Gujarat Times

વ્યક્તિ વિશેષ S20 ગભગ ચાલીસ વર્ પહેલાંની સત્યઘટના છે. બે મિત્રો હતા. એક ગરીબ અને બીજો મિડલ ક્લસન . ગરીબ ુવાનના લગ્ના આગલા અઠવાડે જ બીજા મિત્ને અમેરિકા જવાનું હતું. અમેરિકા જતા મિત્એ જોું કે એના દ સ્ને પૈસાની ખૂબ જ જરૂર છ.ે એણે ખાસ એના લગ્ પ્રસંગ માટે પચાસ હજાર રૂ ા ઉછીના આપ્યા અને કહ્ય “દ સ્, હમણાં થ ડા વરષો સુધી ત હું ઇન્ડિયા આવી શકવાન નથી પણ આવું ત્યારે પરત આપજ.ે” ગરીબ મિત્ એને પ્રેમથી ભેટીને બ લ , “મારી પહેલી રીટી તને આ પૈસા પરત કરવાની જ હશે.” એ જમાનામાં બાઈલ ફ ન કે ઇવન STD PCO પણ નહ તા. બંને મિત્રો વચ્ચ ખાસ સંપર્ ન રહ્ય. લગભગ દસેક વર્ બાદ એકાએક પેલ મિત્ અમેરિકાથી પરત આવ . બંને મિત્રો પ્રેમથી મળ્યા. એ જ દિવસ ાં અમદાવાદમાં રહેતા મિત્એ નવું જ મકાન લીધું હતું એની પાસે બે લાખ હતા પણ એમાંથી મકાનમાં ફરનીચર કરાવવાનું એણે પ્લનીંગ કરી રાખ્યું હતું. અમદાવાદના મિત્એ નિખાલસતાથી કહ્ય, “દ સ્, તું બીજી વાર આવે ત્યારે હું પૈસા પરત આપું ત ચાલે?” “ન રોબ્લે દ સ્, પણ હવે હું આવું ત્યારે વા દ ન કરત ”. બીજે જ વરષે અમેરિકામાં એક કાર અકસ્મતમાં એ મિત્ અને એન પરિવાર મૃત્યુને ભેટ્યો. આજે અમદાવાદમાં રહેત મિત્ એટલ બધ પસ્તાય છે... “મારી પાસે પૈસા હતા છતાં પણ મે મુદત પાડી. કાશ મે એને પૈસા આપી દીધા હ ત ત કેવું સારું હતું?” અમદાવાદમાં રહેતા મિત્ની તમાં ખ ટ નહ તી. એને પૈસા પરત આપવા ત હતા જ, પરંતુ ભવિષ્ય પર ઠેલવાની વૃતતિને કારણે એને પસ્તવાન વાર આવ હત . જીવનમા નાની નાની બાબત અનહદ મહત્ રાખતી હ છે. સબંધ સાચવવા માટે ક ઈપણ માણસ કેટલ ટ છે એ બાબતની જાણ તે નાની નાની બાબત પ્રત્યે કેટલ સભાન છે એના પરથી જ જાણવા મળે છે. એવી જ રીતે નાની નાની બાબત ાં માતા પિતાનું વર્ન બાળકના મનમાં સારા કે ખ ટા કેવા સંસ્કરનું બીજ ર પતા હ છે, એનું એક ઉદાહરણ જોઈએ. એક ભાઈ એમના દીકરાને લઈને સર્સ જોવા ગ ા. એક ટીકીટના ૧૦૦ રૂ ા હતા. કાઉન્ર પર બ્ હતું પાંચ વર્ સુધીના બાળક માટે ફ્ર. એ ભાઈએ બસ્સોની ન ટ આપીને બે ટીકીટ માંગી. ટીકીટ આપનારનું ધ્યાન પેલા બાળક પર પડ્ય. બાળક પાંચ વર્થી નાન દેખાત હત . “ભાઈ તમે આ બાળકની ટીકીટ નહિ લ ત ચાલશે.” પેલા ભાઈ બ લ્યા, “માર બાળક છ વર્ન છે. તેથી એની ટીકીટ માંગી છે.” “પણ એ પાંચ વર્ની અંદરન જ દેખા છે. તમારા સ રૂ ા બચે એટલા માટે તમને સલાહ આપું છું... વળી તમે કહ્ય એટલે મને ખબર પડી કે તમાર બાળક પાંચ વર્ કરતાં ટ છે. જો તમે ન કહ્ય હ ત ત મને ક્યાંથી ખબર પડવાની હતી?” ટીકીટ આપનારે કહ્ય. “હા, તમારી વાત સાચી છે. તમને ખબર ન પડત... પણ મારા બાળકને ત ખબર પડત ને કે તેના પપ્પ ખ ટું બ લે છે... હું મારા દીકરાને ખ ટું બ લતા શીખવાડવા માંગત નથી.” ઉપરન તદ્દન નાનકડ પ્રસંગ બાળકને સંસ્કર આપવા બાબતે કેટલું બધું શીખવી જા છે? હવે અમદાવાદની જ બીજી એક સત્યઘટના જોઈએ. આશરે છ વર્ પહેલાની વાત છે. એક ભાઈએ તેમના મિત્ પાસેથી એક લાખ રૂ ા એક મહિના માટે ઉધાર લીધા હતા. એક મહિના બાદ પૈસાની સગવડ થઈ જતા એ ભાઈ સાંજે એમના મિત્ની ઘરે જઈને હાથ હાથ રૂ ા આપી આવ્યા. ઘરે પરત આવ્યા બાદ રાત્ર આઠ વાગે તેમનું ધ્યાન ટીવીના સક્રન પર પડું . ન ટબંધી ડીકલેર થઈ હતી. લ ક જૂની ન ટ બદલવા લાઈનમા ઉભા રહી ગ ા હતા. એ ભાઈ તરત દસ કિમી દૂર રાત્ર સ્કૂટર પર મિત્ની ઘરે પરત આવ્યા. “દ સ્, પેલી જૂની ન ટ મને આપી દે હું બદલાવીને જ તને આપવા માગું છું”. પેલા મિત્એ કહ્ય “ઓહ ... તું પરત આવ ? આટલે દૂરથી ધક્કો ખાધ ? ન ટ ત હું કાલે બદલાવી લેત.” “ના ાર, એક ત આવડી ટી રકમ ઉધાર આપીને તે માર સ સાચવ અને હવે મારે કારણે તને તકલીફ પડે એ ગ્ય ન કહેવા .” આ ઘટના જોઈએ ત ખ્યાલ આવે કે વાત સાવ નાની જ છે. પૈસા પરત આપી દીધા પછી ન ટબંધી ડીકલેર થઈ હતી તેમ છતાં પેલા પ્રામાણિક મિત્એ બીજે દિવસે ન ટ બદલીને નવી ન ટ જ એ મિત્ને પરત આપી. પરસ્રની સગવડ જોવાની આવી નાની નાની બાબત ને કારણે જ સંબંધ સચવાઈ જતા હ છે, માત્ એટલું જ નહી બલકે વધારે ગાઢ બનતા હ છે! (લેખક સાહિત્યકાર છે.) પ્રતિભાવઃ [email protected] છોટી છોટી સી બા લ ત્રિ બુદધિમતા એટલે મશીન અથવા સ ફ્વેરમાં માનવ બુદધિ જેવી ક્ષમતાનું અસ્તત્. એમ કહેવા છે કે કૃત્રિ બુદધિમતાને કારણે માનવી જે રીતે વિચારે, જે રીતે નિર્ લે, જે રીતે સમજાવે, જે રીતે ઓળખ સ્થાપત કરે, જે રીતે સંવેદનશીલતા દર્શાવે, જે રીતે અભિવ્યક્ કરે અને જે રીતે સર્નાત્ક કા સાથે સંલગ્ થા તે જ રીતે મશીન કે સ ફ્વેર પણ કાર્રત થા . આ જ વિચાર જ્યારે વ્યક્તનાં જીવન અને વર્નમાં આવે ત્યારે તે ‘કૃત્રિ વ્યક્તત્’ બની જા છે. કૃત્રિ વ્યક્તત્ એટલે એવું વ્યક્તત્ જે પૂર્ રીતે સ્વભાવિક, કુદરતી, વાસ્તવક, પારદર્શ કે થા-સ્રૂપ ન હ . અહીં વ્યક્તને હ તેનાં કરતાં વધારે પ્રભાવશાળી, આકર્ક, માહિતગાર, જાગ્રત, ધાર્મિક, સંસ્કરી, બુદધિશાળી, સફળ, સંવેદનશીલ, સુશીલ, સમર્, સારા સ્ભાવ વાળી, સારા આચરણવાળી, સશક્ કે જ્ઞની દેખાડવાન પ્ર ત્ થા . ક્યારેક ત અહીં આખી રજૂઆત સત્ય તેમજ હકીકતથી વિપરીત હ . સાંપ્રત સે જેમ કૃત્રિ બુદધિમતાનું મહત્ સ્થાપત થું છે તેમ કૃત્રિ વ્યક્તત્ બાબતે પણ વિશેષ ધ્યાન અપા છે. એમ કહી શકા કે કૃત્રિ બુદધિમતા એ માણસ માટે બુદધિશાળી સાધન છે જ્યારે કૃત્રિ વ્યક્તત્ માણસ માટે એક ફંદ છે. કૃત્રિ બુદધિમતા એક વાસ્તવકતા પણ છે પરંતુ કૃત્રિ વ્યક્તત્ને ત વાસ્તવકતા સાથે દૂર દૂર સુધી ક ઈ સંબંધ નથી હ ત . આ પ્રકારનાં આવરણથી સારી પ્રારંભિક છબી સ્થાપત થઈ શકે, જેન ક્યારેક લાભ પણ મળે, લ ક સરળતાથી જોડાતાં જા . જ્યાં સુધી કૃત્રિ વ્યક્તત્ની વાસ્તવકતા સમાજથી અજાણી રહે ત્યાં સુધી ભ્રાક આત્મવશ્વસ ટકી રહે. બની શકે કે કૃત્રિ વ્યક્તત્થી જે સમીકરણ સ્થાપત થા , તે પાછળથી સત્ય પ્રતિત થ ાં પછી પણ, જે તે કારણથી તે ત ડવા સમાજ તૈ ાર ન પણ હ ; પરિસ્થિત ખેચાતી જા અને તેન લાભ પણ મળે. ક્યારેક વિશેષ સંજોગ ાં કૃત્રિ વ્યક્તત્ થકી સ્થાપત થે લી છબીના ફા દા વિશે સંવેદનશીલતા જાગે ત તે કૃત્રિ વ્યક્તત્ને વાસ્તવકતામાં પરાવર્તિત કરવાન પ્ર ત્ પણ થઈ શકે. પરંતુ આ સ્થિત જવલ્લ જ સંભવ બનતી હ છે. મજાની વાત એ છે કે જ્યાં સુધી કૃત્રિ વ્યક્તત્ પ્રવર્માન રહે ત્યાં સુધી વ્યક્તનાં વિચાર, વાણી, વર્ન અને દેખાવમાં ‘સંસ્કારતા’ જણા . કૃત્રિ વ્યક્તત્નું ભારણ વ્યક્ત લાંબા સમ સુધી ઊંચકી ન શકે. પ તાન દંભી ‘પરફેક્’ દેખાવ જાળવતાં જાળવતાં માનવી ક્યાંક થાકી જા . વ્યક્તને પ તાને ત વાસ્તવકતાની જાણ હ અને તેથી ક્યાંક ઊંડે ‘અંતર’માં આત્મવશ્વસ ડગમગત જા . એક સે એવ આવે કે વ્યક્ત પ તાની સાથે આંખ ન પણ મિલાવી શકે. બની શકે કે આ સમગ્ર પ્રક્રિયામાં વ્યક્ત પ તાની જાતથી જ દૂર થત જા - વ્યક્ત પ તે ‘હું ખરેખર ક ણ છું’ તે પ્રશ્નમાં ગૂંચવાઈ જા . આ સંભાવનાની સમજ સાથે પણ જો કૃત્રિ વ્યક્તત્ તરફન લગાવ ઓછ ન થા ત સમજી લેવું કે માનવી પ તાની જાતને છેતરત થઈ ગયો છે. જ્યારે સમાજને વાસ્તવકતાની જાણ થા ત્યારે સ્થાપત થે લાં બધાં જ સમીકરણ અને સંબંધ એક સાથે નષ્ થા , પછી ભવિષ્યમાં ક્યારે ક ઈ વિશ્વસ ન મૂકે. એકવાર કૃત્રિ વ્યક્તત્ની જાળમાં ફસા ા પછી તેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કલ બને. જે વ્યક્તને સાચી કે ખ ટી, ક ઈપણ પ્રકારની પ્રશંસા સતત જોઈતી હ , જેને ક્યાંક ચોક્કસ પ્રકારની અસુરક્ષાન ભાવ હ , લા કાત કરતાં જેને વધુ પ્રાપ્તની કામના હ , પ્રભાવ સ્થપીને સ્વાર્ સિદ્ કરવાની જેની ઈચ્છ હોય કે જે વ્યક્ત પ તાની જાતને વધારે પડતી હોશિ ાર સમજતી હ તે સહજતાથી પ તાન હેતુ સિદ્ કરવા કૃત્રિ વ્યક્તત્ન આશર લઈ લે. વળી સમાજ દરેક વ્યક્ત પાસેથી અમુક માત્રાાં માહિતી, જ્ઞન તેમજ ઇચ્ની કૌશલ્યની અપેક્ષા રાખે. સમાજ લગભગ દરેક વ્યક્ત પાસેથી સ્ચ્તા, સુઘડતા અને શિસ્ન આગ્રહ હ તે સ્વભાવિક છે. આ સાથે સામાજિક નીતિ-નિયમો પ્રમાણેન વ્યવહાર, બ લચાલમાં સંસ્કર, નૈતિકતાના માપદંડનું અનુસરણ તથા ચોક્કસ પ્રકારની સફળતાની અપેક્ષા પણ સમાજને રહેતી હ છે. જો વ્યક્ત પાસે આ બધું ન હ ત ક્યાંક તે સત્ય સ્વકારીને તેને દર્શાવવાને બદલે કૃત્રિ વ્યક્તત્ તરફ આકર્ . તે જુએ કે સમાજમાં ક ની અને કેવાં પ્રકારની સ્વકૃતિ છે અને તે પ્રમાણે પ તાનું આવરણ નિર્ધારિત કરે. એક રીતે તેઓ રંગમંચના – નાટકના પાત્ સમાન બની રહે. કૃત્રિ વ્યક્તત્વાં જ્યારે દેખાવનું મહત્ વધી જા ત્યારે ‘ટચ-અપ’ જરૂરી બને. ટચ- અપ દ્વરા વ્યક્ત પ તાને વધારે સુંદર, ઘાટીલી, આકર્ક, પ્રભાવશાળી, ચીકની તેમજ ગ રી દેખાડવાન પ્ર ત્ કરે. પરંતુ ટચ-અપ ફ ટા સુધી જ સીમિત રહે. જ્યારે સમાજમાં વ્યાપક સ્વકૃતિની ‘અયો ગ્ય’ ઈચ્છ હ ત્યારે કૃત્રિ વ્યક્તત્ માટે વ્યક્તત્ના ટચ-અપન સહાર લેવાત હ છે. જ્યારે આત્મવશ્વસની કમી હ , ચોક્કસ વ્યક્ત- સમૂહને પ્રભાવિત કરવી હ , લા કાત વગર પ્રશંસા મેળવવી હ , અંદર રહેલા અપૂર્તાના ભાવને છુપાવવ હ , ‘પરફેક્ટનષ્’ની છબી સ્થાપત કરી ક ઈ લાભ ખાટી જવ હ , સ્પર્ત્ક પરિસ્થિતિાં જાતને કપટતાપૂર્ક આગળ કરવી હ , એક પ્રકારન અહંકાર પ વ હ , ચોક્કસ પ્રકારન સ્વાર્ સાધવ હ ત વ્યક્તત્નું ટચ- અપ કરવા વ્યક્ત પ્રેરા . અહીં વ્યવસ્થત ઉદ્દેશ્ય સાથે એક પ્રકારનું ‘આવરણ’ ડિઝાઇન કરવામાં આવે જે ઇચ્છત પ્રકારની છબી પ્રસ્તત કરવામાં મદદરૂપ થા . આ આવરણ એક બાહ ઘટના હ વાથી ગમે ત્યારે તે આંચળાની જેમ ઉતરી પણ જા . વાસ્તવકતા સ્વકારવી જરૂરી છે, છતાં પણ ક ઈ સકારાત્ક હેતુ માટે કૃત્રિતા ધારણ કરવાની આવશ્યકતા ઉભી થા ત વાસ્તવકતા અને કૃત્રિતા વચ્ચ અંતર જેટલું ઓછું તેટલું ઇચ્ની . અસલી જીવનમાં પણ ક્યારેક ‘અભિન ’ જરૂરી હ , પરંતુ તે કૃત્રિ વ્યક્તત્ સુધી ન પહોંચવું જોઈએ. (લેખક વ્યવસાે આર્કિટેક અને કર્શીલ સાહિત્યલેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ [email protected] કૃતરિમ બુદધિમ ા - કૃતરિમ વ્યક્તિત્ કૃ હેમં વાળા પ્રફુલ્લ કાનાબાર ઓગસ્ 7, 2026 (August 1 - August 7, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=