Gujarat Times
ઈન્ટરનેશનલ 9 ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026) નવી દિલ્હ: લોકસભામાં પેપર લીક સંબંધિત 'લોક પરીક્ષ સુધારા વિધેયક, 2026' વિપક્ના હોબાળા વચ્ચ ધ્વન મતથી પસાર થઈ ગયું. આ બિલમાં પેપર લીક સંબંધિત કાયદા કડક કરવામાં આવ્ય છે. આ અંતર્ત હવે મહત્તમ 10 વર્ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ ઉમેરવામાં આવી છે. સંસદમાં દિવસો સુધી ચાલેલી મડાગાંઠના અંતે લોકસભામાં પેપર લીક વિરોધી સુધારા ખરડા પર ચર્ચા શરૂ થઈ હતી. રાત્ર 11 વાગ્ય સુધી ચાલેલી ચર્ચામાં એક તરફ સરકારે આ બિલને વિદ્યાથીઓનાં હિત માટે પોતાની પ્રતિબદ્ધતા સમાન ગણાવ્યુ હતું, તો બીજી તરફ વિપક્ષએ દેખાવકારો પર લાઠીચાર્ મુદ્દ સરકાર પર પ્રહારો કર્યા હતા. ચર્ચા સ્થગત થયા બાદ સંસદ કાર્વાહી આગળ વધારશે. પીએમોના રાજ્ કક્ષના કેન્દ્રય મંત્ર જિતેન્દ્રસંહે આ સુધારા ખરડો રજૂ કરતાં જણાવ્યુ હતું કે, આ સંશોધનોથી કાયદો વધુ કડક બનશે. બીજી તરફ કોંગ્રસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્ય હતું કે, યુવા પ્રદર્નકારો પર લાઠીચાર્થી સરકારની પ્રતિષ્ઠ ઝંખવાય છે. બિલ્કશ બાનો કેસમાં દોષિતોની મુક્ત વિશે આપેલાં એક જૂનાં નિવેદનને કારણે દેશના નવા શિક્ણમંત્ર પ્રહલાદ જોશી વિપક્ના નિશાન ઉપર આવી ગયા છે. કોંગ્રસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા બન્નેએ આ મુદ્દ કેન્દ્ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્કારો સાથે વાતચીત દરમિયાન પ્રહલાદ જોશીને નવા શિક્ણમંત્ર બનાવવાના નિર્ય સામે ભારે નારાજગી વ્યક કરી હતી. બીજી તરફ, પ્રિયંકા ગાંધીએ પણ સંસદમાં આ નિર્યને લઈને વડાપ્રધાન પર સવાલો ઉઠાવ્ય હતા. ઉલ્લખનીય છે કે, બિલ્કશ બાનો કેસમાં દોષિતોની મુક્તના સમયે પ્રહલાદ જોશીએ કહ્ય હતું કે, મને તેમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે, આ કાયદાકીય પ્રકરિયાનો એક ભાગ છે. મંત્રએ દલીલ કરી હતી કે, લાંબો સમય જેલમાં રહેલા દોષિતોની મુક્ત માટે કાયદામાં જોગવાઈઓ ઉપલબ્ છે. પ્રહલાદ જોશીને શિક્ણમંત્ર બનાવવાના નિર્યનો વિરોધ કરતાં રાહુલ ગાંધીએ કહ્ય હતું કે, આટલા બધા યુવાનો શિક્ણ વ્યસ્થને લઈને વિરોધ પ્રદર્ન કરી રહ્ હતા અને ઘણી યુવતીઓ પણ પ્રદર્ન કરી રહી હતી. તેમને માર મારવામાં આવ્ય. ભાજપે એવી વ્ય્તને બેસાડી છે, જે બળાત્કરીઓના રક્ક છે, જે સૌથી ખરાબ વ્ય્ત છે. કોંગ્રસ નેતાએ આગળ કહ્ય હતું કે, જે વ્ય્ત એવું કહે કે, બળાત્કરીઓને સુરક્ષની જરૂર છે, તેનાથી વધુ ખરાબ કોઈ હોઈ શકે નહીં. આ ભારતના શિક્ણમંત્ર છે, આ આશ્ચર્જનક બાબત છે. વડાપ્રધાનના મંત્રમંડળમાં ઘણા લોકો હતા અને તેઓ કોઈને પણ પસંદ કરી શકતા હોત, પરંતુ તેમણે એવી વ્ય્તની પસંદગી કરી જે બળાત્કરીઓને રક્ણ આપે છે. આ ખૂબ જ ચોંકાવનારું છે. પ્રિયંકા ગાંધીએ પણ સંસદમાં પ્રહલાદ જોશીને શિક્ણમંત્ર બનાવવાના નિર્ય સામે વાંધો વ્યક કરયો હતો. તેમણે કહ્ય કે, વડાપ્રધાને નવા શિક્ણમંત્રની પસંદગી કરી અને એવી વ્ય્તને સત્તા સોંપી છે, જેમણે એક ગર્વતી મહિલાના બળાત્કરીઓની મુક્તને સમર્ન આપ્યુ હતું. દેશની કરોડો દીકરીઓને વડાપ્રધાને શું સંદેશ આપ્ય છે? વડાપ્રધાને પોતાના સલાહકારો બદલી નાખવા જોઈએ એમ પ્રિયંકાએ ઉમેર્ુ હતું. ઉલ્લખનીય છે કે, નીટ પેપર લીકના વિરોધ વચ્ચ વિપક્ની માંગ બાદ ધરમેન્દ્ પ્રધાને શિક્ણમંત્ર પદેથી રાજીનામું આપ્યુ હતું. 25 જુલાઈએ તેમનાં રાજીનામાં બાદ કેન્દ્ સરકારે પ્રહલાદ જોશીને શિક્ણ મંત્રલયનો કાર્ભાર સોંપ્ય છે. (ગુજરાત ટાઈમ્ સંકલસન) લોકસભામાં પેપર લીક વિરોધી સુધારા બિલ પસાર: પરીક્ષમાં છેતરપિંડી બદલ 10 વર્ સુધીની જેલ અને 10 કરોડનો દંડ સમાચાર સાર મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચ ભારતે UNSC ગજવ્યુંઃ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ નવી દિલ્હીઃ ભારતે સંયુક્ રાષટ્ર સુરક્ષ પરિષદમાં પશ્ચિમ એશિયાની સ્થિત પર કડક વલણ અપનાવ્યુ છે. ગાઝા યુદ્ધ, હોર્મુઝ અને લાલ સાગરમાં વધતા હુમલાઓ વૈશવિક વેપાર અને ઊર્જા પુરવઠાને અસર કરી રહ્ છે. ભારતે સ્ષ્ કર્ુ કે આંતરરાષ્ટ્રય દરિયાઈ માર્ગ પર જહાજોને નિશાન બનાવવું સ્વકાર્ નથી. ભારતીય નાગરિકોની સુરક્ષ સર્વોચ પ્રાથમિકતા છે, કારણ કે 1 ભારતીયનું મોત થયું છે અને ઘણા ઘાયલ થયા છે. પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિત વચ્ચ ગાઝામાં ચાલતું યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રટમાં વધતા હુમલા અને લાલ સાગરમાં અસુરક્ષના કારણે વૈશવિક વેપાર અને ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતમાં ભારતે સંયુક્ રાષટ્ર સુરક્ષ પરિષદમાં કડક વલણ અપનાવતા સ્ષ્ કર્ુ છે કે આંતરરાષ્ટ્રય દરિયાઈ માર્ગ પર કોમર્શિયલ જહાજો અને નાગરિક પાયાની સુવિધાઓને ટાર્ટ કરવાની બાબત કોઈપણ સંજોગોમાં સ્વકાર્ નથી. તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રટમાંથી પસાર થતા જહાજો પર થયેલા હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું છે, અસંખ્ ભારતીયો ઈજાગ્સ્ થયા છે અને 1 ભારતીય હજુ પણ ગુમ છે. વર્માન સમયમાં ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. ભારતે વિશ્ સમક્ સ્ષ્ કર્ુ છે કે પોતાના નાગરિકોની સુરક્ષ તેના માટે સર્વોચ પ્રાથમિકતા છે. જા ાન 7.1ની તીવ્રતાના ભૂકં ભારે નૂકસાન ટોક્ય: જાપાનના દક્ષણી વિસ્તર કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો શક્તશાળી ભૂકંપ આવ્ય હતો, જેના પગલે કાશિમા શહેરમાં એક શાપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થયો હતો, જેના કાટમાળ નીચે 50થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, તો અનેક સ્ળે ઈમારતો ધરાશાયી થવા સાથે મોટા પાયે નુકસાન થયું છે. એક મીડિયા હેવાલ મુજબ, જાપાનના હવામાન વિભાગે જણાવ્યુ હતું કે, આ કંપનથી પ્રભાવિત ક્ષત્રમાં ભારે હલચલ જોવા મળી હતી. ભૂકંપ બાદ સ્થિતની ગંભીરતા જોતાં એક મીટર સુધી સુનામીની ચેતવણી જારી કરાઈ છે. તે ઉપરાંત અનેક પ્રાંતોમાં સામાન્ય જનતાને સતર્ કરવા હેતુ આપાતકાલીન ચેતવણી પણ ઘોષિત કરાઈ હતી. અનેક રસ્તઓ અને પુલોમાં તિરાડો, ઈમારતોમાં આગ અને અન્ય પ્રકારના નુકસાન જોવા મળી રહ્ છે. સરકારે રાહત અને બચાવ કામગીરી તેજ બનાવી છે, જ્યરે અસરગ્સ્ વિસ્તરોમાં નુકસાનનું આકલન કરવામાં આવી રહ્ય છે. ભૂકંપના કેન્દ્રાબંદુ નજીક અનેક ઈમારતો ધરાશાયી થયેલી જોવા મળી હતી. ઉકી સિટી ફાયર વિભાગે જણાવ્યુ હતું કે, શહેરના વિવિધ સ્ળોએ આગ લાગવાને કારણે તેમને મોટી સંખ્યમાં ઈમરજન્સી કોલ્ મળ્ય હતા. એનએચકેના જણાવ્ય અનુસાર, યાત્સુશરોમાં ક્યશુ એક્સપ્રસ વે પર આવેલા હાઈવે ઓવરપાસને ભારે નુકસાન થયું હતું અને તે જ શહેરમાં એક પુલનો રાહદારીઓ માટેનો ભાગ ધરાશાયી થયો હતો. ક મનવેલ્થ ગેમ્માં મીરાબાઇ ચાનુએ અફલાતૂન પ્રદર્ન ી ગ લ્ન હેટરિક બનાવી ગ્લાસગો: ભારતની શ્રષ્ વેઇટ લિફટર પૈકીની એક મીરાબાઇ ચાનુએ ઈતિહાસ સર્યો છે. કોમનવેલ્ ગેમ્માં મીરાબાઇ ચાનુએ અફલાતૂન પ્રદર્નથી ગોલ્ન હેટ્રિક બનાવી છે. ગ્લસગો ગેમ્માં મીરાબાઇ ચાનુ મહિલાઓના 48 કિલો વજન જૂથમાં કુલ 190 કિલો વજન ઊંચકીને પહેલા સ્થને રહી હતી અને સુવર્ ચંદ્ક કબજે કરયો હતો. મેડલ સેરેમનીમાં ભારતના રાષટ્રગાન વખતે ભાવુક મીરાબાઇ તેના આંસુ ખાળી શકી ન હતી. મીરાબાઇએ અગાઉ 2018 અને 2022 કોમનવેલ્ ગેમ્માં પણ સુવર્ ચંદ્ક કબજે કર્યા હતા. કોમનવેલ્માં આ તેનો કુલ ચોથો ચંદ્ક છે. બીજાં સ્થને રહેલી નાઈજીરિયાની રૂથ એસ્યકો 168 કિલો વજન ઉપાડી શકી હતી. તેના અને ચાનુ વચ્ચ 22 કિલોનો મોટો ફરક હતો. બીજી તરફ પુરુષોના 60 કિલોમાં ભારતના ઋષિકાંત સિંહે શાનદાર પ્રદર્ન કરીને રજત ચંદ્ક જીત્ય હતો. દકષિણ ચીનમાં ન ઉલ વાવાઝ ડું ત્રાટક્યુંઃ ભારે ૂરમાં 10નાં મ ત ગુઆન્ડોન્ગઃ ચીનના ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં ચક્રાત નોઉલ ત્રટકતા ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાથી 10 લોકોના મોત થયા. આ વર્નું 12મું અને સૌથી શક્તશાળી આ ચક્રાતને કારણે હુઈઝોઉ શહેરમાં ભેખડો ધસી પડી હતી. સમગ્ પ્રાંતમાં હાઈ-સ્પડ રેલવે અને વિમાની ઉડ્ડયનો રદ કરાયા હતા. સરકારે રાહત માટે 1.47 કરોડ ડોલરનું ભંડોળ ફાળવ્યુ છે. ચાર સ્રીય ઈમરજન્સી રિસ્પોન્ સિસ્મમાં ચોથું સ્ર એ સૌથી ઓછું ગંભીર સ્ર છે. પ્રથમ સ્ર એ સૌથી વધુ કટોકટીયુક્ ગંભીર પરિસ્થિત દર્શાવે છે.ચક્રાત નોઉલના લીધે ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં ભેખડો ધસી પડતા તથા દક્ષણ ચીનના મોટા ભાગના વિસ્તરોમાં મૂશળધાર વરસાદ તૂટી પડતા સમગ્ ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં હાઈ-સ્પડ રેલવે સેવા અને વિમાની ઉડ્ડયનો રદ કરાયા છે. રાષ્ટ્રય હવામાન કેન્દ્ર આ વર્ના ચક્રાત માટે એનું પ્રથમ રેડ એલર્ શનિવારે સાંજે જારી કર્ુ હતું. ચક્રાત નોઉલ ધીમે ધીમે શમવા માંડતા એલર્ની ગંભીરતા ઘટાડીને ઓરેન્જ અને પછી યલો કરાઈ હતી. ચીનની ચાર સ્રીય, સંયુક્ ચેતવણી-પધ્ધતમાં રેડ મહત્તમ એલર્નું પ્રતીક છે. એ પછીના ક્મે ઓરેન્જ, યલો તથા બ્લ એલર્ આવે છે. ને ાળ જવું સરળ બની રહેશે ID કાર્ ૂરતું છે ક ઠમંડુ ભારત અને નેપાળ વચ્ચ રોજે રોજ હજ્જરો લોકો સીમા પર આવજા કરે છે. હવે તે આવન જાવનને પહેલાં કરતાં પણ સરળ બનાવવા બંને દેશો વચ્ચ વાતચીત ચાલે છે. નેપાળ સરકારે ભારતને સત્તાવાર રીતે અનુરોધ કરયો છે કે તેનાં નવાં બાયોમેટ્રિક રાષ્ટ્રય ઓળખપત્ બંને દેશો વચ્ચ એક માન્ય દસ્તાેજ તરીકે સ્વકારવાં. જો ભારત સરકાર તે સ્વકારે તો નેપાળીઓને ભારતમાં આવવા જવા માટે વારંવાર પાસપોર્ કે નાગરિક પ્રમાણપત્ સાથે રાખવાની જરૂર નહીં પડે. નેપાળના ઇમીગ્રશન વિભાગના ડીરેકટર જનરલ રામચંદ્ તિવારીએ કહ્ય હતું કે આ પ્રસ્તા વિદેશ મંત્રલયે નવી દિલ્હ મોકલી આપ્ય છે. તાજેતરમાં જ કાઠમંડુ સ્થત ભારતીય દૂતાવાસનું એક પ્રતિનિધિ મંડળ નેપાળના ઇમીગ્રશન વિભાગના અધિકારીઓને મળ્યુ હતું અને ભારતથી નેપાળ જવા આવવા અંગે સરળતા કરી આપવા અનુરોધ કરયો હતો તે મુજબ નેપાળ જવા આવવા માટે ભારતીયોને પણ બાયોમેટ્રિક નેશનલ આઈડીકાર્ પૂરતું ગણવા જણાવ્યુ હતું. નેપાળ સરકારનો તે અંગે સકારાત્ક પ્રતિભાવ પણ હતો. જો આમ થાય તો બંને દેશો વચ્ચ આવન જાવન સરળ બની રહે. પાસપોર્ની જરૂર જ ન રહે. બંને દેશોના નાગરિકોને એક બીજા દેશમાં જવા આવવા વીસાને બદલે માત્ પરમિટ પૂરતી છે. પરંતુ જમીન મારગે નેપાળ જવા માગતા ભારતીયોએ સટીક ડેટા રાખવો માથાકૂટ ભર્યુ છે. તે હવે નહીં રહે. હવાઈ માર્ તો બંને દેશોના નાગરિકો માટે ડેટા બેઝ્ એનઆઈડી કાર્ સ્વકાર્ છે. જે હવે જમીન માર્ પણ નેપાળ જતા આવતા સૌ કોઈને લાગુ પડશે. તેથી જમીન માર્ જવું આવવું પણ સરળ બનશે. યુક્રેનમાં જહાજ ાસે હુમલામાં 13 ભારતીય ફસાયા કિવ યુક્રનમાં ચોરનોમોર્્ બંદરગાહ પર જહાજ પાસે હુમલામાં 13 ભારતીયો ફસાયા છે. ‘એમવી અમીર 1’ નામનું જહાજ સતત થઈ રહેલા ડ્રન અને મિસાઈલ હુમલાઓ વચ્ચ ફસાયું છે. આ પછી ઇન્ડિયન સીમેન યુનિયને આ મામલે તાત્કાલક મદદની અપીલ કરી છે. યુનિયન મુજબ, જહાજ પર કુલ 15 ક્ર મેમ્ર સવાર હતા, જેમાં 13 ભારતીય નાવિકોનો સમાવેશ થાય છે. જહાજ અત્યત ખતરનાક પરિસ્થિતમાં ફસાયેલું છે. તેની આસપાસ સતત ડ્રન અને મિસાઈલ હુમલાના પ્રયાસો થઈ રહ્ છે, જેના કારણે ક્ર મેમ્બર્ દરેક પળે સીધા હુમલાની આશંકા હેઠળ જીવી રહ્ છે. યુનિયને ભારત સરકાર, જહાજના માલિક, ફ્લગ સ્ટટ અને તમામ સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે નાવિકોની સુરક્ષ તાત્કાલક સુનિશ્ચિત કરવામાં આવે અને તેમને વહેલી તકે સુરક્ષત રીતે ભારત પાછા લાવવામાં આવે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યરે રશિયા અને યુક્રન વચ્ચ બ્લક સી અને સી ઓફ એઝોવમાં સૈન્ય ગતિવિધિઓ સતત વધી રહી છે. તેનાથી વેપારી જહાજો અને અનાજની નિકાસ પર ખતરો વધી ગયો છે. 2022માં રશિયાના યુક્રન પર હુમલા પછી બ્લક સી દુનિયાના સૌથી સંવેદનશીલ દરિયાઈ વિસ્તરોમાં સામેલ થઈ ગયો. કેટલાક આંતરરાષ્ટ્રય કરારોથી અનાજની નિકાસ ફરી શરૂ થઈ હતી, પરંતુ તાજેતરના મહિનાઓમાં વધેલા હુમલાઓથી આ વ્યસ્થ ફરી પ્રભાવિત થઈ છે.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=