વિશેષ S19 જુલાઈ 10, 2026 (July 4 - July 10, 2026) જરાતની પૂર્ સરહદે આવેલો પંચમહાલ જિલ્લ તેની આગવી સંસ્કૃતિ અને ઈતિહાસને લીધે રાજ્યમાં વિશિષ્ટ સ્થન ધરાવે છે. કચ્ની જેમ આ પ્રદેશ પણ મહાલોમાં વિભાજિત કરા ો હતો. દાહોદ, ગોધરા, કાલોલ, હાલોલ અને ઝાલોદ એમ પાંચ મહાલોનો બનેલો પ્રદેશ એ લે પંચમહાલ. કલા વારસાના સૌંદર્ને તથા આપણા ભવ્ય અતિતને જાળવતાં અનેક સ્થન પંચમહાલ જિલ્લમાં આવ્યાં છે. આ પ્રદેશના અંતર ાળ અને પ્રાકૃિ સૌંદર્ સભર આ વિસ્તરની કલા ઉપાસના ઈશ્વર પરની આસ્થને પ્રગ કરનારી તથા પૌરોહિત પરંપરાનુ અનુસરનારી છે. અહીંના અનેક શિલ્સ્થપત્ય સમૃઘ્ધ સ્થપત્યોનું નિર્માણ સોલંકી કાલ દરમ્યાન અને પછીના ઐતિહાસિક તબક્કઓમાં ેલું છે. અહીંના સ્થપત્યોમાં પ્રાચીન મંદિર, વાવ, કુંડ, ચોરી વગેરેનું નિર્માણ અહીંની પ્રાચીન જાહોજલાલીના પ્રતીક છે. શિલ્ક્લની વાત કરીએ તો અહીંના સ્થપત્યમાં જળવાે લ અને છૂ ા શિલ્પ તેની પડતરશૈલી સ્થાનિ કલાનું પ્રતિબિંબ અને વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. આજે અહીં આ પ્રદેશના આવા જ એક પ્રાચીન સ્થપત્યની વાત કરવાની છે. પંચમહાલ જિલ્લમાંથી વહી ી સરળતા ખાતર જુદા બનાવાે લા દાહોદ જિલ્લના બાવકા ગામે આવેલા પંચા તન પ્રકારના શિવાલ નો પરિચ કરવાનો આજનો ઉપક્રમ છે. બાવકા શિવાલ દાહોદથી ચૌદ કિલોમી ર દૂર ચાંદાવાડા ગામ પાસેના હિ૨લાવ તળાવ પાસેની એક નાની ેકરી પર આવ્યું છે. આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના છેલ્લ રાજવી ભીમદેવ બીજાના કાર્ ાળ ઈસવીસન ૧૧૭૮-૧૨૪૦ દરમ્યાન કરવામાં આવ્યું છે. જો કે પુરાતત્વવદ્ સ્. મઘુસૂદન ઢાંકી આ મંદિરને મ ાણીના નિલકંઠ મંદિર પછીનું ઈસવીસન ૧૨૦૪માં નિર્માણ પામ્યું હોવાનું માને છે. આ પરિસરમાંથી મળી આવેલો એક શિલાલેખ સંવત ૧૨૯૦ અર્થાત ઈ.સ. ૧૨૩૪નો છે. એ રીતે સ્. ઢાંકી સાચા હોઈ શકે. એક સ્થાનિ માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ એક દેવદાસીએ એક જ રાતમાં કર્યુ હતું. જો કે તેને કોઈ આધાર મળતા નથી. મહમદ ગઝનવી એ ગુજરાતના અન્ય મંદિરોની જેમ આ મંદિરને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્ય હતું. આ પછી કે લા વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્ય હતું. તેની કલાકૃિ ના અલભ્ય શિલ્પની ચોરી પણ મો ા પાે થઈ હોવાનું કહેવા છે. ભારત સરકારના પુરાતત્વીય સરવેક્ષણ વિભાગે મંદિરના સ્થપત્ય મહત્ને સ્વીારી બચી ગે લા સ્મરક તથા મંદિરના જતન માે તેને રાષટ્રીય સ્મરક તરીકે જાહેર કર્યુ અને એ પછી છેલ્લ ૨૦૦૯માં તેનું કે લુંક સમારકામ પણ કરાવ્યું હતું. બચી ગે લા વેર વિખેર પડેલા શિલ્પને મંદિર પરિસરમાં જાળવવામાં આવ્યા છે. મારુ ગુર્ર શૈલીનું પૂર્વાભિમુખ આ શિવાલ પંચા તન પ્રકારનું છે. જેમાં એક મુખ્ય શિવાલ તથા અન્ય ચાર પે ા મંદિરો તેની ચાર ઉપદિશામાં આવ્યાં છે. તેના સમ ગાળાની શૈલીમાં શ્રષ્ ગણવામાં આવતું આ શિવાલ રેત ા પથ્રોથી બાંધવામાં આવ્યું છે હાલે તે ખંડિત અવસ્થમાં છે. આમ છતાં તેના શિલ્પ તેની ભવ્યતાની સાક્ષી પૂરાવે છે. મંદિરનો પા ો સુણકના મંદિર જેવો જ પણ તેનાથી મો ા કદનો છે. ખંડિત છતાં ભવ્ય રંગમંડપ તેની ભવ્યતાનો ખ્યાલ આપે છે. શિખર પરની કોતરણી પણ ઉત્કૃષ્ટ અને દર્ની છે. આ શિખર મ ાણીના મંદિર જેવું જ હોવાથી ડો. સ્. ઢાંકીને તેનો સમ નક્ક કરવામાં મદદ થઈ હતી. આ મંદિરની પ્રતિમાઓ તથા મંદિરમાં જડેલા તથા વેરવિખેર શિલ્પ અને કોતરણી પરથી પણ તેનો સમ નકકી કરવામાં આવ્યો હતો. રંગમંડપના નાના છતાં આકર્ સ્તભોની રચના સરળ છે. મંદિરની છત નાશ પામી છે તૂે લી છત તથા મંડપના અવશે ો મંદિર પરિસરમાં જોઈ શકા છે. મંદિરની બાહરી દિવાલો તથા ગર્ગૃહનું દ્વર દેવી દેવતાઓ તથા અપ્રાઓની કોતરણીથી શોભા માન છે. આ મંદિરમાં મો ા પ્રમાણમાં મૈથુન શિલ્પ હોઈ તેને ગુજરાતનું ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચમહાલ પ્રદેશના જંગલોમાં વિહરવાનું થા ત્યારે આ આપણા પ્રાચીન વારસાથી પણ અવગત થવું જોઈએ. (લેખક કચ્ િસ્ત વરિષ્ પત્રકાર છે.) પ્રતિભાવઃ
[email protected] બાવકાનું પંચાયતન શિવાલય : ગુજરાતનું ખજુરાહો ગુ સાચા સુખની સંજીવની નરેશ અંતાણી મે નારાજ ન થતા,અને ખોું પણ ન લગાડતા. આજે તમને એક વાત કહેવી છે. આમ તો એ બહુ વખત પહેલાં કહેવી હતી... પણ, તમને કહેતાં ડર હતો કે કદાચ તમે એનાથી નારાજ થશો. આવી વાતો બતાવે છે કે તમે વધુ પડતી લાગણીઓથી ધેરાે લા માણસ છો? વધુ પડતા સંવેદનશીલ છો? તમને જલદી ખોું લાગી જા છે? આ બધું જાણુ છું કે તમને દુઃખ થશે, તમને ખોું લાગશે, એની ચિંતા વગર વાત કહીશ તો તમે ક્યાંક સંબંધ તોડી તો નહીં નાંખો ને? કે લાંક માણસો, સંવેદનશીલતાને પોતાનાં ખોળા માં બેસાડીને પંપાળતા હો છે. એવા માણસો બીજા સાથે સહેજ વાતમાં પીગળી જતા હો , ઓગળી જતા હો ને ઢળી જતા હો છે. એવા માણસોની પ્ર જાણીને કહેવાનું મન થા કે આવું તમે ક્યાં સુધી જીવશો? કોઈના હોઠ પર શબ્દ આવીને પાછા વળી જા ને જીભ પર આવેલાં શબ્દ થીજી જતાં હો છે. વિચાર કરું છું કે, બીજા નારાજ તો નહીં થઇ જા ને...! એમની જીવંત લાગણીઓ સુકાઈ તો નહીં લાગી જા ને … .! વિચારો પર ચિંતન કરીને મન મક્મ કરીને મે પૂછી નાંખ્યું, તમારા હૈ ામાં શું રમે છે? તમે શું કરવાં માંગો છો? તે દિવસે એક પ્રસંગમાં તમે બેઠા હતા, કોઈકે સ્વભાવિકતાથી તમને એ પ્રસંગ પર બોલવાનું કહ્ય ત્યારે, તમે હાથ હલાવીને કહી દીધું. ‘ના’ ાદ છે સોસા ીવાળા જ ારે પોતાની મુસીબતો માે કલેક્ટરને આવેદન પત્ર આપવાની વાત કરતાં હતા. તે વખતે તમે, મને બધું લખતાં આવડે છે એવું કહ્યુ: સૌથી આગળ હું રહીશ, ને મારાં હાથે જ ફર ાદોનો પત્ર અધિકારીઓને આપીશ … પણ, જ ારે જવાનું હતું ત્યારે. તો તમે કહી દીધું. ‘ના’ સ્રણ થા છે? તમે નાના હતા. કોલેજમાં ભણતા હતા. કે લાક ખાસ શોખીન મિત્રો હિમાલ ના ચઢાણ માે તૈ ાર ા હતા. મિત્રોએ તો કહી જ નાંખ્યું. “ના, ના તારે તો આવવું જ પડશે.” ત્યારે તમે માથું હલાવતા, હાથ આડો ધરી, હતાશ સ્રે કહી દીધું હતું. ‘ના’ મારે તમને કહેવું છે કે તમે આ ના ના કરો છો, એ ોગ્ય નથી લાગતું! હવે ના કહેવાનું છોડી દો. ને દોસ્, હવે હા કહેવાનું શરૂ કરી દો... તમે તમારી આસપાસ નકારની દુ ા ઊભી કરી દીધી છે. તમારા મન પર ‘ના’ શબ્ હાવી થઇ ગ ો છે. આપણે જીવન જીવવાની હિંમતના અભાવને કારણે કદાચ અંદરના અવાજને દબાવતાં રહીએ છીએ. તમે પરિસ્થિતિી ભાગી રહ્ય છો. બહાનાંને વળગીને ભાગી રહ્ય છો. આંખો મીંચીને ભાગી રહ્ય છો. તમે તમારા ચહેરા પર ‘ના’નું મહોરું લગાવી દીધું છે. ‘ના’ શબ્ તમારા જીવનમાં ધીરે ધીરે ઘું ાતો ગ ો છે, તે હવે વધુ ને વધુ વૃદ્ધ બનતો ગ ો છે. તમારા પર છવાતો ગ ો છે, તમે પોતે એને પાળ્યો, પોષ્યો અને ઉછેર્યો છે. હવે મિત્રો પણ કહે છે : “એની સામે કોઈ પણ વાત મૂકો, તો તમને ‘ના’ જ સાંભળવા મળશે.” કે લાક તો કહે છે, “એ નકારાત્મ વિચારોનો મધપૂડો છે. ‘સોસા ીવાળા તો કહે છે : ‘એમને માથું હલાવવા સિવા આવડે છે શું?’ પણ, હવે ‘હા’ કહેતાં શીખી જાવ. સાહસ કરવું પડે, જીવનમાં હિંમત બતાવવી પડે. પારકા માણસોની પંચાત પર ધ્યાન આપવાનું છોડવું પડે, જીવવા જેવું ઘણુ આપણી પાસે છે. આત્મવિશ્વસ છે, શક્ત છે અને આવડત છે.ે તમારી ‘ના’ એ આ બધાને ઢાંકી દે છે. હવે કાંઈક અઘરું કામ સામે આવે ત્યારે... મને, હા એ કા કરવું ગમશે, હું કોશિશ જરૂર કરીશ. હા, એ કામ મારે કરવું છે. દુ ાને તમારી હિંમતથી, બહાદુરીથી અને, દિલેરીથી, તમારી અંદર ઉછાળા મારતા સામર્થ્નો સાક્ષાત્કર કરાવો અને બતાવો દુ ાને, કે જે બીજા કરી શકે તે કામ તે વધુ સારી રીતે કરી શકે છે. જ્યાં કદાચ અન્ય કોઈ ન જઈ શકે ત્યાં હું જઈ શકું છું, જે બીજાથી કદાચ ન બની શકે એવું હું બની શકું છું... મારામાં એ લી તાકાત છે, હું સામર્થ્નો ખજાનો છું. જીવનના દરેક પડકાર પર એક ેગ ચોં ાડી દો એક મજાનો શબ્. ‘હા’ આમ તો તમારામાં બધું જ છે ને તમે બધું જ કરી શકો છો! ફક્ ‘ના’ ને હવે ના કહી દો. ને સિકંદર બનીને જીતી લો દુ ા... નકારની દુ ાને કરો બા બા ...! (લેખિકા વિવિધ સંસ્થઓ સાથે સંકળાે લા સામાજિક કા ર, કર્ઠ સર્ક છે.) ( પ્રતિભાવઃ
[email protected]) નકારની દુનિયા ત બીના પટેલ