Gujarat Times
નેશનલ 10 ઓગસ્ટ 7, 2026 (August 1 - August 7, 2026) નવી દિલ્હ: નીટ પેપર લીકથી દેશભરમાં છાત્રોની આત્હત્ય, આક્રોશ, આંદ લન , સડકથી સંસદ સુધી સંગ્રમ, અનશન, ક કર ચ જનતા પારટીના છાત્ દેખાવકાર ના જંતરમંતર પર 36 દિવસથી ઉગ્ આંદ લન બાદ આખરે દેશના શિક્ષણમંત્ર ધરમેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું અને પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્ર બનાવાયા છે. તેઓ ગ્રહક બાબત ના મંત્ર છે. આ રાજીનામાં બાદ તરત પ્રતિક્રિા આપતાં ક કર ચ જનતા પારટીએ પ સ્ કરીને કહ્ય હતું કે, ક કર ચની જીત થઇ છે. મ ડેથી વડાપ્રધાન નરેન્દ્ર મ દીએ પ્રધાનનું રાજીનામું સ્વકારી લીધું હતું. પ્રધાનનાં રાજીનામાં બાદ સીજેપીના પ્રતિનિધિઓ અને કેન્દ્રીયમંત્રઓ જે. પી. નડ્ડ તેમજ જિતેન્દ્રસિંહ વચ્ચ બાકીની માગણીઓ અંગે પણ બેઠક જાઈ હતી અને સરકારે દેખાવકાર સામેની તમામ એફઆઈઆર અને કાનૂની મામલા પાછા ખેચી લેવા તેમજ પેપર લીક બાદ આપઘાત કરનારા છાત્રોના પરિજન ને નિયમ મુજબ મહત્તમ વળતર આપવાની માંગ સ્વકારતાં સીજેપીએ આંદ લન સમાપ્ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્ર પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રલયન કાર્ભાર સંભાળ્યો છે. અધિકારીઓના જણાવ્ય અનુસાર, તેમને શિક્ષણ મંત્રલયન વધારાન કાર્ભાર સોંપવામાં આવ્યો છે, જ્યરે તેઓ પહેલાથી જ ગ્રહક બાબત , ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રલયની જવાબદારી સંભાળે છે. શિક્ષણ મંત્રલયન કાર્ભાર સંભાળ્ય પછી, પ્રહલાદ જોશીને અનેક મહત્પૂર્ પડકાર ન સામન કરવ પડશે. આમાં શિક્ષણ પ્રણાલીમાં સુધાર , પરીક્ષા પ્રક્રિાને વધુ પારદર્ક બનાવવી અને વિદ્યાર્થઓન આત્મવશ્વસ મજબૂત કરવાન સમાવેશ થાય છે. જોશીની નિમણૂક એવા સમયે થઈ છે જ્યરે શિક્ષણ ક્ષેત્માં પરીક્ષા પ્રણાલી અને નીતિઓ સંબંધિત અનેક મુદ્દઓ પર ચર્ચા થઈ રહી છે. બધાની નજર નવા શિક્ષણ મંત્ર આ પડકાર ન સામન કેવી રીતે કરે છે તેના પર રહેશે. પ્રહલાદ જોશી અગાઉ કેન્દ્ર સરકારમાં અનેક મહત્પૂર્ હ દ્દ પર રહી ચૂક્ય છે. શિક્ષણ મંત્ર તરીકેની તેમની નવી જવાબદારી સાથે, તેઓ દેશની શિક્ષણ પ્રણાલીને લગતા મુખ્ માં મુખ્ ભૂમિકા ભજવશે. પ્રધાને પદ છ ડયા બાદ સીજેપી સ્થપક અભિજિત દીપકેએ કહ્ય હતું કે, આ સરકારમાં રાજીનામાં ન થાય તેવું લ ક કહેતા હતા, પરંતુ તમે ડર નહીં, સરકારની સામે નમ નહીં, ત આપ ક ઇનું પણ રાજીનામું લઇ શક છ . વર્ 2014માં પહેલીવાર મ દી સરકાર બ ્ય બાદ 12 વર્ના કાર્કાળમાં ધરમેન્દ્ર પ્રધાન એવા પહેલા મંત્ર છે જેમને વિર ધનાં કારણે રાજીનામું આપવું પડયું છે. દરમ્યન, 27 દિવસ સુધી અનશન આંદ લન છેડી ચૂકેલા સામાજિક કાર્કર સ નમ વાંગચૂકે કહ્ય હતું કે, આ લ કતંત્ની જીત છે. શાંતિ, ધૈર્ અને દૃઢતાની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મ દીને મ કલી આપેલાં રાજીનામાંમાં ધરમેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતું કે, છેલ્લ 10 દિવસની ઘટનાઓથી મારું મન બેહદ દુ:ખી છે. પ્રધાને સ્ષ્પણે કહ્ હતું કે, આ મારા વ્ક્તગત સન્માન કે પ્રતિષ્ઠન વિષય નથી, પરંતુ દેશના યુવાન નાં ભવિષ્ન સવાલ છે. હું નથી ઇચ્ત કે, છાત્રોનું ભવિષ્ કાનૂની વિવાદ અથવા રાજકીય ટકરાવ માં અટવાઇ જાય કે, તેમનું ધ્યન અભ્યસ પરથી ભટકે. આ જ ભાવના સાથે મે પદ છ ડયું છે, તેવું તેમણે જણાવ્યુ હતું. મ દીને સોંપેલા બે પાનાંના 575 શબ્ સાથેના પત્માં પ્રધાને નોંધ્યુ હતું કે, હું છેલ્લ ચાર દાયકા કરતાં વધુ સમયથી છાત્, શિક્ષક, શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્ય છું. જંતરમંતરમાં જે સ્થિત બની તેન લાભ રાષટ્ર વિર ધી તાકાત ન ઉઠાવે અને દેશની એકતા અખંડ રહે તેની કાળજી લઇને મે રાજીનામું આપ્યુ છે. ધરમેન્દ્ર પ્રધાને કહ્ય હતું કે, ત્રજી માર્, 2026ના નીટ- યુજી પરીક્ષામાં અનિયમિતતાની ફરિયાદ સામે આવતાં સરકારે તરત કાર્વાહી કરી અને તપાસ સીબીઆઇને સોંપી, પુન:પરીક્ષા લઇને સફળતાથી પાર પાડી. દેશના 20 લાખથી વધુ છાત્ની પરીક્ષા નિષ્ક્ષ અને સુચારુરૂપે કરાવવી માર સરવોચ્ પ્રાથમિકતા હતી. 21 જૂનના ફરી પરીક્ષા લેવાઇ, 16 જુલાઇનાં પરિણામ માં અનેક વંચિત પરિવાર ના પ્રતિભાશાળી છાત્રોને સફળતા મળી. ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, લ કસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મ દી દેશના યુવાન ની માફી માંગે. જંતર-મંતર પર વિર ધ પ્રદર્ન દરમિયાન વિદ્યાર્થઓ પર થયેલા પ લીસ હુમલા માટે ગૃહમંત્ર અમિત શાહ જવાબદાર છે. વિદ્યાર્થઓ સામેની આ હિંસા માટે વડા પ્રધાન મ દીએ માફી માંગવી જોઈએ. સૌ પ્રથમ, આ આપણા વિદ્યાર્થઓન વિજય છે. આ તેમની સફળતા છે. તેઓ ભારતનું ભવિષ્ છે. આપણી શિક્ષણ પ્રણાલી એક સમયે ગર્ન વિષય હતી. આખી દુનિયા માનતી હતી કે ભારતની શિક્ષણ પ્રણાલી ઉત્તમ છે. પરંતુ ઘણા વર્ષથી, તેના પર પ્રહાર થઈ રહ્ છે. તેના પર કબજો જમાવીને તેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્ય છે. આપણી શિક્ષણ વ્વસ્થ અંદરથી ખ ખલી થઈ ગઈ છે. લ કસભામાં વિપક્ષના નેતાએ કહ્ય હતું કે, િવદ્યાર્થઓની બે વધુ માંગણીઓ હતી એ ભૂલવું ન જોઈએ. પહેલી માંગ એ છે કે વિદ્યાર્થઓ પર હુમલ કરનારા, તમામ લ ક સામે કાર્વાહી થવી જોઈએ, બીજું, આ બધું કરનારા મુખ્ વ્ક્ત નરેન્દ્ર મ દીએ ભારતના વિદ્યાર્થઓની માફી માંગવી જોઈએ. (ગુજરાત ટાઈમ્ સંકલન) દેશના શિક્ષણમંત્રી ધરમેન્દ્ર પ્રધાનનું રાજીનામુંઃ પ્રહલાદ જોશ નવા શિક્ષણમંત્રી નવી દિલ્હ: વડાપ્રધાન નરેન્દ્ર મ દીએ 23 જુલાઈની મ ડી રાત્ર પ સ્ કરેલ એક વી સંદેશ ફેસબુક પરથી અમુક સમય માટે હટાવી દેવાન વિવાદ વધ્યો છે. અમેરિકા સ્થત સ લ મીડિયાની દિગ્જ કંપની મેટાએ એવ ખુલાસ કર્ય છે કે, ટેકનિકલ કારણથી આ વી ભૂલથી હટાવી દેવા હત અને હવે ફરી પ સ્ થઈ ગ છે, પણ કેન્દ્ર સરકારને તેના જવાબથી સંત થ નથી અને મેટાના પબ્લક પોલ સીના ગ્લોબલ હેડને સ્ષ્તા માટે બ લાવાયા છે. સીજેપીના આંદ લન વખતે મ દીએ 23મીની રાત્ર ઈન્સ્ટગ્રમ પર એક વી પ સ્ કર્ય હત અને પેપર લીકને ગંભીર મામલ ગણાવીને તેના વિરુદ્ધ કડક સુધારા ખરડ લાવવાન તેમજ વધુ આકરાં પગલાં લેવાની ધરપત આપી હતી. આ વી બાદમાં ફેસબુક પર પણ અપલ ડ કરા હત . ફેસબુક પર આ વી અમુક સમય માટે રિસ્ટ્રક્ટડ કરી દેવા હત , જેને પગલે હ બાળ મચ્યો હત . ભાજપ નેતા પ્રીતિ ગાંધીએ મેટા સામે સવાલ કરીને કહ્ય હતું કે, સૌથી મ ટા લ કશાહી દેશના લ કપ્રિય વડાપ્રધાને જનતાને સીધ સંદેશ આપ્યો અને મેટાએ તેને રિસ્ટ્રક્ટડ કરી નાખ્યો તેને ક ણે આવી સત્તા આપી? મેટાએ થ ડા સમયમાં આ વી રિસ્ટોર કર્ય હત અને ટેકનિકલ ભૂલ બદલ માફી માગી હતી. મેટાના પ્રવક્તએ જણાવ્યુ હતું કે, ભૂલથી આ વી હટી ગ હત , પણ તે ફરી સ્થાપત કરી દેવામાં આવ્યો છે, પણ સરકારને તેન ખુલાસ પસંદ આવ્યો નથી અને કેન્દ્રના આઈટી મંત્રલયે મેટાના પબ્લક પ સીના ગ્લોબલ હેડને જવાબ માટે બ લાવ્ય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) ઈથેનોલમાં મારી ભૂમિકા નથી : ગડકરી મુંબઈઃ દેશના પરિવહન મંત્ર નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે, પે રોલમાં ઈથેન લના મિશ્રણમાં મારી ક ઈ ભૂમિકા નથી. આ જના પૂર્પણે કેન્દ્રીય પે રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રલય પાસે છે. હકીકતમાં મેટા, એકસ અને ગૂગલ પર ઈથેન લ મામલામાં ગડકરીના ઘણા બધા એઆઈ જનરેટેડ ડીપફેક વી વાયરલ થઈ રહ્ છે. મુંબઈની વડી અદાલત સમક્ષ અરજીમાં ગડકરીએ કહ્ય હતું કે, ઈથેન લ બ્લેન્ડડ પે રોલ રોગ્રમ અને ઈ-20 પહેલ સાથે મને ખ ટી રીતે જોડવામાં આવી રહ્ય છે. બ મ્બ હાઈકોર્ટે ડિજિટલ સામગ્ર વિરુદ્ધ કાર્વાહી કરવાની અનુમતી આપી દીધી હતી. હવે ગડકરી મેટા, પ્લટફોર્મ્, એક્ અને ગૂગલ કંપની વિરુદ્ધ કેસ કરી શકશે. ભારતમાં 20 ટકા ઈથેન લ અને 80 ટકા પે રોલના મિશ્રણન વિર ધ થઈ રહ્ય છે. કેન્દ્રીય મંત્રએ સ્ષ્ કર્ુ હતું કે, આ કાર્વાહીન હેતુ જાહેર ચર્ચા અથવા સરકારી નીતિઓની ટીકાને ર કવાન નથી. ગડકરીએ કહ્ય હતું કે, એઆઈ વી દ્વરા હું અને માર પરિવાર ઈ-20માંથી લાભ મેળવે છે તેવી ખ ટી વાત ફેલાવાઈ રહી છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) પટનાઃ ચ માસું સૌથી સક્રિ તબક્કમાં પહોંચી ગયું છે. આ સમયે દેશ ઉપર બે સિસ્મ સક્રિ છે. બંગાળની ખાડીમાં બનેલું લ પ્રેશર એરિયા ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢમાંથી પસાર થતું આગળ વધી રહ્ય છે. તેની અસરને જોતા IMD એ આગામી 4-5 દિવસમાં ઉત્તર- પશચિમ અને મધ્ ભારતમાં સામાન્ય કરતાં વધુ અને આગામી 5-6 દિવસમાં પૂર્ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે દેશની સૌથી મ ટી ઓટ કંપનીઓમાંથી એક ટાટા મ ટર્ પણ પ્રભાવિત થઈ છે. કંપનીના સાણંદ પ્લાન્ અને આસપાસ આવેલા ઘણા સપ્લારના યુનિટ પાણી ભરાવાને કારણે બંધ કરવા પડ્ય છે. આ તરફ, ઉત્તરાખંડમાં ભૂસ્લનને કારણે તીર્યાત્રના રસ્તઓ બંધ થઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે ચારધામ યાત્ર 2 દિવસ માટે ર કી દેવામાં આવી છે. ચંપાવત, બાગેશ્ર અને ટિહરીમાં ધ રણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્ રો બંધ કરી દેવામાં આવ્ય છે. દિલ્હમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ થ . બજાર માં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું. રસ્તઓ પર વાહન ની લાંબી કતાર ને કારણે રાજધાનીની ગતિ ધીમી પડી ગઈ. છત્તીસગઢના ગરિયાબંદમાં નાળું પાર કરતી વખતે બાઇક સવાર તેજ પ્રવાહમાં પડી ગ . લ ક એ તેને બચાવ્યો. રાજસ્થનના ડગઢના બેગુંમાં ભારે વરસાદને કારણે 150 ફૂટની ઊંચાઈએથી મેનાલન ધ ધ વહેવા લાગ્યો. રાજસ્થનના સવાઈ માધ પુરમાં રણથંભ રના શેરપુર ઝરેટીહ પર પાણી ઓવરફ્લો થઈ ગયું. યુપીના મેરઠમાં ભારે વરસાદને કારણે રસ્તઓ પર પાણી ભરાઈ ગયું. બિહારના ખગડિયામાં વરસાદનું પાણી રસ્ત પર ભરાઈ ગયું, જેમાં બાળક રમતા જોવા મળ્ય. સતત ભારે વરસાદને કારણે ગુજરાતના મહિસાગરન સાત કુંડ વ ટરફ લ છલકાઈ ગ . ભારે વરસાદ અને પૂરની અસર દેશની સૌથી મ ટી ઓટ કંપનીઓ પૈકીની એક ટાટા મ ટર્ પર પણ પડી છે. કંપનીના ગુજરાતમાં અમદાવાદથી 22 કિમી દૂર આવેલા સાણંદ પ્લાન્ અને આસપાસના ઘણા સપ્લાર યુનિટ્માં પૂરને કારણે ઉત્પદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ટાટા મ ટર્ પેસેન્જર વ્હકલ્સ જણાવ્યુ છે કે સાણંદ પ્લાન્માં બનતી ટિયાગ હેચબેક, ટિગ ર ક મ્પક્ સેડાન, નેક્ન અને સિયેરા એસયુવીના ઉત્પદન પર અસર પડી છે. પ્લાન્ અને સપ્લાર યુનિટ્માં પુનઃસ્થપનનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આશા છે કે આગામી કેટલાક દિવસ માં સ્થિત સામાન્ય થઈ જશે. કંપનીના જણાવ્ય અનુસાર, પૂરને કારણે સપ્લા પર થ ડા સમય માટે અસર પડી શકે છે. સ્થિત જલ્દ સામાન્ય થશે. જોકે, મારુતિ સુઝુકીએ ક ઈ અવર ધની જાણ કરી નથી. કંપનીન પ્લાન્ સાણંદથી 85 કિમી દૂર હંસલપુર- બેચરાજી ગામમાં છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) મંદસૌરઃ જમ્મ-કાશ્મરના બાલટાલથી શ્રીનગર જઈ રહેલી મંદસૌરની બસ 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસમાં લગભગ 40 શ્રદ્ધાળુઓ સવાર હતા, જેઓ અમરનાથ યાત્ર પરથી પરત ફરી રહ્ હતા. તેમાં મધ્ પ્રદેશ અને રાજસ્થનના યાત્રઓન સમાવેશ થાય છે. અકસ્મતમાં તમામ યાત્રઓ ઘાયલ થયા છે. બેને ગંભીર ઈજાઓ થઈ છે. આ અકસ્મત સવારે લગભગ 7 વાગ્ય ગાંદરબલ જિલ્લના રંગા મ ડ પાસે થ હત . સ્થાનક લ ક અને રાહત-બચાવ દળે તમામ શ્રદ્ધાળુઓને બસમાંથી બહાર કાઢ્ય. ઘાયલ ને પહેલા ઉપ જિલ્લ હોસ્પિટલ કંગન લઈ જવામાં આવ્ય. પ્રાથમિક સારવાર બાદ તમામને સૌરા, શ્રીનગર રિફર કરવામાં આવ્ય. પ્રાપ્ માહિતી અનુસાર, મ ટાભાગના શ્રદ્ધાળુઓને મલ્ટપલ ઈન્જરી અને હેડ રોમા છે. મધ્ પ્રદેશના ડેપ્યટી સીએમ જગદીશ દેવડાએ સ્થાનક અધિકારીઓ સાથે ઘાયલ ની હાલત અંગે ચર્ચા કરી છે. તેમણે મુખ્મંત્ર ડ . મ હન યાદવને પણ અકસ્મતની જાણકારી આપી છે. જમ્મ-કાશ્મરના ઉપરાજ્પાલ મન જ સિન્હાએ હોસ્પિટલ પહોંચીને ઘાયલ ના ખબરઅંતર પૂછ્ય. તેમણે કહ્ય કે તમામ ઘાયલ ની સ્થિત હાલ સ્થર છે. ડ કટર ની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. અકસ્મતગ્સ્ બસ (નંબર AR 11 D 5655) અજમેરની છે. તેને મંદસૌર જિલ્લની મા ભગવતી યાત્ર કંપનીના એજન્ટે અમરનાથ યાત્ર માટે ભાડે રાખી હતી. કંપનીની કુલ ચાર બસ યાત્ર પર ગઈ હતી, જેમાંથી મંદસૌરથી ગયેલી એક બસ અકસ્મતન ભ ગ બની હતી. જાણકારી અનુસાર, બસમાં મંદસૌર, મલ્હરગઢ, નીમચ જિલ્લના સુવાખેડા અને બડનગર વિસ્તરના પણ શ્રદ્ધાળુઓ હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) દેશભરમાં વરસાદઃ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ મેટાએ વડાપ્રધાન મોદ નો વ ડ ો હટાવતાં વિવાદ કાશ્મીરમાં 50 ફૂટ ઊંડ ખ ણમાં બસ ખાબક
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=