Gujarat Times

ઈન્ટરનેશનલ 9 જૂલાઈ 10, 2026 (July 4 - July 10, 2026) સેશેલ્સઃ એક વિશેષ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ ને સેશેલ્ના રાષ્ટ્રપતિ મહામહિમ ડો. પેટ્રિક હર્મિન દ્વરા પ્રેસિડેન્શિયલ ડિસ્ટિ ્ક્ન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ એનાયત કરવામાં આવ્યું હં . પ્રધાનમંત્રીને તેમના હરિત નેતૃત્, અને વિકાસશ લ દેશોના હિતોને આગળ વધારવાના પ્રયાસો તેમજ બ્લુ ઇકોનોમ ને પ્રોત્સહન આપવા, ક્લાઇમે એક્શન, સમદ્ર સંસાધનોના કાઉ સંચાલન અને નાના દ્વીપ વિકાસશ લ દેશોન વિકાસલક્ષી આકાંક્ષઓ પ્રત્યન તેમન લાંબા સમયથ ચાલ રહેલ પ્રતિબદ્ધતા માે આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યરે આ પ્રતિ ઠિત સન્માન કોઈને એનાયત કરવામાં આવ્યું હોય. પ્રધાનમંત્રીએ આ સન્માન એવા તમામ દેશોને સમર્પિત કર્ુ છે જેઓ પર્યાવરણ સંરક્ણ અને આબોહવા પરિવર્ન સામે લડવા માે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્ક જણાવ્યું હં કે, આ માન્યતા એવા સમયે મળ છે જ્યરે બંને દેશો તેમના રાજદ્વર સંબંધોના 50 વર્ન ઉજવણ કર રહ્ય છે, જે વિશેષ મિત્રાને વધ વધારવામાં ઘણ મદદ કરશે. આ સન્માન પ્રધાનમંત્રીન હરિત પૃથ્વી પ્રત્યન લાંબા સમયથ ચાલ રહેલ પ્રતિબદ્ધતાને સ્વીકારે છે, જેમાં ઇ રનેશનલ સોલર એલાયન્સ, મિશન લાઇફ - લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમે , 'એક પેડ મા કે નામ', ઇ રનેશનલ બિગ કે એલાયન્સ, વગેરેનો સમાવેશ થાય છે. કાઉ વિકાસને પ્રોત્સહન આપવા માે પ્રધાનમંત્રીને એનાયત કરાયેલા આવા સન્માનોન શ્રણ માં આ ન નતમ સન્માન છે, જેમાં એફએઓ એગ્રીકોલા મેડલ, સિઓલ શાંતિ પરસ્કર અને યએન ચેમ્પયન ઓફ ધ અર્ એવોર્નો સમાવેશ થાય છે. આ સન્માન ક્મતા નિર્માણ, પર્યાવરણ ય કાર્વાહ , કાઉ વિકાસન પહેલો અને હિંદ મહાસાગર ક્ષેતમાં સહિયાર પ્રાથમિકતાઓને આગળ વધારવામાં એક વિશ્વસન ય ભાગ દાર તર કે ભારતન વધ જ ભૂમિકાને સેશેલ્ દ્વરા આપવામાં આવતા મહત્ને રેખાંકિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ આફરિકાના સૌથ નાના દેશ સેશેલ્ન મલાકાત લ ધ હ . સેશેલ્ના પ્રમખ પેટ્રિક હેરમિનિએ સાથે મોદ એ બે ક યોજી હ . દરમિયાન બન્ને દેશો વચ્ચ ૧૯ જે લા કરારોને લ લ ઝંડ આપવામાં આ હ . જેમાં સમ રી સરક્ષ, ડ લ પેમે , સ્પસ, સ્વાસ્ વગેરેનો સમાવેશ થાય છે. સવા લાખન વસ ધરાવતા આ આફરિકન દેશ સેશેલ્ન મલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદ ને સેશેલ્ના સરવોચ્ સન્માન ગાર્ડિયન ઓફ બ્લ હોરિઝન દ્વરા સન્માનિત કરવામાં આવ્ય હતા. પોતાન આ મલાકાત વચ્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ કહ્યું હં કે ાપ દેશો પર ક્લાઇમે ચેન્જન બહ મો અસર થઇ છે. જેન અસર આપણને હવામાનન પે , મર ન ઇકોસિસ્ટમ, કોસ્ટલાઇન્સ પર દેખાવા લાગ છે. જે દેશો આ આબોહવા પરિવર્ન માે જવાબદાર નથ તેમને વધ ભોગં પડે તે યોગ્ નથ . સેશેલ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદ ને પોતાના રાષ્ રીય દિવસન ઉજવણ માં મખ્ મહેમાન તર કે આમંત્રીત કર્યા છે. સેશેલ્ન રાજધાન વિ યામાં ૫૦માં સ્વંત્ દિવસન ઉજવણ કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદ મખ્ મહેમાન તર કે સામેલ થશે. જ્યરે ભાર ય સૈન્યન એક ૂકડ પણ સેશેલ્ના સ્વંત્રા દિવસન પરેડમાં સામેલ થશે. દેશના સરવોચ્ સન્માનને મેળવ્ય બાદ વડાપ્રધાન મોદ એ સેશેલ્ન એસેમ્બ્લને સંબોધ હ જેમાં તેમણે કહ્યું હં કે હિન્દ મહાસાગારના ભારતના વિઝનમાં સેશેલ્ એક વિશેષ સ્થન ધરાવે છે. હિન્દ મહાસાગર ભારત અને સેશેલ્ને અલગ નથ પાડતો પરં જોડે છે. બન્ને દેશો વચ્ચન આ મલાકાત જના મિત્ર તર કેન છે. શાંતિ સમજૂ બાદ હો ઝન ખાડ પર પ્રભત્ મદ્દ અમેરિકા- ઈરાન સામ-સામે આવ્ય છે. અમેરિકાના તાજા આક્રમણ સામે ઈરાને બહર ન અને કુવૈતમાં 8 અમેરિકન સૈન્ય સ્ળો પર મિસાઈલ-ડ્રન હમલા કર્યા. ઈરાને ન પેઢ ના ડ્રન અને અપગ્રડેડ મિસાઈલ સિસ્ટમ સેનામાં સમા છે. અમેરિકાએ વધ હમલા કરતા શાંતિ મંત્ણા અ કાવવાન ઈરાને ચેતવણ આપ . (ગજરાત ાઈમ્ સંકલન) પ્રધાનમંત્રી ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શનથ સન્માનત સમાચાર સાર વેનેઝુએલામાં વિનાશક ભૂકંપથી ભારે નુકસાનઃ 50 હજારથી વધુ લોકો લાપતા વેનેઝુએલા વેનેઝએલામાં આવેલા બે શક્તિશાળ ભૂકંપોએ દેશને ભારે વિનાશ તરફ ધકેલ દ ધો છે. સત્તાાર મા અનસાર, આ દ નામાં અત્યર સધ 920 લોકોના મોત થયા છે, જ્યરે 3,360થ વધ લોકો ઘાયલ થયા છે. સૌથ ચિંતાજનક બાબત એ છે કે 50 હજારથ વધ લોકો હજ પણ લાપતા હોવાનં જણાવવામાં આવ્યું છે. રાજધાન કારાકાસ અને આસપાસના વિસ્તરોમાં આવેલા 7.2 અને 7.5 વ્રતાના ભૂકંપ બાદ અનેક ઇમારતો ધરાશાય થઈ ગઈ હ . વેનેઝએલા સરકારના જણાવ્ય મજબ, હજ પણ 172 લોકો કા માળ ન ચે ફસાયેલા છે અને બચાવ કામગ ર સતત ચાલ રહ છે. આ દરમિયાન ફર એક વખત 4.9 વ્રતાનો ભૂકંપ નોંધાયો, જેના આંચકા કારાકાસ તેમજ નજીકના મારાકે શહેરમાં પણ અનભવાયા હતા. સતત આ રહેલા આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સૌથ વધ અસરગ્રસ લા ગએરા રાજ્માં રાહત અને બચાવ કામગ ર ન ધ મ ગતિને લઈને સ્થાનકોમાં ભારે રોષ જોવા મળ રહ્ય છે. ભારે મશ નર ના અભાવે સ્થાનક રહેવાસ ઓ અને સ્યંસેવકો પોતાના હાથે જ કા માળ હ ા ને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર રહ્ય છે. લા ગએરાન રહેવાસ 25 વરષીય જેનિફર પેલાસિયોસે જણાવ્યું કે તેમનો 6 વર્નો પુ્ર અને પરિવારના અન્ય પાંચ સભ્ય હજ પણ હ્યગો ચાવેઝ હાઉસિંગ કોમ્પ્લેક્ના કા માળ ન ચે ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે લોકોને જીવતા બહાર કાઢવામાં સ્થાનક લોકોએ મહત્ન ભૂમિકા ભજ છે, પરં મો ા કા માળને હ ાવવા માે ક્રેન જે ભારે મશ નર ન તાત્કાલક જરૂર છે. સંય રાષ્ટ્રના અંદાજ મજબ, આ બે ભૂકંપને કારણે વેનેઝએલાને અંદાજે 6.7 અબજ ડોલરનં સ ધં આર્થિક નકસાન થયં છે. નિષ્ણાતોના જણાવ્ય અનસાર, બ જો ભૂકંપ છેલ્લ એક સદ માં દેશમાં નોંધાયેલા સૌથ શક્તિશાળ ભૂકંપોમાંનો એક હતો. અનેક બહમાળ ઇમારતો સંપૂર્પણે ધરાશાય થઈ ગઈ છે અને બચાવ મોને સ્ળોન ઓળખ કરવામાં સરળતા રહે તે માે ખંડેરો પર ઇમારતોના નામ સ્પ્ર પેઇ થ લખવામાં આવ્ય છે. સ્યંસેવકો કારાકાસ અને વેલેન્સિયાથ મો રસાયકલ મારફતે રાહત સામગ્રી અસરગ્રસ વિસ્તરોમાં પહોંચાડ રહ્ય છે. ભારત-જાપાનમાં ડોલર વિના વેપારની તૈયારી: રૂપિયા-યેનમાં લેણદેણ થશે નવી દિલ્હીઃ ભારત અને જાપાન વેપારમાં અમેરિક ડોલરન ભૂમિકા ઘ ાડવાન તૈયાર કર રહ્ય છે. બંને દેશો એ વ્યવસ્ બનાવવા પર કામ કર રહ્ય છે, જેનાથ કારોબારન ચકવણ સ ધ ભાર ય રૂપિયા અને જાપાન ઝ યેનમાં થઈ શકે. આ પ્રસ્તા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદ અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચ ન ન દિલ્હીમાં યોજાનાર બે ક બાદ જાહેરાત કરવામાં આ શકે છે. સાને તાકાઇચ આજે 3 દિવસના ભારત પ્રવાસે આ રહ્ય છે. વડાપ્રધાન બન્યા પછ આ તેમનો પહેલો ભારત પ્રવાસ હશે. બંને નેતાઓ વચ્ચ યોજાનાર 16મ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં વેપાર, રોકાણ, સંરક્ણ, સેમિક ર, આ યલ ઇ જન્સ, ઓ ોમોબાઇલ, સપ્લાય ચેઇન અને હિંદ-પ્રશાંત ક્ષેતન સરક્ષ જેવા અનેક મહત્પૂર્ મદ્દઓ પર ચર્ચા થશે. જો ભારત અને જાપાન વચ્ચ ચકવણ સંબંધિત આ પ્રસ્તા લાગ પડશે, તો બંને દેશો વચ્ચ પ્રથમ વખત સ્થાનક ચલણમાં વેપાર માે ઔપચારિક વ્યવસ્ બનશે. આ યોજના હે ળ, જાપાન કંપન ઓ ભાર ય બેકોમાં વિશેષ ખાતા ખોલ ને સ ધા રૂપિયા અને યેનમાં વ્યહાર કર શકશે. એ લે કે, વ્યહાર માે અમેરિક ડોલર અથવા કોઈ ત્રીજા દેશન બેકન જરૂર પડશે નહીં. અમારું પાણી રોક્યુ તો હાથ કાપી નાખીશું: પાકિસ્તન જળવાયુ પરિવર્ન મંત્ર મુસાદિક મલિક ઇસ્લમાબા પાકિસ્તને સિંધ જળ સંધિ પર ફર એકવાર ભારતને ધમક આપ છે. પાકિસ્તનના જળવાય પરિવર્ન મંત્રી મસાદિક મલિકે કહ્યું કે જો કોઈએ પાકિસ્તનના હિસ્સનં પાણ રોકવાનો પ્રયાસ કર્ય તો અમે તે હાથ કાપ નાખ શં. તેમણે દાવો કર્ય કે ભારત પાકિસ્તનના હિસ્સનં પાણ રોકવા માગે છે. પડોશ દેશના વડાપ્રધાનના હાથમાં એક નળ છે. તેઓ કહે છે કે પાકિસ્તનમાં પાણ નં એક પં પણ જવા દેશે નહીં. જેઓ અમારા હિસ્સના પાણ પર દાવો કરશે, તેમના હાથ કાપ નાખવામાં આવશે. જ્યરે અતાઉલ્લહ તરારે કહ્યું કે સિંધ જળ સંધિ કાયદેસર રે હજ પણ લાગ છે. તેમના મતે, ભારત તેને ન તો એકતરફ સ્થગિ કર શકે છે, ન રદ કર શકે છે અને ન તો તેમાં ફેરફાર કર શકે છે. પાકિસ્તન મંત્રીઓએ જણાવ્યું કે મંગળવારે ઇસ્લમાબાદમાં સિંધ જળ સંધિ પર પ્રથમ આંતરરાષ્ રીય સેમિનાર આયોજિત કરવામાં આવશે. આમાં કાનૂન નિષ્ણાતો, જળ નિષ્ણાતો અને વિદેશ પ્રતિનિધિઓ ભાગ લેશે. સેમિનારમાં સંધિના કાનૂન અને તકન ક પાસાઓ પર ચર્ચા થશે. ડોન અનસાર, તરારે કહ્યું કે આંતરરાષ્ રીય કાયદા હે ળ પાકિસ્તનના અધિકારો સરક્ષિ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શર ફ અને સેના પ્રમખ ફિલ્ માર્લ આસિમ મન ર પહેલા પણ સ્પષ્ટ કર ચૂક્યા છે કે પાણ આપણ જીવનરેખા છે અને તે આપણ રેડ લાઇન પણ છે. પાકિસ્તનના સંરક્ણ મંત્રી ખ્વજા આસિફે 21 જૂને સિંધ જળ સંધિ સ્થગિ રહેવા અંગે ભારતને ધમક આપ હ . પાકિસ્તન ચેનલ ARY ન્યૂઝ સાથેન વાતચ માં આસિફે કહ્યું કે જો પાકિસ્તનને લાગશે કે તેન જળ સરક્ષ જોખમમાં છે, તો તે ભારત વિરદ્ધ યદ્ધ છેડ શકે છે. તેમણે આરોપ લગાવ્ય કે ભારત પાકિસ્તનના હિસ્સના પાણ ના પ્રવાહમાં દખલ કર રહ્યું છે અને વ્યહાત્ક હથિયાર તર કે તેનો ઉપયોગ કર રહ્યું છે. સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશઃ 14 લોકોનાં મોત સાઉદી સાઉદ અરેબિયાના રાસ તનરામાં દ યાન સૌથ મો ઓઈલ કંપન અરામકોનં હેલિકો ર ક્રેશ થઈ ગયં. આ દ નામાં હેલિકો રમાં સવાર તમામ 14 લોકોના મોત થયા. સાઉદ પ્રેસ એજ (SPA) અનસાર, હેલિકો રમાં સવાર તમામ લોકો સાઉદ અરેબિયાના જ નાગરિક હતા. જોકે, ક્રેશ થવાનં કારણ હજ સામે આવ્યું નથ . અધિકાર ઓ મામલાન તપાસ કર રહ્ય છે. સાઉદ અરામકો દ યાન સૌથ મો ઓઈલ અને ગેસ કંપન ઓમાંન એક છે. તે સાઉદ અરબ સરકારન માલિક ન છે. તેન સ્થપના 1933માં અમેરિક કંપન ઓ સાથેના કરાર હે ળ થઈ હ . 1980માં તે સંપૂર્પણે સાઉદ સરકારના નિયંત્ણ હે ળ આ ગયં. કંપન નં મખ્ મથક ધહરાનમાં આવેલં છે. અરામકો પાસે વિશ્વના સૌથ મો ા ઓઈલ ભંડારોમાંથ એક છે અને તે દરરોજ લાખો બેરલ રૂડ ઓઇલનં ઉત્પદન કરે છે, જેના કારણે તે વૈશ્વિક ઉર્જા બજારન મખ્ સપ્લાયર બન ગઈ છે. સાઉદ અરેબિયાન અર્વ્યવસ્ મો ાભાગે આ જ કંપન ન આવક પર નિર્ર કરે છે. અરામકો માત્ રૂડ ઓઇલનં ઉત્પદન જ નથ કર , પરં રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્ અને કુદર ગેસના ક્ષેતમાં પણ સક્રિય છે. તેના નિયંત્ણ હે ળ વિશ્વનો સૌથ મો ો પરંપરાગત ઓઈલ ક્ષેત, ગવાર, પણ આવે છે. 2019 માં કંપન એ શેરબજારમાં પોતાનો IPO લોન્ચ કર્ય, જેને ઇતિહાસનો સૌથ મો ો IPO માનવામાં આવ્ય. યુરોપિયન દેશોમાં ગરમીથી મૃત્ય વધવાનું જોખમ: ફ્રન્માં કાર્ડિયાક અરેસ્ટના કસ ચાર ગણા વધ્ય યુરોપ યરોપમાં હાલ ભ ષણ ગરમ ન ઝપે માં છે. તેન અસર હવે ફક્ત લોકોના સ્વાસ્ સધ મર્યાદિત રહ નથ , પરં અર્તંત્ અને માળખાક ય સવિધાઓ પર પણ સ્પષ્ટપણે દેખાવા લાગ છે. પશચિમ યરોપનં રેલ ને્ અસ્વ્યસ થઈ ગયં છે. ફ્રાન્માં ઘણા પરમાણુ રિએ ર બંધ કર દેવામાં આવ્ય છે અથવા તેમન ક્મતા ઘ ાડ દેવામાં આ છે, કારણ કે તેઓ નદ ઓમાં અત્યં ગરમ પાણ છોડ રહ્ય છે. ફ્રાન્ના એક ઓ ોમોબાઈલ પ્લ માં ય યન નેતાઓએ ફે ર ફ્લર પર અસહ્ ગરમ ના કારણે હડતાળન જાહેરાત કર છે. ફ્રાન્ અને ઇ ાલ માં જળ ઘરો બંધ થવાથ સેકડો વિસ્તરોમાં જળ પર ાને અસર થઈ છે. નિષ્ણાતોનં માનં છે કે જો ગરમ નો આ દોર ચાલ રહ્ય તો ઘણા યરોપિયન દેશોન અર્વ્યવસ્ પર અસર પડ શકે છે અને મૃત્યુદર પણ વધ શકે છે. શહેરોમાં સ્થિિ વધ ગંભ ર છે. જાડ દિવાલોવાળ જૂન ઇમારતો દિવસભરન ગરમ શોષ ને રાત સધ ગરમ રહે છે, જેનાથ એપા મે ભઠ્ઠી જેવા બન ગયા છે. ગરમ થ પરેશાન લોકો અડધ રાત પછ પાર્માં ફર રહ્ય છે. ઘણા લોકો રાહત માે હો લોમાં પણ રોકાઈ રહ્ય છે. પેરિસમાં રાજક ય પર્યાવરણના નિષ્ણાત ફ્રાંસ્ જેમેને કહે છે, દરેક વ્યક્ત એ જ પૂછ રહ છે કે આપણે આ સ્થિિ માે તૈયાર કેમ નહોતા. એક સપ્તાહથ વધ સમયથ ચાલ રહેલ આ હે વે બરિ ન, ફ્રાન્ અને સ્પનમાં તાપમાનના ઘણા રેકોર્ તોડ નાખ્ય છે. દ યાના સૌથ ઝડપથ ગરમ થઈ રહેલા ખંડન મો ાભાગન ઇમારતો અને માળખાક ય સવિધાઓ ંડા હવામાનને ધ્યનમાં રાખ ને બનાવવામાં આ હ . જૂના ભવનોમાં ગરમ શોષ લે નિર્માણ સામગ્રીનો ઉપયોગ થયો છે. (ગજરાત ાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=