S18 નવલકથા રે! ઇમ્તિયાઝ, પૂરી વા ો સાંભળ! એક ગુડ ન્યઝ છે.’ વસીમે ફોન પર કહ્ય. ‘શું?’ ‘મને હમણાં જ પિન્ટુએ મેરિયટમાંથી કોલ કરયો કે પેલી ઔર પાછી કોફી શોપમાં આવી ગઈ છે!’ ‘શું વા કરે છે? ે થોડી વાર પહેલાં કહે ો હ ો ત્યા નથી અને હવે કહે છે કે ત્યા જ છે!’ ‘હા. ેણે થોડં જોખમ ઉઠાવીને, પણ સાવચે ીપૂર્ક દૂરથી ઝૂમ કરીને ેના મોબાઈલ ફોનમાં ફોટો લઈને મને ફોટો પણ મોકલાવ્ય.’ ‘ે પછી રસૂલ બેવકૂફે ઔર ને ઓળખવામાં થાપ કરી લાગે છે., અને ક્યા ો ેણે પૈસા પડાવવા માટે મને બેવકૂફ બનાવ્ય લાગે છે.’ ઇમ્તિયાઝ બોલ્ય. ‘શું થયું ઇમ્તિયાઝ?’ વસીમે પૂછ્ય. ‘નહીં, નહીં, ે ગધાએ કહ્ય કે ેઔર અંધેરી ઈસ્ના ડ્રમલેન્ અપાર્મેન્માં ગઈ છે!’ ‘મલ્હત્રજી, મુંબઈ પોલીસ એક ઇવેન્ પ્લન કરી રહી છે. એના માટે અમે સ્પન્ર શોધી રહ્ છીએ એટલે મલ્હત્ર ગ્રપ ઓફ ઈન્ડટ્ર રફથી અમને સ્પન્રશિપ મળી જાય ો... આઈ મીન... હું સર સાથે જ બેઠો છં. ેમણે કહ્ય કે મલ્હત્રજી આપણને દર વર્ષે મદદ કરે છે.’ જોઈન્ કમિશનર ઓફ પોલીસ દેબા પાણીગ્હી રાજ મલ્હત્રને ફોન પર કહી રહ્ હ ા. માણસ ગમે એટલો સફળ કે પાવરફુલ હોય, પણ ે ણે કોઈ પાસે કશુંક માગવું હોય ત્યરે ેને થોડો સંકોચ થ ો હોય છે. એમાંય આ ો દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન પૈકી એક રાજ મલ્હત્ર પાસે પૈસા માગવાના હ ા! ‘અરે! એમાં પૂછવાનું થોડં હોય! કેટલી અમાઉન્ની જરૂર છે મને?’ ‘જરૂર ો અમને પાંચ કરોડ રૂપિયાની છે, પરંુ અમુક નાના-નાના સ્પન્સર્ મળી જશે...’ ‘કોઈ સ્પન્રની જરૂર નથી. મે જે અકાઉન્માં કહો એમાં કાલે પાંચ કરોડ રૂપિયા ટ્રન્ફર થઈ જશે.’ મલ્હત્રએ કહ્ય અને પછી ઉમેર્ુ, ‘શેખ સરને આપો એક મિનિટ. મારે આમ પણ ેમની સાથે વા કરવાની હ ી.’ ‘યસ, યસ.’ ત્રજી સેકન્ડ પોલીસ કમિશનર ઇલ્યસ શેખ લાઈન પર આવ્ય. ેમણે કહ્ય, ‘હલ્લ, મલ્હત્રજી.’ મલ્હત્રએ ેમને કહ્ય, ‘અરે સર., આવા કોઈપણ કામ માટે મે એક મેસેજ મોકલી દો ો પણ પૂરું છે. મુંબઈ પોલીસને જ્યરે જરૂર પડે ત્યરે મલ્હત્ર ગ્રપ ઓફ ઈન્ડટ્રઝ હાજર જ હોય છે અને મલ્હત્ર ગ્રપ ઓફ ઈન્ડટ્રઝને જરૂર પડે ત્યરે મે અડધી રાે ઊભાં જ હો છો ને. મારો હક છે કંઈ પણ કામ ચીંધવાનો.’ ‘થેન્ યુ, મલ્હત્રજી. અમારે લાયક કંઈ પણ કામ હોય ો કહેજો.’ શેખે કહ્ય. ‘એક નાનકડં કામ હું . આમ ો મારા માટે બહુ નાની વા છે, પણ મામલો મારા ક્લઝ ફ્રન્ અને પાર્નર એનઆરઆઈ બિઝનેસ ટાયકૂનની દીકરીનો છે એટલે મને કલીફ આપું છં.’ ‘બોલો, બોલો, મલ્હત્રજી. હું કઈ રીે મદદ કરી શકું?’ ‘મારા એનઆરઆઈ ફ્રન્ રો નાણાવટીની ઇચ્છ વિરુદ્ધ ેની દીકરી ન ાશા નૈરોબીથી મુંબઈ આવી ગઈ છે. ેણે મુંબઈ આવીને પો ાનો ફોન નંબર બદલી નાખ્ય છે. ે છેલ્લ ઘણા મહિનાથી મુંબઈમાં રહે છે, પરંુ ેનો સંપર્ થઈ રહ્ નથી.’ ‘ મે ેનો ફોન નંબર, પૂરું નામ અને ેના થોડા ફોટોગ્રફ્ મોકલાવો. હું મારી ટીમને હમણાં જ કામે વળગાડી દઉં છં. ચિં ા ન કર ા.’ શેખે ખા રી આપ ાં કહ્ય. ‘ે નો અત્યરનો નંબર મારી પાસે નથી.’ ‘ઓહ! ઓકે. ે મુંબઈ આવી એ વખ નો નંબર મોકલાવી આપો.’ ‘થેન્ યુ, સર.’ ‘અરે નો નીડ સે થેન્સ.’ વાઘમારેએ કોલ રિસિવ કરયો એ સાથે ેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા ડીસીપી સાવંે એ નોંધ્યુ. વાઘમારેએ ઉ ાવળે વા પૂરી કરીને કોલ ડિસ્નેક્ કરયો અને સાવં સામે જોઈને કહ્ય, ‘સોરી, સર.’ સાવં ના ચહેરા પર પ્રશ્નાર્ વંચા ો હ ો. વાઘમારેએ ફટાફટ કહી દીધું, ‘સર જે. ડબલ્ય. મેરિયટ હોટલમાંથી એક યુવ ીનાં અપહરણનું કાવ રું ઘડાયું છે. પાકી ખબર છે. મારા ખબરી ઉસ્મન છરીનો કોલ હ ો.’ ‘વાઘમારે, જુહૂ પોલીસ સ્ટશનના સિનિયર પીઆઈને કહી દો કે ે મેરિયટનો મામલો સંભાળી લે. મારી પાસે આઈબીના જે ઇનપુટ્ આવ્ય છે એ બહુ ચોંકાવનારા છે. એના પર આપણે ાત્કાલક એક્ન લેવા પડશે. ડૉન ઈકબાલ કાણિયા કશુંક મોં ડયંત્ રચી રહ્ છે અને ે વિદેશી આં કવાદીઓ સાથે પણ સંપર્માં છે એવી મા ી મળી છે.’ ‘ઓહ!’ વાઘમારે બોલી ઊઠ્ય. એ જ વખે ડીસીપી સાવં ના મોબાઈલ ફોન પર પોલીસ કમિશનર ઇલ્યસ શેખનો કોલ આવ્ય. ‘સર...’ સાવંે ર જ કોલ રિસિવ કર ાં કહ્ય, ‘સાવં , એક છોકરીને ાત્કાલક શોધવાની છે. રાજ મલ્હત્રએ રિક્વસ્ કરી છે. ે છોકરીનો ફોટો અને અગાઉનો ફોન નંબર મોકલાવું છં. હાઇ પ્રોફાઇલ એનઆરઆઈ કું બની દીકરી છે. મે ેના ફોટોગ્રફ્ મોકલાવ્ય છે મને.’ શેખે વા પૂરી કરી એ સાથે સાવંે કહ્ય, ‘હમણાં જ પાસ કરાવું છં, સર.’ શેખે કોલ ડિસ્નેક્ કરયો એ સાથે સાવંે કહ્ય, ‘વાઘમારે, આખા મુંબઈ પર જોખમ ોળાઈ રહ્ય છે ત્યરે આપણે છોકરીઓનું ધ્યન રાખવાનું છે! આ લો ે ના ફોટોગ્રફ્ પણ આવી ગયા!’ વાઘમારેનાં મનમાં એક વિચાર ઝબકી ગયો: ક્યાક... સાહિલે દરવાજો ખોલ્ય એ સાથે ે હેબ ાઈ ગયો. સામે ન ાશા ઊભી હ ી! ેખભે બેકપેક લઈને ઊભી હ ી અને ેની બાજુમાં બે મોટી બેગ પડી હ ી! ન ાશાને જોઈને ેનો બિયરનો નશો એક સેકન્માં ઊ રી ગયો. ‘સોરી યાર, મને પેલી ખડસ બાઈએ ેના ઘરમાંથી કાઢી મૂકી.’ અડધી રાે ન ાશાને આવી ચડેલી જોઈને સાહિલ ડઘાઈ ગયો હ ો. માણસ કોઈ ઊંચી રાઈડમાં બેઠો હોય અને એ રાઈડ એકઝાટકે નીચે આવે ત્યરે ેના પેટમાં ફાળ પડે ેવી લાગણી ેને થઈ રહી હ ી. ‘અત્યરે અડધી રાે ?’ સાહિલે પૂછ્ય.ે ને મુશ્કલીમાં મુકાયેલી ન ાશાની ચિં ા થઈ, પણ સાથેસાથે રાહુલ અને સોસાયટીના લોકો શું કહેશે એ વાે ે મૂંઝાઈ ગયો. એટલું સારું હું કે રાહુલ બિયર પીધા પછી ભરઊંઘમાં હ ો અને ડોરબેલના અવાજથી પણ ેની ઊંઘ ઊડી નહો ી, નહીં ો ેઅત્યરે જ ન ાશાની સાથે પો ાને પણ ગડી મૂક ! ‘એક્ચ્અલી ેણે મને એટલી બધી ંગ કરી કે હું ફેડ અપ થઈ ગઈ અને ઉપરથી ેણે કહ્ય કે ુંઆ જ રીે વર્તીશ ો મારે ક્યરેક ને જ ાં રહેવાનું કહેવું પડશે. યુ નૉ માય નેચર! એ સાલી મને જ ા રહેવાનું કહે એ પહેલા હું જ ત્યાથી નીકળીને અહીં આવી ગઈ.’ ન ાશાએ કહ્ય. ‘અચ્છ! એટલે ેણે ને નથી કાઢી મૂકી, પણ ુંજ ે ની સાથે ઝઘડો કરીને અડધી રાે બેગ લઈને ચાલી નીકળી છે?’ સાહિલના કપાળ પર સળ પડી ગઈ. ‘યાહ.’ ન ાશાએ કહ્ય. ‘યુ આર ઈમ્પોસબલ.’ સાહિલ બોલ્ય. ‘હવે ારે પણ અડધી રાે મને કાઢી મૂકવી છે? ો સાફ શબ્દમાં કહી દે.’ ‘હું એમ નથી કહે ો પણ...’ સાહિલ બોલ ાં- બોલ ાં અચકાયો. ે હજી સ્સ્ થઈ શક્ય નહો ો. રાહુલ બહાર સોફા પર સૂ ો હ ો. સામાન્ રીે ેબંને બેડરૂમમાં જ ઊંઘ ા હ ા, પણ આજે રાહુલને બિયરનો નશો ચડી ગયો હ ો એટલે ે લિવિંગ રૂમમાં સોફા પર જ ઊંઘી ગયો હ ો. ‘ ો બીજું શું કહેવા માગે છે?’ ન ાશાનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો. સાહિલે ન ાશાને પો ાના નાક પર આંગળી મૂકી ચૂપ રહેવાનો અને અંદર આવવાનો ઈશારો ર્યો. સાહિલે ે ની બંને બેગ ઊંચકી લીધી. ન ાશા અંદર આવી એટલે સાહિલે બેગ નીચે મૂકીને હળવેકથી ફ્લેનો દરવાજો બંધ ર્યો અને ે ફરી બેગ ઊંચકીને બેડરૂમ રફ ચાલ્ય. ન ાશા પણ કંઈ બોલ્ય વિના ેની પાછળ આવી. બંને બેડરૂમમાં પહોંચ્ય એટલે સાહિલે બિલકુલ અવાજ ન થાય એ રીે બેડરૂમનો દરવાજો બંધ ર્યો. ન ાશાએ આંખો નચાવ ા કહ્ય: ‘ુ આટલો ફાસ્ થઈ ગયો હોઈશ એની મને કલ્ના નહો ી!’ સાહિલ ગૂંચવાઈ ગયો, ેણે પૂછ્ય: ‘શું કહેવા ઇચ્છ છે ું?’ ન ાશા હસી પડી. ેણે બેડરૂમના દરવાજા રફ ઈશારો કરીને કહ્ય, થોડા કલાકમાં ો ું મને બેડ પર લઇ જવા ૈયાર થઈ ગયો! નો પ્રોબ્મ. કોલેજમાં હ ાં ત્યરે જે ન કરી શક્યા ેઅત્યરે કરીએ! કોન્ડમ છે ને ારી પાસે?’ ડીસીપી સાવં ને મળીને આવેલા એન્કઉન્ર સ્પેશયલીસ્ વાઘમારે ક્રઇમ બ્રન્ યુનિટની અંધેરીસ્થિત ઑફિસમાં પહોંચ્ય. એ વખે ેમનો ખબરી ઉસ્મન ેમની ચેમ્ર બહાર બેઠો હ ો. ેમને સહેજ આશ્ચર્ થયું. ેણે ેને પો ાની પાછળ ચેમ્રમાં આવવા ઈશારો કર ાં કહ્ય, ‘ઉસ્મન અચાનક અહીં કેમ આવી ચડયો ું?’ ‘સા’બ, એક અંગ કામ પડ્ય છે એટલે આવવું પડ્ય.’ ‘પૈસાની જરૂર પડી છે?’ ઘણી વાર ખબરી રૂબરૂ આવે ત્યરે મોટે ભાગે પૈસા માગવા આવ્ય હોય છે એ ે મનો અનુભવ હ ો એટલે ેમણે પૂછી લીધું. ‘ના, સા’બ. મે હમણાં મેરિયટની બા મી આપી એ માટે પણ મને કશું નથી જોઈું . મારા ચાચાના નિર્દોષ દીકરા રસૂલને અંધેરી પોલીસે પકડીને લોકઅપમાં નાખી દીધો છે.’ ‘નિર્દોષ?પોલીસવાળા સાવ નવરા ો નથી બેઠા હો ા! અમારે કૈક કામ કરવાના હોય છે. જે સાચું હોય એ કહે.’ વાઘમારેએ પો ાની રિવોલ્ીંગ ચેર પર બેસ ાં, ઉસ્મનને સામે ખુરશી પર બેસવા માટે આંખથી ઈશારો કર ાં, કરડા અવાજે કહ્ય. ‘સોરી સોરી, સા’બ. ે ઇમ્તિયાઝના કહેવાથી જુહૂથી એક છોકરીનો પીછો કર ો હ ો એમાં ભેરવાઈ પડ્. મે મને કહ્ય હું ને કે ઇમ્તિયાઝ અને વસીમ મેરિયટમાંથી કોઈ છોકરીને ઉઠાવવાનો પ્લન કરી રહ્ છે. રસૂલને પણ એ વા ની ખબર હ ી. ઇમ્તિયાઝને એમ હું કે ે છોકરી મેરિયટમાં છે, પણ રસૂલે ેને ‘શિવસાગર’માં જોઈ એટલે ે ેનો પીછો કર ો-કર ો અંધેરી ઇસ્માં આવ્ય અને...’ ઉસ્મન પોપટની જેમ બધું કહેવા લાગ્ય. વાઘમારેની ભૃકુટિ ખેચાઈ ગઈ. ેમનાં મનમાં અંકોડા બેસવા માંડ્! ેમણે કહ્ય, ‘હું કંઈક રસ્તો કાઢં છં. ુંજા.’ ‘સા’બ. જોજો હો, રસૂલ બેરોજગાર છે એટલે નાનાંનાનાં કામ કરે છે. બાકી ે ક્રિમનલ નથી. મેરિયટમાંથી છોકરીના અપહરણનાં કાવ રાની વા પણ ેણે જ મને કહી હ ી.’ ‘સારું, ું નીકળ. હું વા કરું છં ત્યાનાં સિનિયર સાથે.’ ‘જોજો હો સા’બ. ેને કશું થવા ન દે ા. બદલામાં મને વધુ એક બા મી ફ્રમાં આપી દઉં. ે છોકરીનું અપહરણ કરવાનો ઓર્ર ઇકબાલ કાણિયાએ આપ્ય છે.’ ‘શું?’ ‘હા, સા’બ’ વાઘમારેના મનમાં એકસાથે અનેક વિચારો ધસી આવ્ય. ેમણે ખિસ્સમાં હાથ નાખીને પાંચસોની થોડી નોટો કાઢીને ઉસ્મનના રફ ધરી. ‘નહીં, નહીં. સાબ’ મે રસૂલને છોડાવી દો, બસ. બીજું કશું નથી જોઈું મને આ બા મી માટે.’ ‘ઠીક છે. નીકળ ું. ા ન કર ો. ેને વહેલી કે છોડાવી દઈશ હું.’ વાઘમારેએ પૈસા પાછા ખિસ્સમાં મૂક ાં કહ્ય. ‘શુક્રયા, સા’બ.’ ઉસ્મન બહાર નીકળ્ય એ સાથે જ વાઘમારેએ અંધેરી પોલીસ સ્ટશનના સિનિયર ઇન્સ્કટર માંઢરેને કોલ લગાવ્ય. માંઢરેએ કોલ રિસિવ કરયો એ સાથે ેમણે કહ્ય, ‘માંઢરે, ત્યા રસૂલ નામનો ટપોરી થોડી વાર પહેલાં જ લોકઅપમાં ધકેલાયો છે. ેને ભૂલેચૂકે ય છોડ ા નહીં અને ેને કોર્માં પણ રજૂ કરવાનો નથી!’ વાઘમારેનાં મનમાં વિચારોનું વાવાઝોડં ફૂકાઈ ગયું હું ! (ક્મશ:) (લેખક બોલીવુડ સાથે સંકળાયેલા ગુજરા ી સાહિત્ના લોકપ્રિય નવલકથાકાર - પત્કાર છે.) પ્ર ભાવઃ
[email protected] ‘ડોન ઈકબાલ કાણિયા કશુંક મોટું ષડયંત્ર રચી રહ્ય છે અને તે વિદેશી આતંકવાદીઓ સાથે પણ સંપર્માં છે!’ ‘અ આશુ પટેલ ઓગસ્ 7, 2026 (August 1 - August 7, 2026) પ્રકરણ ઃ ૧ ૦