Gujarat Times

સપ્ટેમ્બર 5, 2025 (August 30 - September 5, 2025) S18 વિશેષ કુમારપાળ દેસાઈ ણાં વર્ષો સુધી શ્ર પ્રવીણભાઈ લહેરી સાથેનો પરિચય પરોક્ષ રૂપે થતો રહ્ય. મારા માસિયાઈ ભાઈ રસિકભાઈ દોશીના એ પરમ મિત્ર. પ્રવીણભાઈ મુંબઈ જાય, ત્યરે રસિકભાઈને ત્યા ઊતરે અને રસિકભાઈ અહીંયા આવે, ત્યરે શ્ર પ્રવીણભાઈ લહેરીને અચૂક મળવા જાય. સાથે મધુર ભોજન સમારંભ અને દીર્ વાર્તાલાપ તો ખરો જ. પ્રવીણભાઈ અને એથીય વિશે એમના પિતા કનુભાઈ લહેરી વિશે રસિકભાઈ ઘણી વાતો કરે અને આમ ઘણાં વર્ષો સુધી પ્રવીણભાઈનો પરોક્ષ પરિચય થતો રહ્ય. રસિકભાઈ મોટા ભાઈ અને કુટુંબના માર્દર્ક હોવાથી એમને હું આદર આપતો એટલે પ્રવીણભાઈ પ્રત્ય પણ આવો આદરભાવ આપોઆપ હૃદયમાં અનુભવતો રહ્ય. એ પછી થોડાં વર્ષો બાદ પ્રવીણભાઈને અવારનવાર મળવાનું બન્યુ અને આજે તો એમની અનેકવિધ પ્રવૃતતિઓને કારણે એમની સાથે મારો થોડો અનુબંધ પણ રચાયો છે. પ્રવીણભાઈની ઉપસ્થિત એટલે એક ઊર્જાયુક્, સકારાત્ક જીવંત વાતાવરણનો અનુભવ. કેટલીક વ્યક્ઓ પોતાની સાથે આગવી આબોહવા લઈને ચાલતી હોય છે અને પછી એમની આસપાસના વાતાવરણમાં એ આબોહવાનું માધુર્ છલકાતું રહે છે. મને પ્રવીણભાઈના ૮૧ વર્ના આયુમાં સૌથી પ્રભાવક તત્ત તરીકે એમના સ્વતંત્ર્ સેનાની પિતા શ્ર કનુભાઈ લહેરીનો પ્રભાવ જોવા મળે છે. એમના જીવનના પ્રારંભથી જ એમના વ્યક્ત્ અને વિચાર ઘડતરમાં પિતા પાસેથી ગાંધી વિચારધારાનો પ્રભાવ મળ્ય. શ્ર કનુભાઈ લહેરીએ ધોલેરા સત્યગ્રહમાં ભાગ લીધો હતો. વળી તેઓ ભાવનગર પ્રજા પર દ અને અન્ ગાંધી પ્રેરિત કાર્યમાં સતત સકરિય હતા. શ્ર કનુભાઈ લહેરીને પુસ્કો પ્રત્ય પ્રેમ. એ પણ પ્રવીણભાઈને વારસામાં મળ્ય છે. આ બધાથી વિશે એમના પિતાએ પુત્રને એક ધ્યય આપ્યુ અને પ્રારંભકાળના અનેક અવરોધો પાર કરીને પ્રવીણભાઈએ પિતાની ઇચ્છ મુજબ ઇન્ડયન એડ્્મિનિસટ્રેટવ સર્વિસ આપે તેવો વિદ્ય પુરૂ ાર્ કર્ય. સૌરાષ્ટ્ના રાજુલા ગામમાં આને માટે કોઈ ખાસ વ્વસ્થ નહીં. એ સમયે વીજળી પણ નહીં. વળી આ પરીક્ષા માટે સંસ્કૃત, ગણિત કે સમાજશાસત્ર જેવા વ યોની સજ્જતા કેળવી આપે તેવા શિક્ષકો નહીં, પણ આવી કોઈ મુશ્કલીઓથી પ્રવીણભાઈ અટક્ય નહીં, કારણ કે પિતાની ઇચ્છ એ જ એમના જીવનનું લક્ષ હતું. પારાવાર અવરોધો ઓળંગીને પિતાની ભાવનાને પોતે સિદ્ધ કરી શક્ય, એનો આનંદ આજેય એમના વક્વ્માં છલકાતો હોય છે. પાર્કિન્નની વ્યાધને કારણે એમના પિતા શ્ર કનુભાઈ લહેરીની ગાંધી વિચારધારા વિશે ગ્રંથ લખવાની ઇચ્છ સાકાર થઈ નહીં. આથી જ જાણે પિતાને અંજલિ આપતા હોય તે ભાવનાથી એમણે ‘હિંદ સ્રાજના શિલ્પ ગાંધીજી’ એવું પુસ્ક લખ્યુ. વળી દેશ અને દુનિયાનાં કેટલાંય શહેરોની સફર ખેડનારા પ્રવીણભાઈની વાતમાં પોતાના વતન રાજુલા આવતાં એક જુદો જ રૂઆબ જોવા મળે. આથી એમણે પોતાના ગામ રાજુલા વિશે ૨૦૧૪માં ‘રંગેચંગે રાજુલા’ નામનું પુસ્ક લખ્યુ. એમાં દુરદરાજના રાજુલા ગામમાં વિતાવેલા બાળપણના એમના પ્રસંગો આલેખ્ય છે. આજેય આ ગામની મુલાકાતે આવેલી કે આ ગામમાં રહેલી કેટલીય વ્યક્ઓ માટે આ પુસ્ક સમૃતિ જાગરણ કરનારું બન્યુ છે. આવા વતન પ્રેમીઓ જ્યરે ફોન કે પત્રથી વતન પ્રત્ય ઉમળકો વ્ક્ કરતા, ત્યરે પ્રવીણભાઈને એમ લાગે કે જાણે એમનું આખુંય આયખું ધન્ ધન્ થઈ ગયું. આ છે એમનો રાજુલાપ્રેમ! ‘રંગેચંગે રાજુલા’ પુસ્કનું પ્રકાશન એમના પિતા કનુભાઈ લહેરીની જન્ શતાબ્દ નિમિત્ત કર્ુ હતું. આજે પણ એમના હૃદયમાં રાજુલામાં વિતાવેલા બાળપણનું આકર્ણ અકબંધ છે. સેન્ ઝેવિયર્ કોલેજ અને ગવર્મેન્ લો-કોલેજમાંથી ડિગ્રી હાંસલ કરીને તેઓ ૧૯૬૭માં ભારતીય રેલવે સેવામાં જોડાયા અને ત્યરબાદ ૧૯૬૯માં ભારતીય પ્રશાસનમાં જોડાયા. અહીં એમણે ચાળીસ વર્ સુધી જુદાં જુદાં વિભાગોમાં અને સ્થનો પર વહીવટી સેવાઓ આપી. ઉદ્યો, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યણ, માહિતી અને પ્રવાસન જેવા વિભાગોમાં કાર્ કરીને તેઓ ગુજરાત રાજ્ના મુખ્ સચિવ બન્ય. એમની કાર્ કુશળતા એવી કે જે કોઈ સંસ્થ એ સંભાળે, એમાં સકરિયતાનો સંચાર કરે, એ સંસ્થના સર્તોમુખી વિકાસ માટે અવિરત પ્રયત્ કરે અને જુદાં જુદાં પ્રકલ્પ દ્વરા એને વિશે વ્યપક બનાવે. દિલ્હની નેશનલ ઇન્્ટટ્યટ ઓફ ફેશન ટેક્નલોજીની સંસ્થ અન્ સંસ્થઓ જેવી જ એક સંસ્થ હતી, પરંતુ એના અભ્યસક્મો નક્ક કરીને અને એનો વિકાસ સાધીને આજે એમણે એ સંસ્થને રાષ્ટ્રય સ્રે આગવું મહત્ત અપાવ્યુ છે. સંસ્થનાં કાર્યમાં સંજીવની ફૂકવાની એમનામાં વિશિષ્ટ શક્ત અને દૃષ્ટિ છે. એમણે જે જે સંસ્થઓમાં કાર્ કર્ુ, એમાં એમની એ શક્તનું પ્રાગટ્ જોવા મળે છે. ગુજરાતના પાંચ પાંચ મુખ્મંત્રીઓના મુખ્ સચિવ તરીકે કરેલી કામગીરી અંગે સહુ કોઈ એમની સમક્ષ પોતાની જિજ્ઞસા પ્રગટ કરતા હોય છે. ક્ય મુખ્મંત્રી કેવા હતા, એની સહુ કોઈ પૃચ્છ કરે, ત્યરે પ્રવીણભાઈ લહેરીની વિશે તા એ છે કે એમના ઉત્રમાં ક્યાય કોઈ રાગ-દ્વેષ દેખાય નહીં. બલ્ક જે કોઈની વાત કરતા હોય તેની વિશે તા જ વ્ક્ કરે. કોઈનીય પાસેથી એકાદ અનુભવ બિંદુ મળ્યુ હોય તો એને આદરપૂર્ક રજૂ કરે. જેમ કે, ગુજરાતના પૂર્ મુખ્મંત્રી કેશુભાઈ પટેલના નર્દા યોજના સરદાર સરોવર અંગેના એમના અભિગમની વાત કરતાં તેઓ કહે કે, ‘કેશુભાઈ કહેતા કે આપણો હાથ મોટા પથ્રની નીચે હોય અને જો એને વધારે ખેચીએ તો હાથને ઈજા થાય એટલે ધીરે ધીરે પથ્રને હટાવવો.’ એ વખતે નર્દા યોજના વિશે સતત... આંદોલનો અને... મુકદમાઓ ચાલતા હતા. આની વચ્ચ પ્રવીણભાઈએ આ પ્રશ્ન ઉકેલવાનો પોતાની સૂઝ અને સંપર્થી પ્રયત્ કર્યા. આ અંગે સુપ્રીમ કોર્માં કેસ ચાલતો હતો, ત્યરે એમને ઘણા લાંબા સમય સુધી દિલ્હમાં રહેવું પડ્ય. દેશના દિગ્જ વકીલો સાથે એમણે આ માટે કામ કર્ુ અને એની સાથોસાથ નર્દા યોજના અંગે બીજા ચાર રાજ્યના મુખ્મંત્રીઓ સાથે સમન્ય સાધવાનો હતો અને દરેક રાજ્ના મુખ્મંત્રીની માંગના સંદર્માં ગુજરાતના હિતને જાળવીને ઉકેલ લાવવાનો હતો. દિલ્હમાં ભારત સરકાર સાથે આ અંગે મંત્રણા પણ કરવાની હતી. સરકારે પણ એ સમયે એમને મુખ્ સચિવ ઉપરાંત સરદાર સરોવર નિગમ યોજનાની જવાબદારી આપી હતી અને એ જવાબદારીને એમણે એમની કાર્ સિદ્ધિમાં પરિવર્તિત કરી હતી. એમણે આઈ.એ.એસ. થયા પછી સચિવાલયોમાં જુદાં જુદાં હોદ્દઓ પર અને જુદાં જુદાં સ્ળોએ કામ કર્ુ, પરંતુ એમના કામમાં એમની દૃષ્ટિ સત્તનો યોગ્ ઉપયોગ કરી પ્રજાહિત સાધવાની રહી. એમનું લક્ષ ‘બહુજન હિતાય અને બહુજન સુખાય’ હતું અને એથી જ કુટિર ઉદ્યો, રૂરલ ડેવલપમેન્ કે ઉદ્યો વિભાગમાં કાર્ કરવામાં એમને વિશે આનંદ આવ્ય, કારણ કે એમાં તેઓ લોકોને તાલીમ અને રોજગારમાં મદદરૂપ થતા હતા. આ રીતે એમના વહીવટમાં કે આયોજનમાં થોડીક વ્યક્ઓ ધનિક બને એવું નહીં, પણ વ્યપક સમાજના લોકો સમૃદ્ધ બને એ દૃષ્ટિકોણ જોવા મળતો. વિશે તો વહીવટી અધિકારી તરીકે એમની કાર્ કુશળતામાં ગુજરાતની સહિષ્ણુતા પ્રગટ થતી. કોઈ વ્યક્ આવીને લાંબા સમય સુધી પોતાના પ્રશ્નની એમની સાથે વાત કરે, તો તેઓ શાંતિ અને સ્વસતાથી એને સાંભળે. એનો હૈયા ઉકળાટ ઠાલવતો હોય, તોય સહેજે અટકાવે નહીં. એ પછી એનો પ્રશ્ન એ જાણે એમનો પોતાનો પ્રશ્ન હોય તેવો પોતીકાપણાનો ભાવ સામી વ્યક્માં જગાડે. ક્યરેય કોઈ મુદ્દ પર મિજાજ ગુમાવે નહીં. ઉચ્ અધિકાર ધરાવતો સરકારી અધિકારી હોય કે પછી દૂરના કોઈ ગામડામાંથી ફરિયાદ લઈને આવેલો સામાન્ માણસ હોય, એ બધાને સમાન નજરે જુએ. એક અર્માં એમની કાર્ પદ્ધતિમાં જૈન દર્નનો અનેકાંતવાદ જોવા મળે. સામેની વ્યક્ના દૃષ્ટિ બિંદુમાં રહેલી સચ્ચઈને પારખે અને પછી એનું સમાધાન કરી આપે. કોઈ સામાન્ શોષ ત પીડિત માણસનો પ્રશ્ન હોય કે રાજ્નો કપરો પ્રશ્ન હોય, પણ એ પ્રત્યક સમયે એમણે એમના સમન્યવાદી દૃષ્ટિકોણથી એનો ઉકેલ શોધ્ય છે. ( અનુસંધાન પાન નં. S19 પર) ઘ નમાવવાનું સામર્થ્ હોય તો સમાજ સામર્થ્ને નમે છે. આ વાક્ અધૂરું છે. સામર્થ્ હોય, નમાવવાની ઈચ્છ ન હોય, નમાવવા માટે સામર્થ્ હાંસિલ કર્ુ ન હોય, માત્ર પોતાનું ઉત્રદાયિત્ નિભાવવાનો પ્રયત્ કર્ય હોય અને માત્ર સ્યંના વિકાસ માટે સ્યં પ્રત્યની સકારાત્ક પ્રતિબદ્ધતા માટે જીવનનો માર્ નિર્ધારિત કરાયો હોય તો પણ સમાજ નમે. સામર્થ્ એટલે વ્યક્ની શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્ક, આર્થિક, સામાજિક, રાજકીય કે આધ્યાત્ક શક્ત-ક્ષમતા જેની સાથે અનેક પ્રકારની સંભાવના જોડાયેલી હોય. સામર્થ્ વ્યક્ને વિવિધ રીતે સંભાવના-વાન બનાવે. સમર્ વ્યક્ અભૂતપૂર્ કહી શકાય તેવું પરિણામ સ્થાપત કરી શકે. સામર્થ્ને કારણે વ્યક્ દ્વરા અકલ્નીય કાર્ પણ સંપન્ થઈ શકે. સામર્થ્ એ માનવીની સામાન્ શક્તથી વિશે ઘટના છે. શિક્ષણ, જાણકારી, જ્ઞન અને કુશળતા જેવી બાબત વ્યક્ના સામર્થ્માં વધારો કરી શકે. અનુભવ તથા તેનાથી સ્થાપત થતી પરિપક્તાનો પણ સામર્થ્માં સમાવેશ થાય. શારીરિક તેમજ માનસિક તંદુરસ્ત કે નાદુરસ્ત સામર્થ્ને અસર કરી શકે. સકારાત્ક વિચારો હોય, આત્મવશ્વસ હોય, યોગ્ નિર્ય લેવા માટેનો વિવેક હોય, હયાત પરિસ્થિતનું તટસ્તાથી વ્વસ્થત મૂલ્યાકન કરવાની તૈયારી હોય તો સામર્થ્ વધુ સારું પરિણામ આપી શકે. વ્યક્ને પોતાની વાસ્તવક સ્થિતનું ભાન હોવું જોઈએ. વ્યક્ને પોતાના ફરજ અને હક વિશે સાચી જાણકારી હોવી જોઈએ. વ્યક્ની પોતાની ક્ષમતા કેવાં પ્રકારની છે, તેનામાં કઈ કઈ નબળાઈ છે, તેની સમક્ષ આવેલી પરિસ્થિતમાં કઈ કઈ સંભાવનાઓ છે અને તેમાં કેવાં પ્રકારનાં પડકાર આવી શકે તેમ છે, તેની યોગ્ સમજ હોવી જોઈએ. સામર્થ્વાન વ્યક્નો વ્યક્તત વિકાસ તો થાય જ, પણ સાથે સાથે સમાજને પણ તેનાથી ફાયદો થાય. સમાજમાં નવી તકો સર્જાવાની સંભાવના વધી શકે. એક વ્યક્નું સામર્થ્ અન્ના સામર્થ્ને પ્રેરિત કરી શકે જેને કારણે સમગ્ર સમાજનું જે તે ક્ષેત્રનું સ્ર વધુ વિકસી શકે. વ્યક્તત કે સામાજિક સામર્થ્ થકી લક્ષ્યકો વધુ સરળતાથી પ્રાપ્ કરી શકાય, ધ્યય પ્રમાણમાં ઓછી પણ વ્વસ્થત મહેનતે સિદ્ધ થઈ શકે, સમાજમાં નકારાત્ક બાબતોનું ચલણ ઓછું થઈ શકે. સામર્થ્ને કારણે સંકટનો સામનો કરવાની, મુશ્કલીમાં ટકી રહેવાની, વિપરીત પરિસ્થિતમાં સમજદારીથી નિર્ય લેવાની શક્તા વધી જાય. એકંદરે એવું કહી શકાય કે એમ કહી શકાય કે સામર્થ્ને કારણે વ્યક્ તેમ જ સમાજની વિકાસલક્ષી પ્રકરિયા સંભવ બને. પણ આ બધું ત્યરે જ કે જ્યરે સામર્થ્ સકારાત્ક હોય. અધરમીનું સામર્થ્ ઉકેલને બદલે પ્રશ્નો સરજે. ખંડનાત્ક સામર્થ્ સમાજને અધઃપતન તરફ લઈ જાય અને સમાજ વેરવિખેર પણ થઈ શકે. સામર્થ્ને કારણે કોઈ અભિમાની કે અહંકારી પણ બની શકે. સામર્થ્નો દુરુપયોગ પણ થઈ શકે. સામર્થ્ તેમની રક્ષા કરવાને બદલે નિર્દોષ પર હુમલો પણ કરી શકે. સામર્થ્ અન્ના સામર્થ્ને સતત દાબી દઈ પોતાના સામર્થ્ની માત્રામાં સતત વધારો કરવા પ્રયત્શીલ પણ રહી શકે. જેમ સામર્થ્ સમાજને એકસૂત્રતામાં બાંધી શકે તેમ નકારાત્ક સામર્થ્ સમાજને ખંડિત પણ કરી શકે. દેવો પાસે પણ સામર્થ્ હતું અને દાનવો પાસે પણ. યુધિષ્ઠિર પાસે પણ સામર્થ્ હતું અને દુર્યધન પાસે પણ. મર્યાદા પુરૂ ોત્મ શ્રરામ પણ સમર્ હતા અને રાવણ પાસે પણ ચોક્સ પ્રકારની ક્ષમતા હતી. સામર્થ્ને જો યોગ્ દિશા આપવામાં ન આવે તો અનર્ સર્જાઈ શકે. સામર્થ્ સાથે સંયમ તથા વિવેક સંકળાયેલા ન હોય તો પરિસ્થિત જોખમી બની રહે. સામર્થ્ સાથે નૈતિકતાના ધોરણો જોડાયેલા ન હોય તો સમાજમાં અનૈતિક ઘટનાઓ વધુ ઘટીત થઈ શકે.‌ સામર્થ્ ધર્ તેમજ સત્ આધારિત ન હોય તો સમાજમાં અસત્ અને અધર્નું પ્રભુત્ વધવાની સંભાવના સ્થાપત થઈ શકે. સામર્થ્ને કારણે જો અહંકાર સર્જાતો હોય તો તે અહંકારથી વ્યક્નું પતન તો થાય જ પરંતુ સમાજને પણ હાનિ પહોંચે. સમાજની સાંપ્રત પરિસ્થિત કંઈક આવી છે. સમાજ સકારાત્ક બાબત કરતાં નકારાત્ક બાબત સામે નમી જાય છે. સમાજ કદાચ સજ્જનને નમન કરવાનું ચૂકી જશે, પરંતુ દુર્ન આગળ તો તે નમન કરશે જ. ક્યરેક એમ જણાય છે કે સમાજ ડરને કારણે નમન કરે છે, ભયને કારણે લાચારી વ્ક્ કરી દે છે, મજબૂરીને કારણે જાણે શરણું સ્વકારી લે છે. એક તરફ સજ્જનની સજ્જનતા માટે આપમેળે નમન થઈ જાય તો બીજી તરફ દુર્નની ખંડનાત્ક ક્ષમતાને કારણે નમન કરવું પડે. એક તરફ સકારાત્ક વ્યક્ની સકારાત્કતા નમન માટે પ્રેરણા આપે તો બીજી તરફ મવાલી-ગુંડાની વિનાશક ક્ષમતાને કારણે ઝૂકી જવું પડે. એક તરફ સમાજ સેવક પ્રત્ય સન્મન જાગે તો બીજી તરફ અસામાજિક તત્વને પરાણે સન્મન આપવું પડે. એક તરફ નમવું એ એક સાહજિક સ્વભાવિક કરિયા બની રહે જ્યરે બીજી તરફ તે બળાત્કર સમાન ઘટના હોય. નમન તો બંને પરિસ્થિતમાં અસ્તત્માં આવે છે, પરંતુ તેની પાછળનું ‘પ્રેરક’ ભિન્ હોય છે. સકારાત્ક સામર્થ્ને નમવું યોગ્ છે, પરંતુ આ પ્રકારના નમન માટેની માંગણી ન હોવી જોઈએ. વ્યક્ના મનમાં જો તે પ્રકારનો ભાવ જાગ્રત થાય અને તેને કારણે તે સામર્થ્ને નમે, તે માન્ છે, પરંતુ સામર્થ્ જો એ પ્રકારની અપેક્ષા રાખે તો ખોટું છે. આદરભાવથી, કતજ્તાથી, માન-સન્મનની લાગણીથી, યોગ્તાને કારણે, માનવ સહજ સ્ભાવ અનુસાર, નૈતિક કર્વ્યનિષ્ઠને કારણે, ઋણ સ્વકાર તરીકે, જે તે સ્થિતનું મહત્ત સમજીને જો નમવામાં આવે તો તે સકારાત્ક ઘટના કહેવાય. નમન આપમેળે ઉદ્્ભવતી કરિયા સમાન હોય તે ઇચ્નીય છે, એમાં બળજબરી ન હોય. શુદ્ધ ભાવથી અને હૃદયના ઉમળકાથી, સમાજ એને જ નમન કરે કે જે તે નમન ને લાયક હોય. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) જો હેમંત વાળા સમાજ સામર્થ્ને નમે છ ‘મારું જીવન અંજલિ થાજો!’

RkJQdWJsaXNoZXIy NjI0NDE=