Gujarat Times

નેશનલ 10 ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) મુંબઈ: અમેરિકાના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને સમાજસેવક અને મૂળ ખંભાતના ડો. ઠાકોરભાઈ રાણા અને ઉષાબેન રાણાને સમાજ સેવા ક્ષત્ર વિશિષ્ટ યોગદાન આપવા બદલ સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્વ વિધાપીઠ મહાનુભાવ સમિતિ અને વિશ્વ સમાજ રત્ મહાસંઘ મહાનુભાવ સમિતિ તરફથી સમાજ રત્ ભૂષણ એવોર્ ખંભાત ખાતે પ્રદાન કરવામાં આવ્ય હતો. સતપંથાચાર્ જગદગુરુ જ્ઞનેશ્વર દેવાચાર્જી મહારાજના આશીર્વાદ સાથે સનાતન રત્ મહામંડલેશ્વર જનાર્નહરિજી મહારાજની રામકથા પ્રસંગે સંત છગનબાપા વતી ટ્રસ્ટીઓએ આ એવોર્ અર્ણ કરી તેમનું સન્મન કર્ુ હતું. ડો. રાણા દંપતીએ અત્યા સુધીમાં ખંભાતમાં વિવિધ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ, પ્રાર્ના હોલ, અન્પૂર્ણા હોલનું નિર્માણ કર્ુ છે. સ્થાનક મંદિરોમાં આર્થિક સહયોગ, જરૂરતમંદ વિધારથીઓને શૈક્ષણક સુવિધાઓ, ધાર્મિક કાર્ક્રમોનું આયોજન અને કોવિડ દરમિયાન સેવાઓ પૂરી પાડી છે. તેમના આ ઉમદા કાર્માં અમેરિકામાં વસતા શ્રષ્ઠ ખંભાતીઓએ પણ યોગદાન આપ્યુ છે. (ફો ો અને માહિતી સૌજન્: જીતુભાઈ સોમપુરા - મુંબઈ) અમેરિકાના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો. ઠાકોર અને ઉષાબેન રાણાને ખંભાતમાં સમાજ રત્ એવોર્ બદ્રીનાથ: બદ્રનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ચારધામ અને તેની સાથે જોડાયેલા પ્રમુખ તીર્સ્થનોમાં બિન હિન્દ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં મોું પગલું ભર્ુ છે. સમિતિના અધ્યક હેમંત દવિવેદીએ સ્ષ્ટ કહ્ય છે કે, બદ્રનાથ અને કેદારનાથ જેવા ધામ કોઈ પ્રવાસ માે ના સ્ળ નથી પણ સનાતન ધર્ના સરવોચ્ચ આધ્યાત્ક કેન્દ છે. જ્યા પ્રવેશને નાગરિક અધિકાર નહીં પણ ધાર્મિક પરંપરાના આધારે જોવા જોઈએ. હેમંત દવિવેદીએ એ પણ જણાવ્યુ કે તમામ પ્રમુખ ધાર્મિક ગુરુઓ અને સંત સમાજનું પણ માનવું છે કે આ પવિત્ તીર્સ્થનો પર બિન હિન્દનો પ્રવેશ હોવો જોઈએ નહીં, અમે સનાતન પરંપરાઓનું સન્મન કરતાં આ નિર્ય લઈએ છીએ, ચારધામ યાત્ર આસ્થ અને સાધનાનું કેન્દ છે તે પ્રવાસ માે નું સ્ળ નથી. સમિતિના અધ્યકના આ પ્રસ્તવ પર ઉત્તરાખંડના મુખ્મંત્ર પુષ્કસિંહ ધામીનું પણ નિવેદન સામે આવ્યુ છે, મુખ્મંત્ર ધામીએ કહ્ય કે દેવભૂમિ ઉત્તરાખંડમાં જે લા પણ તીર્ સ્થનો છે તેનું સંચાલન કરનારી સંસ્થઓ અને સંગઠન જે પણ મત બનાવશે સરકાર તે અનુરૂપ કાર્વાહી કરશે. આ નિવેદનથી સ્ષ્ટ થઈ ગયું છે કે સ્થાનક સરકારે પણ પ્રમુખ તીર્સ્થનોમાં બિન હિન્દ પ્રવેશ પર પ્રતિબંધનો મૂડ બનાવી લીધો છે. બદ્રનાથ-કેદારનાથ મંદિર સમિતિ(BKTC)ના પ્રસ્તાવત લિસ્ટમાં કુલ 48 મંદિરોનો સમાવેશ થયા છે, જ્યા બિન હિન્દ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની વાત છે. તેમાં કેદારનાથ ધામ, બદ્રનાથ ધામ, તુંગનાથ, મદમહેશ્વર સહિત અનેક કુંડ અને સમાધિ સ્ળો પણ સામેલ છે. બીજી તરફ ઉત્તરાખંડના પૂર્ મુખ્મંત્ર અને કોંગ્રે નેતા હરીશ રાવતે આ પ્રસ્તવ પર વિરોધ વ્ક્ કરતાં તંજ કસ્ય છે અને કહ્ય કે જ્યા જ્યા પ્રતિબંધ લગાવવો છે ત્યા સરકારે ખૂલીને પ્રતિબંધ લગાવવા જોઈએ, એક તરફ દુનિયાભરના લોકો તેમના ધર્ અને સંસ્કૃતિ બતાવવા અને તેને સમજાવવા માે અન્ લોકોને આમંત્રત કરી રહ્ છે જ્યાે અહીં તેનાથી ઊંધો માહોલ બનાવવામાં આવી રહ્ છે, આ સાથે હરીશ રાવતે સવાલ પણ ઉઠાવ્ય કે કે લાય મંદિર અને કાવડ યાત્રઓમાં બિન હિન્દ બનાવે છે અને તેને સંભાળે પણ છે તો આવા પ્રતિબંધ કઈ દિશામાં અને કયા વિચાર સાથે લાવવામાં આવી રહ્ છે તે ભાજપથી વધુ કોઈ ન જાણી શકે. (ગુજરાત ાઈમ્ સંકલન) બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓન એનટ્રી બેન કરવાન તૈયા તેજસ્વ યાદવ રાષ્ટ્રય જનતા દળના નવા કાર્કારી અધ્ક્ષ બન્ય બિહારઃ રાષ્ટ્રય જનતા દળની રાષ્ટ્રય કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્સંમતિથી પક્ના રાષ્ટ્રય કાર્કારી અધ્યક તરીકે તેજસ્વ યાદવની નિમણૂક થઈ હતી. આ સાથે રાજદમાં લાલુ યાદવનો યુગ પૂરો થયો હતો. જોકે, તેજસ્વ યાદવની પ્રમુખપદે પસંદગી થતા જ બહેન રોહિણી આચાર્એ તેજસ્વ યાદવને કઠપૂતળી શહેજાદાની તાજપોશી મુબારક એમ કહી ીકા કરી હતી. રોહિણીએ તેજસ્વ યાદવના કે લાક સાથીઓને ઘૂસણખોર ગણાવી પક્નો વિનાશ નોંતરનારા તરીકે ઓળખાવ્ય હતા. બિહારમાં રાષ્ટ્રય જનતા દળના સંસ્થપક અને સામાજિક ન્યયના રાજકારણના મો ા ચહેરા લાલુ પ્રસાદ યાદવે પક્નું સુકાન નાના પુત્ તેજસ્વ યાદવને સોંપ્યુ હતું. પ નામાં રાજદની રાષ્ટ્રય કારોબારી બેઠક થઈ હતી, જેમાં પક્ના વરિષ્ નેતા ભોલા પ્રસાદ યાદવે તેજસ્વ યાદવને પક્ના કાર્કારી અધ્યક બનાવવાનો પ્રસ્તવ રજૂ કર્ય હતો. બેઠકમાં આ પ્રસ્તવ પાસ થતા જ પક્ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેજસ્વ યાદવના નામની જાહેરાત કરી હતી. આ સાથે હવે રાજદમાં 'તેજસ્વ યુગ'ની શરૂઆત થઈ છે. ગયા વરષે બિહાર વિધાનસભા ચૂં ણીમાં રાજદના પરાજય છતાં રાજદમાં તેજસ્વ યાદવનું કદ વધી ગયું છે. શભાંશ શક્લને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ ચક્રરઃ 70 જવાનોને વીરતા પરસ્કર આપવામાં આવશે નવ દિલ્હી: 77મા ગણતંત્ દિવસની પૂર્ સંધ્યએ રાષટ્રપતિ દ્રપદી મુર્મુએ સશસ્ત દળોના 70 જવાનોને વીરતા પુરસ્કાો આપવાની મંજૂરી આપી છે. આ વરષે ભારતીય વાયુસેનાના ગ્રપ કેપ્ટન અને દેશના બીજા અંતરિક્ યાત્ર શુભાંશુ શુક્લને શાંતિ સમયના સરવોચ્ચ વીરતા પુરસ્કા 'અશોક ચક્ર'થી સન્માનત કરવામાં આવશે. શુભાંશુ શુક્લએ ગયા વરષે જૂનમાં એક્સયમ-4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પે સ્ટેશનની 18 દિવસની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે ભારતની ગગનયાન મહત્વકાંક્ષ માે અત્યત મહત્પૂર્ છે. રાષટ્રપતિ દ્વાા જાહેર કરવામાં આવેલા કુલ 70 પુરસ્કાોમાં 1 અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ ચક્ર (એક મરણોત્તર), એક બાર ુસેના મેડલ (વીરતા), 44 સેના મેડલ (પાંચ મરણોત્તર સહિત), 6 નૌસેના મેડલ અને બે વાયુસેના મેડલનો સમાવેશ થાય છે. આ પુરસ્કાો વિવિધ લશ્કી કામગીરીમાં અપ્રતિમ સાહસ અને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર બહાદુર જવાનોને એનાયત કરવામાં આવ્ય છે. કીર્તિ ચક્ર વિજેતાઓમાં મેજર અર્દીપ સિંહ અને નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બનો સમાવેશ થાય છે. મેજર અર્દીપ સિંહે ભારત- મ્યનમાર સરહદ પર ઉગ્વાદીઓ સામેની લડાઈમાં અદમ્ સાહસ બતાવ્યુ હતું, જ્યાે નાયબ સુબેદાર સુબ્બએ કિશ્વાડના જંગલોમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આતંકીઓને ઠાર કર્યા હતા. નૌકાદળની મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડ દિલના અને રૂપાને પણ શૌર્ ચક્રથી નવાજવામાં આવશે, જેમણે INSV તારિણી દ્વાા 50,000 કિલોમી ની દરિયાઈ પરિક્રમા સફળતાપૂર્ક પૂર્ કરી હતી. નવ દિલ્ ીઃ નવી દિલ્હી સમગ્ ભારત દેશમાં 77મો પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ પરેડ દિલ્હના કર્વ્ પથ પર યોજાઈ હતી. રાષટ્રપતિ દ્રપદી મુર્મુએ તિરંગો ફરકાવ્ય હતો. રાષટ્રગીત બાદ 21 તોપોની સલામી આપવામાં આવી હતી. ત્યાબાદ ગ્રપ કેપ્ટન શુભાંશુ શુક્લને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યુ હતું. પહેલી વાર, બે ચીફ ગેસ્ટ સમારોહમાં હાજર રહ્ હતા. યુરોપિયન કાઉન્સલના અધ્યક એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક ઉર્સુલા વોન ડેર લેયેન. 90 ની પરેડમાં વિવિધ રાજ્ય અને મંત્રલયોનું પ્રતિનિધિત્ કરતા 30 ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી. આ પરેડમાં ત્ણેય સેનાની શક્તનું પ્રદર્ન કરવામાં આવ્યુ હતું. રાફેલ, જગુઆર, મિગ-29 અને સુખોઈ સહિત 29 વિમાનોએ વાયુસેનાની પરેડમાં ભાગ લીધો હતો. તેમણે સિંદૂર, વજ્રગ, અર્ન અને પ્રહાર ફોર્ેન બનાવ્ય હતા. સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાતા મિસાઇલો, યુદ્ધ વિમાન, નવી બ ાલિયન અને ઘાતક શસ્ત સિસ્ટમનું પ્રદર્ન કર્ુ. આમાં બ્રહ્મો અને આકાશ વેપન સિસ્ટમ, રોકે લોન્ચ સૂર્યાસ્ત, મુખ્ યુદ્ધ ેન્ અર્જુન અને સ્દેશી લશ્કી પ્લેટફોર્ અને હાર્વેરની સીરીઝનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્ર નરેન્દ મોદી, રક્ષ મંત્ર રાજનાથ સિંહ, ઉપરાષટ્રપતિ સીપી રાધાકષ્ન, ગૃહમંત્ર અમિત શાહ અને વિપક્ના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્ હતા. આ પ્રસંગે ભવ્ પરેડ, રંગબેરંગી ઝાંખીઓ અને દેશભક્તના કાર્ક્રમો યોજવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ માત્ એક તારીખ નથી, પરંતુ લોકશાહી, બંધારણની શક્ત અને રાષ્ટ્રય એકતાનું પ્રતીક છે. આ શ્રણીમાં, આપણે આ ખાસ દિવસ સાથે સંબંધિત કે લાક અજાણ્ય અને રસપ્રદ તથ્ય વિશે જાણીશું, જે તેના મહત્ને વધુ ગાઢ બનાવે છે. ભારત 26 જાન્યઆરી, 2026ના રોજ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરી. 1950માં આ દિવસે, બંધારણ અમલમાં આવ્યુ, જેનાથી ભારત એક સાર્ભૌમ, સમાજવાદી, ધર્નિરપેક્ અને લોકશાહી પ્રજાસત્તાક બન્યુ. આ રાષ્ટ્રય તહેવાર ભારતના લોકશાહી પાયા, તેના સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને 'વિવિધતામાં એકતા' ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. દેશભરમાં ધ્વવંદન, સાંસ્કૃતિક કાર્ક્રમો અને દેશભક્તના કાર્ક્રમો યોજવામાં આવે છે. 26 જાન્યઆરીની પસંદગી એ લા માે કરવામાં આવી કારણ કે 1930માં આ દિવસે કોંગ્રે પાર્ટીના લાહોર અધિવેશનમાં કોંગ્રેે પૂર્ સ્વાજની ઘોષણા કરી હતી. ડો. ભીમરાવ આંબેડકરની આગેવાની હેઠળની મુસદ્દ સમિતિએ લગભગ ત્ણ વર્ સુધી બંધારણ તૈયાર કર્ુ. તે 26 જાન્યઆરી, 1950ના રોજ અમલમાં આવ્યુ અને Government of India Act 1935ની જગ્ય બંધારણે લીધી. આનાથી ભારતમાં સમાનતા, સ્તંત્તા, ન્યય અને બંધુત્ સ્થાપત થયું. ભારતનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ 26 જાન્યઆરી, 1950ના રોજ ઉજવવામાં આવ્ય હતો. રાષટ્રપતિ તરીકે ડો. રાજેન્દ પ્રસાદે ધ્વવંદન કર્ુ હતું. શરૂઆતના વર્ષમાં, ઉજવણી ઇરવિન સ્ટેડિયમ અને લાલ કિલ્લ જેવા સ્ળોએ થતી હતી, પરંતુ પાછળથી, રાજપથ કાયમી સ્ળ બન્યુ. ભારતના પ્રથમ મુખ્ મહેમાન ઇન્ડનેશિયાના રાષટ્રપતિ સુકર્ણ હતા. પ્રજાસત્તાક દિવસની પરેડને વિશ્વની સૌથી મો ી લશ્કી પરેડમાંની એક ગણવામાં આવે છે. તેમાં હજારો સૈનિકો, ઊં , ઘોડા અને મો ાઇકલ સ જોવા મળે છે. 29 જાન્યઆરીના રોજ બીં ગ ધ રી સમારોહ ઉત્વોનું સમાપન કરે છે. 26 જાન્યઆરીના રોજ, દેશને ગૌરવ અપાવનારા નાગરિકોને પદ્મ પુરસ્કાોથી સન્માનત કરવામાં આવે છે. (ગુજરાત ાઈમ્ સંકલન) 77માં પ્રજાસત્તક પર્ન રંગેચંગે ઉજવણ ઃ કર્વ્ પથ પર ભવ્ પરેડે યોજાઈ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=