Gujarat Times

અમેરિકા ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026) 8 ઇન્ડો અમેરિકન સિનિયર હેરિટેજ (IASH) અને ગુજરાતી સ ાયટી ઓફ સાઉધર્ કેલિફોર્નયા (GSSC)ના સંયુક્ ઉપક્રમે સનાતન મંદિર હ ખાતે આશરે 250થી વધુ સિનિયર નાગરિક ની ઉપસ્થિતમાં અત્યત સફળ, જ્ઞનવર્ક અને મનં જક તબીબી તથા સંગીતમય કાર્ક્રમ ય જાય . કાર્ક્રમનું સફળ આય જન IASHના પ્રમુખ જગદીશ પુરોહિ ત તથા ઉપપ્રમુખ રસિક પટેલના માર્દર્ન હેઠળ કરવામાં આવ્યુ. કાર્ક્રમની શરૂઆત સ્વાિષ્ ભ જન અને ચા સાથે થઈ. ત્યાબાદ જાણીતા ગાયક ડ . ધીરેન બુચે પ તાના મધુર, સુરીલા અને પ્રભાવશાળી સ્વમાં લ કપ્રિય બ િવૂડ ગીત ની રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું. કાર્ક્રમના સંચાલક જગદીશ પુરોહિ તે મુખ્ વક્ત ડ . રાજેશ ગુલાટીન પરિચય કરાવ્યો. ડ . ગુલાટીએ વૃદ્ધવસ્થમાં ચિંતા, એકલતા, માનસિક તણાવ અને ઊંઘના વિકાર ના નિદાન અને સારવારમાં થયેલી તાજેતરની પ્રગતિ વિષય પર સુંદર દૃશ્યત્ક સ્લઇડ્ની મદદથી અત્યત વિસતૃત, વૈજ્ઞાનક અને વ્વહારુ માહિતી આપી. વ્યખ્યન બાદ ય જાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં તેમણે શ્રોતા ઓના પ્રશ્નોના અસરકારક જવાબ આપ્ય. વ્યખ્યનને ઉપસ્થત એ ખૂબ જ રસપૂર્ક સાંભળ્યુ અને ઉષ્મભેર વધાવ્યુ. ત્યાબાદ ડ . ધીરેન બુચે દ ઢ કલાક સુધી એક પછી એક લ કપ્રિય બ િવૂડ ગીત ની મનમ હક રજૂઆત કરીને સમગ્ર સભાખંડને સંગીતના સુમધુર સૂર થી ગુંજત કરી દીધ . તેમની પ્રભાવશાળી ગાયકીથી શ્રોતાઓ મંત્રમુગ્ બની ગયા અને કાર્ક્રમને યાદગાર બનાવ્યો. કાર્ક્રમના અંતે મુખ્ વક્ત ડ . રાજેશ ગુલાટી તથા ગાયક ડ . ધીરેન બુચનું સમૃતિચિહ્ન અને યુ.એસ. સેનેટરની કચેરી તરફથી પ્રાપ્ ‘સર્ટિફિકેટ ઓફ રેકગ્નશન’ અર્ણ કરીને વિશેષ સન્મન કરવામાં આવ્યુ. આ સન્મન IACSના ચેરમેન તથા પ્રમુખ પરિમલ શાહ અને ય ગી પટેલની ઉપસ્થિતમાં ય જાયું.ડ . રાજેશ ગુલાટીને સમૃતિચિહ્ન અર્ણ કરનાર મહાનુભાવ માં ઘનશ્યમસિંહ ઝાલા, સુરુ માણેક, જગદીશ પુરોહિ ત, રશ્મ ગાંધી, ચતુરભાઈ પટેલ, પરિમલ શાહ, ડ . રોહિ ણી જોશી, ડ . રશ્મ દેસાઈ, નલિની સં કી, નીલા પારીખ, ડ . દેવેશ પટેલ, ડ . ગડાસલ્લ, ડ . મહેતા તથા ડ . ધીરેન બુચન સમાવેશ થત હત . કાર્ક્રમ પૂર્ થયા બાદ ઉપસ્થત તમામ સિનિયર એ આય જક ન હૃદયપૂર્ક આભાર વ્ક ્ કરતાં જણાવ ્યુ કે , આર ગ્ અંગે જાગૃતિ ફેલાવતા આવ ા ઉચ્ચ કક્ષના તબીબી વ્યખ્યન સાથે ગુણવત્તાસભર સંગીતન સમન્ય આજના સમયની મહત્પૂર્ જરૂરિયાત છે.(માહિતી સૌજન્યઃ નટુભાઈ પટેલ) બ્રહ્મસત્ર એટલે આપણે સત્સગમાં કેટલા આગળ વધ્ય છીએ, જીવનમાં સત્સગ કેટલ દૃઢ થય છે અને હજુ કેટલી આધ્યાત્ક પ્રગતિ કરવી બાકી છે તેનું આત્મંથન કરવાન પવિત્ર સેમિનાર. દેશ-વિદેશમાંથી એક રુચિના હરિભક્તો એકત્ર થઈ પરસ્પમાં આત્બુદ્ધ કેળવે, એકબીજાને આધ્યાત્ક પ્રેરણા આપે અને સહય ગથી સત્સગના મારગે વધુ દૃઢતાપૂર્ક આગળ વધે—તે જ બ્રહ્મસત્રન મુખ્ હેતુ છે. આત્મચંતન, અંતરખ જ અને બ્રહ્મરૂપ થઈ પુરુષ ત્તમ નારાયણમાં જોડાવાની પ્રેરણા આપત આ દિવ્ બ્રહ્મ સત્રન પૂજ્ શાસ્ત્રજી મહારાજે ઈ.સ. ૧૯૬૪માં પ્રારંભ કરયો હત . ત્યાથી બ્રહ્મસત્ર અસંખ્ મુમુક્ષઓના જીવનમાં આધ્યાત્ક જાગૃતિ, સત્સગની દૃઢતા અને ભગવાન તથા સત્પુુષ પ્રત્યની અડગ નિષ્ઠનું શક્તશાળી માધ્મ બની રહ્ય છે. અમેરિકા અને કેનેડાના હરિભક્તો પણ આ અમૂલ્ આધ્યાત્ક પરંપરાન લાભ મેળવી શકે તે હેતુથી વર્ ૨૦૧૯થી શ્ર સ્વામનારાયણ ગુરુકુલ રાજક ટ સંસ્થન – ડલાસ ખાતે દર વર્ નિયમિત અષ્ટિનાત્ક બ્રહ્મસત્રનું આય જન કરવામાં આવે છે. શ્રજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્પાદ ગુરુ મહારાજની આજ્ઞથી ૧૧ જુલાઈથી ૧૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પૂજ્ મહંત સ્વમી તથા પૂજ્ કૃષ્ચરણદાસજી સ્વમીના પાવન સાનિધ્માં અષ્મ બ્રહ્મસત્ર તેમજ આઠમા પાટ ત્વની ભવ્યાતભવ્ ઉજવણી સંપન્ થઈ. સમગ્ર અમેરિકા અને કેનેડામાંથી ૧૨૦૦થી વધુ હરિભક્ પરિવાર આ મહ ત્વમાં ઉપસ્થત રહી આધ્યાત્ક લાભથી ધન્ બન્ય. દરર જ સવારના સત્ર માં અંદાજે ૪૦૦થી ૫૦૦ હરિભક્તો તથા સાંજના કાર્ક્રમ માં ૯૦૦થી ૧,૦૦૦ હરિભક્તો ઉત્સહભેર જોડાતા હતા. ષ શ પચાર પૂજન, શ ભાયાત્રા, ભક્તચંતામણી યજ્, સત્સગન રંગ, કથાવાર્તા, સંત સાથે ગોષ્ઠિ તથા વિવિધ આધ્યાત્ક કાર્ક્રમ દ્વાા સમગ્ર વાતાવરણ ભક્તમય બની રહેતું હતું. બહારગામથી પધારેલા હરિભક્તોની રહેવાની વ્વસ્થ સ્થાનક હરિભક્તોએ પ તાના ઘર માં કરીને સંત ન રાજીપ પ્રાપ્ કરયો હત . દરર જ સવારના કાર્ક્રમની શરૂઆત શ્રજી મહારાજના ષ શ પચાર પૂજનથી થતી. ત્યાબાદ પૂજ્ સત્યંકલ્પાસજી સ્વમી સંત અને હરિભક્તોના પ્રેરણાદાયી ચરિત્ર દ્વાા મહારાજના આશ્યને દૃઢ બનાવવાન અમૂલ્ લાભ આપતા. ત્યાપછી પૂજ્ સંત દ્વાા સત્સગમાં ઓછા પ્રચલિત મહારાજના સમયના પરમહંસ ના દિવ્ ચરિત્ર નું કથામૃત પીરસાતું. ( માહિતી સૌજન્યઃ સુભાષ શાહ) IASH અને GSSCના સંયુક્ત ઉપક્રમે ભવ્ બીબી અને સંગી મય કાર્ક્રમ યોજાયો અષ્ટમ બ્રહ્મસત્ર અને આઠમા પા ોત્વની ભવ્ ઉજવણી રોબિ ન્સવિ, ન્ય જરસીમાં BAPS સ્વામનારાયણ અક્ષધામે તાજેતરમાં અમેરિકાની 250મી એનિવર્રીની ઉજવણીના ભાગરૂપે સ્થાનક નિવૃત્ત સૈનિક , ચૂંટાયેલા અધિકારીઓ અને સમુદાયના સભ્યો સાથે ધ્જવંદન સમાર હનું આય જન કર્ુ હતું. હજાર પરિવાર કૃતજ્તા, એકતા અને સહિયારી અમેરિકન ઓળખ વ્ક્ કરવા માટે અમેરિકન ધ્જ લહેરાવતા ભેગા થયા હતા. BAPS સ્વામનારાયણ સંસ્થએ દેશભરમાં આ ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણીમાં America250 સાથે ભાગીદારી કરી હતી. BAPS વતી જણાવાયું હતું કે, ઘણા હિન્દ અને દક્ષણ એશિયન અમેરિકન પરિવાર માટે, America250 એ સ્તંત્રતાઓની ઉજવણી કરવાની અર્પૂર્ તક પૂરી પાડે છે જે સમુદાય ને તેમના ધર્નું પાલન કરવા, તેમના પડ શીઓની સેવા કરવા અને રાષટ્રની ચાલુ વાર્તામાં ય ગદાન આપવા દે છે.(અખબારીયાદીમાંથી ) રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં BAPS મંદિરે અમેરિકાની 250મી જન્જયંતિની ઉજવણી કરી „ˆĒ 7, 2026 (August 1 - August 7, 2026) 13 B oo k W o r l d w i d e A i r t i c k e t s f r o m a n d t o I n d i a L o w e s t A i r t i c k e t s t o A M D , B D Q , S TV , B O M , D E L , B L R , H Y D , M AA & O t h e r So u t h A s ia n C o un t r i e s . G ro u p T o u r s a n d C u s t o m i s e d Tr av e l P a c k a g e s T r a v e l I n s u r an c e A ss i s t a n c e A l l I n c l u s i v e P a c k ag e s C r u i s e s Wo r l d w i d e TRAVEL. T OUR S . INSU R ANC E A L L IN ONE CA LL U S TO DA Y TO B OO K SE NI OR C IT IZ EN G RO UP T OU RS WE SPEAK IN GUJ R AT I , HINDI , PU N J A BI & EN G LISH 813 344 0744,714 522 8200, [email protected] Toll Free: 1 866 554 7852 WWW.PUJATRAVELS.COM Indi a helpline no : +91 6351 6 1 4 3 3 9 NAMASKAR Charity giving to any entity in India is now easy with Foundation for Small Charities India, Inc. (FSCI) Granted by IRS A (501 (C)(3) Tax Exempt Status. An affiliate ‘Foundation for Small Charity’ (FSC) has the 80-G and FCRA required Registration in India, allowing you to give at will, without any red tape. India recipients of your giving need not be a registered charity. Your school or college never attempted to obtain tax exemption in India, which is very expensive. We welcome repatriation of after-tax sales proceeds of realty by US Citizens of Indian origin. We will honor remittance of tuition fees by parents to colleges in the USA for their children from India. FSC is the answer. Visit our website www.smallcharity.org for more detail or email to [email protected] . You will hear from Ramesh Sarva, CPA, 183 Broadway, Suite 210, Hicksville NY 11801; Email: [email protected]. Join donor list: Andrew Lederer Anandakshan – Build a school in India Jagdish & Shubhangi Thakur Chinmaya Mission, Narmadalaya Rahul & Punam Mutha Anand rishi Hospital- C T SCAN FUJI Mammography-M P Shah Medical School former medical students: Bhanji & Mansi Kundaria, Chandra Varia, Dalsukh & Ila Madia, Himat & Mina Tank, Jayendra Saroj Shah, Jitendra & Kokila Padalia, Madhukanta Kamdar, Manoj Vora, Mohanlal & Rama Patel, Mukesh & Vibha Shah, Natwarlal & Kali Ramani, Rasiklal Vijya Delvadia, Sumant Snehalata Pandya, Tulsibhai & Harsha Pipalia, Jatebdra & Sarih Shah Govind & Bhakti Nadkarni LD Engg. College AHMD, Library Redevelop Mahendra & Chandra Varia Rajkot Kothari Diagnostic Auto Analyzer and Chemilu Immunoassay Analyzer Give to IKDRC (Institute for Kidney Disease and Research Center, Asarwa, Ahmedabad) Promoted by H.L Trivedi, MD who worked with Ely Friedman, MD under Dr. Willem Kolff MD at Cleveland Clinic in Cleveland OH, the inventor of Kidney Dialysis, established artificial organ transplants. Dr. H.L. Trivedi started the only kidney transplant clinic in the World and performed over 6,700 kidney transplants,420Liver transplants. [email protected] Give to Gopal Gayan Samaj which promotes learning Classical and Theatrical music. 4VEIJS / %BMBM 1I % QBTTFE BXBZ TVSSPVOEFE CZ UIF MPWF BOE SFWFSFODF PG IJT GBNJMZ #PSO JO (PEISB (VKBSBU *OEJB UP UIF MBUF %S /BUWBSMBM BOE $IBOEBOCFO %BMBM IF DBSSJFE UISPVHIPVU IJT MJGF B EFFQ DPNNJUNFOU UP FEVDBUJPO GBNJMZ BOE QFSTFWFSBODF *O BU BHF IF NBEF B SFNBSLBCMF EBZ KPVSOFZ UP UIF 6OJUFE 4UBUFT CZ TIJQ USBJO DBS BOE QMBOF UP QVSTVF IJHIFS FEVDBUJPO BOE UIF "NFSJDBO %SFBN 5ISPVHI IBSE XPSL BOE EFUFSNJOBUJPO %S %BMBM FBSOFE UISFF NBTUFSǎT EFHSFFTnj4UBUJTUJDT GSPN 6OJWFSTJUZ PG #BSPEB (VKBSBU .BUIFNBUJDT GSPN /PSUIXFTUFSO 4UBUF 6OJWFSTJUZ -" BOE "QQMJFE 4UBUJTUJDT GSPN 7JMMBOPWB 6OJWFSTJUZ 1"njCFGPSF FBSOJOH IJT EPDUPSBUF JO "QQMJFE 4UBUJTUJDT GSPN UIF 1PMZUFDIOJD *OTUJUVUF PG /FX :PSL "GUFS XPSLJOH BT B CJPTUBUJTUJDJBO GPS TFWFSBM QIBSNBDFVUJDBM DPNQBOJFT IF GPVOEFE IJT PXO DPOTVMUJOH DPNQBOZ BOE QSPWJEFE FYQFSU TUBUJTUJDBM TFSWJDFT GPS NPSF UIBO GPVS EFDBEFT )F BMTP HFOFSPVTMZ NFOUPSFE HSBEVBUF TUVEFOUT BOE WPMVOUFFSFE JO UIF DPNNVOJUZ GPPE LJUDIFO 3FNFNCFSFE BT UIF ɇSTU QJPOFFS PG UIF %BMBM GBNJMZ %S %BMBM GPSHFE B QBUI UP UIF 6OJUFE 4UBUFT BOE JOTQJSFE ZPVOHFS HFOFSBUJPOT UP GPMMPX UIFJS ESFBNT )F XBT BENJSFE GPS IJT HFOFSPTJUZ JOUFHSJUZ LJOEOFTT IVNJMJUZ BOE HSBDF BOE XBT LOPXO UP GSJFOET BOE GBNJMZ BT B USVF HFOUMFNBO XIP MJTUFOFE DBSFGVMMZ BOE PGGFSFE UIPVHIUGVM BEWJDF —†Š‹” ƾ ƒŽƒŽƻ Šƾ ƾ ǝ ‘˜ƾ ȃƻ ȀȈȂȈ Ǚ —Ž› Ȁȇƻ ȁǿȁȅǞ "CPWF BMM IJT HSFBUFTU KPZ XBT IJT GBNJMZ )F TIBSFE CFBVUJGVM ZFBST PG NBSSJBHF XJUI IJT MPWJOH XJGF 4IBLVOUMB 4 %BMBM XBT UIF CFMPWFE GBUIFS PG 4FFNB BOE IFS IVTCBOE +JNNZ BOE .FFUB BOE IFS IVTCBOE "OBOUI BOE XBT UIF DIFSJTIFE HSBOEGBUIFS PG +JUFO +BZNJO 4IBZMFO BOE "NBSB

RkJQdWJsaXNoZXIy NjI0NDE=