Gujarat Times
હાસ્ય - ક્રોસવર્ S17 દ્રંભદ્રે પલી અડધી ઊંઘમા ‘ઍટેન્’ કરલી મિટિંગમા એક મહાનુભાવ મળેલા એમનુ નામ યાદ ના રહી શકે એવુ વિચિત્ર હતુ એટલ એમણ નિરજનન સવા૨ પૂછ્યુ... ‘પલા અર્પાગલ લાગતા હતા એ મહાશયન મળવાની ઇચ્છ હતી, પણ નામ યાદ નથી આવતુ.’ નિરજન એની થીજી ગયલી બુદધિન ‘ચા’થી થોડી ગરમ કરી જથી સરકારી કામમા જરૂર પડ્યેથી કામ આવ. દ્રંભદ્ના પ્રશ્નથી એ કંટાળી ગયલો. પણ સ૨કા૨મા એક વણલિખિત નિયમ છે કે બહુ કંટાળો આવ્ય કરતો હોય તો એવા કંટાળાન મુખમડલનો ભાગ બનાવીન ચોંટાડી દવાનો. આવો, પાર્ કરલો કંટાળો વખતોવખત ઊડી જાય તો ઊડી જાય, નહીં તો આપણી ઓળખાણ બન. એનાથી આપણન શુ ફેર પડે છે એવી ઍન્ટબાયૉટિકની દવા જવી માન્તાન કા૨ણ નિરજનન કંટાળેલા લાગવાનુ સ૨ળ રહતુ. એણ માખી ઉડાડે એમ કંટાળાન ઉડાડી દ્રંભદ્ન જવાબ આપવા પ્રયત્ કરયો. ‘પલા અડધા ગાડા નહીં પણ અડધા ડાહ્ય જવા લાગતા ભાઈ પાસ જવુ છે ન! જમના ચોળાયલા શર્ન લીધ તમ એક વાર બિલકુલ વિવકબુદધિ બાજુએ મૂકીન પૂછેલુ કે તમ નાહ્ય છો ખરા!’ પછી સહજ શ્વસ અદર લઈન નિરજન કહ્યુ, ‘જન આવો બુદધિયુક્ પ્રશ્ કર્યા પછી તમ સૂઘવાનો પ્રયત્ કરવાના હતા પણ મે તમન ખેચી લીધલા. એ જ ન!’ દ્રંભદ્ન ધીર ધીર નિરજન માટે માન વધતુ જતુ હતુ. એમણ કહ્યુ, ‘હા... એમનુ નામ પણ વૃશચિકરાશિ પરથી જ હતુ કદાચ...!!’ નિરજન કહ્યુ, ‘એ મહાશયનુ નામ હતુ, વિચલિતચં્ર... સ્નામવન્ વિચલિતચં્ર.’ દ્રંભદ્ આ નામની આગળના વિશષણથી આ નગરના અન વિશષ તો નિરજનની અવલોકન કરીન વિશષણો વિકસાવવાની શક્ત માટે માન થવા લાગ્યુ. નિરજન કહ્યુ, ‘એ વખત ગાધીનગરમા નીલગાયોનો આટલો બધો ત્રાસ નહોતો. ગાધીનગરમા આવલા મોટા ભાગના લોકો કોઈ ન કોઈ ગ્રમ્પ્રદશના ‘બૅકગ્રઉન્’માથી આવતા હતા એટલ ગાય-ભેસ- કૂતરાના સ્ભાવથી ખૂબ પરિચિત રહતા. જ લોકો થોડા વધુ બુદધિશાળી હતા એ અનક લોકોની વિચિત્રતાઓ અન વિશષતાઓન લીધ આવા બાબુઓમા ગાય- ભેસ-કૂતરાના દર્ન કરી શકતા. એનાથી એમન એક પ્રકા૨નો વતનભાવ રહતો.’ નિરજનની વાતમા દમ લાગતા પોતાની કુતૂહલવૃતતિ શ્વન નહીં પણ માણસની કક્ષની છે એ સાબિત કરવા દ્રંભદ્રે પૂછ્યુ, ‘હ વત્! તારી આ લૌકિક પ્રજ્ઞથી હુ વારવાર પ્રસન્ થવા લાગ્ય છું, તો આપણ એમન મળીએ એ પહલા એમના શુભનામની આગળ લાગતુ આ ‘સ્નામવન્’ એવુ વિશષણ કેમ અન કેવી રીત એમન આભૂષિત કરવા લાગ્યુ એ વિશ મન ટૂંકમા જણાવ.’ ‘વાત જાણ એમ છે કે આ વિચલિતચં્ર (ઘણી વખત સાથી અધિકારીઓ એન વીસી કહતા, પણ વીસી એટલ ટિફિનસવા જવુ ગણાશ એ બીકે એમન એમના મૂળનામથી જ લોકો બોલાવ એવો એમનો આગ્હ રહતો.) મૂળ ગામડાના માણસ છે. નાનપણમા એમણ કૃષ્કથાઓ સાભળી હશ અન પછી પરિવારના પશુપાલનના વ્વસાયમા સાથસહકાર આપ્ય હશ, એન લીધ એમનામા એક પ્રકારનો પશુ રેમ વિકસલો. વગડે ફરવામા અન ક્યરક મોરલી વગાડવાન કા૨ણ એમનામા ક્યરક ગોવાળિયા થવાનો ભાવ પણ જાગતો. આમ એમન મન આ જગત એક વન છે અન સૌ પ્રાણીઓ વન્ છે. બીજી ત૨ફ એમના શરૂઆતના દિવસોમા કૂતરા જવા એમના સ્ભાવન કા૨ણ, ગાયોની માફક ગમ ત્યાં ચ૨વાન કા૨ણ, ભેસોની માફક ગમ ત્યાં શીંગડા હલાવી માથુ ના વાના શોખન કા૨ણ લોકોમા એ ‘જગલી’ લાગતા. પણ અફાટ શહરીકરણન કારણ માણસ જ હોય ત નામ તન નહીં બોલાવતા એન સારુ લાગ એવી રીત ગાળો દવાની ફૅશન ચાલી રહી છે એટલ એમન જગલી કહવાન બદલ સ્નામવન્ કહવાયા. આ કીર્તિન લીધ કોઈ એમન જ્યાં પોસ્ટિગ હોય ત્યાં શોધતા નહોતા. એ ‘ચા’ની લારીએ વિશષ રહતા. એવુ કહવાય છે કે કોઈપણ વિભાગની સાચી માહિતી અન એનુ ઍનાલિસિસ ‘ચા’ની લારીની અતિબૌદધિક ચર્ચાઓમા વિકસતુ. સતત ફરતા રહતા હોવાથી અન વાર-તહવાર પોત ‘જગલી’ છે એનો પરિચય એ ત્રાડ, બૂમાબૂમ, કૂદાકૂદ જવી પ્રવૃતતિઓથી આપતા. આ મહાનુભાવન બધા ‘સ્નામવન્’ કહતા. આ વિશષણન એ પોત પણ ખૂબ ચાહતા. બુદધિના આ વિકસિત સ્૨ન કા૨ણ તમારી મશ્રી, કટાક્ કે ઉપહાસ ક્યરક વખાણ તરીકે તો ક્યરક ‘સમજાતુ નથી તવા અઘરા કાગળો’ તરીકે વરગીકરણ પામતા.’ દ્રંભદ્ન જાણ કોઈ કથા સાભળતા હોય એવો અનુભવ થયો. એમણ કહ્યુ, ‘આ જગલી માણસન મળીએ એ પહલા એના વિશ જાણી લવુ જરૂરી છે અન જ વખાણ નિરજન કર્ાં એ ગૂગલ કર્યા પછી પણ ના મળત એ શ્રદ્ધથી દ્રંભદ્રે ‘હજી સાભળવુ છે’ એવો ઇશારો કરયો.’ એક વખત કોઈએ ‘ચા’ની લારી પર જૉક કીધો હતો તો આ વિચલિતચં્ર કથા સાભળતા હોય તમ પછી શુ થયુ એવુ પૂછ્ કરતા. વાત એમ હતી કે એક કોર્મા છૂટાછેડા માગી રહલા એક પતિન જજસાહબ પૂછ્યુ, ‘તમન આવી રૂપાળી અન ભણલી પત્ન સામ વાધો શુ છે?’ કૉર્મા પતિતપતિએ કહ્યુ, ‘સાહબ! એ ત્રણ મહિનાથી મારી સાથ બોલી નથી!!’ જજ કહ્યુ, ‘આ તો ૨સપ્રદ સ્થિત છે, ઉતાવળ ના કરો...’ બધાએ મરકમરક હાસ્ વે્યુ પણ વિચલિત પ્રશ્ કરયો, ‘પછી શુ થયુ...?’ ‘જજ કોઈ બીજો પ્રશ્ પૂછ્ કે અ૨જદા૨ પતિ રડી પડ્ય...’ વિચલિતની આ અન આવા પ્રશ્ન જોકાત પૂછવાની ટેવન કારણ ‘ચા’ની લારી ૫૨ મિત્રોના જૉક્ ઉપર થોડું બૉનસરૂપ હસવાનુ બનતુ. (લ ક ગુજરાત સાહિત્ અકાદમીના અધ્યક છે.) પ્રતિભાવઃ
[email protected] ચં સ્નામવન્ય વિચલિતચંદ્ર – એક હરતુંફરતું પ્રશ્નર્ચિહ્ન! ભાગ યેશ જહા ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=