S12 ચિંતન મય સરતી રેતી જેવો છે. અને સરતો કોઈ રોકી શક્યુ નથી કે કોઈ એને તાબે કરી શક્યુ નથી. જેઓ સમયને સાચવી શક્ય છે, બસ! સમયે એમને સાચવી લીધા છે. બાકીના બધાને કાળ ક્યરે કોળિયો કરી ગયો એની કોઈને ખબર નથી. એવા કેટલાય લોકો છે, જેને અફસોસ કરતા આપણે સાભળ્ય છે કે, ‘સમય હતો ત્યરે કશ કરી ન શક્ય અને હવે સમય નથી કે કશક કરી શકીએ.’ એકવાર હાથથી સમય ગયો એટલે પૂર. સમયે ભલભલાની કિંમત કોડીની કરી નાખ્યના દાખલા છે. સમયના મૂલ્ની વાત સૌથી વધુ તો યુવાનોએ યાદ રાખવા જેવી છે. યુવાનો પાસે વધુ સમય હોય છે અને વધુ સમય હોય એટલે સ્વભાવિક જ તકો પણ વધુ હોવાની. સમય અને તક જે લોકોએ ઝડપી લીધા છે, સમય એમનો થઈને રહ્ય છે. આજકાલ આધળા અનુકરણને લીધે મહદ અશે યુવાનોનો કેટલોક સમય ‘સ્મકઝોન’મા વ્તીત થતો હોવાન ધ્યનમા આવી રહ્યુ છે. ઠેર ઠેર છૂપી રીતે આવા ‘સ્મકઝોન’ મતલબ સ્મકિંગ પોઈન્ કે દુકાનો ખૂલી રહી છે. અહીં ઝાખી રોશનીમા યુવાનો ગ્રપમા આવે છે ને સિગારેટ કે હુક્ક પીવે છે. સિગારેટ કે હુક્કની સાથે નશીલા પદારથોન સેવન કરે છે. નીડલ મારફત આસાનીથી કેફી દ્રવ્ય શરીરમા ઈન્જક્ કરે છે. પેડલરો અને અસામાજિક તત્વ અને અનૈતિક પ્રવૃતતિઓ દ્વરા અઢળક કમાતા લોકો આવા યુવાનોને પોતાની ઝાળમા આસાનીથી ફસાવે છે. પછી આદત પડી જતા નિર્દષ, ભોળા યુવાનોને નશા વિના ચાલત નથી. એકવાર આદી બની ગયેલ વ્ક્ત પછી પૈસા ન હોવાના લીધે મજબૂરીથી ચોરી કે બીજા અનૈતિક ધધાનો આશરો લે છે. કોલેજકાળમાથી પસાર થતા યુવક યુવતીઓને રીતસર ટારગેટ કરી ફસાવામા આવે છે. ફસાયા પછી યુવતીઓને શરીર વેચવા સુધીનો વેપલો કરવા ધકેલી દેવામા આવે છે. સરવાળે પછી સત્નાશ થાય છે. આજકાલ વેકેશનનો સમય ચાલી રહ્ય છે ત્યરે, આવા મુક્ રીતે હરવા ફરવાના સમયે જસ્ એનજોયમેન્ અને ફેશન કે દેખાદેખીમા પણ ઘણીવાર કાચી વયે વિદ્યાથીઓ ફસાઈ જાય છે. ગમે તેવી રોકટોક કે પાબદી વચ્ચ આ બધ ચાલ છે. દિવસે દિવસે એ વધત જાય છે. આપણે ત્યાં ‘સ્મકઝોન’ નહીં, પણ ‘બુકઝોન’ હોવા જોઈએ. ઉત્મ પુસ્કોની સગવડ સાથેના બુકઝોન ઠેર ઠેર સ્થાપત કરી યુવાનોને આકર્ષિત કરવા જોઈએ જેથી યુવાનો પોતાનો સમય ત્યાં શ્રષ્ રીતે પસાર કરી શકે. દેશ અને દુનિયાના જ્ઞનવિજ્ઞનના અસખ્ પુસ્કો ઉપલબ્ કરાવી ‘બુકઝોન’ની પ્રવૃતતિને વેગ આપવો જોઈએ. સામાજિક સગઠનો, ધાર્મિક સસ્થઓ અને સરકારશ્ર દ્વરા પુસ્કાલય પ્રવૃતતિને ખૂબ જ વેગ આપવાની જરૂર છે. ગામેગામ નવી લાઈબ્રરીઓ બનાવવી જોઈએ અથવા સજીવન કરવી જોઈએ. ગ્રંથપાલની નિમણૂક ગામવાઈઝ કે ક્સ્રવાઈઝ કરવી જોઈએ. વર્ષ પહેલા આપણે ત્યાં મોતીભાઈ અમીને જાહેર ગ્રંથાલયો સ્થપવાની પ્રવૃતતિનો આરભ કરેલો. એટલે જ એમને ‘પુસ્કાલય પ્રવૃતતિના પ્રણેતા’ન બિરુદ મળેલ. આપણે ત્યાં ‘માતૃભાષા અભિયાન’ આ દિશામા ઉમદા કાર્ કરે છે. ‘પુસ્ક પરબ’ નામથી થતી આ પ્રવૃતતિમા ‘નિઃશુલ્ પુસ્ક સ્વકાર-અર્ણ કેનદ્ર’ મારફત અનેક લોકોને જ્ઞનખાના સમા બહુમૂલ્ પુસ્કો ઉપલબ્ કરાવવામા આવે છે. હરતીફરતી લાઈબ્રરી જેવી વ્વસ્થ કરી શેરી પુસ્કાલય પ્રવૃતતિ પણ કરવામા આવે છે. ઉદ્દશ્ માત્ર એક જ છે કે વધુને વધુ લોકો વાચન તરફ અભિમુખ બને. લોકો પોતાના સમયનો સદુપયોગ કરે.‘માતૃભાષા અભિયાન’ની આ પ્રવૃતતિને પોષણ મળે અને આવી પ્રવૃતતિને વ્યપ મળે એ જોવાનો સમય પાકી ગયો હોય એમ લાગે છે. વિવિધ સમાજો દ્વરા યોજાતા ‘સમૂહલગ્ સમારોહ’મા કન્યદાન સમયે સો જેટલા ઉત્મ જ્ઞનવર્ક પુસ્કો ભેટ આપવાની પ્રથા શરૂ થાય તો સમાજજીવનમા બહુ મોટો ગુણાત્ક બદલાવ લાવી શકાય. આપણે જયારે કોઈ પુસ્ક પસદ કરીએ છીએ ત્યરે આપણે ઉમદા મિત્ર પસદ કરીએ છે. બસ! આ વાત જો આપણે યાદ રાખી શકીએ તો આપણે વિકસી શકીએ છીએ. જાતકેળવણી માટે પુસ્કો ઉત્મ શિક્ષકની ગરજ સારી શકે છે. ચીની મુસાફર હ્ય એન સાગ સદીઓ પહેલા ભારતની યાત્રાએ આવેલો. એ સમયે એ નાલદા વિદ્યલયની મુલાકાતે ગયેલો. ત્યાંથી એને વિદ્વન પ તોએ અનેક પુસ્ક ભેટ આપેલા. એ જયારે ચીન પરત જવા રવાના થયો ત્યરે બે આચાર્ય અને કોલકતા બદરેથી નાવમા બેસાડે છે. નાવમા બે આચાર્ય, હ્ય એન સાગ, નાવિક અને ઘણા બધા પુસ્કો હતા. આગળ જતા દરિયામા તોફાન ઊઠે છે. નાવ હાલકડોલક થવા લાગે છે. જોતજોતામા નાવમા પાણી ભરાવા લાગતા હ્ય એન સાગ નાવમા રહેલા પુસ્કો નાવની અદર વજન ઓછો કરવા દરિયામા ફેકવા લાગે છે. બરાબર આ સમયે પેલા બન્ન સાધુન ધ્યન જતા તેઓ હ્ય એન સાગને તેમ કરતા અટકાવે છે. એ કહે છે કે, ‘જ્ઞનના ભડાર સમા ગ્રંથો ડૂબશે તો કોણ તરશે?’ હ્ય એન સાગ સાભળીને કાઈ પ્રતિકરિયા આપે એ પહેલા બન્ન આચાર્ય દરિયામા કૂદી પડે છે. પોતે ડૂબી જઈને પણ જ્ઞનભડાર સમા ગ્રંથોને બચાવી લે છે. કેવ ભવ્ અને ઉદાત સમર્ણ! આ વાત અહીં એટલે કરી કે, આપણે આપણી પેઢીઓને અને સસ્કૃતિને બચાવવી હશે તો ઠેર ઠેર પુસ્ક પરબો બાધવા પડશે. આ આપણી સામૂહિક અને નૈતિક જવાબદારી છે. ગામેગામ પ્રવેશદ્વરની સાથે પુસ્કાલયો સ્પાવા જોઈશે. પ્રત્યક શાળાઓમા દરેક વર્શિક્ષકને રોજ એક તાસ પોતાના વર્ના બાળકો સાથે ફરજિયાત લાઈબ્રરીખડમા પસાર કરવાની વ્વસ્થ ગોઠવવી જોઈએ. જો આમ થાય તો વાચનઅભિમુખતા માટે બહુ મોટું આદોલન ઊભ થાય. જેનો સીધો ફાયદો સમાજ, સસ્કૃતિ અને રાષટ્રને થાય. ગાધીજીના જીવન ઉપર રસ્કનના ‘અન ટુ ધીસ લાસ્’નો જબબર પ્રભાવ પડેલો. જેમાથી સર્વદય પ્રવૃતતિનો જન્ થયેલો. મોતીભાઈ અમીનના જીવનમા ‘બેનજામિન ફ્રકલિનન જીવનવૃત્તાંત’ની બહુ મોટી અસર પડેલી. ‘આપ બળે ઉન્નત’ અર્થાત ‘જાતકેળવણી’ની વાતને ‘ચરોતરન મોતી’ એવા મોતીભાઈ અમીને બરાબરની ઝીલેલી. પ્રત્યક મહામાનવના જીવનમા કોઈને કોઈ ઉત્મ પુસ્કનો પ્રભાવ અવશ્ પડેલો જ છે. ‘શ્રમદ ભગવદગીતા’એ સદીઓથી ભારતીય સસ્કૃતિ અને એની ધરોહર ઉપર પ્રભાવ પાડેલો છે. આજે પણ આ પ્રભાવ યથાવત છે. અર્થાત આજકાલ વ્યપ્ ‘સ્મકઝોન’ જેવા દૂષણોથી બચવા માટે ‘બુકઝોન’ ઉત્મ અને ઉપાય છે. નવી પેઢીને વિકસવા માટેન વાતાવરણ નિર્માણ કરવાની જવાબદારી આપણી છે. આ જવાબદારીન આપણે સામૂહિક વહન કરવ જ રહ્યુ. અન્થા ‘સ્મકઝોન’ની બદીઓ આપણને જ નહીં, આપણી સસ્કૃતિ અને સસ્કરોને પણ ગ્સી જશે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ
[email protected] ડો. રવજી ગાબાણી સ સ્મકઝોનને બદલે બુકઝોન હોય તો...! મુદ્દની વાત ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026) તિત અને ઉદાસ થવાવાળી કોઈપણ પરિસ્થિત આ દુનિયામા રહી નથી શકતી. આપણે કોઈપણ કામમા બેદરકારી કે અચોકસાઈથી વર્તએ છીએ, કોઈપણ વાતને બિનજરૂરી મહત્ત પણ ન આપીએ. જયારે ખેલાડીઓ રમતના મેદાનમા પૂરી દિલચસ્પ સાથે પોતપોતાના પક્ષને જીતાડવા માટે પૂર્ કોશિશ કરે છે. જરા પણ અચોકસાઈ રાખતા નથી અને બચાવ કે હુમલાના કોઈ અવસરની ઉપેક્ષા કરતા નથી. પોતાની સ્થિત અને સમજ મુજબ બને પક્ષો ખૂબ જ દોડધામ કરે છે. વિજયની ઇચ્છ દરેક ખેલાડીને રહે છે. દરેક ખેલાડી ગૌરવ અને પ્રશસા પ્રાપ્ કરવા માગે છે અને તેના માટે જે સભવ છે તેનો ભરપૂર પ્રયાસ પણ કરે છે. આટલ હોવા છતા પણ દરેક ખેલાડી જાણે છે, આ બધ આખરે ખેલ છે. ખેલની હારજીત કોઈ બહુ મોટું મહત્ત રાખતી નથી. હાર અને જીત પક્ષના ખેલાડીઓ મેદાનની બહાર નીકળતા જ સામેના પક્ષની હારજીતની ભાવનાને ભૂલી જાય છે અને પ્રેમ તથા આનદથી આગળન કાર્ સાધારણ રીતથી ફરી કરવા લાગે છે. દગીની રમત પણ હોકી, ફૂટબૉલ, કૅરમ, શતરજની રમતોની જેમ રમવી જોઈએ. ચેસના ખેલાડીઓના ઊંટ, હાથી, પ્યદા, બાદશાહ, વગેરે વારે ઘડીએ જીવ્ય મર્યા કરે છે. ખેલાડીઓને આ લાભહાનિથી હાસ્ માત્ર થાય છે, તે તેને કંઈ મહત્ત નથી આપતા. જે મહત્ત આપવા લાગ્ય તેમની રમતની મજા ધૂળમા મળી જાય છે. આવી અણસમજ ધરાવતા ખેલાડી પોતાન માનસિક સતુલન ગુમાવી દે છે અને થોડી પણ હારજીતને મહત્ત દઈને અદરોઅદર લડી મરે અને દુશ્ની બાધી લે છે. આવી વાત જીવન વિતાવવા અગેની નીતિમા નિમ્ દૃષ્ટકોણ રહેવાથી પણ થાય છે. જે હસતા હસતા દગી જીવવા નથી માગતા, જેમને નાની-નાની વાતો ખૂબ મોટી લાગે છે, તેઓ તા, ભય, શકા, નિરાશા અને તામા ડૂબેલા પડ્ય રહે છે. વરસાદના દિવસોમા વાદળોનો સમૂહ જ્યરે ઊમટે છે ત્યરે કેટલાય પ્રકારની આક ઓ બનતી અને નાશ પામતી જોવા મળે છે, હમણા એક વાદળ પહાડની ટોચની આક ન બન્યુ હત, હવે તે રીંછની આક મા પલટાય, પછી ઊંટ જેવ બન્યુ, પછી ઝાડ જેવ જોવા મળ્યુ. આ બદલાતી આક ઓ દર્કના માટે મનોરજન અને કુતૂહલન જ કારણ બને છે. એ પરિવર્નથી કોઈ પોતાની અગત હાનિ-લાભ થવાની વાત નથી વિચારતા. સસારમા પણ કેટલીય ચિત્રવિચિત્ર પરિસ્થિતઓ એકબીજાથી ભિન્ અને પ્રતિકૂળરૂપ ધારણ કરીને આપણી સામે આવ્ય કરે છે. ક્યરેક એવ લાગે છે કે આપણી જીત થઈ, ધનવાન બન્ય, ઉચ્ હોદ્દ પર પહોંચ્ય અને ક્યરેક એવ જણાય છે કે બસ બધ જ ચોપટ થઈ ગય, હવે પડયા હવે મર્ાં. નુકસાન અને અસફળતાની નિરાશાજનક સભાવના, આખોમા ફરે છે. ક્યરેક ક્યરેક પરિસ્થિતઓ અચાનક બદલાઈ જાય છે. આ પરિવર્નોની જોડે-જોડે જો માનવ પોતાનો આનદ અને શા ને પણ પણ ઊંઘચત્તુ (ઊંચા- નીચા) કરતા રહે ત્યરે તેને ક્ષણે ક્ષણમા રોવ હસવ પડશે. તેનો આનદ પરિસ્થિતઓના હાથે વેચાયેલો હશે. એ યોગ્ નથી કે આપણે કેમ આપણુ માનસિક સતુલન પરિસ્થિતઓ પાસે ગિરવી રાખી દઈએ છીએ? આપણે પરિસ્થિતઓના ગુલામ ન થવ જોઈએ. આપણે કઠપૂતળી ના બનીએ અને પરિસ્થિતઓના ઈશારા પર નાચવા માટે વિવશ ન બનીએ. એ માનવ ગૌરવની વિરોધી વાત છે. રૂપ-કુરૂપ બનેલા રમકડા આપણી રુચિ ભિન્તાને ધ્યનમા રાખીને ભગવાને મોકલ્યાં છે. માટીના બનેલા સાપ, સિહને જોઈને રડવાન અને નકામી વસ્ત દાડમ જોઈને ઉછળવાનો આરભ પોતાનો પણ હોય તો નાના બાળકોના બાળપણ અને આપણા મોટાપામા શ તફાવત રહી જશે? અનુકૂળતાઓ નકામી વસ્ત, દાડમ અને પ્રતિકૂળતાઓ માટીનો સાપ, નકામી વસ્ત હ છે. તે જુદા-જુદા પ્રકારના મનોરજન માટે સામે આવે છે. તેનાથી ભય શ કામ રાખવામા આવે? તેને લલચામણી આખોથી કેમ જોવામા આવે? હીંચકો હીંચતી વખતે આગળ પાછળ જવ પડે છે. ચક્વાળા હીંચકામા ઉપરથી નીચે, નીચેથી ઉપર આવવાન ચક્ ઘૂમે છે. આ આગળ-પાછળ, ઉપર-નીચે જવા આવવાન તો હીંચકો હીંચવાનો આનદ છે. એક જ જગ્યએ હીંચકો પડેલો રહે તો પછી તેની પર બેસવાન કોણ પસદ કરશે. સારી અને ખરાબ પરિસ્થિતઓ આપણને હીંચકા હીંચવાના ખેલ જેવી લાગવી જોઈએ. આ તડકા છાયડામા, આ સારા ખરાબમા, આ ગરમીઠંડીના જુદાપણામા આપણે રસ લેવો જોઈએ. દુઃખની વાત જ ક્યાં છે? હાથીની આખો તેના શરીરની તુલનામા બહુ નાની હોવાને કારણે તેને બહારની ચીજો ખૂબ મોટી દેખાય છે. આથી તે પોતાની તુલનામા બીજા બધાને બહુ મોટા જુએ છે અને ડરેલો રહે છે. આ ડર જ તેના થોડા અકુશ અને દુર્ળ મહાવતના અકુશમા રહેવા માટે વિવશ કરે છે. હાથીની આ અણસમજ પર હસી શકાય છે, પરતુ પોતાની ઉપર આપણામાથી કોઈપણ હસત નથી કે થોડી-થોડી ગમતી-અણગમતી વાતોને ખૂબ મોટું મહત્ત આપીને તેના લીધે હર્મા આવીને અહકારમા ઊતરી જાય છે કે પછી નિરાશાની ખીણમા ડૂબીને આત્હત્ય કરવા, ઘર છોડીને ભાગી જવા, હાથમા લીધેલ કામ બધ કરવા જેવી ઉદ્ધત વાતો વિચારવા લાગે છે. ભાગવાથી પણ સમસ્યઓ પીછો ક્યાં છોડવાની છે? ઊંટ પોતાનો પીછો કરનાર શિકારીથી જાન બચાવવા માટે રેતીમા પોતાન મોં છુપાવી લે છે અને સમજે છે કે આખો બધ કરવાથી શિકારીનો ભય દૂર થઈ જશે. પરતુ ઝડપથી ઊંટને પોતાની ભૂલ જણાય છે, જ્યરે શિકારી તેને વધુ ઝડપથી પકડી લે છે. નિરાશ, દુ:ખી થવાથી મુશ્કલીઓન આક્મણ વધુ બમણા વેગથી થાય છે. અસાવધાની અને ઉપેક્ષાની જેમ તા પણ મનુષ્ની શક્ત, યોગ્તા અને પ્રતિભાને નષ્-ભ્રષ્ કરી દે છે. સમર્ હોવા છતા પણ હાથ-પગ વગરન બની જવાન સૌથી મોટું કારણ એ છે કે મનુષ્ નાની-મોટી અનુકૂળતાઓને વધારીને જુએ છે અને તે સ્વનિર્ત મુશ્કલીઓથી પોતાની જાતે ડરતો મરતો અને જીર્ ચેતનાની સાથેસાથે જીવન પસાર કરતો રહે છે. એ વિચારવ જોઈએ કે જે મુસીબત સામે જોવા મળે છે તે વધુમા વધુ કેટલ નુકસાન પહોંચાડી શકે છે અને તેટલ નુકસાન થયા પછી પણ પોતાનો સાધારણ જીવનક્મ ચાલતો રહી શકે છે કે નહીં? તે નુકસાનને ઉઠાવીને પણ જીવનક્મન પૈડું ગબડત રહી શકે છે......! (લેખિકા વિવિધ સસ્થઓ સાથે સકળાયેલા સામાજિક કાર્કર, કર્ઠ સર્ક છે.) ( પ્રતિભાવઃ
[email protected]) ચિં બીના પે લ પ્રયાસ એજ પર્યાપ્ત