Gujarat Times
Magazine Section Gujarat Times October 9, 2026 શ્રા સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ દ્ધ એ માત્ર ‘કાગવાસ’ આપવાની વિધિ નથી. અહીં ભૂતકાળ, વર્માન અને ભવિષ્ય વચ્ચનો પરંપરાગત સંબંધ દ્રઢ થા છે. અહીં દરેક માનવી એક પ્રકારનો શૃખલાગત સંબંધ અનુભવે છે; તે એમ સમજી શકે છે કે અહીં કોઈપણ વ્યક્ત એકલી નથી, તેની પહેલાં પણ પૂર્જોની અનેક પેઢીઓ થઈ ગઈ અને પછી પણ અનુજોની પેઢીઓ ચાલુ રહેશે. અહીં વ્યક્ત પોતાની જાતને વ્યાપકતામાં જોતાં શીખે છે. આ પ્રકારની લાગણી અને દ્રષ્ટિકોણ જ્યારે પણ વિકસે ત્યારે અહંકારમાં ઘ ાડો થઈ શકે, સમગ્રતામાં સમજ કેળવા , કૃતજ્ઞતાના ભાવમાં વધારો થા , પરસ્રની કૌું બીક તેમજ સામાજિક જવાબદારી પ્રત્યે વધુ સંવેદનશીલતા અને સભાનતા કેળવા અને તે બધાં સાથે સંસ્કૃત તેમ જ પરંપરા માે નો લગાવ દ્રઢ થા . અહીં ‘કાગવાસ’ તો માત્ર પ્રતિક સમાન, મૂળ હેતુ પિતૃઓ તરફ દર્શાવતી કૃતજ્ઞતા તેમનું સ્રણ અને તેમનાં સંતોષ માે કરાતો સાત્વક પુરુષાર્નો છે. સરળતા માે એમ કહી શકા કે શ્રદ્ધ એ લે શ્રદ્ધથી કરવામાં આવતું પિતૃકર્. તેનાં મુખ્ય બે હેતુ ગણાવી શકા ; પિતૃઓનું સ્રણ - તર્ણ અને પિતૃઋણની સ્વકૃતિ અને તે માે વ્યક્ કરાે લી કૃતજ્ઞતા. ભાદરવા વદ એકમથી અમાસ સુધીની પિતૃપક્ષની પ્રત્યેક તિથિએ વિશેષ વ્યક્તઓ માે વિશેષ પ્રકારનું શ્રદ્ધ કરવામાં આવે છે. જો કે સ્થાનક પંચાંગ અને વિવિધ ધાર્મિક પરંપરા પ્રમાણે તેમાં બદલાવ જોવાં મળે છે. સામાન્ય રીતે જે તિથિએ પિતૃનું અવસાન થું હો તે તેથી પર તે પિતૃનું શ્રદ્ધ કરવામાં આવે છે. ભાદરવા વદ અમાસને સર્-પિતૃ-શ્રદ્ધ માે ોગ્ય ગણવામાં આવે છે. જે પિતૃની ચોક્કસ તિથિ ાદ ન હો અથવા કોઈ કારણસર શ્રદ્ધ રહી જતું હો તો તેવાં પિતૃઓ માે આ વિશેષ તિથિ નિર્ધારીત થઈ છે - એ દિવસે પોતાનાં જાણીતા-અજાણ્યા, નજીકના-દૂરના, હમણાંના કે ઘણાં પહેલાંના પિતૃઓનું સ્રણ કરીને તર્ણ અને શ્રદ્ધ કરી શકા તેવું વિધાન છે. વળી બાળકોનું શ્રદ્ધ બારસની તિથિએ અને વૃદ્ધ સ્ત્રઓનું શ્રદ્ધ તેરસની તિથિએ કરવાની પરંપરા પણ જોવા મળે છે. શ્રદ્ધની તિથિના દિવસે શારીરિક શુદ્ધતા પ્રાપ્ કરી, ગોત્ર સાથે પિતૃનું નામ લઈ તેમને શ્રદ્ધ અર્ણ કરવાનો સંકલ્ કરવામાં આવે છે. પછી જળ અને પરંપરા મુજબ તલ ઈત્યાદી લઈને પિતૃને તર્ણ આપવામાં આવે છે. પિંડદાનમાં નિર્ધારિત સામગ્રીમાંથી પિંડ બનાવી અર્ણ કરવાની પરંપરા પણ છે. પછી ઘી સાથે ખીર કે દૂધપાક, દાળ-ભાત, શાક-પુરી તથા પિતૃઓને ભાવતી મીઠાઈ ‘કાગવાસ’ દ્વરા અર્ણ કરવામાં આવે છે. સનાતની સિદ્ધાંત પ્રમાણે કાગડાનું અર્ણ કરાે લ ભોજનનું ખાવું એ પિતૃને અર્ણ કરાતી સામગ્રીને પિતૃઓ દ્વરા સ્વકાર કરા ાનું પ્રતીક ગણા છે. આજનાં સમ માં શહેરી વિસ્તરમાં કાગડો ન પણ આવે પરંતુ તેનો અર્ એમ નહીં કે પિતૃઓ નારાજ છે. માવતર કોઈ દિવસ પોતાનાં સંતાનથી નારાજ ન થા . શહેરી વિસ્તરમાં જો કાગડો ન હો તો ગા અને કુતરાને પણ શ્રદ્ધનું ભોજન અર્ણ કરવાની પરંપરા છે. કાગવાસમાં જથ્થનું મહત્ નથી, સામગ્રીનું પણ મહત્ નથી, મહત્ તેની પાછળ રહેલા ભાવનું છે. શ્રદ્ધના નાન્દ, એકોદિષ્ટ, પાર્ણ, ગજચ્છાયા જેવાં પ્રકારો છે. તેની માે ોગ્ય વિદ્વન બ્રહ્મણની સલાહ આવશ્યક છે. તે ઉપરાંત શ્રદ્ધના પિતૃ પક્ષમાં અન્દાન, વસત્રદાન, જળદાન, ગૌસેવા, જીવદ ા, વૃદ્ધ-સેવા, વિદ્યદાન, અભ દાન, ધનદાન, વૃક્ષારોપણ તથા ધાર્મિક સ્થનોએ કે ધાર્મિક કા ક્રમમાં શ્મદાનનું પણ મહત્ છે. આ દિવસોમાં ‘ૐ નમો ભગવતે વાસુદેવા ’ના જાપ દ્વરા ભગવાન વિષણુનાં સ્રણનું આગવું મહત્ છે; સાથે ગીતા પાઠ તો થતો જ હો છે. પિતૃ પક્ષમાં પોતાના ઇષ્ટદેવની ઉપાસના સહજ સ્વભાવિક અને ફળદા ી પણ રહે. મહત્નું એ પણ છે કે પૂર્જોના સારાં ગુણોને તથા સંસ્કરોને જીવનમાં ઉતારી આવતી પેઢીને તે પહોંચાડવા. પૂર્જોને કારણે વ્યક્તને દેહ, જીવન, સંસ્કર, જ્ઞાન, સમાજ, સંપતતિ, સ્વસ્્ય, પરિવાર, પરંપરા, જીવન-શિક્ષા તેમજ ધર્ અને શ્રદ્ધ મળતાં હો છે. આ બધી જ બાબતોને સાચવીને ભવિષ્યની પેઢીને ોગ્ય સ્રૂપે આપવાનું ઉત્રદા ત્ દરેકનું છે. ભવિષ્યની પેઢી શ્રદ્ધ જાળવી રાખે, સદાચારનો સિદ્ધાંત પાળે, સેવા અને દાન કરે, સંસ્કૃત અને સંસ્કરને સમજી તેનું જતન કરે તેમજ સમાજને સમગ્રતામાં સકારાત્કતા તરફ લઈ જા તે જોવાની જવાબદારી દરેકની છે. શ્રદ્ધપક્ષે આ વાત મનમાં ગોઠવા તે જરૂરી છે. પરંપરા મુજબ કુું બની વંશાવલી પ્રમાણે પુત્ર, પુત્રી અથવા ોગ્ય વારસદાર શ્રદ્ધ કરે તેવી વ્યવસ્થ જોવાં મળે છે. પુત્ર એ ઉપપદ સમાસ છે જેનો અર્ થા છે ‘પુ’ નામના નર્માંથી તારનાર. તેવી જ રીતે પુત્રી એ લે તે નર્માંથી તારનારી. અહીં પુત્ર અને પુત્રીને સમાન સ્થન અપાું છે. પિતૃ પ્રતિ શ્રદ્ધ માત્ર પુત્રનો અધિકાર નથી, પુત્રી કે પુત્રની પત્ન પણ પિતૃ સ્રણ કરી શ્રદ્ધની પરંપરા નિભાવી શકે છે. એમ કહેવા છે - અને તે સાચું પણ લાગે છે કે - પિતૃઓ સંતાનને આશીર્વાદ આપવા તત્ર જ રહે છે. પોતાના વંશની પ્રત્યેક વ્યક્તની સુખ - સમૃદ્ધિ - સુખાકારી - સ્વસ્્ય માે તેઓ ઇચ્છક પણ હો છે અને તે મુજબના આશીર્વાદ આપવા માે સદા જાગૃત પણ હો છે. પિતૃઓ ક્યારે નડે નહીં. જીવતાં મા-બાપ જેમ સંતાનનું અહિત ક્યારે ન ઈચ્છ તેમ પિતૃઓ માે પણ કહી શકા . બની શકે કે જીવતાં મા-બાપ સંતાનને કુમારગે જતો રોકવા કોઈ અડચણ ઊભી કરી શકે, તેવું પિતૃઓ માે પણ કહી શકા ; પરંતુ તેનો અર્ એ નહીં કે મા-બાપ કે પિતૃઓ નડતર રૂપ બને છે; લાંબા ગાળે સંતાન માે તે હિતકારી જ હો . વર્માનમાં ઊગતી તથા ભવિષ્યની નવી પેઢીને સંસ્કરોની પરંપરા આપવા માે શ્રદ્ધપૂર્ક કરાતું શ્રદ્ધ એક મહત્ની ઘ ના કહેવા . જો પિતૃઓના સ્રણ, તેમનાં તરફ વ્યક્ કરાતી કૃતજ્ઞતા અને તેમની તૃપ્ત તેમજ સદગતિ માે કરાતી પ્રાર્નાની પરંપરા ચુકી જવા તો સંસ્કૃત માે તે જોખમી સ્થિત ગણાશે. ( પ્રતિભ વઃ
[email protected] ) હેમુ ભીખુ ભાદરવા મહિનાનું પિતૃશ્રદ્ધ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=