Gujarat Times
ગુજરાત 22 સપ્ટેમ્બર 4, 2026 (August 29 - September 4, 2026) અમદાવાદઃ રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષ અને સેવા માટે 112 'જનરક્ક' પ્રજેક્નો વિસ્તર કરવામાં આવી રહ્ય છે. જે અંતર્ત 25 ઓગસ્ટ ના બ મુખ્યમંત્ર હર્ સંઘવીના હસ્ત ગુજરાત પોલીસને 500 નવા અત્યાધુનિક ‘જનરક્ક’ વાહનો સમર્પિત કરવામાં આવશે. રાજ્યમાં વધતી વસ્ત, શહેરી વિસ્રણ અને ભૌગોલિક વિસ્તરને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ 500 નવા જનરક્ક વાહનો કા રત કરવામાં આવશે. આ નવા વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં 24 કલાક કુલ 1,000 જનરક્ક વાહનો ઇમરજન્સ રિસ્પન્ માટે ઉપલબ્ થશે. જનરક્કના અમલીકરણના માત્ 11 માસના ટૂંકા ગાળામાં આ સેવામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સ બનાવોમાં તાત્કાલક સેવા અપાઈ છે. આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ર, CAD-કમ્પ્યુટર એડેડ ડિસ્પચ સિસ્મ અને કોલર લોકેશન ટેક્નલોજીના ઉપ ોગથી રાજ્યનો સરેરાશ રિસ્પન્ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થઈ ચૂક્યો છે. નવા વાહનો અને ટેક્નલોજીથી આ સમ માં હજુ વધુ ઝડપી બનાવવાનો લક્ષ્યક રાખવામાં આવ્યો છે. હવે સરહદની સીમાઓ બાધારૂપ ન બને તે માટે નવી સ્ટન્ડ્ ઓપરેટિંગ પ્રોસજર પણ અમલી બનાવી ઘટના સ્ળથી સૌથી નજીક ઉપલબ્ PCRને રવાના કરવામાં આવશે. ડા લ 112 અંતર્ત પોલીસ (100), એમ્બ્યલન્ (108), ફા ર (101), મહિલા હેલ્લાઇન (181), ચાઇલ્ હેલ્લાઇન (1098) તથા ડિઝાસ્ર હેલ્લાઇન (1070) ઉપરાંત ટ્રાફક હેલ્લાઇન જેવી વિવિધ ઇમરજન્સ સેવાઓ એક જ પ્લેટફોર્ પર સંકલિત રીતે ઉપલબ્ કરવામાં આવી છે. નવા જનરક્ક PCR વાહનોની મુખ્ય વિશેષતાઓઃ 24x7 કામગીરી માટે વાહનો AC ુક્ તેમજ સેફ્ટ ગ્રીલ-પ્રટેક્ટવ સ્ટક્રથી સજ્જ. ર લ-ટાઇમ માહિતી માટે Mobile Data Terminal (MDT) અને GPS વ્હકલ ટ્રેકંગ. ઇમરજન્સ લાઇટ બાર વિથ સા રન, પબ્લક એડ્રેસંગ સિસ્મ (PAS), ફા ર એક્સટંગ્યુશર, ફર્સ્-એઇડ કીટ અને સર્ લાઇટ ટોર્. સ્ટફ માટે બોડી-વોર્ કેમેરા, હેલ્મટ, પ્રટેક્ટવ ર અને ડેશ કેમ. હર્ સંઘવી દ્વાર ગુજર ત પોલીસને વધુ 500 અત્યાધુનિક જનરક્ષક PCR વ હનો સમર્પિત ગાંધીધામ: અમેરિકાના ન ોર્થી ગાંધીધામ સુધી વૈશવિક વેપાર, રોકાણ અને ઉદ્યગોનો વ્યાપ વધારવા માટે ગાંધીધામ ચેમ્ર ખાતે ન ોર્ના ઉદ્યગ, રોકાણ અને ઈનોવેશનના પૂર્ ડે ટી કમિશનર અને નાસાઉ કાઉન્ટના પૂર્ ડે ટી કંટ્રલર સાથે ઉદ્યગ વ્યાપાર ગોષ્ઠ અને સંવાદસત્નું આ ોજન કરાું હતું. આ દરમ્યાન ઉદ્યગકારોને એઆઈમાં રોકાણ કરવા અંગે ખાસ સૂચન કરાું હતું. વેપાર, રોકાણ, બિઝનેસ નેટવર્િંગ, શિક્ણ, ટેક્નલોજી તથા વૈશવિક સહ ોગના તમામ ક્ષત્રમાં ન ોર્ના પૂર્ અધિકારીએ કચ્ના ઉદ્યગકારોને સહ ોગ આપવાની ખાતરી આપી હતી. ગાંધીધામ ચેમ્ર પ્મુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દિલીપ ચૌહાણ માત્ સફળ પ્શાસક નથી, પરંતુ ભારત-અમેરિકા વચ્ચ વેપાર, રોકાણ, સંસ્કૃતિ અને સમાજને જોડતા જીવંત સેતુ છે. તેમણે ન ોર્ સિટીમાં રોકાણ ઈનોવેશન વિભાગના ડે ટી કમિશનર તરીકે વેશવિક રોકાણકાર, ઉદ્યગો અને સરકાર વચ્ચ મજબૂત સંબંધો વિકસાવવા ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. તેમના પ્રયાસથી એસેમ્લીમાં ગુજરાત ડેને સત્તવાર માન્યતા મળી હોવાનું અને તે ગુજરાતીઓ માટે ગૌરવપ્દ હોવાની લાગણી વ્યક્ કરી હતી. ચેમ્રના માનદમંત્ર મહેશ તીર્થાણીએ કચ્ અને ગાંધીધામના વેપાર-ઔદ્યોગક પરિદૃશ્ય અંગે પ્રઝેન્ટશન રજૂ કર્યુ હતું. કચ્ની વ્યૂહાત્ક, ભૌગોલિક સ્થિત, બંદરોની નજીકતા અને ઉદ્યગોને અનુકુળ વાતાવણરના કારણે અમેરિકા સહિતના વૈશવિક બજારો સાથે નવા વ્યાવસા ક સબંધો સ્થાપિ કરવાની અપાર તકો ઉપલબ્ હોવાનું જણાવ્યું હતું. ઉદ્યગકારોને સંબોધન કરતા દિલીપ ચૌહાણે ગુજરાતનું રાજકી પાટનગર ગાંધીનગર છે, પરંતુ અહીંના વિકાસ, ઉદ્યગો, બંદરો અને વ્યાપારિક ગતિશિલતાને જોતાં ગુજરાતનું આર્થિક પાટનગર કચ્ હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ અને કચ્નો વિકાસ આધુનિક માળખાંકી સુવિધાઓ, વૈશવિક સ્રની વ્યાપારિક સંભાવનાઓથી પ્ભાવિત થ ા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, ન ોર્ વિશ્ની નવમી સૌથી મોટી અર્વ્યવસ્થ સમાન શક્ત ધરાવતું વૈશવિક આર્થિક કેનદ્ર છે. વિશ્ના અગ્રણીઓ, રોકાણકારો, વેપાર સંગઠનો અને સંુ ક્ રાષ્ટસંઘની ઉપસ્થિતને કારણે ન ોર્નું વૈશવિક મહત્ત અનોખું છે. વિદેશી રોકાણ, સ્ટાર્અપ્સ, ઉદ્યગસાહસિકતા અને નવીનતાને પ્રત્સહન આપવા માટે ન ોર્ સરકાર વિવિધ સહા કારી ોજનાઓ, લોન પ્રોગ્રમ, એડોપ્શન મોડેલ, બિઝનેસ સપોર્ સિસ્મ અને રોકાણકાર મૈત્રપૂર્ નીતિઓ દ્વરા સતત કા રત છે. ગાંધીધામ ચેમ્રની કામગીરી અને સભ્યો વચ્ચનો સહ ોગ જોઈને તેમને ન ોર્ના સૂત્ એક બીજાના ટેકા વિના વિકાસ નથી કરી શકતા તે સિદ્ધાનું જીવંત પ્રાબિંબ જોવા મળ્યું હોવાનું ઉમેર્યુ હતું. આ વેળાએ ખજાનચી કૈલેસ ગોર, પૂર્ પ્મુખ મહેશ પુજ, કારોબારી સભ્યો હરિશ માહેશ્રી, રાકેશકુમાર જૈન, વુમન્ વિંગનાં કન્વનર ડો. સુરભિ આહીર તેમજ વિવિધ ઉદ્યગગૃહના પ્રતિનિધઓ જોડા ા હતા. હોટેલ રેડિશનના એમ.ડી. મુકેશ આચા ના પ્રયાસથી આ કા ક્રમ ોજા ો હતો. (ગુજરાત ટાઈમ્ સંકલન) અમેરિક -કચ્છ વચ્ચ વેપ ર વિનિમય અંગે થયું મંથન ઈન્દોરમાં જીત અપેક્ષ નેશનલ સમીક્ષા એવ ર્ અર્ણ કરાય ઈન્દોર: ઈન્દરમાં ોજાે લા જીતો અપેક્ નેશનલ સમીક્ષ એવોર્-2024-26માં 94 ચેપ્ટર્ વચ્ચ અહીંના ચેપ્ટરને ઈમર્જિગ ચેપ્ટર એવોર્થી સન્માનિ કરા ા હતા. ગુજરાત ઝોનમાં નોંધપાત્ સમાજોપ ોગી કામગીરી બદલ એવોર્ સમારોહમાં અભિનેત્ર ટ્વિકલ ખન્નના હસ્ત જીતો અપેક્ પ્રેસડેન્ વિજ ભંડારી, વાઈસ ચેરમેન હિમાંશુભાઈ શાહ, ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજ મહેતા, બિરજુ શાહ, પારસ મહેતા, સંજ દેસાઈએ સંુ ક્ રીતે એવોર્ સ્વકાર્યો હતો. જીતો ભુજ ચેપ્ટરની કામગીરીઓ જેવી કે નવકાર મંત્ દિવસની ઉજવણી માટેનો પહેલો, કચ્ ુનિવર્સિટી સાથે પ વરણ સહિતના વ ો પર કામગીરી, ચાણક્ય ોથેરાપી કોલેજ સાથે દેશના વિવિધ પ્રાંના વિદ્યાથી માટે શિક્ણ વ્યવસ્થ, વૃક્ષરોપણ, ુવાનો માટે રોજગાર મેળો તથા મહિલા - ુવા સશક્તકરણ માટેની જીતો લેડીઝ અને ૂથ વિંગની કામગીરીઓની નોંધ આ એવોર્ માટે લેવાઈ હતી. પંકજભાઈ અને બિરજુભાઈએ આ સન્મન સમગ્ર ટીમને અર્ણ કર્યુ હતું તેવું જીતોના મી ા ઈન્ચાર્ તાપસ શાહની ાદીમાં જણાવાું હતું. અરુણાનિધિ ળુઃMBBSમાં 100 ટકા મેળવીને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થને અરવલ્લી ગુજરાતના બા ડના રામપુરા કંપા આમોદરા ગામના વતની પ્ફુલભાઈ અર્જુનભાઈ ધોળુની દીકરી ડો. અરુણાનિધિએ ર ા-આરમે ામાં એમબીબીએસના અભ્યાસમાં 100 ટકા ગુણ મેળવી ુનિવર્સિટીમાં પ્થમ સ્થન પ્રાપ્ કર્યુ છે. તેમણે કચ્ કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે. છેલ્લ છ વર્થી ર ા-આરમે ામાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલી અરુણાનિધિએ આ સિદ્ મેળવી છે. આ ુનિવર્સિટીમાં કોઈ ભારતી વિદ્યાથી દ્વરા પ્થમ સ્થન પ્રાપ્ કરવાનો આ પ્થમ પ્સંગ છે. આ અદભુત સિદ્ બદલ છત્પતિ શિવાજી રીજી ન મહારાષ્ટના ઘોડેગાંવ ખાતે તેમનું સન્મન કરવામાં આવ્યું હતું. તેમના પિતા પ્ફુલભાઈ ધોળુ મહારાષ્ટના અહમદનગર ચોકડી, આળેફાટા ખાતે સબમર્સિબલ રિપેરિંગનો વ્યવસા કરે છે. અમદાવાદ: અમદાવાદમાં ઈલાબેનની સૂત્રત્ક લેખન શૈલી વાચકોને પ્રરિત કરશે, તેમ સુપ્રસિ કવ ત્ર અને લેખિકા ઉષાબેન ઉપાધે જણાવ્યું હતું. શહેરની અગ્રણી પત્કારત્ સંસ્થ એનઆઈએમસીજેના ડે ટી ડિરેક્ર ઈલાબેન ગોહેલના પ્થમ પુસ્ક નારીઃ લાગણીઓના અનંત રંગોનું વિમોચન કરતાં ઉષાબેન ઉપાધે કહ્યુ કે, પશચિમના દેશો આજે જે નારીમુક્તની વાત કરી રહ્યુ છે એ તો આપણે હજારો વર્ પહેલાં હાંસલ કરી લીધી હતી. ઈલાબેનના પુસ્કની મુક્પણે પ્શંસા કરતા ઉષાબેને આશા વ્યક્ કરી હતી કે આ પુસ્ક મહિલાઓને પ્રરિત કરશે, પુરુષોને પણ પ્રરિત કરશે. 22 ઓગસ્ને શનિવારની સાંજે ોજાે લા આ વિમોચન પ્સંગના અતિથિ વિશેષ ડો. શિરીષ કાશીકરે પુસ્કમાં સમાવિષ્ વિવિધ મુદ્દનો ઉલ્લખ કરીને ભારપૂર્ક જણાવ્યું હતું કે, વાસ્વમાં આ પુસ્ક મહિલાઓ માટે નહીં પરંતુ પુરુષો માટે છે. અર્થાત પુરુષોએ ઈલાબેનનું આ પુસ્ક ખાસ વાંચવું જોઈએ. સમાજમાં આવી રહેલા પરિવર્નની નોંધ લેતા બંને વિદ્વન મહાનુભાવો- ઉષાબેન ઉપાધ તથા ડો. શિરીષ કાશીકરે સૌને સાવધાની રાખવા સૂચન કર્યુ હતું. મહિલાનો તેની કોઈ ચોક્કસ ભૂમિકા તરીકે નહીં પરંતુ એક વ્યક્ત તરીકે સ્વકાર થવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. 'ન રી: લ ગણીઓન અનંત રંગો'ઃ ઇલ બેન ગોહેલન પ્રથમ પુસ્કનું લોક ણ રક્ષાં ધન પર STના કાફલામાં નવી 101 સ ઉમેરાશે ગાંધીનગરઃ ગુજરાત એસટીના કાફલમાં નવી 101 બસો ઉમેરાઈ રહી છે, ના બ મુખ્યમંત્ર હર્ સંઘવી લીલીઝંડી દેખાડીને પ્સ્થન કરાવશે. રક્ષબંધન પર બહેનો સરળતાથી મુસાફરી કરીને ભાઈના ઘરે પહોંચી શકે તે માટે આ 101 નવી બસો એસટી કાફલામાં સામેલ કરવામાં આવી રહી છે. ના બ મુખ્યમંત્ હર્ સંઘવી લીલીઝંડી દેખાડીને નવી બસોનું પ્સ્થન કરાવશે. વડોદરા મનપાએ પણ શહેરની બહેનોને ભેટ આપી છે અને રક્ષબંધનના તહેવારે પર સિટી બસની મુસાફરી મફત કરી દીધી છે. શહેરમાં દોડતી 150 ઈવી બસમાં બહેનો અને બાળકો મફત મુસાફરી કરી શકશે. તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વરા 26 થી 30 ઓગસ્ દર ાન 6500 વધારાની એસટી બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યુ છે. આ વધારાની બસો અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડી ાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્વાસન અને તીર્ધામો માટે દોડાવાશે. ગત વર્ પણ રક્ષબંધન પર નિગમ દ્વરા 6402 એક્ટ્ર ટ્રપો ચલાવવામાં આવી હતી જેનો 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ પણ મુસાફરોની સુવિધા માટે એડવાન્ બુકિંગની વ્યવસ્થ ઉપલબ્ કરાવવામાં આવી છે.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=