Gujarat Times

વ્યક્તિ વિશેષ S20 ફળ થવું કોને ન ગમે? દરેકને ગમે. ઘણીવાર આપણા મનમાં સવાલ થાય છે કે સફળતાની વ્યખ્ય શું? વાસ્વમાં સફળતાની કોઈ નિશચિત વ્યખ્ય નથી. દરેક માણસ માટે સફળતાના પોતાના અલગ અર્ હોય છે. કોઈ માટે અધિક ધન એકઠું કરી લેવું સફળતા છે, તો કોઈ માટે બે ચાર બંગલાના માલિક હોવું સફળતા છે. કોઈના માટે ઇનામોનો ઢગલો મેળવવો સફળતા છે, તો કોઈ માટે મોંઘી કારના માલિક હોવું સફળતા છે. કોઈના માટે કેબીસીની હોટ સીટ પર પહોંચવું સફળતા છે, તો કોઈના માટે જીપીએસસીની પરીક્ષ પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવું સફળતા છે. કોઈના માટે સત્તની ખુરશી સફળતા છે તો કોઈના માટે સમાજમાં નામ અને પ્રતિષ્ઠ કમાઈ લેવી એ જ સફળતા છે. કોઈ માટે પોતાના પ્રેમી કે પ્રેમિકાને પામી લેવામાં સફળતા છે તો કોઈ માટે એવરેસ્ના શિખર પર પહોંચવું સફળતા છે. કોઈને દેશના ટોપ ટેન ધનવાનના લીસ્માં ખુદનું નામ આવે એ સફળતા છે તો કોઈના માટે લોકપ્રિયતા જ સફળતા છે. આમ વ્ક્તએ વ્ક્તએ સફળતાની વ્યખ્ય અલગ અલગ હોય છે! મને એકવાર એક શ્રમંત અને અતિશય સફળ બિઝનેસમેને કહ્ય હતું... તમારે સફળ થવું જ છે? તો તમારા કામને સો ટકા સમર્પિત થઇ જાવ. જે પરિસ્થિત છે, તેનો સ્વકાર કરીને જ સફળતા પ્રાપ્ કરવાની છે. આમ પણ કોઈ જ પરિસ્થિત કાયમી નથી... શાશ્વત નથી. વાસ્વમાં જીવન અછતથી છત તરફની યાત્ર છે. ભૂતકાળમાં આપણી પાસે કોલેજની ફી ભરવાના પૈસા નહોતા પણ આજે આપણે કોઈ ગરીબ બાળકની ફી ભરીને સેવાનું કામ કરી રહ્ છીએ તો એ આપણી પ્રગતિ જ છે. કોઈ સફળતા ક્યરેય નાની હોતી નથી. બે બંગલા અને ચાર ગાડીઓ હોય તો જ પ્રગતિ થઇ કહેવાય એ માન્તા ખોટી છે. જે સફળતા આપણા મનને આનંદ આપે એ જ સાચી સફળતા. આપણી આસપાસ નજર કરીશું તો જોવા મળશે કે કેટલાંક લોકો જીવનના બે કે ત્ણ દાયકા પછી પણ જ્યા હતા, ત્યા જ જોવા મળે છે. એનું શું કારણ? એનું મુખ્ કારણ એ કે એવા લોકોમાં યોગ્ નિર્યશક્તનો જ અભાવ હોય છે. આ પ્રકારના લોકો તદ્દન નાના નિર્યો પણ જાતે લઇ શકતા નથી. તેઓ હમેશા અન્ પર આધારિત જોવા મળતા હોય છે. મહત્ના નિર્ય લેતી વખતે કદાચ કોઈક જાણકારનું માર્દર્ન લેવામાં કાંઈ જ ખોટું નથી પણ અલ્ટમેટલી નિર્ય તો ખુદનો જ હોવો જોઈએ. એક વાત ગણીને ગાંઠે બાંધી લેવા જેવી છે કે બીજાનો આધાર લઈને બહુ દૂર સુધી જઈ શકાતું નથી. હમેશા બીજાનો આધાર લઈને ચાલનાર વ્ક્ત ક્યરેય સ્યંપ્રકાશિત બની શકતી નથી પરંતુ પરપ્રકાશિત જ રહે છે! અંગ્રજીમાં એક જાણીતી ઉક્ત છે... Those WHO FLY ALONE HAVE THE STRONGEST WINGS. એ વાત તો સર્વિદિત છે કે જે વ્ક્ત ખુદના વિકાસ માટે અન્ પર નિર્ર નથી રહેતી એને આત્નિર્ર કહેવામાં આવે છે અને એવી વ્ક્તની ઉડાન સૌથી ઉંચી હોય છે. આત્નિર્ર વ્ક્ત કોઈ પણ સંજોગોમાં સામેની વ્ક્તની આંખમાં આંખ મેળવીને વાત કરી શકે છે કારણકે એ આત્મવિશ્વસ અને આત્સન્મનથી છલોછલ હોય છે! ભૂલોથી જ માણસ ઘડાય છે એ વાત જેટલી સાચી છે, એટલું જ સાચું એ પણ છે કે પોતાની ભૂલમાંથી શીખનાર માણસ કરતાં જે બીજાની ભૂલો જોઇને શીખે છે એ વધારે શાણો માણસ કહેવાય. કોઈ પણ સફળ માણસને જોઈએ એટલે એમ લાગે કે એ જિનીયસ હતા એટલે સફળતાની સીડી ચડી શક્ય પણ એક વાત ક્યરેય ભૂલવા જેવી નથી કે કોઈ પણ વ્ક્ત જન્થી મહાન નથી હોતી. અમિતાભ હોય કે એપી જે કલામ આપણે એને સફળ થયા પછી જ ઓળખતા થયા છીએ. સફળ થયા પહેલા દરેક વ્ક્ત આપણી જેમ સામાન્ જ હોય છે. ખરેખર તો એની ધગશ, પેશન અને પ્રયાસ જ એને ટોચ પર લઇ ગયેલ હોય છે. જે મહાન પુરુષોએ જગતને કાંઇક ભેટ આપી છે તેમની કાર્શૈલીનો ઉંડાણપૂર્ક અભ્યસ કરીશું તો ખ્યલ આવશે કે એમણે સામા પૂરે તરીને પણ ખુદના પેશનને અને મિશનને પકડી રાખ્યુ હતું. લોટરી લાગે અને માણસ ધનવાન બની જાય કે અચાનક કોઈકનો વારસો મળી જાય એ સાચી સફળતા નથી. સાચી સફળતા તો શૂન્માંથી સર્ન કરનાર વ્ક્તની હોય છે! એવી વ્ક્તના સફળતાના ગ્રફ પર નજર નાખીશું તો ખ્યલ આવશે કે અનેક નિષ્ળતાઓ વચ્ચે પણ એવી વ્ક્તએ આત્મવિશ્વસ ગુમાવ્ય નહોતો. એટલા માટે જ કહેવાય છે કે આત્મવિશ્વસ અને સફળતા હમેશા એક જ બોટના પ્રવાસી હોય છે! (લેખક સાહિત્કાર છે.) પ્રતિભાવઃ [email protected] આત્મવિશ્વાસ અને સફળ એક જ બોટન પ્ર સી હો છે! પ્રફુલ્લ ક ન બ ર સ જુલા ઈ 10, 2026 (July 4 - July 10, 2026) હાભારતનું આ એક અદભુત અને વિશેષ પાત્ છે. તેનાં જીવનમાંથી ઘણુ શીખવા જેવું છે. તેનાં જીવનમાંથી શીખવા જેવી એક મહત્ની વાત એ છે કે દર વખતે “નબળી વ્ક્ત સત્ના પક્ષ જ હોય” તેમ માની લેવા માટે કોઈ કારણ નથી હોતું. નબળી વ્ક્ત સત્નો જ પક્ લે, તેનું જીવન સત્લક્ષ હોય, સત્ તેનાં અસ્તત્ સાથે વણાઈ ગયું જ હોય તેમ માની ન લેવાય. બર્રીક વિશે ટૂંકમાં કહીએ તો તે ભીમ અને હિડંબાના પુત્ ઘટોત્ચનો પુત્ હતો. નાનપણથી તેને પોતાનાં દાદા ભીમ અને અન્ પાંડવો સમાન બનવાની ઈચ્છ હતી. આ માટે તે યોગ્ ગુરુની શોધમાં હતો. ગુરુ પરશુરામની નિવૃત્ત પછી ભારતવર્માં અન્ કોઈ તેમને સમકક્ ગુરુ ન હતાં, સિવાય કે એક, સિદ્ધસેન. બર્રીકની માતાએ તેને ગુરુ સિદ્ધસેન પાસે જઈને શિક્ષ પ્રાપ્ કરવાનું જણાવ્યુ. સાથે એ પણ જણાવ્યુ કે એ ગુરુએ હવે શિક્ષ આપવાનું બંધ કરી દીધું છે. આ માટેનું કારણ એ હતું કે, શિક્ષ પ્રાપ્ કરીને વ્ક્ત સામર્થ્વાન બની જાય અને પછી તે નિરદોષ અને નબળા પર અત્યચાર કરે. વર્ષથી ગુરુ સિદ્ધસેને કોઈપણ વ્ક્તનો શિષ્ તરીકે સ્વકાર કર્ય ન હતો. બર્રીકની માતાએ જણાવ્યુ હતું કે ગુરુની અપાર સેવા કરી, તેમને પ્રસન્ કરીશ તો જ તને તે વિદ્ય શીખવાડશે. બર્રીકે આમ કર્ુ પણ ખરું. પરંતુ વિદ્ય આપતી વખતે ગુરુએ વચન લીધું કે તે હંમેશા નબળાના પક્ષ જ યુદ્ધ કરશે. બર્રીક દ્વરા એ વચન અપાયાં પછી સિદ્ધસેને બર્રીકને ભારતવર્નો સૌથી શ્રષ્ અને શક્તશાળી યોદ્ધા બનાવી દીધો.‌ મહાભારતના યુદ્ધ વિશે જ્યરે બર્રીકને જાણ થઈ ત્યરે તે પોતાના દાદા અર્થાત પાંડવોની મદદ માટે નીકળ્ય. સ્વભાવિક રીતે એ પાંડવોના પક્ષ જ યુદ્ધ કરે. પરંતુ અહીં એક વિડંબણા હતી. શરૂઆતમાં પાંડવોનો પક્ નબળો હતો અને તેથી બર્રીક તેમનાં પક્ષ લડે તે સમજી શકાય. સમય જાતાં કૌરવોનો પક્ નબળો પડે તો પછી બર્રીકે તેમનાં પક્ષ લડવું પડે. આમ બર્રીક અમુક સમયે આ પક્ તરફથી તો અમુક સમયે તે પક્ તરફથી લડે, પરિણામે અંતે તે એકલો જ બાકી રહે. આ એક જોખમી સ્થિત હતી અને તેથી જ શ્રકૃષ્એ ગુરુદક્ષણામાં તેનું મસ્ક માંગી લીધેલું. સંબંધની અપેક્ષએ ધર્ની સ્થપનાની આવશ્કતા વધુ હતી. બર્રીકના ઉદાહરણ પરથી, તેનાં જીવન પરથી એ શીખવું પડે કે કોઈનો પણ પક્ લેતી વખતે વિવેક જરૂરી છે. જે પક્ ધર્તરફી હોય, જ્યા સત્ માટે આગ્હ હોય, જ્યા નૈતિક મૂલ્ય પ્રત્ય પ્રતિબદ્ધતા હોય, સામાજિક સમરસતા માટે જેનો આગ્હ હોય, જ્યા સમાવેશીય વિચારધારા હોય અને જે સમૂહ દૈવી પ્રકૃતિના આશરે હોય તે પક્ તરફથી યુદ્ધ કરવું જોઈએ. તે પક્ની તરફેણ કરવી જોઈએ. તે પક્ને શારીરિક, વૈચારિક, બૌદ્ધિક, આર્થિક અને સંસાધનોનો ટેકો આપવો જોઈએ. તે પક્ને યોગ્ સ્થન મળે અને તેને યોગ્ મંચ મળે તેનો પ્રયત્ કરવો જોઈએ. સાંપ્રત સમયમાં, મોટેભાગે એમ જોવા મળે છે કે સમાજ નબળાનો પક્ લે છે. નબળી વ્ક્ત દર વખતે સાચી જ હોય તેમ માની ન લેવાય. નબળી વ્ક્ત પણ ઉચ્ચકક્ષનું કપટ કરી શકે. નબળી વ્ક્ત પણ અસત્ અને અધર્નો સહારો લઈ વ્ક્ત વિશેષને કે સમગ્ સમાજને નુકશાન પહોંચાડી શકે. નબળી વ્ક્ત પણ કુટનીતિનો ઉપયોગ કરી, પ્રપંચના સહારે સ્થળ કે સૂક્ષ હિંસા આચરી શકે. જ્યરે બેમાંથી એક પક્ વિશે નિર્ય લેવાનો હોય ત્યરે સંપૂર્ સભાનતા, જાગ્તા, સંવેદનશીલતા, તટસ્તા, સંયમ અને વિવેક આવશ્ક હોય છે. બસ અને સ્કૂટર વાળા વચ્ચે અકસ્મત થાય તો દર વખતે બસનો ડ્રઇવર જ માતેલા સાંઢની જેમ ચલાવતો હોય તેમ માની ન લેવાય, વાંક સ્કૂટર વાળાનો પણ હોઈ શકે. વિદ્યાથી અને શાળા કે મહાશાળા વચ્ચે તકરાર થાય ત્યરે હંમેશા વિદ્યાથી જ સાચાં હોય એમ કહી ન શકાય. શિક્કો તથા વ્વસ્થપકો સાવ નિરદોષ હોઈ શકે. કોઈપણ સત્ર-પુરુષ કે પતિ-પત્ન વચ્ચે જ્યરે કલહ થાય ત્યરે સત્ર કે પત્નનું જ ઉપરાણુ લેવું જરૂરી નથી હોતું, વાસ્તવકતા સમજવી પડે અને તે ક્યાક માન્તાથી ભિન્ હોઈ શકે. શેઠ અને નોકર વચ્ચે તકરાર થાય ત્યરે દર વખતે નોકરને સાચો માની તેનો પક્ લેવામાં ક્યાક અસત્ને ટેકો પણ મળી જાય. આવાં અનેક ઉદાહરણો મળી શકે જ્યા સમાજ સામાન્ રીતે “દેખીતા” નબળાની તરફદારી કરે, હકીકત જાણ્ય વગર, વાસ્તવકતા સમજ્ય વગર, કશું પણ વિચાર્યા વગર. ઘણા કિસ્સમાં નબળી વ્ક્ત પર અન્ વ્ક્ત જુલમ કરતી પણ હોય પણ દર વખતે આમ જ હોય તેમ માની ન લેવાય. સમાજ બર્રીક જેવો બની ગયો છે. તેને તો નબળાનો પક્ લેવો છે. ક્યાક આમાં તેનો અહંકાર સંતોષાય છે. પોતે સમજુ અને ન્યયના પક્ષ છે તેમ તે માની શકે છે. સમાજનો ઉદ્ધાર કરવાની જાણે તેને તક મળી હોય તેવો ભાવ પ્રગટ થતો હોય છે. ક્યાક આમાં તેને પોતાની “હીરોગીરી” દેખાતી હોય છે. આમ કરવાથી તે પોતાની જાતને મહાન માનવા પ્રેરાય છે. પરંતુ આ સમગ્ પ્રકરિયામાં ક્યાક સત્ અને ન્યયને નુકસાન તો નથી થતું ને તે જોવું પડે. પક્ લેતા પહેલા વાસ્તવકતાને સમજવી પડે અને પછી જ અભિપ્રાય આપી શકાય. ક્યરેક એમ જણાય છે કે નબળા વર્ની આ પ્રકારની અપેક્ષ સ્થાપત થઈ ગઈ છે. અહીં એક પ્રકરિયા સમજવી જરૂરી છે. પહેલીવાર જ્યરે દયા ભાવ રાખીને મફત આપવામાં આવે ત્યરે પ્રશંસા થાય. પછી જ્યરે આપવામાં આવે ત્યરે કૃતજ્ઞતાનો ભાવ જાગે. આગળ જતાં અપેક્ષ બંધાય. મફત આપવાની પ્રકરિયા પછી પણ ચાલુ રહે તો પરતંત્તા સ્થાપત થાય. આ પરતંત્તા આગળ જતા “હક”માં પરિણામે. પછી જો મફત આપવાનું બંધ થાય તો તિરસ્કર અને ધ્રણા જાગ્ત થાય. નબળી વ્ક્તનો ખોટી રીતે પક્ લેવાથી પણ આવી જ પરિસ્થિત ઉદભવી શકે. સમાજ માટે આ એક જોખમી સ્થિત કહેવાય. કોણ નબળું છે કે કોણ સશક્ છે તેને આધારે નહીં પરંતુ ન્યય ક્યા છે તેને આધારે તરફેણ કરવી પડે. વંચિત વ્ક્ત દર વખતે સત્ના રસ્ત જતી હોય એમ માની ન લેવાય. જે વ્ક્ત સત્ના પક્ષ હોય તેને ટેકો આપવો પડે. સામાજિક પરિપ્રેક્ષમાં લાચાર વ્ક્તનું વર્ન હંમેશા ધર્લક્ષ હોય તેમ સમજી સામેવાળી વ્ક્તને “પરાસ્” કરવાનો આગ્હ ન રખાય, એ જોવું પડે કે ધર્ના પક્ષ કોણ છે. જ્યા સત્ અને ધર્ ત્યા શ્રકૃષ્, વ્ક્તએ પણ ત્યા જ રહેવું જોઈએ. વાસ્તવકતા એ છે કે લોકો પાસે વાસ્તવકતા સમજવાનો સમય નથી, અને તેથી ક્યાક ભાવાત્ક આવેગમાં નબળાનો પક્ લેવા માટે વ્ક્ત પ્રેરાય છે. પરંતુ જ્યરે સંસ્થ કે વ્વસ્થની વાત આવે ત્યરે સાચી વાતને આધારે પરિણામ સ્થાપત થવું જોઈએ. - હેમુ ભીખુ (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ [email protected] મ બર્રીકના જીવનની શીખ હેં ળ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=