ચિંતન ઓક્ટોબર 9, 2026 (October 3 - October 9, 2026) S12 પુલક તરિવેદી જે દિ’ હાલરડાં ગુંજશે ને ‘રાઇમ’ પોઢશે તે દિ’ દુનિયામાં ઘર-ઘર ગુજરાતી પહોંચશે - કેતન ભટ્ટ ન્યુ ગાંધીનગરમાં આવેલી એક આધનિક સોસાયટીના બે પાડોશી પરિવારોની આ વાત છે. અનિકેત એની પત્ન અંકિતા, પત્ર રોમેશ અને માતા પિતા સાથે આ આધનિક સોસાયટીના સુિ ધાપૂર્ એક ફ્લટમાં રહે. એની બિલકુલ બાજના ફ્લટમાં રિંકલ રહે. રીંકલ એની પત્ન રીચા અને પુ્રી વ્યમા સાથે ત્યા રહેતો. રીંકલના માતા પિતા ગામડે રહેતા હતા. અનિકેત અને રીંકલ બન્ન મહેસાણા પાસેના એક ગામમાંથી શહેરમાં આવીને વસેલા. બન્નના સંતાનો પણ શહેરની એક પ્રતિષ્ઠિત અંગ્રજી માધ્મની શાળામાં સાથે જ અભ્યસ કરવા જતા. બંને પરિવારો વચ્ચ સરસ મનમેળ હતો. એક સાંજે અનિકેતના ફ્લટમાં એનો પત્ર રોમેશ અને પાડોશીની પુ્રી વ્યમા બન્ન સાથે રમતા હતા. અનિકેતના માતા પિતા આ બંને બાળકોને રમતા જોઈને ખશ થતા આગલા રૂમમાં સોફા ઉપર બે ા હતા. થોડાક સમય પછી અનિકેતના પિતાએ એના પૌત્ર રોમેશને કહ્ુ કે, ‘બેટા તારા રૂમમાં ખડકાયેલો ડામચિયો ગો વી નાખ અને પછી જલ્દ વાળુ કરવા આવી જા.’ રોમેશે કહ્ુ, ‘હા દાદાજી, હમણાં જ રૂમ ગો વીને પાંચ મિનિટમાં વાળુ કરવા આવી જાઉં છું.’ પાડોશી રીંકલની પુ્રી વ્યમા તો પૌત્ર અને દાદાના આ સંવાદને સાંભળીને ફાટી આંખોએ જોતી જ રહી. એણે પૂછ્ુ, ‘ગ્રન્ અંકલ, આ ‘ડામચિયો’ અને ‘વાળું’ ઇઝ વોટ?’ ત્યરે દાદાજી હસી પડ્ય અને કહ્ુ, ‘બેટા, એના રૂમમાં ઉશીકા અને પાથરણાનો ઢગલો છે અને વળી કપડા અને રમકડા પણ અસ્વ્સ્ ઢગલામાં પડ્ય છે આપણી ભાષામાં અને ડામચિયો કહેવાય અને હા, સાંજે આપણે સાથે બેસીને જમીએ છીએ જેને તં ‘ડિનર’ કહે છે એ આપણી ભાષામાં ‘વાળુ’ કહેવાય. આ દીકરીને દાદાજીના બે શબ્દ જાણે કોઈ બીજી જ ભાષાના હોય એમ લાગ્યું પણ એને આ બે શબ્દ ગમ્ય. એણે મનોમન આ બંને શબ્દ યાદ રાખી લીધા. જે ઘરમાં દાદા-દાદી અને નાના-નાની જેવા વડીલો છે ત્યા આપણા તળપદી શબ્દ અને ભાષા જીવંત રહે છે. વાત અહીં પૂરી થતી નથી ખરેખર તો અહીંથી વાતની શરૂઆત થાય છે. પાંચ સાત વર્ની નાની દીકરીને આપણી માતૃભાષાના સરસ મજાના તળપદી શબ્દ ન આવડે તો એમાં આ નાનકડી દીકરીનો કોઈ વાંક નથી. મહેસાણાના ગજરાતી પરિવારમાં જન્મલી આ દીકરીને ગજરાતી ભાષાના શબ્દ સમજતા વાર લાગવા પાછળ આજની યવા પેઢી જવાબદાર છે. ‘જનરેશન ઝી’ની એમના બાળકોને અંગ્રજી માધ્મમાં ભણાવવાની ઘેલછા કારણભૂત છે. એવી એક ભ્રમક માન્તા સર્ત્ર પ્રવરતે છે કે, ગજરાતી માધ્મમાં ભણતં બાળક પ્રગતિ કરવામાં અને કરિયર બનાવવામાં પાછું પડે છે. પણ આની સામે સૌથી વાજબી અને તાર્કિક વાત એ છે કે, બાળક એના કુદરતી માતૃભાષાના વાતાવરણમાં ઉછરે અને શીખે તો એની ગ્હણશક્ત અને કૌશલ્ વધ સારી રીતે નીખરી શકે છે. જે પરિવાર આર્થિક રીતે સંપન્ હોય એ જ એમના બાળકને અંગ્રજી માધ્મમાં ભણાવતા હોય છે એવં નથી. બિલકુલ સામાન્ પરિવારના બાળકો પણ અંગ્રજી માધ્મમાં અભ્યસ કરતા હોય છે. આની પાછળનં મખ્ કારણ આજની પેઢીના મા બાપના મનમાં ઘર કરી ગયેલી બે પ્રકારની માન્તાઓ છે. એક તો અંગ્રજી માધ્મના કારણે મારં સંતાન ઝડપથી નોકરી મેળવી શકશે અને બીજં મારા મિત્રોના સંતાનો અંગ્રજી માધ્મમાં ભણે છે તો મારં સંતાન પણ અંગ્રજી માધ્મમાં જ અભ્યસ કરે એવી દેખાદેખીની ભાવના હોય છે. સોશિયલ મીડિયા ઉપર કોઈ બ્લગમાં વાંચેલી એક મજાની વાત યાદ આવે છે. એક માતાનો બાળક સાથેનો આ સંવાદ છે. ‘બેટા, જલ્દથી વેક-અપ થઈ જા. જો બ્રકફાસ્ કરીને લર્ કરવા માંડ. યસ્ર-ડેથી તારી એક્ઝમ સ્ટા્ થાય છે. તં લર્ નહીં કરે તો બેક રહી જઈશ અને તારા ફ્રન્ ફોરવર્ થઈ જશે. તો ફાસ્ ફાસ્ બાથ લઈ ફ્રશ થઈ જા. જો મે તારા માટે હોટ હોટ થેપલાં બનાવ્ય છે. તારી ચા કોલ્ થઈ જશે.’ મમ્મની આ ભાષાને શં કહેવાય? ડેડલી ગજરાતી કે ગજરાતી ઓન ડેથ બેડ! જે લાગણી અને હૃદયસ્પશી વાત માતૃભાષાના શબ્દમાં હોય છે એ જગતની બીજી કોઈ ભાષા દ્વરા ગળે ન જ ઉતરી શકે. અન્ભાષાની ઘેલછાથી આવનારી પેઢીના બંને વિશ્વ ખોવાઈ જશે. જનનીની જોડ ન મળે એમ માતૃભાષાની સરખામણી પણ કોઈપણ ભાષા સાથે ન જ થઈ શકે. જેનો પણ માતૃભાષાનો પાયો મજબૂત હશે એની માટે કોઈ પણ ભાષા માટેનં જ્ઞન અત્યત સાહજિક બની જશે. ડોક્ર યોગેનદ્ર વ્યસજી કહે છે કે, માતૃભાષા ત્ચા છે, અન્ ભાષાઓ વસત્ર છે. માતૃભાષાના મહિમાને અનેક સર્કોએ ન માત્ર સપેરે રજૂ કર્યા છે બલ્ક હૃદય સોંસરવા ઉતરી જાય એ રીતે મૂક્ય છે. કેટલાક સર્કોની વાતથી માતૃભાષાના ગૌરવના વિચારને વધ સ્પષ કરીએ. આપણા ખલીલ સાહેબ છાતી ોકીને કહે છે કે, ‘વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય, ગજરાતી નથી.’ તો આપણા ઉમાશંકર જોશી સરસ રીતે માતૃભાષાના મહત્ને ઉજાગર કરતા લખે છે કે, ‘સદા સૌમ્ શી વૈભવ ઉભરાતી, મળી માતૃભાષા મને ગજરાતી...’ દાયકાઓ પૂર્ દલપતરામે કહ્ુ કે, ‘ગજરાતી રાણી વાણીના વકીલ...’ તો વળી રઇસભાઈ લખે છે કે ‘મે તારા નામનો ટહકો, અહીં છાતીમાં રાખ્ય છે, ભસવા ક્યા દીધો કક્ક, હજ પાટીમાં રાખ્ય છે...’ જ્યરે કોઈ એકાંત ખૂણામાં બેસીએ પોતાની જાત સામે અભિવ્યક થઈએ ત્યરે જે ભાષા મનમાંથી ઉદભવે એ માતૃભાષા જ હોય. આપણી માતૃભાષા આપણી ઓળખ ઘડવા માટેનં ટાંકણુ છે. એ આપણા વારસા, સંસ્કર અને સંસ્કૃતિ સાથે જોડવાનં કામ કરે છે. ઈવાન ઈલિચના મતે માતૃભાષા શબ્નો ઉપયોગ સૌપ્રથમ કેથલિક સાધઓએ કરયો હતો. ઇતિહાસકારો અને ભાષાશાસ્ત્રઓ સહમત થાય છે કે, સમેરિયન, અક્કાડિન અને ઇજિપ્શિન ભાષાઓ સ્પષ લેખિત પ્રમાણ ધરાવતી સૌથી પૌરાણિક ભાષાઓ છે. સારસ્તો દલપતરામ, કનૈયાલાલ મનશી, નર્દ વગેરે માતૃભાષાની ઉપયોગીતા સંદર્ સચોટ વાતો કરી છે. એમની વાતને સમર્ન આપતા હોય એમ બોલ્ફોર્ નામના અંગ્રજ લેખક નોંધે છે કે, ‘માત્ર એક જ ભાષા દ્વરા આપણા ભાવોની સ્પષ વ્યજના સંભવિત છે કેવળ એક જ ભાષાના શબ્દની વ્યજના આપણે સહજ રીતે ગ્હણ કરી શકીએ છીએ અને તે ભાષા આપણી માતૃભાષા છે.’ માતૃભાષાની આટલી નાનકડી વંદના પછી જ્યાથી શરૂઆત કરી હતી એ પેલા બે પરિવારના સંતાનો અને દાદાજીના સંવાદની વાત ઉપર પાછા ફરીએ. કેટલાક તળપદી શબ્દ જોઈએ તો માતૃભાષા પ્રતિ વધ ગૌરવની લાગણી અનભવાશે. ‘ડામચિયો’ એટલે ગાદલા ગોદડાનો ઢગલો. ‘પાણો’ એટલે પથ્ર, ‘ઢીકો’ એટલે ફેટ મારવી, ‘જંતર’ એટલે વાજિંત્ર, ‘ભોું પડવં’ એટલે શરમાવવં, ‘હટાણુ’ એટલે ખરીદી કરવા જવં, ‘બોઘરં’ એટલે દૂધ-છાશ ભરવા માટેનં વાસણ, ‘ખાહડા’ એટલે પગરખા, ‘વંડી’ એટલે દિવાલ, ‘ડણક’ એટલે સિંહની ત્રાડ, ‘બકાલ’ એટલે શાકભાજી, ‘ઢાંઢો’ એટલે બળદ, ‘મોર થા’ એટલે આગળ જા, ‘ટીમણ’ એટલે બપોરનં ભોજન. આ તો માત્ર એક ઝલક છે, આવા તો અનેક મ ડા અને તળપદી શબ્દથી આપણી માતૃભાષા રળીયાત છે. સર્કમિત્ર રાઘવજી માઘડ જેવા જાણિતા નવલિકાકારો એમની વાર્તાઓના માધ્મથી આવા તળપદી શબ્દને જીવતા રાખવાન અદભત કામ કરી રહ્ય છે. અંગ્રજી, ફ્રેચ, જર્ની કોઈપણ ભાષાના શબ્દ જાણવા અને ઉપયોગમાં લેવા આસાન છે. પરંત આપણા તળપદી ગજરાતી શબ્દની શાન અને શક્ત અદભત છે. માતૃભાષા ડિજિટલ પ્લટફોર્ ઉપર વિસ્રે એ સારી વાત છે પરંત માતૃભાષામાં વધને વધ પસ્કો પ્રસિદ્ધ થાય અને વધ લોકો વાંચે એ દિશામાં જાગૃતિ કેળવાય તો ‘સોને પે સહાગા’ જેવી વાત બને. આવનારી પેઢીના બાવાના બે આપણે બગડવા દેવા નથી. આગામી જનરેશન આલ્ફને માતૃભાષાપ્રેમી બનાવવાની આપણા સૌની જવાબદારી છે. માતૃભાષા ગમ થાય એટલે બીજી ઘણી બાબતો શિથિલ બને છે. અન્ ભાષાઓ પ્રતી છોછ બિલકુલ ન હોવો જોઈએ પણ સાથે સાથે આપણી માતૃભાષા ન આવડવાનો મોટો અફસોસ તો જરૂર હોવો જોઈએ. (લેખક ગજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક અને જાણીતા સર્ક છે.) પ્રતિભાવઃ
[email protected] સપ્રંગી ળ એ માનવ સંસ્કૃતિની એક અનેરી ઘટના છે. ગજરાતી નાસ્ત તરીકે તો તે પ્રખ્યત છે જ પરંત સાથે સાથે સૃષ્ટ અને માનવીની વૃતતિના કેટલાંક સિદ્ધાંતો તેનાથી સરળતાથી સમજી શકાય તેમ છે. ભેળના ઇતિહાસ માટે ઘણાં દાવા કરાય છે પરંત તે બાબત મહત્ની નથી. સૃષ્ટ વિશે પણ એમ જ કહી શકાય. સૃષ્ટના પ્રારંભથી અત્યરની સ્થિતનો વાસ્તવક ઇતિહાસ કયો છે તે બાબત સામાન્ જનસમાજ માટે એટલી મહત્ની નથી. ભેળ એટલે સેવ - મમરા જેવી ફરસાણની વસ્તુઓ, બટાકા - ટામેટા જેવી શાકભાજી, બદામના દાણા - કાચી કેરી જેવાં ફળ, લસણ-મરચા જેવી ચટપટી બાબતોની ચટણી અને ક્યરેક આ બધામાં ઉમેરાતા દહીંનં ઉમેરણ. આ મિશ્રણમાં દરેક ઘટક પોતાનં અસ્તત્ જાળવી રાખે અને પોતાનાં ગ ધર્ અનસાર જાણે સ્તંત્ર પ્રભાવ છોડે. ભેળ એટલે જ ા-જ ા સ્વા, સગંધ, ટેક્ચર, માપ અને તે માટેનાં ઘટકોનં ઈચ્છ મજબના પ્રમાણનં મિશ્રણ. અહીં ખાટાં, તીખાં, ગળ્યા, ખારાં અને ક્યરેક તો થોડાં તૂરાં સ્વાનં પણ મહત્ હોય. આ બધાંના મિશ્રણથી જે ‘ચટપટો’ સ્વા ઉભરે તે ભેળની ઓળખ બને. સૃષ્ટ વિશે પણ આવં જ કંઈક છે. સૃષ્ટમાં પણ અનેક ઘટકો જાતજાતનાં ‘સ્વા’ પ્રસ્તુત કરતાં રહે છે. આ બધાં સ્વાનં મિશ્રણ એટલે સૃષ્ટ. સૃષ્ટ એટલે અનેક પ્રકારના રસની અનભૂતિ માટે સ્થાપત થયેલી ઘટના, જેમાં દરેક રસનો પ્રભાવ પણ હોય અને તેનં મહત્ પણ હોય. ભેળમાં દરેક ઘટકનો અનેરો સ્વા હોવા ઉપરાંત તેમાં ચટણીનો ઉપયોગ સ્વભાવિક ગણાય છે. મરચાની ચટણીની તીખાશ, લસણની ચટણીની દાહકતા, ખજરની ચટણીની મી ાશ, આંબલીની ચટણી અને લીંબની ખટાશ, કોથમીર-ફુદીનાની ચટણીની સગંધ – આવી બાબતો ઉમેરવાથી ઇચ્છત સ્વામાં ઉગ્તા લાવી શકાય. સૃષ્ટમાં પણ અનેક પ્રકારનાં સ્વા હયાત હોય છે છતાં પણ ‘ચટણી’ તો ઉમેરવામાં જ આવે છે. પ્રતિકાત્ક રીતે ભેળ સૃષ્ટની વાસ્તવકતા અને માનવીની માનસિકતા પ્રસ્તુત કરે છે. ભેળની મજા એ છે કે તેમાં દરેક ઘટકનં મહત્ હોય, દરેક સ્વાની અપેક્ષ હોય. અહીં વ્ય્તને ઘટકોની પસંદગી, તેનાં પ્રમાણમાપ અને તેના મિશ્રણની પ્રકરિયા માટે પૂરેપૂરી સ્તંત્રતા હોય છે. તે ક્યાથી ચમચો ભરે તે પણ તે પોતે જ નિર્ધારિત કરે. દરેક ચમચામાં ભિન્ સ્વાને ઉ ાવવાની ક્મતા હોય છે. દરેક કોળીયે જે તે સ્વાની તીવ્રતા પસંદ કરી શકાય અને તેમાં બદલાવની પણ છૂટ હોય. સૃષ્ટએ પણ માનવીને જીવન માટે આ જ પ્રકારની સંભાવના અને સ્તંત્રતા આપી છે. જીવનમાં તમે તીખો સ્વા પણ ગ્હણ કરી શકો અને મી ો પણ. જે સ્વા પસંદ કરવામાં આવે તેનાં પરિણામ ભોગવવા પડે. મમરા આધાર છે. સેવ, બંદી, પૂરી થકી સ્વા અને દેખાવ બંનેને ટેક્ચર મળે છે. બટાકાથી નરમાશ તો ટામેટાથી રસાળપણુ મળે છે, મરચાં સામાન્ તીખાશ અને ડુંગળી વિશેષ પ્રકારની તીખાશ આપે છે, લીંબથી તમતમતી તાજગી મળે છે; તે બધાં ઉપર ચાટ-મસાલો તો ખરો જ. એક રીતે જોતાં આ બધાં જ સ્વા વિરોધી કહી શકાય તે રીતે આગવા છે પરંત તે એક સાથે એકત્રિત થાય ત્યરે સ્વાદિષ ભેળ બને છે. જીવન પણ પરસ્ર વિરોધી સ્વાના સમન્વ સમાન છે. ભેળના મખ્ ઘટક તરીકે વઘારેલા મમરાથી જથ્થ વધે, ભેળ કરકરી બને અને એક રીતે ખોરાકની હળવાશ જળવાઈ રહે. તે પ્રમાણમાં નિર્દષ હોય. સૃષ્ટની પણ મોટાભાગની ઘટના પ્રમાણમાં નિર્દષ અને જથ્થ-યુ્ત હોય છે. હવાની જ વાત કરીએ તો નિર્દષ નેત્રવાયનં પ્રમાણ સૌથી વધ હોય છે. સ્વા માટે સેવ અને પૂરીના ટુકડાનં મહત્ ગણાય છે. મમરાનાં પ્રમાણમાં તેની માત્રા ઘણી ઓછી હોય. આમ પણ જિંદગીમાં ‘એકત્રિત’ સ્વા બહ ઝીલી શકાતો નથી. બાફેલા બટાકાથી ભેળમાં થોડીક સૌમ્તા આવે, જેથી તે વધારે ખાઈ શકાય. જીવનમાં જ્યરે આવી સૌમ્તા હોય ત્યરે પ્રમાણમાં લાંબા સમય સધી તેની સ્વકૃિ શક્ બને. ડુંગળી વિશેષ પ્રકારની તીખાશ સાથે રોગપ્રતિકારક શક્ત પણ આપે. તેની સગંધ કોઈને ગમે કે ન ગમે પરંત તેના સ્વા વિશે અસ્વકૃિ સામાન્ રીતે જોવાં નથી મળતી. જીવનમાં પણ ક્યરેક અણગમતી પરિસ્થિત ફાયદાકારક હોય છે. ટામેટા તથા દાડમ ભેળમાં આકસ્મક આશ્ચર્ લાવે છે. જીવનમાં પણ આ પ્રકારના આશ્ચર્ની આવશ્કતા હોય છે. લીંબ અને આંબલીની ચટણીથી મળતી ખટાશ માટે વધ લગાવ જોવાં મળે છે, છતાં પણ તેની માત્રાનં નિયંત્રણ ખૂબ જરૂરી હોય છે. જીવનમાં જે વસ્તુ પ્રત્ય આકર્ણ વધ હોય તે પ્રત્યનાં લગાવમાં મર્યાદા જરૂરી છે. વ્ય્ત ભેળનો સ્વા પસંદ પણ કરી શકે છે અને બદલી પણ શકે છે, અને આવં દરેક કોળીયે કરી શકે. એ વિચારવા જેવી વાત છે કે ભેળને જે રીતે ખાવામાં આવે છે તે જ રીતે કેમ ખાવામાં આવે છે; તેનાં બદલે જો તૈયાર કરેલી ભેળને મિક્રમાં ફેરવી દઈ તેની એક સમાન સ્વાવાળી ‘પેસ્’ કેમ ખાવામાં નથી આવતી. બધં જ તો જેમનં તેમ હોય છે, સિવાય કે તેનાં મિશ્રણનો પ્રકાર. જીવનની આ વાસ્તવકતા છે. જીવનનો દરેક સ્વા મહત્નો છે અને તે મહત્ને મહત્ મળવં જોઈએ. જીવનને પૂર્તામાં અનભવવા દરેક સ્વાની અલગ અનભૂતિ જરૂરી છે. જીવનનાં દરેક સ્વાને ભેગા કરી તેમાંથી એક જ સ્વાની ‘પેસ્’ તૈયાર કરી દેવામાં આવે તો જીવનમાં કદાચ કોઈ રસ જ ન રહે. ફેર એટલો છે કે ભેળ માટે સ્વાની પસંદગી થઈ શકે પરંત જીવનમાં તેમ મોટેભાગે શક્ નથી હોતં. સૃષ્ટ પણ મિશ્રણ છે, તેનં દરેક ઘટક પોતાનાં ગ જાળવી રાખે છે, આ ઘટકોનં પ્રમાણ તથા મિશ્રણ બદલાતા ભિન્ ભિન્ પરિસ્થિત સર્જાતી રહે છે, તેનો આધાર મમરા સમાન પ્રકૃિ છે, તેમાં સત્ - રજસ - તમસ જેવાં વિવિધ સ્વાની હાજરી હોય છે, આ સ્વાના પ્રભત્માં બદલાવ આવતો રહે છે; આ સૃષ્ટ એક મહાભેળ છે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ
[email protected] ભેળ : સૃષ્ટનું પ્રતીક ભે યુવાડોટ ક મ હેમંત વાળા .. ‘મે તારા માટે હ હ થેપલાં બનાવ્ય છે, તારી ચા ક લ્ થઈ જશે...’