવટીએ પોતાની લાગણીઓ પરનો કાબૂ ગમાવી દીધો અને તે મલ્હત્રને ભેટીને બાળકની જેમ રડી પડ્ય. મલ્હત્ર અને નાણાવટીની ઉંમર સરખી જ હતી, પરંત અત્યાે તે મોટાભાઈની ભૂમિકામાં આવી ગયા અને નાણાવટીની પીઠ પસવારતા તેને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્ય. ‘સોરી સાહિલ, મારે લીધે તને માર પડ્ય.’ અફસોસ અને અપરાધભાવ અનભવી રહેલી નતાશા સાહિલને કહી રહી હતી. તે બંને જહૂ બીચ નજીક ‘શિવસાગર’ રેસ્ટોાંમાં બેઠાં હતાં. સાહિલ હસ્ય: ‘માત્ માર પડ્ય એવં ન કહે. તે પણ મને મારયો!’ ‘એક્ચ્યુઅલી કોઈની દાઝ તારા પર ઊતરી ગઈ, સાહિલ. તે અચાનક મારા ખભે હાથ મૂક્ય ત્યાે હં મનોમન કોઈ પર ખન્સ ઠાલવી રહી હતી.’ છોભીલી પડી ગયેલી નતાશાએ સાહિલનો સૂઝી ગયેલા હાથ પર પોતાનો હાથ ફ વતાં કહ્ુ. ‘કોલેજ પૂરી કર્યા પછી તં પાછી નૈરોબી ગઈ એ પછી જાણે તં કોઈ બીજી દુિ યામાં જ જતી રહી. તે કોલેજ શં છોડી બધાં સાથે સંબંધ પણ તોડી નાખ્ય! આજે ત્ણ વર્ બાદ તને અચાનક મંબઈમાં ફરતી જોઈ એટલે મને આશ્ચર્ થયં હતં. હં તારાથી થોડે દૂરથી ત્ણ વાર પસાર થયો, પણ તં વિચારોમાં ખોવાયેલી હતી એટલે તે મારી સામે પણ ન જોયં. એ દરમિયાન વળી એક પડછંદકાય યવાને તેની બાજમાં ઊભેલા યવાનને કહ્ુ ક ‘મોહિની જ લાગે છે.’ એટલે મને લાગ્યું ક આ તો તારા જેવી લાગતી કોઈ બીજી છોકરી છે. હં ડરી ગયો ક ક્યાક તં છે એમ ધારીને બીજી કોઈ છોકરીને બોલાવવાની ભૂલ કરં તો ક્યાક માર ન પડે. એ પછી હં તારી એકદમ નજીકથી પસાર થયો અને મને પાકી ખાતરી થઈ ગઈ ક આ તો નતાશા જ છે એટલે હં તને ચોંકાવીને સરપ્રાઈઝ આપવા ઇચ્છતો હતો, પણ મને જ સરપ્રાઈઝ મળી ગઈ!’ સાહિલ બોલી રહ્ હતો, પણ નતાશા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. તેના માનસપટ પર કોલેજના સમયની યાદો ઊભરાઈ આવી. તે બંને અમદાવાદની કોલેજમાં સાથે ભણતાં હતાં. નતાશા અતિ શ્રમંત એનઆરઆઈ કુટુંબની દીકરી હતી, પણ અમદાવાદમાં તેના મામાને ત્યા રહીને ભણતી હતી અને સાહિલ અમદાવાદ નજીકના એક નાનકડા ગામડામાં રહેતો હતો. તેનં વતન સૌરાષટ્ર હતં પણ સમય અને સંજોગોને કારણે ઘણા લોકોએ વતન છોડીને બીજે રહેવા જવં પડતં હોય છે એમ તેના કુટુંબે ય અમદાવાદ સ્ળાંતર કર્ુ હતં, પણ અમદાવાદ સાથેય તેના કુટુંબનાં અંજળ નહીં લખાયા હોય એટલે તેના કુટુંબે અમદાવાદ નજીકના એક ગામમાં જતા રહેવં પ્ુ હતં. નાનપણમાં જ તેનાં મા-બાપ ગજરી ગયાં હતાં અને તેના કુટુંબમાં મોટા ભાઈ, ભાભી અને તેમનાં બે સંતાનો જ હતાં. અમદાવાદની કોલેજમાં ભણવા માટે તે રોજ પોતાના ગામડેથી અમદાવાદ અપડાઉન કરતો હતો. એક જ કોલેજમાં અને એમાંય એક જ ક્લસમાં ભણતાં-ભણતાં નતાશા અને સાહિલ બંને દોસ્ બની ગયાં હતાં. બંનેને એકબીજાની કંપની બહ ગમતી હતી, પણ કોલેજ પછી બંનેનો સંપર્ તૂટી ગયો હતો. નતાશા અત્યત ચંચળ, રમતિયાળ અને ઇઝી ગોઇંગ પ્રકૃતિની હતી. સાહિલ એનાથી તદ્દન વિપરીત પ્રકૃતિ ધરાવતો હતો. તે થોડો શરમાળ અને ગંભીર સ્ભાવનો યવાન હતો અને ઉપરથી શ્યમ વર્નો હતો એટલે ઘણા છોકરાઓ તેની મજાક ઉડાવતા, પણ નતાશાને રૂપાળા, ચોકલેટી અને ચાંપલા છોકરાઓ કરતાં ટોલ, ડાર્ અને હેન્સમ ગામડિયા સાહિલમાં વધ રસ પડ્ય હતો. નતાશા સાથે દોસ્ત થઈ એ પછી તે બદલાવા લાગ્ય હતો અને કોલેજની ઈતર પ્રવૃતતિઓમાં ભાગ લેતો થઈ ગયો હતો. નતાશાને અભિનયનો શોખ હતો અને તેની સાથે દોસ્ત થઈ એ પછી સાહિલને પણ અભિનયમાં રસ પડવા લાગ્ય હતો. તે પણ નતાશાની જેમ જ આંતરકોલેજ નાટ્યસ્પર્માં ભાગ લેતો થઈ ગયો હતો અને પ્રથમ નંબરે આવવા લાગ્ય હતો. એ પછી તે કોલેજની યવતીઓનાં આકર્ણનં કે્દ્ર બની ગયો હતો. કોલેજની ઘણી છોકરીઓ તેની સાથે દોસ્ત કરવા ઈચ્છતી હતી, પણ સાહિલને નતાશા સિવાય અન્ કોઈ યવતી સાથે દોસ્ત નહોતી. એ દોસ્ત માટે પણ જોક નતાશાએ જ પહેલ કરી હતી. કોલેજની અન્ છોકરીઓને નતાશાની ઈર્ષ થતી હતી. બીજી બાજ કોલેજના છોકરાઓને એ વાતની ઈર્ષ થતી હતી ક ડ્રઈવર સાથે મર્સિડિસ કારના ટોપ ઓફ ધ લાઇન મોડેલમાં કોલેજમાં નતાશા જેવી સપર રીચ અને અત્યત સંદર-મોડર્ યૌવના સાહિલ જેવા ગામડિયા યવાનની ફ્રેન્ બની ગઈ હતી! ‘ભાઈ, તં જેને શોધી રહ્ છે તે ઔરત જહૂમાં છે.’ ઇમ્તયાઝનો ખાસ દોસ્ રસૂલ ફોન પર કહી રહ્ હતો. ‘હા, મને ખબર છે. તે અત્યાે જે. ડબલ્યુ. મેરિયટ હોટેલમાં છે. વસીમ વૉચ રાખી રહ્ છે. હં પણ હમણાં પહોંચી જ રહ્ છું ત્યા.’ ‘અરે, ભાઈ! મે તે ઔરતને જહૂ બીચ પર જોઈ. તેને કારણે જહૂ બીચ પર ભારે તમાશો પણ થઈ ગયો. અત્યાે તે જહૂનાં ‘શિવસાગર’ રેસ્ટોાંમાં તેના યાર સાથે બેઠી છે.’ ‘શં? ઇમ્પોસબલ! એ ત્યા ક્યાથી પહોંચી ગઈ?’ ઇમ્તયાઝ આશ્ચર્ચકિત થઈ ગયો. ‘હા, તે અહીં જ છે, ભાઈ.’ ‘અરે! તે ત્યા ક્યાથી હોય! તે ઓળખવામાં ભૂલ કરી લાગે છે!’ ઇમ્તયાઝે કહ્ુ. જોક તેનાં પેટમાં ફાળ પડી ક વસીમે લોચો મારયો ક શં? તેનાં ધ્યન બહાર તે ઔરત મેરિયટમાંથી બહાર નીકળી ગઈ હશે? ‘ભાઈ, રસૂલની આંખો ક્યાેય થાપ ન ખાઈ શક!’ ‘તં ક્યા છે અત્યાે?’ ‘ભાઈ, ‘શિવસાગર’ રેસ્ટોાંની બહાર થોડે દૂર ફૂટપાથ પર જ ઊભો છું.’ ‘તં ત્યા જ રહેજે અને તેના પર નજર રાખજે. હં હમણાં જ વસીમ સાથે વાત કરં છું.’ ઇમ્તયાઝે ઉતાવળે કહ્ુ અને કોલ ડિસ્નેક્ કરી નાખ્ય. તે બેબાકળો બની ગયો હતો અને મનોમન વસીમને ગાળ ચોપડાવી રહ્ હતો. તેના મનમાં બોસના શબ્દ ગૂંજી રહ્ હતા: ‘આ ઔરતના મામલામાં કોઈપણ ગરબડ થશે તો એની કિંમતરૂપે તમારે બંનેએ જીવ ગમાવવો પડશે!’ (ક્મશ:) (લેખક બોલીવડ સાથે સંકળાયેલા ગજરાતી સાહિત્ના લોકપ્રિય નવલકથાકાર - પત્કાર છે.) પ્રતિભાવઃ
[email protected] ‘ભાઈ, મે તે ઔરતને જુહૂ બીચ પર જોઈ. તેને કારણે જુહૂ બીચ પર ભારે તમાશો પણ થઈ ગયો. અત્યરે તે જુહૂનાં ‘શિવસાગર’ રેસ્ટરાંમાં તેના યાર સાથે બેઠી છે’ જે આશુ પટેલ પ્રકરણ ઃ ૬ જુલાઈ 10, 2026 (July 4 - July 10, 2026)