Gujarat Times

જુલાઈ 25, 2025 (July 19 - July 25, 2025) S18 વિશેષ ભમેળાની ભીડ અને કોઈ ક્રિકેટરને કે અદાકારને જોવા માટે એકત્રિત થતી ભીડમાં મૂળભૂત તફાવત છે. કુંભમેળાની ભીડ પાછળ સાત્વક, આધ્યત્મક, ધા મિક ભાવના રહેલી હોય, જ્યરે ક્રિકેટર કે અદાકારને જોવા માટે એકત્રિત થતી ભીડ પાછળ માત્ ઘેલછા હોય. કુંભમેળાની ભીડ સમાજની સકારાત્ક ઘટના કહેવાય જ્યરે આ બીજા પ્રકારની ભીડ નકારાત્ક ગાંડપણ કહેવાય. એકમાં આપમેળે નૈતિ ક િસ્ જળવાયેલી રહે તો બીજામાં ચોક્કસ પ્રકારનાં વધુ પડતા ઉત્સહ અને ઉભરાને કારણે િસ્ની સંભાવના નહિ વત હોય. ભીડનો એકમાત્ આશય ચોક્કસ પ્રકારની “તૃપ્ત” મેળવવાનો હોય તેમ જણાય છે. કુંભના મેળામાં ડૂબકી મારનાર ભીડ એક પ્રકારની તૃપ્ત અનુભવે તો મુંબઈમાં કોઈ અદાકારના ઘરની સામે એકત્રિત થયેલી ભીડ અન્ પ્રકારની તૃપ્ત અનુભવે. ભીડ એટલે અનિ ચ્નીય માત્રમાં માનવીઓનું એકત્રિત થવું. ભીડ એટલે કોઈ નિ ચિત કારણસર, નિં ત્રિત ન થઈ શકે તેટલી સંખ્યમાં માનવીનો જમાવડો, મોટે ભાગે પોતાની રીતે એકત્રિત થયેલી ચોક્કસ પ્રકારનાં આવેગથી પ્રેરિત મેદની, થયેલું એવું જૂથ કે જે કોઈ પણ પ્રકારની સામાજિ ક કે નૈતિ ક મર્યાદાનું પાલન ન કરે, કોઈપણ પ્રકારનાં વ્વસ્થત આમંત્ણ વગર આવી ચડેલી વધારાની વ્ય્તઓ, સામૂહિ ક ઉન્મદનું વાસ્તવિકતામાં રૂપાંતરણ, એવી પરિસ્થિતિ કે જેને કોઈપણ સમયે અને કોઈપણ સ્રૂપે વિ ચલિ ત કરીને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ કરી શકાય, નિં ત્ણ બહારની સામૂહિ ક માનસિ કતા અને ભીડ એટલે એવી સામાજિ ક ઘટના છે કે જેમાં અંતે શું પરિણામ આવશે તે વિે કોઈ વ્વસ્થત તારણ ન નીકળી શકે. ભીડ એ સામાજિ ક પ્રશ્ન છે. સામાન્ સંજોગોમાં ભીડ એક જ પ્રકારની વિ ચારધારા કે લક્ષથી પ્રેરિત હોય. પરંતુ આમ દર વખતે નથી હોતું. એકવાર ભીડ એકત્રિત થઈ જાય પછી દરેકનો હેતુ, દરેકનું લક્ષ, દરેકનો વિ ચાર અને દરેકનો સંજોગો પ્રત્યનો પ્રતિ ભાવ સાવ જ ભિ ન્ હોઈ શકે. બની શકે કે બધાં જ એક જ દિ ામાં પ્રયત્ કરતાં હોય પરંતુ તેમની માનસિ કતા નાટકીય રીતે ભિ ન્ હોય. બની શકે કે પ્રારંભિ ક તબક્કામાં બધાં એક જ “પાના” પર સ્થત હોય, પરંતુ જેમ ભીડ વધતી જાય તેમ દરેકની સ્થિતિ અને સ્થન બદલાવાની પૂરેપૂરી સંભાવના રહે. એક સમય એવો આવે જ્યરે ભીડમાં દરેક વ્ય્ત પોતાનો હેતુ સિ દ્ધ કરી લેવાં, પોતાનો હેતુ જલ્દ સિ દ્ધ કરી લેવાં, પોતાનો હેતુ વધુ માત્રમાં સિ દ્ધ કરી લેવાં આક્મક બની જાય. ભીડની અને ભીડના કારણે ઉદ્્ભવતી તકલીફનું આ મૂળ કારણ છે. મોટાભાગનાં કિસ્સમાં તો ભીડ એકત્રિત થઈ જતી હોય છે પરંતુ ક્યરેક યોજના અનુસાર ભીડ એકત્રિત કરવામાં આવતી પણ હોય છે. રસ્ત પર અકસ્મત થાય અને જે ભીડ એકત્રિત થાય તે આકસ્મક હોય જ્યરે કોઈ રાજકીય સમારંભમાં જે ભીડ એકત્રિત થાય તે એકત્રિત કરવામાં આવી હોય. જે પણ પ્રવૃત્તિમાં મોટી સંખ્યમાં લોકો સંમિ ત થઇ શકે તેવી શક્તા હોય ત્યા ભીડ એકત્રિત થતી હોય છે, તેમ કહી શકાય. સામાન્ રીતે ભીડ મનોરંજનની પ્રચલિ ત પ્રવૃત્તિ, કોઈ સેલિ રિટીની હાજરી, ધાર્ મિક મહોત્વ, ધાર્ મિક યાત્ર, રાજકીય સમારંભ કે રેલી, ચોક્કસ હેતુસરના વિ રોધ કે સહમતી માટેનાં પ્રદર્ન, સાંસ્કૃતિ ક મેળાવડા, રમતગમતના ઇવેન્, કોઈ ઐતિ હાસિ ક ઘટના તથા ચોક્કસ પ્રકારની અફવાને કારણે એકત્રિત થતી હોય છે. આગ, કુદરતી આપત્તિ, ચોક્કસ પ્રકારની કટોકટી ભરેલી સ્થિતિમાં પણ ભીડ એકત્રિત થઈ જતી જોવાં મળે છે. સામાન્ રીતે ભીડમાં કોઈપણ પ્રકારનાં નિં ત્ણનો અભાવ હોય. એમ કહી શકાય કે ભીડ મહદ્અંશે બેકાબુ રહે. ભીડના માહોલમાં અફવા ફેલાવાની સંભાવના પણ વધુ રહે. અહીં લોકો નાની નાની વાતોથી, સરળતાથી, ક્યરેક તો કારણ વગર ઉશ્કરાઈ પણ જાય. ભીડ ગમે ત્યરે હિં સક બની શકે અને તોફાનો પણ પ્રસરી શકે. ઘણીવાર તો ભીડમાં અમુક લોકો આવા હેતુથી જ “ઉમેરાતા” હોય છે. એકવાર ભીડ હિં સક બને પછી અરાજકતા ફેલાવામાં સમય ન લાગે અને લોકો લૂંટફાટ પણ કરવાં માંડે. સાંપ્રત સમયમાં તો ઘણીવાર ભીડનો ઉપયોગ વ્વસ્થત રીતે ચોક્કસ પ્રકારનાં ગુનાઓ માટે થતો હોય છે. જ્યરે આવી ગુનાહિ ત પ્રવૃત્તિ, લૂંટફાટ શરૂ થાય ત્યરે તેવી સ્થિતિમાં ભાગદોડ થઈ શકે જેમાં કેટલાંક લોકોનું મૃત્ય પણ થઈ શકે. વળી એમ પણ કહેવાય છે કે એકલ વ્ય્ત કોઈના પર પથરો ન ફેકે પરંતુ જ્યરે તે ભીડમાં હોય ત્યરે તે તેમ કરી બેસે. એમ જોવા મળે છે કે ભીડમાં વ્ય્ત પોતાની ચાર શક્ત ગુમાવી બેસે છે. ઘણીવાર તો ભીડમાં વ્ય્ત પોતાની ઓળખ પણ ગુમાવી બેસે. ભીડની આ વાસ્તવિકતા છે. જો ભીડ નિં ત્ણમાં રહેતો તે એક સામૂહિ ક શક્તમાં તબદીલ થઈ શકે. પરિવર્ન માંગતા સમાજ માટે તે મહત્ની ઘટના બની રહે. નિં ત્રિત ભીડથી સામૂહિ ક ભાવના તેમજ પરસ્રનો ભાઈચારો પણ સ્થાપિત થઈ શકે. કુંભમેળામાં જેમ થયું તેમ, ભીડ એ એકતાનું પ્રતીક પણ બની શકે. નિં ત્રિત ભીડ એક રીતે સમાજમાં માનવી માનવી વચ્ચનું સમીકરણ દ્રઢ કરી શકે અને એકબીજા પ્રત્યનો ઉત્રદાયિત્વ પણ સ્ષ્ કરી શકે. જ્યરે વધુ સંખ્યમાં મેદની એકત્રિત થાય ત્યરે તે સમયે ત્યાના વેપાર-વાણિ જ્ને પણ ફાયદો થઈ શકે. પણ આ બધું ત્યરે જ થઈ શકે જ્યરે ભીડ નિં ત્રિત હોય. જો ભીડ અનિં ત્રિત બને તો તે ચોક્કસ વિ નાશકારી રહે. ઇતિ હાસ જોતાં એમ જણાય છે કે ભીડનું નિં ત્ણ મુશ્કલ છે અને તેથી જ ભીડ અનિ ચ્નીય છે. એમ પણ કહી શકાય કે, જો ભીડ નિં ત્રિત હોય તો તે મેળાવડો કહેવાય ભીડ નહીં. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્યલેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ [email protected] કું રિપકવતા એટલે યોગ્ સમયે યોગ્ સમજણ સાથે રજૂ કરાતી યોગ્ વાત. આ માટે આપણે સૌ પ્રથમ આપણી ભૂતકાળની ભૂલો પર ધ્યન કેન્દ્રત કરવામાં સમય ન બગાડવો જોઈએ. માત્ એમાંથી બોધપાઠ લઈને આગળ વધવું જોઈએ. આપણા અનુભવમાં ભાથામાં વધારો થશે, તેમજ પરિપક્તાનું સ્ર જરૂર વધશે. મનુષ્ જીવનમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ તેને તેના અગાઉના વર્ન અને નિર્ માં ખુબ બાલીસતા નજરે પડે છે. દરેક પરિસ્થિતિનું આકલન કરવામાં અને સમજવામાં તેનાથી કેટલી ચૂક થઈ એ સમજ પડે છે. મેળવેલી દરેક સિદ્ધ માનવીની પ્રયત્નની મર્યાદા રેખા છે, એટલે એનાથી મુક્ થવા માણસે વધારે મોટી સિદ્ધ પ્રાપ્ કરવાં પ્રયત્ કરવાં જોઈએ. આ વાતને જ્યરે વ્ય્ત ભીતરથી સમજે ત્યરે તે પોતાની અગાઉની ભૂલોને પોતાના દિ લ અને દિ માગથી અળગી કરીને જીવનમાં આગળ વધી નવી ચુનોતીને પડકારી શકે છે. હોઈએ એના કરતાં પણ વધારે શક્તિાળી બનવામાં આપણાં જીવનનું સાર્ક્ સમાયેલું છે. જીવનનું દરેક સંઘર્ આપણી ઝોળીમાં અનુભવનું ભાથું ઉમેરતું જાય છે એટલે નાહકની ચિં તા, કંઈક ગુમાવ્યની નિ રાશા અને જીવનની દોડમાં પાછળ રહી ગયાની ગ્લાનિ દૂર કરી નવાં િખર પર મીટ માંડવી એજ ઉત્મ પગલું છે. જ્યા સુધી આપણે આપણી આસપાસના લોકોને જજ બની મનમરજી પ્રમાણે આપણો ફેસલો સંભળાવતા રહીશું ત્યા સુધી એમના આત્મી સ્જનો અને મિત્રોની યાદીમાં સામીલ નહીં થઇ શકીયે. ભૂલો ચાહે આપણી હોય કે પછી આપણી આસપાસના કોઈ નજીકના વ્ય્તની, ક્ષમા કેમ આપવી એ સૌએ શીખી લેવું જોઈએ. અહંકાર આપણાં વિ કાસની ઘણી બધી સંભાવનાઓને પોતાનાં પગ નીચે દબાવીને રાખે છે, આ એક સચ્ચઈ છે. તેથી પોતાની ભૂલોને રસ્ત મળેલી ગુરૂ તરફથી શીખ સમજીને આગળ વધવું જોઈએ. જન્ એટલે મૃત્યની શરૂઆત. જન્તાની સાથે આપણે ક્ષણે ક્ષણે થોડુંક મરીયે છીએ. જીવનરૂપી ઇમારતમાંથી રોજ એક એક કણ ખર્યા કરે છે અને આખરે એક દિ વસ આપણને બધું નિ રર્ક લાગવા માંડે છે. આવા સમયે આપણને સંબંધોની ખોટ વર્તાય છે. આપણાં આપ્જનો અને ખાસ મિત્રોની વાટ જોવાય છે. આ યાદી ત્યરે જ લાંબી થઇ શકે જ્યરે તમે દરેકે આપની સાથે ભૂતકાળ કરેલું ગેરવર્ન, અન્યા અને અપમાન ભૂલી જઈને તેઓને વધુ સ્ષ્તાથી ઓળખીયે, એમની વધુ નજીક જાઇયે અને એમની અંદર રહેલા મનુષ્યતને અપનાવીએ અને એમના સંપૂર્ અસ્તિતને દિ લથી સ્વકારીએ. દરેક મનુષ્નું જીવન એક નિદ્રા અને વિસ્મૃતિ થી ગુંથાયેલું છે. જે આપણાં હાથમાંથી સરી ગયું છે, તેનો પશ્ચતાપ ના કરો. આપણે કરેલા પ્રયત્નમાં ક્યા ચૂક રહી ગઈ એ સમજીને જીવનનાં કેનવાસ પર લાગણી અને સમજણની પીંછી લઈને ઉત્સહથી ભરેલા અગણિ ત અવનવા રંગો લઈને કંઈક નવું જ ચિત્ર દોરવા આગળ વધો. જાત સાથે થોડીક વાતો કરવાનો સમય પણ અચૂક કાઢો. આવનારા સમયમાં નવું શું મેળવવા માંગો છો એની યાદી જરૂર બનાવો. પોતાને થયેલા વખતોવખતના અનુભવ પરથી જીવનની રૂપરેખા નક્કી કરો. દુનિ ા એ વિ ચારશીલ લોકો માટે સુખાન્ક નાટક છે અને લાગણીશીલ લોકો માટે દુ:ખાન્ક નાટક. તે માટે વિ ચારશીલ વ્ય્ત બનવું. પણ, વધુ પડતાં લાગણીશીલ બની દરેકના વર્નને બારીકાઈથી નીરખી તેઓને ગ્રડ કરવાનું બંધ કરવું. વ્વહારુ સમજ્ શક્ત દરેક સંબંધમાં તેની મધુરતા અકબંધ રાખે છે. દરેક વ્ય્તને અને તેની પરિસ્થિતિને સમજવાની પુરેપુરી કો િશ કરવી. કોઈને બદલવાના પ્રયત્ન ના કરતા એ જેવા છે એવા જ અપનાવવાની કળા આત્સાત કરી લેજો. ભૂલો ભૂલવા માટે જ હોય છે એ જરૂર યાદ રાખજો. એકની એક ભૂલ ફરીથી કરવી એ ખોટું છે, પણ થયેલી ભૂલોમાંથી સાચું કારણ શોધી સફળતાનાં િખર તરફ સંબંધોને સાચવીને સાથે લઈને આગળ વધવામાં જીવનનો સાચો પરમાર્ છે. પરિપક્તા એ એક વિ િષ્ અવસ્થ છે જેમાં વ્ય્ત પોતાની વાણી અને વર્ન પર સંયમ રાખે છે. આવી અવસ્થ અનુભવ અને ઠોકરો ખાધા પછી જ આવે માટે જીવનના દરેક રસ્તઓના પડકારો માણસની વધુ ને વધુ પરિપક્તા તરફ દોરી જાય છે એ વાસ્તવિકતા સ્વકારવી જ પડે. પ્રતિભાવઃ [email protected] પ બીના પટેલ પરિપક્તા હેમંત વાળા ભીડની વાસ્વિકતા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=