Gujarat Times

નેશનલ 10 જૂલાઈ 10, 2026 (July 4 - July 10, 2026) હરિદ્વારઃ દક્ષિણ આફ્રિકાના પૂર્ રાષ્ટ્રપ િ જેકબ ઝુમા પોતાના ભારત પ્રવાસ દર યાન હરિદ્વર પહોંચ્ય હતા. દ્ધપીઠ દક્ષિણ કાલી મં ર પહોંચ્ય, જ્યા તેમણે મા ભગવતીના દર્ન કરી ેષ પૂજા-અર્ના કરી અને આગામી ચૂંટણીઓમાં પોતાની સફળતાની કામના કરી.મં ર પહોંચવા પર મં ર પ્રશાસને તેમનું પરંપરાગત રીતે સ્વગત કર્ુ. આ દર યાન તેમણે પૂ. મહામંડલેશ્વર સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા હતા. પ્રવાસ દર યાન ઝુમાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્ય કે હરિદ્વરનું આધ્યત્મક વાતાવરણ તેમને ખૂબ જ પસંદ આવ્યુ છે. તેઓ પહેલા પણ ઘણી વાર ભારત આવી ચૂક્ય છે, પરંતુ હરિદ્વર ક્ષત્રમાં તેમનો આ પહેલો પ્રવાસ છે. તેમણે ભારતીય સંસ્કૃ િ અને અહીંની સમૃદ્ધ આધ્યત્મક પરંપરાઓની ખૂબ પ્રશંસા કરી. પૂજા-અર્ના પછી તેમણે મં રનો પ્રસાદ પણ ગ્રહણ કરયો. મં રની મુલાકાત દર યાન મહામંડળેશ્વર કૈલાશાનંદ રી તેમને માર્દર્ન આપતા જોવા મળ્ય. આ દર યાન કૈલાશાનંદ રીએ તેમને મહામંડળેશ્વરની ખુરશી પર પણ બેસાડ્ય. મહામંડળેશ્વર કૈલાશાનંદ રીએ જણાવ્યુ કે દક્ષિણ આફ્રિકામાં નવેમ્રમાં સ્થાનિક સ્રાજ્ની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે, જ્યરે 2029માં રાષ્ટ્રપ િ પદ માટે ચૂંટણીઓ યોજાવાની છે. જેકબ ઝુમાએ મા દક્ષિણ કાલી સમક્ આ ેષ સંકલ્ લીધો છે કે જો તેઓ ફરીથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ િ બનશે, તો સૌથી પહેલા ભારત આવીને મા દક્ષિણ કાલીના દર્ન અને પૂજા કરશે. મુલાકાત દર યાન બંને પક્ષ વચ્ચ ભારત અને દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃ િક તથા આધ્યત્મક સંબંધો પર પણ વિસ્તૃત ચર્ચા થઈ. આ યાત્રા દર યાન ઝુમા સાથે દક્ષિણ આફ્રિકાના રાજદ્વરીઓ, ઉત્તર પ્રદેશ સરકારના કે નેટ મંત્રી વાય.પી. ંહ અને તેમના અત્યં નજીકના ત્ર અને ઉદ્યગપ િ અજય કુમાર ગુપ્ત પણ હાજર રહ્ હતા. સહારનપુરની રાશન દુકાનથી દક્ષિણ આફ્રિકાના 'કિંગમેકર' બનેલા ગુપ્ત બ્રધર્- જેકબ ઝુમાના નસીબને બદલવા અને પછી ડુબાડવા પાછળ ઉત્તર પ્રદેશના સહારનપુરના ગુપ્ત બંધુઓનો હાથ રહ્ છે. ગુપ્ત બંધુઓના ા કુમાર ગુપ્ત સહારનપુરના રાયવાલા બજારમાં રાશન અને મસાલાની દુકાન ચલાવતા હતા. 1985માં અભ્યસ પછી મધ્મ ભાઈ અતુલ ગુપ્ત દક્ષિણ આફ્રિકા ચાલ્ય ગયા, જ્યા તેમને રંગભેદ પછી વેપારની મોટી સંભાવનાઓ દેખાઈ. બાદમાં તેમણે પોતાના ભાઈઓ અજય અને રાજેશને પણ બોલાવી લીધા. સરકારી કોન્ટ્રાક્ ફક્ ગુપ્ત બ્રધર્ને મળતા, મોટા પદો પર મણૂકો તેઓ નક્ક કરતા અને અહીં સુધી કે સેનાના એરપોર્ પર પોતાના ખાનગી માનો ઉતારતા હતા. ત્રણ ભાઈઓના ચક્રમાં ગઈ રાષ્ટ્રપ િની ખુરશી અને પછી જેલ-2016માં તત્કલીન નાયબ નાણા મંત્રીએ આરોપ લગાવ્ય હતો કે ગુપ્ત ભાઈઓએ તેમને નાણા મંત્રી બનાવવાનો સોદો કરયો હતો. આ પછી દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ બેફામ રાજકીય દખલ અને અબજોના કૌભાંડના આરોપોને કારણે દક્ષિણ આફ્રિકામાં અત્યં લોક ય રહેલા જેકબ ઝુમાને પોતાની રાષ્ટ્રપ િ પદની ખુરશી ગુમાવવી પડી હતી અને તેમને 15 મ નાની જેલ ભોગવવી પડી હતી. ઝુમાના હટતા જ ગુપ્ત બ્રધર્ પર સકંજો કસાયો. 2018માં દરોડા પછી ત્રણેય ભાઈઓ કાયદેસરની કાર્વાહીથી બચવા માટે દુબઈ ભાગી ગયા. જોકે, પ્રત્યાર્ણ સં થયા પછી તાજેતરમાં બે ભાઈઓને UAEમાં ધરપકડ કરવામાં આવી છે, જેમને પાછા દક્ષિણ આફ્રિકા લાવવાની તૈયારી છે. રાષ્ટ્રપ િ પદ ગુમાવ્ય અને જેલમાં ગયા પછી, હવે જેકબ ઝુમા ફરી એકવાર પોતાની રાજકીય જમીન શોધી રહ્ છે. હાલમાં તેઓ પોતાના જૂના સાથી અજય ગુપ્તને સાથે લઈને હરિદ્વરમાં મા ભગવતીના શરણે પહોંચ્ય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) દક્ષિણ આફ્રિકાના પૂર્ રાષ્ટ્રપ િ જેકબ ઝુમાએ હરિદ્વરમાં પૂજા કરી તિરૂપતિઃ અનંત અંબાણીએ િરૂપ િ બાલાજી મં રમાં દર્ન કરી, િરૂમલા િરૂપ િ દેવસ્થનમને 25 હાઈટેક ઇલેક્ટ્રક બસો દાન કરવાની જાહેરાત કરી છે. ₹27.5 કરોડની આ બસો સાથે 50 ડ્રઇવરોનો ખર્ અને ચાર્જિંગ સ્ટેન પણ રિલાયન્સ ઉઠાવશે. આ સેવા સંકલ્ લેવાયો, જે ભક્ત માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન સુ ધા સુધારશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝના એક્ઝક્યુટિ ડાયરેક્ર અનંત અંબાણીએ િરૂમલા સ્થિ ભગવાન શ્ર વેકટેશ્વર સ્વમીના મં રે દર્ન કરીને એક મોટો સેવા સંકલ્ લીધો છે. મં રમાં સુપ્રભાત સેવા દર યાન ભગવાનના દર્ન કર્યા બાદ, તેમણે િરૂમલા િરૂપ િ દેવસ્થનમને અંદાજે ₹27.5 કરોડની કિંમતની 25 હાઇટેક ઇલેક્ટ્રક સો દાનમાં આપવાની જાહેરાત કરી છે. અંબાણી પરિવારની આ પહેલ શ્રદ્ધળુઓ માટે પરિવહન સુ ધા સુધારવાની સાથે પર્યાવરણ સંરક્ણની ામાં પણ એક મોટું પગલું માનવામાં આવી રહી છે. અનંત અંબાણીએ જાહેરાત કરી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝ માત્ર અત્યધુ ક ઇલેક્ટ્રક બસો જ પૂરી નહીં પાડે, પરંતુ આ બસો ચલાવવા માટે જરૂરી 50 ડ્રઇવરોના પગાર અને ભથ્થનો સંપૂર્ ખર્ પણ પોતે જ વહન કરશે. આ યથી મં ર પ્રશાસન પરનો આ ક બોજ હળવો થશે અને લાખો ભક્તને વધુ સુવિ ધાજનક અને સુગમ યાત્રા મળી શકશે. દર્ન બાદ વૈ ક દ્વનોએ અનંત અંબાણીને આશીર્વાદ આપ્ય હતા અને મં ર પ્રશાસન દ્વરા તેમને શ્રીારી તીર્ પ્રસાદ અને રેશમી વસત્ર ભેટ આપીને સન્મા કરાયા હતા. આ ગ્રીન મો ટી અ યાન હેઠળ, રિલાયન્સ કંપની િરૂમલા ખાતે આ ઇલેક્ટ્રક બસો માટે જરૂરી ચાર્જિંગ સ્ટેનો સ્થપવાની જવાબદારી પણ ભાવશે. આનાથી િરૂપ િ- િરૂમલા માર્ પર ડીઝલ વાહનો પરની રતા ઘટશે અને આખા સ્તરમાં કાર્ન ઉત્સર્ન ઓછું કરવામાં મદદ મળશે. આ પહેલ રિલાયન્સની કોર્પરેટ સો યલ રિસ ટીનો એક મહત્પૂર્ ભાગ છે. અનંત અંબાણીએ તાજેતરમાં જ િરૂપ િમાં પરંપરા અનુસાર મુંડન કરાવીને પોતાના વાળ પણ દાન કર્યા હતા. હવે શ્રદ્ધળુઓની સુ ધા માટે ઇલેક્ટ્રક બસો દાન કરવાની આ જાહેરાતે તેમની ધા ક યાત્રાને સામા ક સેવા સાથે જોડી દીધી છે. િરૂમલા િરૂપ િ દેવસ્થનમના અ કારીઓએ આ સહયોગને આવકારતા જણાવ્યુ છે કે, આ આધુ ક વ્યસ્થથી દેશ- દેશથી આવતા લાખો ભક્તની સફર વધુ આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) અનંત અંબાણીએ િરુપ િ બાલાજીના ચરણોમાં 27.5 કરોડની ભેટ અર્ણ કરી જમ્મુ-ક શ્મીરઃ જમ્મ-કાશ્મરના ડોડામાં વાદળ ફાટ્ય. ભલેસાના કલાલગીસર સ્તરમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યુ. પુષ્કળ કાટમાળ પહાડી પરથી વહીને રસ્ત પર આવી ગયો. જેના કારણે રસ્તઓ બ્લક થઈ ગયા. અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્લનનો કહેર ચાલુ છે. અત્યર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. અંજો લ્લના સારતી ગામમાં ભૂસ્લનમાં એક વ્યક્નું મોત થયું. આ પહેલા કીયી પન્યોરમાં પૂરના પાણીમાં 3 લોકો તણાઈ ગયા હતા. અ કારીઓના જણાવ્ય અનુસાર 2 લોકો ગુમ છે. 28 લ્લના 90 હજારથી વધુ લોકો પ્રભા થયા છે. મધ્પ્રદેશના હરદા-ખરગોનમાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત થયા, જ્યરે બેતુલમાં એક જ પરિવારના ચાર લોકો દાઝી ગયા. ચંપા નદીના ઉછાળામાં બાઇક સ બે યુવકો તણાઈ ગયા. હારમાં પણ વીજળી પડવાથી 5 લોકોનાં મોત થયા. યુપીના સોનભદ્રમાં ક ક મનાવવા ગયેલા 3 લોકો વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગયા. એકનું મોત થયું. ઉત્તરાખંડમાં વરસાદને કારણે દેહરાદૂનમાં રિસપના નદી ગાંડીતૂર બની છે. ગંગાના વધતા જળસ્રને જોતા ઋ કેશમાં 31 ઓગસ્ સુધી રાફ્ટિગ પર પ્ર િબંધ મૂકવામાં આવ્ય છે. ચોમાસાએ મંગળવારે બપોરે જમ્મ-કાશ્મર, લદ્દખ, માચલ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરયો. દેશે અત્યર સુધીમાં 26 રાજ્યને આવરી લીધા છે. આ પહેલા 24 જૂને મધ્પ્રદેશ-ગુજરાતમાં પ્રવેશ કરયો હતો. હવામાન ભાગે અનુમાન લગાવ્યુ છે કે જુલાઈમાં દેશના મોટાભાગના સ્તરોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. દેશમાં આ વરષે જૂન મ નામાં 1901 પછી પાંચમો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન ભાગ અનુસાર, જૂનમાં સામાન્ય 165.3mm ની સરખામણીમાં માત્ર 99.5mm વરસાદ થયો, જે 39.8% ઓછો છે. IMD એ જણાવ્યુ કે આગામી બે થી ત્રણ સમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લ્હ, હરિયાણા, પંજાબ, રાજસ્થન અને સમગ્ર જમ્મ-કાશ્મરમાં પહોંચી શકે છે. અલ નીનોની અસરને કારણે આ વરષે ચોમાસું પ્રભા થયું છે. ક્કિમમાં ભારે વરસાદ વચ્ચ અનેક જગ્યએ ભૂસ્લન, કાટમાળમાં ફસાયેલી ગાડી જોવા મળી રહી છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) જમ્મ કાશ્મરમાં આભ ફાટ્યંઃ હારમાં જળી પડતા આઠ લોકોના મોત નવી લ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા તીર્માં ભારત સરકારના ધ મંત્રાલયો અને ભાગોના સ ો સાથે ઉચ્ સ્રીય બેઠક યોજી. આ દર યાન તેમણે સરકારી યોજનાઓની લોકોના જીવન પર પડતી વાસ્તવિક અસર પર ધ્યન કેન્દ્રિત કરવા અને મંત્રાલયો વચ્ચ સંકલન માટે પીએમ ગ િશક્ત પ્લટફોર્ના વ્યપક ઉપયોગ પર ભાર મૂક્ય. આ બેઠકમાં બે મુખ્ ષયો પર ચર્ચા થઈ. પ્રથમ, 'ઇઝ ઓફ ડુઇંગ ઝનેસ અને ઇઝ ઓફ ંગ માટે યમનમાં સુધારા અને અન્ય સુધારા', જ્યરે બીજો ષય 'આત્મનિર્ર ભારતને પ્રોત્સહન આપવું' હતો. બેઠક દર યાન ધ મંત્રાલયો અને ભાગોના સ ોએ આ બંને ષયોને અનુરૂપ લેવામાં આવી રહેલા મુખ્ પગલાં ે મા ી આપી. તેમણે વડાપ્રધાનના ઝનને જમીની સ્રે લાગુ કરવાના પ્રયાસો, ધ ક્ષેત્રના પડકારો અને શાસન તેમજ સેવા રણને બહેતર બનાવવા માટેની ભ ની વ્યહરચનાઓ પર પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ તમામ ભાગોએ હોલ ઓફ ગવર્મેન્ટ દૃષ્ટિકોણ અપનાવીને ભાગીય સીમાઓથી બહાર નીકળીને કામ કરવું જોઈએ. મંત્રાલયો વચ્ચ વધુ સારા તાલમેલ અને સંક યોજનાથી સરકારી કામકાજ વધુ અસરકારક બનશે. પ્રધાનમંત્રીએ ગ િશક્ત પ્લટફોર્ના વ્યપક ઉપયોગ પર પણ ભાર મૂક્ય અને કહ્ય કે તે ધ મંત્રાલયો વચ્ચ સંકલન વધારવા અને વધુ સારા તથા તથ્ આધારિત યો લેવા માટે એક અસરકારક માધ્મ બની શકે છે. ભારતને 2047 સુધીમાં ક રાષ્ટ્ર બનાવવાનું લક્ષ નિર્ધરિત કર્ુ છે. બેઠકમાં તેમણે સ ોને ગવર્ન્સ અને ઇમ્પ્મેન્ટેશન પર ધ્યન કેન્દ્રિત રાખવા અને એ સુ ચિત કરવાની સલાહ આપી કે સરકારી કારયો, ખાસ કરીને જન-કેન્દ્રિત પહેલોમાં કોઈ ઢીલાશ કે લંબ ન થાય. આગામી 10 વર્ષ માટે સુધારાની પ્રાથ કતાઓની રૂપરેખા તૈયાર કરી હતી. સરકારની ‘સુધાર એક્સપ્રસ’ વ્યસ્થગત બદલાવ લાવી છે અને નાગરિકોને મહત્પૂર્ રીતે લાભ પહોંચાડ્ય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં રેલવે સ અનેક મંત્રાલયોમાં '52 અઠવાડિયામાં 52 સુધારા' જેવી મહત્વકાંક્ષ પહેલ શરૂ કરી છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ સ ો સાથે ઉચ્ચસ્રીય બેઠક યોજી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=