Gujarat Times

જરાતમાં બૌદ્ધ ધર્નો ફેલાવો સારા પ્રમાણમાં હતો ખાસ કરીને પહેલીથી ત્રજી સદીમાં તે વ્યપક પ્રમાણમાં પ્રસરયો હતો. જુનાગઢ જિલ્લમાં સારા એવા પ્રમાણમાં બૌદ્ધ સ્થપત્ય મળી આવે છે. ગીર સાસણના ગાઢ જંગલોની વચ્ચ આવેલી મંડોરની ગુફાઓ આવેલી છે. ગીરનું જંગલ એટલે કેસર કેરી અને એશિયાઈ સિંહો માટે જાણીતું છે પણ આ જ સાસણમાં અનેક સ્થપત્ય પણ આપણી વિરાસતને જાળવીને ઉભાં છે. ગીર તાલુકાનું મથક તલાલા હિરણ નદીના કાંઠે વસેલું નાનું શહેર છે. તલાલાથી સોમનાથ જતાં વચ્ચ માલઝીઝવા નામનું ગામ આવે છે, આ ગામથી પાંચેક કિલોમીટર દૂર બગીચાઓની વચ્ચ મંડોર ગામની સીમમાં ગોમતા નદીની ભેખડમાં આ ગુફાઓ આવેલી છે તે મંડોર ગામની સીમમાં હોઈ મંડોરની ગુફાઓ તરીકે જાણીતી છે. અહીં કુલ છ ગુફાઓ આવેલી છે તે પૈકી ચાર ગુફા નીચે છે અને બે ગુફાઓ ભેખડના ઉપરના ભાગે આવી છે. આ ગુફાઓ નદીના તળથી વીસેક ફૂટ ઊંચી છે. ગોમતા નદીમાં સીમેન્નો પાકો કોઝવે પુલ બાંધેલો છે જેથી આસાનીથી ગુફા સુધી પહોંચી શકાય છે. જો કે આ પૈકી બે ગુફામાં રંગરોગાન કરીને તેની અસલીયતને ફેરવી દેવાઈ છે. એકાદ ગુફાને દરવાજો પણ લગાવવામાં આવ્ય છે અને કહેવાય છે કે તેનો ઉપયોગ રહેણાંક માટે કરવામાં આવે છે. આ ગુફાઓ ને છેક જુનાગઢ સ્ટટ અને સૌરાષ્ટ્ર સરકારના વખતથી રકષિત જાહેર કરવામાં આવી હોવા છતાં અને તેના રક્ણ માટે બે બે રક્કો ફરજ પર હોવા છતાં તેના આવા ઉપયોગ સામે તંત્ની ઉદાસીનતા એક પુરાતત્વપ્રમી તરીકે જરૂર કઠે છે. ગુફાઓની કોતરણી, અવશેષો અને ભિક્ષઓની વિપશ્ના બેઠકો પરથી આ ગુફાઓ બૌદ્ધ કાલીન હોવાના પ્રમાણો આપે છે. સ્થાનક લોકો તેને પરંપરાગત રીતે પાંડવોની ગુફા તરીકે પણ ઓળખે છે અને આવું કોઈએ બોર્ પણ લગાડી દીધું હોઈ અહીં આવતા સંશોધકો, શાળાના વિદ્યાથીઓ તથા પ્રવાસીઓ ગેરમારગે દોરાય છે. રાજયનું પુરાતત્ ખાતું આ દિશામાં સકરિય થાય અને વહેલીતકે આ બોર્ દૂર કરી યોગ્ બોર્ મૂકાવે ગુજરાતના બૌદ્ધ સ્થપત્ય અંગેની જાણકારી આપતી સાચી વિગતો મૂકાવે એ જરૂરી છે. હાલ અન્ ઉપયોગમાં લેવાતી આ બે ગુફાઓ ૧૦૪૫ના માપની છે. અન્ ગુફાઓ ૨૦ ફૂટ ઊંડી, ૮ ફૂટ પહોળી અને ૫ ફૂટ ઊંચી છે. આ બન્ન ગુફામાં બે વિશાળ ચોરસ આકારના સ્તભ છે. ગુફાની બન્ન બાજુ ધ્યન માટે વિશાળ ઓટલા છે. બન્ન ગુફાઓ મળી આવી કુલ ૧૦ ધ્યન બેઠક આવેલી છે. આ ગુફાઓ ચોથી સદીમાં નિર્માણ કરવામાં આવી હોય તેવું જણાય છે. તે ચુનાના પથ્રની બનેલી છે. ગુફાની અંદર પ્રવેશતાં જ શીતળતાનો અનુભવ થાય છે. બૌદ્ધ ભિક્ષઓ પોતાના વિહાર સમયે આ ગુફાઓનો ઉપયોગ રહેવા માટે કરતા હશે. મંડોરની આ ગુફાઓ. આપણો ઐતિહાસિક વારસો છે, પ્રાચીન સમયમાં આ માનવ સમુહોના હૃદયમાં માનવતાના દીપનું પ્રજ્જવલન કરનારી આ ગુફાઓની વર્માન હાલત માટે આપણે જવાબદાર છીએ અને જો અત્યરે નહીં જાગીએ તો ભાવિ પેઢી કયારેય માફ નહીં કરે. (પૂરક વિગતો નિલેશ કાથડ) (લેખક કચ્ િસ્ત વરિષ્ઠ પત્કાર છે.) પ્રતિભાવઃ [email protected] વિશેષ S21 ગુ નરેશ અંતાણી સપ્ટેમ્બર 04, 2026 (August 29 - September 04, 2026) વિવર રવીનદ્રનાથ ટાગોરના શબ્દ છે … તમે બીજાની નૌકા કિનારે લાવવામાં સહાય કરશો તો તમારી નૌકા આપોઆપ કિનારે આવી જશે. સત્ક્ ક્યરેય નિષ્ફળ જતું નથી એ ક્યરેક ને ક્યરેક ફળ આપે જ છે. એ ફળ ક્યાથી આવશે અને કેટલું આવશે એનું કોઈ જ ગણિત નથી. હિંદીમાં એક જાણીતી કહેવત છે “નેકી કર ઔર પાનીમે ડાલ” જેનો મતલબ જ એવો થાય છે કે કોઈપણ જાતની અપેક્ષ વગર જ સત્ક્ કરવું...જેને શ્રમદ્ ભગવદ્ ગીતામાં નિષ્કામ કર્ કહેવામાં આવ્યુ છે. ટૂંકમાં આપણે બીજાને નિ:સ્વાર્ભાવે મદદ કરી હોય તો આપણને અનેકગણુ થઈને કુદરત આપે જ છે. એ ક્યાથી આવશે અને ક્યરે આવશે એ નક્ક નથી હોતું અથવા તો એ આપણે જાણતા નથી હોતા. કોઈકે સાચું જ કહ્ય છે કે એક નાનકડું સત્ક્ એક હજાર પ્રાર્ના કરતાં મોટું હોય છે. સત્ક્ દ્વરા માણસ અનાયાસે જ એક એવું કલ્વૃક્ વાવતો હોય છે, જેના ફળ એને અણધાર્યા અને કેટલીક વાર તો માગ્ય વગર મળતા હોય છે! મારા એક વાચક છેલ્લ ત્રસ વર્થી લંડનમાં રહે છે. જયારે તેઓ (એમના યુવાનીના દિવસોમાં) તદ્દન ઓછા પગારમાં અમદાવાદમાં એકાઉન્ન્ની નોકરી કરતા હતા, ત્યરે તેમણે યથાશક્ત અનેક મજુરોને સહાય કરી હતી. અરે, કેટલીક વાર તો ખુદની જરૂરિયાત પર કાપ મુકીને પણ એમનાથી વધારે ગરીબને મદદ કરી હતી. એમના કહેવા મુજબ, એમના પિતાના અવસાન બાદ બે ભાઈઓની મિલ્તના ભાગ પડ્ય ત્યરે પણ એમને અન્યા થયો હતો. એમના પિતાએ નાના ભાઈની વધારે પડતી ફેવર કરી હતી. એમણે અને એમની પત્નએ રાજી ખુશીથી કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર મોટું મન રાખીને એ વાતનો પણ સ્વકાર કરી લીધો હતો! આજે એ વાચકભાઈની ઉમર ૬૫ વર્ છે. એમનો એકનો એક દીકરો લંડનમાં સારી રીતે સેટ થઈ ગયેલ છે. એ ભાઈ ગયા મહીને જ ઇન્ડિા આવ્ય ત્યરે મને કહ્ય હતું... “પ્રફુલ્ભાઈ, આજે લંડનમાં અમારો છ વ્ક્તઓનો સંયુક્ પરિવાર છે. હું, મારા પત્ન, પુત્, પુત્વધુ અને એમના બે બાળકો. વિદેશમાં સ્થાી થયા બાદ સંયુક્ પરિવાર હોવો એ જ સૌથી મોટી ઉપલબ્ધ છે! અમને બધાને એક જ ઝાટકે વિઝા મળી ગયા હતા. છેલ્લ ૨૫ વર્થી દર વર્ અમે બધા ક્યરેક સાથે તો ક્યરેક અલગ અલગ ભારતમાં આવીએ છીએ. આજ સુધી અમારી એક પણ ફ્લઈટ ક્યરેય મોડી પડી નથી. અમને કોઈને કયારેય કોઈ જ તકલીફ પડી નથી. ગયા વર્ અમદાવાદથી લંડન જતું પ્લન ક્રે થયું ત્યરે અમારા આખા પરિવારનો મૂળ પ્લન એ જ ફ્લઈટમાં લંડન પરત જવાનો હતો, પરંતુ એક સોશીયલ ફંક્ન એટેન્ કરવા માટે અમે બે દિવસ અમદાવાદમાં વધારે રોકાવાનું નક્ક કર્ુ હતું અને એ કારણથી બે દિવસ પછીની ફ્લઈટનું બુકિંગ કરાવ્યુ હતું. મને લાગે છે કે કોઈક અલૌકિક શક્ત સતત અમારા પરિવારની સાથે છે!” સારા સમયમાં જ સત્કર્ થાય એટલા કરી લેવા જોઈએ કારણકે જયારે મુશ્કલ સમય ચાલતો હોય ત્યરે તો માણસ પોતાના પ્રશ્નમાં જ એટલો બધો અટવાયેલો હોય છે કે એ દિશામાં વિચારવાનું પણ અસંભવ હોય છે. જીવન અનેક સંભાવનાઓનું બનેલું હોય છે. આપણા સૌનો અનુભવ છે કે ક્યરેક જીવનમાં અનાયાસે જ કોઈક અજાણ્ય ખૂણેથી આપણી એવી અણધારી ફેવર થતી જોવા મળે છે, જે ખરેખર તો આપણે અગાઉ કરેલા કોઈ સારા કર્નું જ ફળ હોય છે! ખાસ્સ વર્ષ પહેલાંની સત્ઘટના છે. નવસારીમાં રહેતાં એક આદર્વાદી શિક્કની વાત છે. એ શિક્ક એના પડોશમાં રહેતા બાર વર્ના એક ગરીબ વિદ્યાથીને કાયમ મફત ભણાવતા. એ વિદ્યાથી ભણવામાં ખૂબ જ તેજસ્વ હતો. સ્કૂલનો અભ્યસ પૂરો થયો એટલે એને સ્કલરશીપ મળી અને પંદર વર્ બાદ ડાૅક્ર બનીને અમદાવાદમાં સેટ થયો. શિક્ક નિવૃત્ત થયા અને જોગાનુજોગ અમદાવાદમાં જ શિફ્ થયા. થોડા વર્ષ બાદ વૃદ્ધ થઈ ગયેલા એ શિક્કને ગંભીર બીમારી આવી. ઓપરેશન કરાવવાનું જરૂરી બન્યુ. વિધુર અને નિ:સંતાન નિવૃત્ત શિક્ક પાસે પૈસાની બિલકુલ સગવડ નહોતી અને મેડીક્લઇમ પણ નહોતો. એ સમયે હજૂ આયુષ્યમાન કાર્ પણ નહોતા આવ્ય. એ જ દિવસોમાં અનાયાસે જ પેલો બાળપણમાં શિક્ક પાસે સાવ મફતમાં ભણતો વિદ્યાથી દેવદૂત બનીને એમના જીવનમાં ફરીથી આવ્ય. એ ડાૅકટરે શિક્કનું તદ્દન ફ્ર માં ઓપરેશન કર્ુ અને શિક્ક બચી ગયા. સન ૨૦૧૬માં એ નિવૃત્ત શિક્ક સાથે મારે પરિચય થયો, ત્યરે એમણે જ એમના જીવનની આ ઘટનાની મને જાણ કરી હતી અને બોલ્ય હતા..“આપણે કરેલું સારું કામ ક્યરેય વ્યર્ જતું નથી”. (લેખક સાહિત્કાર છે.) પ્રતિભાવઃ [email protected] સત્કર્ ક્યરેય વ્ર્ જતું નથી ક પ્રફુલ્લ ાના ાર અસ્તત્ મા ઝંખતી સાસણ ગીરની મંડોર ૌદ્ધ ગુફાઓ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=