Gujarat Times

ગુજરાત 21 ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026) ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રમ ણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપ બનાવવાના ઉદ્દશ્યથ એક મહત્પૂર્ નિર્ ક છે. આ સંદર્માં મુખ્યમંત્રીએ સરકાર જમ નન ફાળવણ , જાહેર સાહસ અને વિવિધ હેતુઓ માટે જમ ન ગ્રાન્ કરવા અંગે જિલ્લ કલેક્ર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લ વિકાસ અધિકાર ડ .ડ .ઓ.ન નાણાંક સત્તમ દામાં મ ટ વધાર કરવાન નિર્ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ન રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહિવટ પ્રકરિ ામાં સુધારા અને વ્યાપક સરળ કરણન અભિગમ અપનાવ યો છે. આ દિશામાં વધુ એક મહત્પૂર્ પગલું લઈને મુખ્યમંત્રીએ સરકાર જમ ન ફાળવણ કામ ર ઝડપ બનાવવા કલેક્ર અને જિલ્લ વિકાસ અધિકાર ઓન સત્તમર્યદા વધાર આપ છે. મુખ્યમંત્રીના આ નિર્ અનુસાર, જિલ્લ કલેક્ર ન સત્તમ દામાં જે વધાર કરવામાં આવ યો છે તેમાં: રાજ્ય સરકારના બ્ -કોર્પોરેશનને ૨ હેક્ર સુધ ન જમ ન ફાળવણ માટે કલેક્રન નાણાંક સત્તમર્યદા રૂ. ૧૫ લાખથ વધાર ને રૂ. ૧ કર ડ કરવામાં આવ છે. કેન્દ્ર સરકારના વિભા ને (જાહેર હેતુ) માટે ૧ હેક્ર સુધ ન જમ ન માટે નાણાંક સત્તમ દા રૂ. ૧૫ લાખથ વધાર ને રૂ. ૫૦ લાખ કરવામાં આવ છે. (સરકાર કર્ચાર -વ્યક્તિત) રહેણાંક હેતુન જમ ન ફાળવણ માટે નાણાંક સત્તમર્યદા રૂ. ૧ લાખથ વધાર ને રૂ. ૨૦ લાખ કરવામાં આવ છે. સહકાર ગૃહ નિર્માણ મંડળ ઓને જમ ન ફાળવણ ન નાણાંક સત્તમ દા રૂ. ૬ લાખથ વધાર ને રૂ. ૫૦ લાખ કરવામાં આવ છે. વ્યાપારિક હેતુ માટે (હરાજીથ ) જમ ન ફાળવણ ન નાણાંક સત્તમ દા રૂ. ૧ લાખથ વધાર ને રૂ. ૫ લાખ કરાઈ છે. સહકાર ડાઉન અને અ ્ય સંસ્થાઓ: સત્તમ દા રૂ. ૩ લાખથ વધાર ને રૂ. ૧૫ લાખ સુધ વધારવામાં આવ છે. આ ઉપરાંત જિલ્લ વિકાસ અધિકાર ઓન ગામતળ પ્લોટ ફાળવણ ન સત્તમાં જે વધાર કરવામાં આવ યો છે તેમાં વ્યક્તિત રહેઠાણ: સત્તમર્યદા રૂ. ૨૦,૦૦૦થ વધાર ને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવ છે. સહકાર ગૃહ નિર્માણ મંડળ ઓ: સત્તમર્યદા રૂ. ૧.૫ લાખથ વધાર ને રૂ. ૭.૫ લાખ કરાઈ છે. દૂધ મંડળ ઓ - સહકાર ડાઉન - ગ્રમ ણ ગ્રીડ: સત્તમ દા રૂ. ૨૦,૦૦૦થ વધાર ને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ ને પરિણામે હવે જિલ્લ કક્ષએ જ નિકાલ શક્ય બનશે. તેમજ સ્થાનિક કક્ષએ જમ નન રેક્ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ હ વાથ વહ વટ પ્રકરિ ા ટૂંક બનશે. વધુમાં આ નિર્ થ સરકાર ેક્ટો તથા ઔદ્યોગિક-સામાજિક હેતુ માટે સરકાર જમ ન ફાળવણ વધુ ઝડપથ થશે તથા વિકાસ કાર્યો અને ર ાર ને વેગ મળશે. અને તેના કારણ સર સરકાર જમ નન કબજાકિંમત- રી મન રકમ વહેલ તકે સરકાર તિજોર માં જમા થશે. સ્થાનિક કક્ષએ જ કલેક્ર અને ડ .ડ .ઓ. પાસે નિર્ લેવાન સત્ત હ વાથ અરજદાર સંસ્થાઓ, વિભા ને જિલ્લ કક્ષએથ જ ફ લ -અપ લેવું વધુ સરળ બનશે. રાજ્ય સરકારના બ્ -કોર્પોરેશન તથા ભારત સરકારના ખાતાઓને જમ ન ફાળવણ માટે કલેક્રે જનરેટ કરેલ ઈન્ટિમેશન પછ કબજાકિંમત/ રી મ ૯૦ દિવસ સુધ માં ભરપાઈ ન થા , ત જિલ્લ જમ ન મૂલ્યાંકન સમિતિન ત્ણ વર્ન અવધિ પૂર્ થા ત્યાં સુધ મુદત વધાર આપવાન સત્ત કલેક્રને મળવાથ કામનું પુનરાવર્ન ઘટશે. રાજ્યમાં બિઝનેસ અને વહિવટી પ્રકરિ ામાં સુધારાનો મુખ્યમંત્રનો મહત્નો નિર્ અતુલ્ય વારસો અને ગુજરાત પ્રવાસન નિગમનાં સંુ ક્ ઉપક્રમે આ ોજિત ‘સાંસ્કૃતિક શનિવાર’ કા્ ક્રમ અંતર્ત અમદાવાદનું લાઇવ સ્ટડી ગ્રપ કલા અને આર્કિે ક્ચરના શિક્ષકો, પ્રોફેસર્, ત્રકારોએ વડનગરની મુલાકાત લીધી હતી. કા્ ક્રમની શરૂઆત બી. એન. હાઈસ્કૂલમાં વિદ્યર્થીઓ સાે ત્રકળા, સ્કેચિંગ અને સર્નાત્મતા વિષ રસપ્રદ સંવાદ ી ઈ, જેમાં ગ્રપના સભ્યોએ પોતાના અનુભવો પણ વહેચ્યા હતા. બાદમાં, તમામ સભ્યોએ હેરે જ વોક દ્વરા વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું નજી ી અવલોકન કરી સ્કેચ તૈ ાર હતા. સાંજના સાંસ્કૃતિક કા્ ક્રમમાં શાસ્ત્રીય નૃત્ય, લોકગીતોની રજૂઆત, દેશી ઢોલના તાલે ગરબા તેમજ શર્મિષ્ઠ લેક ખાતે મહાઆરતી અને લેસર શોનો આનંદ માણ્યો હતો. (માહિતી સૌજન્ય: કપિલ ઠાકર) પ્રોજેક્ટ ર શની દ્વરા 3300 લ ક ને મળી નવી દૃષ્ટિ ભુજ: કચ્ના અંતર ાળ ગામડાંઓના પ્રત્યેક નાગરિકને ઘરઆંગણે જ અત્યાધુનિક નેત્ સારવાર મળ રહે અને ક ઈ પણ વ્યક્ત અંધત્ન ભ ન બને તેવા ઉદ્દશ સાથે કા રત ેક્ ર શન દ્વરા વધુ એક સેવાનું સ પાન સર કરાું છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હ ટલ એન્ડ રિસર્ સેન્ટર આ િત અને કચ્છમિત િત 27મા નિ:શુલ્ નેત્રયજ્ઞનું લેવા પટેલ હ ટલમાં આ ન કરાું હતું. ેક્ ર શન હેઠળ અત્યાર સુધ 8000થ વધુ દરદીન તપાસ અને 3300 દરદીના ઓપરેશનન આંકડાક વિગત અપાઈ હત . કચ્છમિતના મદદન શ વ્યવસ્થાપક હુસેનભાઈ વેજલાણ એ કચ્છમિતના મ ા સહ અને લ કજાગૃતિ માટે આ કેમ્માં કચ્છમિતનાં દાન વિશે વાત કર હત . કેમ્માં સેવા આપનાર સેવાભાવ ડ ક્ર ડ . ધવલ શાહ અને ડ . ભરત વરસાણ એ 204 દરદીન તપાસ કર હત , તેમાંથ 89 જેટલા દરદી મ ાનાં ઓપરેશન તથા 7 જેટલા દરદીને વેલન સારવાર તથા ઝર માટે તારવ્યા હતા, આ તમામન સંપૂર્ નિ:શુલ્ સારવાર શક્ય બનશે. રાષટ્રય નશામુક્ત અભિયાનને મળશે નવી ઊર્જા ભુજ: ભારતને વર્ 2047 સુધ માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્ને સાકાર કરવા માટે ુવાશક્તનું ચારિત્ર્વાન, સ્વસ્થ અને નશામુક્ હ વું અત્યંત આવશ્યક છે. આ જ ભાવનાને કેન્દ્રસ્થાને રાખ ને અણુવ્રત વિશ્વ ભારત સ સા ટ દ્વરા નશામુક્ ુવા - વિકસિત ભારત નામના રાષ્ રી જનજાગૃતિ અ ાનનું આ ન કરવામાં આવ્યું છે. અ ાનમાં ભારત સરકારના ુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રલ તથા મા ભારતન સહ પ્રાપ્ થ છે. અ ાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મ દ દેશભરના ુવાન ને વર્ચ્યુઅલ માધ્યમથ સંબ ત કરશે. તેઓ ુવાન ને જીવનમાં ક્યારે પણ ક ઈ પણ પ્રકારના નશાન કાર ન કરવાન પ્રેરણા આપશે અને સમગ્ દેશને નશામુક્ ભારતના રાષ્ રી સંકલ્ સાથે જોડાવા આહ્વન કરશે. કાર્યક્રમ દરમ ાન લાખ ુવાન એકસાથે નશામુક્તન પ્રતિજ્ઞા લેશે. અણુવ્રત વિશ્વ ભારત સ સા ટ નાં માર્દર્ન હેઠળ ચાલતું આ અ ાન અણુવ્રત અનુશાસ્તા આચા મહાશ્મણજીન પ્રેરણાથ આગળ વધ રહ્ય છે. કાર્યક્રમમાં વિવિધ પ્રેરક વક્તઓ ુવાન ને નશાના શાર રિક, માનસિક, પારિવારિક અને સામાજિક દૂષ્પરિણામ વિશે માહિતગાર કરશે. અમદાવાદ: ઔદ્યોગિક વિકાસથ ધમધમ રહેલા કચ્ જિલ્લમાં ઉદ્યોગન ગતિવિધિ વધારવા મેટલ ક્ષેતમાં 332.71 કર ડ રૂપ ાનાં ગંજાવર ર કાણ સહિત રાજ્યમાં કુલ રૂ. 2,999 કર ડથ વધુનું ર કાણ ધરાવતા વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પોને ગાંધ નગરમાં ના બ મુખ્યમંત્રી હર્ સંઘવ ન અધ્યક્તામાં મળેલ ઉચ્ચ સ્તર બેઠકમાં મંજૂર આપવાન સાથે જ ઔદ્યોગિક નીતિ -2015 હેઠળ ઉદ્યોગ ને પ્ર ત્સહન યો ના શરૂ કરવામાં આવ હત . ઉદ્યોગ રાજ્યમંત્રી ડ . રામ ગામિત, અધિક મુખ્ય સચિવ ંત રવિ, ટ . નટરાજન, મમતા વર્મા સહિતના ઉચ્ચ આઈએએસ અધિકાર ઓ અને ગુજરાત ચેમ્ર ઓફ ક મર્ના પ્રમુખ સંદ પ એન્જિન રન ઉપસ્થિતિમાં ના બ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ સંઘવ ન અધ્યક્તામાં યો જાે લ ઉચ્ચ સ્તર કમિટ ઓન શ્રણ બદ્ધ બેઠક દરમ ાન મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રસ્ટ્રક્ર વિકાસ અને ર ાર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ પ્ર ત્સહક યો નાઓ હેઠળ રૂ. 2,999 કર ડથ વધુનાં ર કાણ ધરાવતા ઔદ્યોગિક પ્રે ક્ટ્ને મંજૂર અપાઈ છે. ગુજરાતને, વિશ્વના સૌથ આકર્ક ર કાણ સ્થાન માંથ એક બનાવવાના વિઝન સાથે ઔદ્યોગિક નીતિ -2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યો ના શરૂ કરવામાં આવ હત . આ યો ના રાજ્યમાં સ્થાપિત થતા પાત્તા ધરાવતા ઉદ્યોગ ને નેટ એસ.જી.એસ.ટ . રિફંડ-સહા આપે છે. આ નીતિ એ અત્યાર સુધ માં ગુજરાતમાં રૂ. 1,48,336.35 કર ડનાં ર કાણને આકર્ષિત કર્યુ છે અને 1,65,053 સ ધ ર ાર નું સર્ન કર્યુ છે. આ ર કાણ એ સૂક્ષ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ના વિકાસને પણ ઝડપ બનાવ યો છે. જેનાથ રાજ્યમાં ઉદ્યોગ-અનુકૂળ ઇકોસિસ્ટ મ તૈ ાર થઈ છે. આ યો નાન મુખ્ય ઉદ્દશ મ ટાપાે ર કાણ આકર્ષને અને નવા ઔદ્યોગિક પ્રે ક્ટ્ને પ્ર ત્સાહત કર ને ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલ જી અને ઇન વેશન ક્ષત્ર અગ્રસર બનાવવાન છે. 27મ , જુલાઈએ મ ટા ઉદ્યોગ ને ફાઇનલ એલિજિબિલિટ સર્ટિફિકેટ આપવા માટેન સમિતિન બેઠક મળ હત , આ કમિટ એ રૂ. 1,977.04 કર ડના કુલ મૂડ ર કાણ ધરાવત 32 અરજીને મંજૂર આપ હત , જેનાથ અંદાજે 4,739 સ ધ ર ાર ઊભ થવાન ધારણા છે. રાજકો : નાણાક વર્ 2025-26માં 110 અબજ ડ લરના નિકાસ સાથે ગુજરાત દેશનું નંબર 1 નિકાસકાર રાજ્ય બન ું છે. જે ભારતના કુલ 863 અબજ ડ લરના રેક્ નિકાસમાં મુખ્ય દાનકર્તા છે. આ સફળતા મજબૂત ઔદ્યોગિક ન ઓ, ઉત્મ પરિવહન માળખાક સુવિધાઓ અને સેમિકન્ડક્ર જેવા નવા ક્ષત્રોમાં ર કાણને કારણે હાંસલ થઈ છે. ગુજરાત ભારતનું માત્ એક પ્રમુખ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર જ નથ , પરંતુ આજે દેશના એક્પ સેક્રનું ગ્રોથ એન્જિન પણ બન ું છે. ભારતે નાણાક વર્ 2025-26માં 863 અબજ ડ લરન રેક્ બ્રક નિકાસ કર છે, અને તેમાં 110 અબજ ડ લરના હિસ્સા સાથે ગુજરાત તમામ રાજ યોમાં નંબર 1 પર છે. એ રિંગ ડક્ટ્, પે મ ડક્ટ્, કેમિકલ્, ફાર્ કલ્, ઓટ મ બાઇલ, જેમ્ એન્ડ જ્વલર અને ઇલેક્ટ્રોનિક્ જેવા સેક્ટસે ગુજરાતના એક્પ ને મજબૂત પૂર પાડ છે. બિઝનેસ જગત સાથે જોડાે લા લ ક ના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્માં સરકાર દ્વરા લાગુ કરવામાં આવેલ ઔદ્યોગિક, મે ફેક્રિંગ અને એક્પ સેક્ર સંબંધિત ન ઓને કારણે નિકાસમાં ગુજરાતનું દાન સતત વધ રહ્ય છે. રાજક ટ એ રિંગ એસ એશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણ એ જણાવ્યું કે, છેલ્લ કેટલાક વર્ષમાં ભારતન સાથે ગુજરાતે પણ એક્પ માં અગ્ણ ભૂમિકા ભજવ છે. આવું એટલા માટે કારણ કે, રાજ્યન વિવિધ ન ઓ, જેમ કે ગુજરાતન ઇ લ પ સ , પ્રથમ નંબરે રહ છે, અને તાજેતરમાં જે નવ પ સ આવ છે, તે ભારતમાં આવનાર પહેલ એવ પ સ છે. ઇન્ડસ્ રી એક્પર્ટ્ના મતે, ગુજરાતને એક્પ સેક્રમાં અવ્લ બનાવવામાં ઓછ લ િસ્ટિક ક અને ઉત્મ ટ્રાન્સપ ઇન્ફ્રસ્ટ્રક્ર પણ ખૂબ મહત્પૂર્ ભૂમિકા ભજવે છે. દેશના અગ્ણ અને અત્યાધુનિક બંદર ગુજરાતમાં છે, સાથે જ રાજ્યમાં ઘણા લ ઇક ન ક ઝ ન પણ સ્થાપિત થે લા છે, જે એક્પ ગ્રોથના મ ટા હબ તર કે ઉભર આવ્યા છે. ગુજરાત ગ્લોબલ મે ફેક્રિંગ અને ઇન્ડસ્ રી મેપ પર પણ પ તાન દમદાર હાજર નોંધાવ રહ્ય છે. ગુજરાતન એક્પ ક્મતામાં વધુ વધાર થવાન શક્યતા છે. ગુજરાતમાં ત્ર હજાર કરોડનું ઔદ્યોગક રોકાણ થશે એક્પોર્માં ગુજરાત રાજ્ય દેશમાં બન્યું નંબર વન

RkJQdWJsaXNoZXIy NjI0NDE=