Gujarat Times

નેશનલ 10 સપ્ટેમ્બર 4, 2026 (August 29 - September 4, 2026) સીજેપી સ્થાપક અભિજીત દીપકે દેશની સરક રી શ ળ ઓની બદતર સ્થિત અંગે ચિંત વ્યક્ કરી નવી દિલ્હ: ભારતના રક્ષમંત્ર રાજનાથસિંહે જણાવ્યુ હતું કે, સંરક્ણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વરા વિકસાવાયેલી પરંપરાગત મિસાઇલ પ્રણાલીઓની ટેકનિક હવે ભારતમાં રક્ષ ઉદ્યગ સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓને આપી દેવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્યથી આંતરિક ઉદ્યગોને બળ મળશે અને વધુ ઉત્પાન થઇ શકશે. પહેલાં આ કાર્ સરકારી સંસ્થનો સુધી મર્યાદિત હતું. હવે ખાનગી કંપનીઓ પણ મિસાઇલનું ઉત્પાન કરી શકશે. આ પહેલ આત્મનિર્ર ભારત અભિયાનને વેગ આપવામાં પણ મહત્તનો ભાગ ભજવશે અને મિસાઇલ સિસ્મના વિકાસના તબક્કથી લઇને ઔદ્યોગક ઉત્પાન સુધી લઇ જશે, જેથી ભારતમાં બચાવ સાથે ખાનગી કંપનીઓનો પાયો મજબૂત થશે તેમ મંત્રલયે કહ્ય હતું. સેન્ર ફોર એરોસ્પે પાવર એન્ડ સટ્રટેજિક સ્ટડીઝના અભ્યામાં પાકિસ્તનની અવકાશ ક્મતાનો ઝ પથી વિકાસ થાય છે અને ચીન સાથેના સંશોધનમાં પાકિસ્તને 16 મહિનામાં છ સેટેલાઇટ લોન્ કર્યા છે. પાક સેટેલાઇટ ઇન્ટેલજન્ને જમીની કોમ્યુનકેશન સિસ્મ સાથે જો વાના પ્રયત્માં છે. સરકારે જણાવ્યુ હતું કે, આ જોગવાઇથી ભારતની ઉચ્ચ સંરક્ણ પ્રણાલીઓના વિકાસ અને નિર્માણમાં ભારતની ઔદ્યોગક ક્મતાઓને લાભ થાય તે માટે ીઆર ીઓ દ્વરા કરાતા અવિરત પ્રયાસોને દર્શાવે છે. આ પહેલનો હેતુ દેશમાં જ ઉત્પાન થઇ શકે અને મિસાઇલોની અછત દૂર થાય, નિકાસ વધારી શકાય અને બીજા દેશો પરની નિર્રતા નિવારી શકવાનો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યુ છે કે, જ્યરે ભારતના પ ોશી દેશોમાં મિસાઇલની ક્મતાઓ વધી રહી છે અને તેને સ્થાનક નેટવર્ સાથે ઝ પથી જો વામાં આવી રહી છે. સીએપીએસએસના સંશોધનમાં કહેવાયું છે કે, પાકિસ્તનની અવકાશ ક્મતાઓના થતા વિસ્તરથી ભારતની સંરક્ણ નીતિ પર અસર થઇ શકે છે. આ ક્મતાઓમાં પાકિસ્તન ભારતનો સામનો કરવા ટેકનોલોજી વિકસાવે છે. ચીને પણ અંતરિક્ યાત્રઓની ટ્રેનંગ વધારી છે. આ સમયે ભારતના આ પગલાંથી દેશની ઘરેલુ ક્મતા વધશે, સાથે મહત્તપૂર્ હથિયારોનું ઉત્પાન જળવાઇ રહેશે. સ્થાનક ઉદ્યગો વિકસી શકશે અને વિદેશી નિકાસકારો પરની નિર્રતામાં ઘટા ો કરી શકાશે. રક્ષ મંત્રલય અનુસાર, નાણાકીય વર્ 2024-25માં રક્ષ ઉત્પાનમાં 15.6 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ 2020-21ના 84,643 કરો ની સરખામણીમાં તેમાં 110 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ 2013-14ની સરખામણીમાં સ્વેશી રક્ષ ઉત્પાન લગભગ ચાર ગણુ વધ્યુ છે. નાણાકીય વર્ 2025-26માં રક્ષ નિકાસ પણ રેકો્ 38,424 કરો સુધી પહોંચી હતી. ભારત હવે 80થી વધુ દેશોમાં રક્ષ ઉત્પાનોની નિકાસ કરી રહ્ય છે. સરકારે 2029 સુધીમાં રક્ષ નિકાસને 50,000 કરો સુધી પહોંચા વાનો લક્ષ્ક રાખ્ય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) નવી દિલ્હ: કોકરોચ જનતા પારટીએ કેનદ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્ય હતું કે સરકારે ૨૫મી જુલાઈએ કરેલા વાયદા પૂરા કર્યા નથી. તેના કારણે હવે વિવિધ માંગોને ધ્યનમાં રાખીને શિક્ક દિવસ નિમિત્ત ૫મી સપ્ટમ્રે દિલ્હમાં શાંતિપૂર્ વિરોધ પ્રદર્નો કરાશે. ઈન્ડિયા ગેટથી વિરોધ પ્રદર્ન શરૂ કરીને દિલ્હના પોલીસ મુખ્યલય સુધી માર્ કાઢવામાં આવશે. આ માર્નું નેતૃત્ નીટ પેપર લીકના પી ત પરિવારો અને દિલ્હના પ્રદર્નો દરમિયાન હિંસાનો ભોગ બનેલા લોકો કરશે. સીજેપીએ દેશભરના વિદ્યાર્ સંગઠનો અને યુવા સંગઠનોને આ માર્માં સહભાગી થવા આહ્વન કર્ુ છે. સીજેપીના સ્થપક અભિજીત દીપકેએ દેશની સરકારી શાળાઓની બદતર સ્થિત અંગે ચિંતા વ્ક્ કરીને દરેક રાજ્ના શિક્ણ મંત્રઓને સ્કૂલના ઈનફ્રાસ્ક્રથી માં ીને શિક્કોની ખાલી પે લી જગ્ય, બજેટ, ટલ ઈનફ્રાસ્ક્ર વગેરેની જાણકારી આપવા પત્ લખ્ય હતો. દેશનું ભવિષ્ એવા સ્કૂલના વિદ્યાર્ઓ સાથે સરકારી શાળાઓમાં પ્રાણીઓથી પણ બદતર સ્થિત છે. તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. પીવાના પાણીથી માં ીને ક્લારૂમની સુવિધાના સંદર્માં અભિજીતે સવાલો ઉઠાવ્ય હતા. સીજેપીએ દેશભરમાં સ્કૂલ ઠીક કરો અભિયાન શરૂ કર્ુ છે. તેના ભાગરૂપે હવે સીજેપીએ આ માહિતી મેળવવા પત્ર લખ્ય છે. એક તરફ શાળાઓમાં બેઝિક કહેવાય એવા ઈનફ્રાસ્ક્ર અને સુવિધાની ભારે કમી છે, બીજી તરફ સરકાર મંત્રઓના મકાનોના સમારકામ માટે છૂટા હાથે પૈસા વેરે છે. આરટીઆઈમાં મળેલી જાણકારી પ્રમાણે કેનદ્ર સરકારે મંત્રઓના મકાનોનું રિપેરિંગ કરાવવા પાછળ એક જ વર્માં ૯૨ કરો રૂપિયાનો ખર્ કરયો છે. ૨૦૧૪- ૧૫માં ૨૭ કરો નો ખર્ થયો હતો. તેની સામે આ ખર્ ત્ણ ગણો વધારે છે. છેલ્લા ૧૨ વર્માં કેન્દ્રી મંત્રઓના આવાસોની મરમ્ત પાછળ કેનદ્ર સરકાર ૫૪૭ કરો રૂપિયા ખર્ચ ચૂકી છે. દેશના મુખ્ ન્યાધીશ સૂર્કાંતે કહ્ય હતું કે જંતર- મંતરમાં પ્રદર્નો દરમિયાન જે મહિલા પ્રદર્નકારીઓ પર સુરક્ષાળો દ્વરા જાતીય સતામણી થઈ હોય તેની તપાસ પહેલાં થશે. જંતર-મંતર પ્રદર્નો પર થયેલી હિંસાની તપાસ માટે બનાવાયેલી ઉચ્ચ સ્રીય તપાસ કમિટીને સીજેઆઈએ કહ્ય હતું કે જાતીય સતામણીના કિસ્સઓમાં જે થયું હશે તેની તપાસનો રિપોર્ પહેલાં આવી જશે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્નો થયા તે સમયે ઘણી યુવતીઓએ એવી ફરિયાદ કરી હતી કે સુરક્ષાળોના જવાનોએ તેમની છે તી કરી હતી. સોશિયલ મી ામાં ઘણી વિદ્યાર્નીઓએ આવો ગંભીર આરોપ લગાવ્ય હતો. એ સંદર્માં એ વોકેટ શોભા ગુપ્તએ ન્યાધીશને આ સંદર્માં ત્રિત નિર્ય કરવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોરટે પાંચ સભ્યની એક તપાસ સમિતિ બનાવી છે. એને જ આવા કિસ્સમાં તપાસની સ્તંત્તા આપવામાં આવી છે. પી ત મહિલાઓ તેમની પાસે સીધી ફરિયાદ નોંધાવી શકે એવી વ્વસ્થ કરવામાં આવશે. હવે ખ નગી કંપનીઓ પણ મિસ ઇલનું ઉત્પાદન કરી શકશેઃ રક્ષામંત્ર ર જનં હ સમાચાર સાર દાન પ્રથમ મંદિરનાં ખાતાંમાં જ જવું જોઈએઃ સુ રીમ કોર્ નવી દિલ્હ: વૃંાવનના બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધળુઓ દ્વરા કરવામાં આવતાં દાનને લઈને સુપ્રીમ કોરટે એક મહત્તનો નિરદેશ આપ્ય છે. અદાલતે જણાવ્યુ હતું કે, મંદિરમાં દાન કરેલો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જમા થવો જોઈએ. દાનની રકમ સત્તવાર ઓનલાઈન માધ્મ કે દાનપેટી થકી મંદિરનાં ખાતામાં જ જવી જોઈએ અને ચ ાવાની ચોરી થવા દેશું નહીં. સુપ્રીમ કોરટે કહ્ય હતું કે, મંદિર સાથે જો ાયેલા સેવાદારો, પૂજારી કે અન્ કોઈ વ્યક્ દાનની રકમ પોતાની પાસે રાખી શકે નહીં. શ્રદ્ધળુઓ તરફથી અપાતાં દાન પર સૌપ્રથમ અધિકાર ભગવાનનો છે. મંદિરના ખજાનામાં જમા થયા બાદ જ તે રકમનો સેવાકારયો માટે ઉપયોગ થઈ શકે કે અન્ લોકોને પોતાનો હિસ્સ મળી શકે. મુખ્ ન્યાાધીશ સૂર્કાંત અને ન્યાાધીશ જોયમાલ્ય બાગચીની ખં પીઠે વરિષ્ વકીલ મનિન્ર સિંહને દલીલો સાંભળ્ય બાદ આ ચુકાદો આપ્ય હતો. સિંહે મંદિરનાં કામકાજ પર દેખરેખ રાખતી ઉચ્ચ સમિતિનો સ્ટટસ રિપોર્ કોર્માં રજૂ કરયો હતો અને કહ્ય હતું કે, આ મામલામાં કેટલીક ગંભીર સમસ્યઓ છે અને તેના પર તરત ધ્યન આપવાની જરૂર છે. અદાલતે મંદિરની મેનેજમેન્ કમિટીને દાનની સમગ્ર વ્વસ્થમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશચિત કરવા માટે કહ્ય છે સાથે જ એક યોગ્ સિસ્મ ઊભી કરવા પણ આદેશ કરયો છે. અદાલતે એમ પણ કહ્ય હતું કે, મંદિરના ફં માંથી કોઈ પણ સંપત્ત ખરીદવાનો પ્રસ્તવ આવે, તો તેની માહિતી તરત સુપ્રીમ કોર્ને આપવામાં આવે. કોર્ની અનુમતિ બાદ જ કોઈ પણ લેવે વ થવી જોઈએ. અયોધ્યનાં રામમંદિરમાં ચ ાવાચોરીનો મામલો બહાર આવતાં દેશભરના ભાવિકોને ભારે આઘાત લાગ્ય છે તે સમયે સુપ્રીમ કોર્ના આ આદેશો મહત્તપૂર્ મનાય છે. રાજન માંથ નિવૃતતિન અટકળો પર ોલ્ય ન ન ગડકર નાગપુરઃ કેન્દ્રી મંત્ર નીતિન ગ કરીના નવી પેઢીને તક આપવી જોઈએ વાળા નિવેદન અંગે તેમના કાર્યાલય દ્વરા સ્ષ્તા કરવામાં આવી છે. તેમના કાર્યાલયનું કહેવું છે કે, તેઓ લક્ણરાવ માનકર ટ્સ્ અંગે વાત કરી રહ્ હતા, અને આ નિવેદનનો કોઈ રાજકીય અર્ કાઢવો જોઈએ નહીં. કેન્દ્રી મંત્ર નીતિન ગ કરીએ નાગપુરના એક કાર્ક્રમમાં કહ્ય હતું કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને હવે સમય આવી ગયો છે કે, નવી પેઢીને જવાબદારી સોંપવામાં આવે. તેમના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો. પરંતુ હવે તેમના કાર્યાલય તરફથી ખુલાસો કરવામાં આવ્ય છે કે, આ નિવેદન એક સામાજિક ટ્સ્ના સંદર્માં હતું.ગ કરીના કાર્યાલયે સ્ષ્ કર્ુ છે કે તેઓ 'લક્ણરાવ માનકર ટ્સ્' વિશે વાત કરી રહ્ હતા, જે તેમના દ્વરા બનાવવામાં આવેલું એક સંગઠન છે, અને તે આદિવાસી વિસ્તરોમાં વિદ્યલયો ચલાવે છે. આ સંદર્માં ગ કરીએ કહ્ય હતું કે, તેઓ હવે ટ્સ્ માટે વધુ સમય આપી શકતા નથી, તેથી નવી પેઢીને આ જવાબદારી સોંપવાની જરૂર છે. આ વાત માત્ ટ્સ્ના કામકાજ અને તેના ભવિષ્ના નેતૃત્ સાથે જો ાયેલી હતી. નાગપુરના આ કાર્ક્રમમાં તેમણે વિકાસ કારયો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્ય કે, તેમનું લક્ છે કે મહારાષ્ટનું એક પણ આદિવાસી ગામ વીજળીથી વંચિત ન રહે. તાજેતરમાં ભાજપના સંગઠનમાં થયેલા ફેરફારો બાદ કેન્દ્રી કેબિનેટમાં ફેરબદલની અટકળો વહેતી થઈ હતી, જેના કારણે ગ કરીના આ નિવેદનને રાજકારણ સાથે જો વામાં આવી રહ્ય હતું. જોકે, હવે કાર્યાલયની સ્ષ્તા બાદ તમામ અફવાઓ પર વિરામ મૂકાઈ ગયું છે. કેરળન કેજિયા લિજ મેજોએ મિસ યુનિવર્ ઈન્ડિા 2026નો ખિતા જીત્ય કેરળ: કેરળની કેજિયા લિજ મેજોએ મિસ યુનિવર્ ઈન્ડિયા 2026નો ખિતાબ પોતાના નામે કરયો છે. 23 ઓગસ્ના રોજ જયપુરમાં ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો, જેમાં ટોપ-5 ફાઈનાલિસ્માં પોતાની જગ્ય બનાવતા કેજિયાએ મિસ યુનિવર્નો તાજ પોતાના શિરે સજાવ્ય. તેની સુંદરતા, આત્મવશ્વા અને બેબાક અંદાજ દરેકને પસંદ આવ્ય. કેજિયાની ઉંમર માત્ 19 વર્ની છે પરંતુ તેણે દમદાર પરફોર્ન્ આપ્યુ. તમને જણાવી દઈએ કે, કેજિયા લો સ્ટુડન્, મોે લ અને ટ્રન્ડ ક્લાિકલ ાન્ર છે. આ પહેલા તે 'મિસ ટીન ઈન્રનેશનલ'માં ભારતનું પ્રતિનિધિત્ કરી ચૂકી છે અને ફર્સ્ રનર-અપ રહી હતી. એટલું જ નહીં તેણે મિસ યુનિવર્ કેરળ 2026નો ખિતાબ પતાના છે. ચાલો અમે તમને કેઝિયાના કેટલાક સુંદર લુક્ બતાવીએ, તેની સુંદરતા જોઈને તમારી નજર નહીં હટશે. કેજિયા લિજ મેજો દરેક લુકમાં સુંદર દેખાય છે અને તેની આંખો સૌથી સુંદર છે. રોયલ બ્લ કલરના ગાઉનમાં કેજિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ લુક સાથે બન અને મિનિમલ મેકઅપ કરયો છે. કેજિયા દરેક લુકમાં કોન્ફિડન્ દેખાય છે. કેજિયાએ ઓફ વ્હઈટ કલરનું બો ીકોન સ્ટઈલ ગાઉન કેરી કર્ુ છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કેજિયાનો આ કેઝ્યઅલ લુક સ્ટઇલિશ દેખાઈ રહ્ છે અને તેણે તેને ઓપન હેર લુક અને મિનિમલ એસેસરીઝ સાથે કમ્પ્ટ કરયો છે. આ તસવીરમાં તેની સુંદર સ્મઈલ જ અસલી સુંદરતા છે. માત્ 19 વર્ની ઉંમરમાં પણ કેજિયા મોે લિંગના દરેક પાસાને સારી રીતે સમજે છે. તેની દરેક તસવીરમાં એક અલગ અદા અને માસૂમિયતનો સુંદર સંગમ દેખાય છે, જે લોકોના દિલ જીતી રહ્ છે. કેજિયા માત્ અત્યત સુંદર જ નથી પરંતુ ખૂબ જ સ્માર્ પણ છે, અને આ વાત તેણે પોતાના શ્રેષ્ નિવેદનોથી સાબિત કરી દીધી છે. (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=