Gujarat Times
Magazine Section Gujarat Times February 6, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ ચ્છમાં જમાદાર ફતેહમહમદનો ડંકો વાગતો હતો. એમ હાલા૨ પ્રદેશમાં મેરામણ (મેરૂ)નો પણ એક સમયે રૂઆબ ચાલતો હતો. જમાદા૨ની જેમ જ એ એક નાના માણસમાંથી જામનગરનો દીવાન બની ગયો હતો. હાલારના સમર્ રાજપુરૂષ એવા મેરામણ (મેરૂ) ની વાત કરવાનો અહીં ઉપક્રમ ે . ધ્રગધ્નો મૂળ વતની એવા મેરામણ (મેરૂ)નો બાલ્કાળ અત્યત ગરીબીમાં વિત્ય હતો; પણ કહે ે કે, કોઈ સંત મહાત્મએ તેના નસીબમાં રાજયોગ લખ્ય હતો. સંવત ૧૭૯૯ જામનગરના રાજવી જામ લાખાજીના લગ્ હળવદના ઝાલા રાયસિંહજીના કુંવરી જવુબા સાથે થયાં હતાં. (દુલેરાય કારાણી કુંવરીનું નામ દીપાજી જણાવે ે, જ્યરે ડો. એસ.વી. જાની પોતાના પુસ્ક સૌરાષ્ટ્રનો ઇતિહાસમાં જવુબા જણાવે ે.) આ કુંવરી પરણીને જામનગર આવ્યા ત્યરે તેની સાથે અજાના ત્રણ પુત્રો નાનજી, ભવાન તથા મેરામણને પણ રાયસિંહજીએ મોકલ્ય હતા. તેમાંથી મેરામણ ખુબ ચતુર અને બાહોશ હતો. તે મેરૂ તરીકે વધારે જાણીતો બન્ય હતો. મેરૂના લગ્ જામનગરના પ્રેમાજીની પુત્રી સાથે થયાં હતાં. આ પ્રેમાજી જામનગરના રાજવીની સેવા ચાકરીની નોકરીમાં હતો, તે વૃદ્ધ થવાથી પોતાને સ્થને મેરૂને મૂકાવ્ય હતો. જામ લાખાજીએ તેની કુશળતાને જોઈ તેને પોતાની હજુરીમાં રાખ્ય હતો. જો કે, મેરૂ પોતાની બુદ્ધિચાતુર્ના બળે દિવસે દિવસે પ્રગતિ કરતો જતો હતો. રાજ કારોબારની એની કાર્ કુશળતા જોઈ જામ લાખાએ તેને જોત જોતામાં જામનગરના દીવાન તરીકે નિમી દીધો. જામ લાખાજી પણ તેની સલાહ મુજબ કામ કરવા લાગ્ય હતા. મેરૂની આટલી ઝડપી ઉન્નત રાણી જવુબાથી સહન ન થતાં, તેને પોતાના માર્માંથી દૂર કરવા તેને રાજમહેલમાં બોલાવી તેની હત્યનું ષડયંત્ર રચ્યુ, પરંતુ તે માંદો હોઈ ન આવી શક્ત તેના ભાઈ નાનજીને મોકલતા નાનજીની હત્ય થઈ. (આ ઘટના ઈ.સ. ૧૭પ૬ની ે.) મેરૂને આ ઘટનાની જાણ થતાં જવુબાને કેદ કરી અને જામ લાખાનું ઈ.સ. ૧૭૬૮માં અવસાન થતાં સુધી પોતાના હાથમાં જ જામનગરની સતા રાખી અને સ્તંત્ર વહીવટ ક૨વા લાગ્ય. જામ લાખાજી પ ી લાખાના બાળપુત્ર જસાજીને ગાદીએ બેસાડ્ય પણ ખરી સતા તો મેરૂ અને તેના ભાઈના હાથમાં જ રહી. આ બાજુ જવુબાને પણ પોતાનો જાન જાેખમમાં લાગતા શ્રનાથજીની યાત્રાનું કારણ આગળ ધરી પોતાના ભાઈને ત્યા ઝાલાવાડ ધ્રગધ્ જઈ રહેવા લાગ્ય. રાણી શ્રનાથજી બદલે પોતાના પિયર ેઆની જાણ મેરૂને થતાં કપટથી રાણીને ભોળવી સુલેહ કરવાના બહાને જામનગર બોલાવી તેની હત્ય કરાવી નાખી. રાણીની હત્ય પ ી પોતાની સલામતી જોતાં જ મેરૂએ પોતાનો રાજ્યવિસ્ત૨ ક૨વાનો શરૂ કરયો અને મોડ૫૨, ઓખા મંડળનો પોશીત્રા વગેરે કિલ્લ સર કર્યા. પોરબંદર રાણાએ જામનગર તરફ પોતાનો વિસ્તર વધા૨વા બેથાલીમાં કિલ્લ ચણાવ્ય હતો. આ પેશકદમી પોતા માટે જોખમરૂપ લાગતા મેરૂએ બેથાલીનો કિલ્લ જીતવા પ્રયાસ કરયો. પરંતુ પોરબંદરના રાણાની મદદે આવેલા જૂનાગઢના દીવાન અમરજીથી મતભેદ સર્જાતા આખરે કિલ્લ તોડી પાડવાની શરતે સમાધાન કરાયું. આ પ ી જૂનાગઢના દીવાન અમરજી સામે થવા સૌરાષ્ટ્ર અન્ રાજવીઓને તૈયા૨ ક૨ી. સૌરાષ્ટ્ર રાજપૂત સંઘની રચના કરી અમરજી સામે યુદ્ધનો લલકાર કરયો, પરંતુ તેમાં આમ ખમવી પડતાં આખરે અમરજીથી સમાધાન કરી તેમની મદદથી પોરબંદર વિસ્ત૨માં પોતાની સત્ત વિસ્તરી. ઈ.સ. ૧૭૮૪માં જૂનાગઢના નવાબે અમરજીની હત્ય કરાવતાં અમરજી પુત્રો રઘુનાથજી તથા રણ ોડને મેરૂએ જામનગર બોલાવી તેમને રાજ્યાશય આપ્ય અને પોતાના રાજ્માં ઉચ્ચ હોદ્દઓ પણ આપી મિત્રતાનું ઋણ ચૂકવ્યુ હતું. સ્તંત્ર સત્તાધશ બનેલા મેરૂએ ઈ.સ. ૧૭૮૮માં પોતાની રાજધાની નવાનગરને સુરકષિત બનાવવા ચારે બાજુ ફરતે મજબૂત કિલ્લ ચણાવ્ય. ઈ.સ. ૧૭૯૨માં સૌરાષ્ટ્રની મધ્માં આવેલાં કાઠી પરગણાઓ જીતી અને ત્યા પોતાના થાણા સ્થપ્ય હતાં. આમ, પોતાની હકૂમતનો વિસ્તર કરતો રહ્ય. સૌરાષ્ટ્રમાં એની એટલી આણ વર્તાતી હતી કે, એક સમયે ભાવનગર અને જૂનાગઢ જેવાં મોટા રાજ્ય વચ્ચના વિવાદમાં પણ સમાધાન કરાવવા મધ્સ્થ પણ તે થયો હોવાનું ડો. જાની નોંધે ે. તો રાજકોટ, ગોંડલ, સ૨ધા૨, ધ્લ, ખીરસરા રાજ્યને પણ તેણે નમાવ્યા હતાં. બીજી તરફ જામનગરના અસલ રાજવી જામ જસાજીઅે પોતાનું રાજ પાું મેળવવા એ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં જેનો સિતારો બુલંદ પર હતો તેવા કચ્છના જમાદાર ફતેહમહમદની મદદ લેવાનું નક્ક કર્ુ અને મદદ માગી. જમાદારને પણ પોતાની સત્ત કચ્છ બહાર વિસ્ત૨વી હતી. આથી એણે જસાજીનું નિમંત્રણ સ્વકારી પોતાની વિશાળ ફોજ સાથે જામનગર તરફ કૂચ કરી, પરંતુ મેરૂના ભાઈ ભવાને રસ્તમાં તેની કૂચને આંતરી અને જમાદા૨ની સેનાએ તેને હરાવી ેક ખંભાળિયા અને તેની આસપાસના વિસ્ત૨માં લૂંટફાટ કરી કચ્છ પરત ફરી ગઈ. બીજીવા૨ પણ જસાજીએ રાવ રાયધણજીને મદદ માટે કહેણ મોકલતા જમાદાર ફરી જામનગર ગયો અને જામનગરનો કિલ્લ સર કરવા પ્રયાસ કરયો, પણ તેમાં પણ સફળતા ન મળતાં પરત ફરી ગયો. પોતા પર વારંવાર આ રીતે પર પ્રાંતી રાજ્યના હુમલા થતા જોઈ મેરૂ એ પણ વિચાર્યુ કે, આ દુશ્નો એક થઈ મા૨ી સત્ત આંચકી લેશે. આથી તેણે બુદ્ધિ પૂર્ક વિચારી જામ જસાજી સાથે પોતાની સલામતી, સુરક્ષ અને આર્થિક સુખાકારી માટે જાડિયા, બાલંભા અને આમરણ વંશ પરંપરાગત જાગીર તરીકે લખાવી જામનગરનો ત્યગ કરયો. ઈ.સ. ૧૮૮૦માં ટૂંકી માંદગી પ ી મેરૂનું અવસાન થયું. મેરૂને કોઈ ઔરસ સંતાન ન હોઈ તેનો વારસો અને જાગીર તેના ભાઈ ભવાનના પુત્રને મળ્યા. આમ, એક રાણીની વેલ સાથે આવેલો એક ચાકર મેરૂ પોતાની બુદ્ધિ-શક્તથી આખાય કાઠિયાવાડને હંફાવી શક્ય અને જામનગ૨ને એક શક્તશાળી રાજ્ બનાવવામાં સફળ રહ્ય. આથી ઇતિહાસ તેને અચૂક યાદ કરે ે. (લેખક કચ્છ સ્થત વરિષ્ઠ પત્રકાર ે.) પ્રતિભાવઃ
[email protected] ક હાલ રનો સમર્ રાજપુરૂષ મેરામણ (મેરૂ) નરેશ અં ાણી હળવદના ઝાલા રાયસિંહજીના કુંવરી જવુબાની વેલ સાથે આવેલો એક ચાકર મેરૂ પો ાની બુદધિ- શક્તિથી આખાય કાઠિયાવાડને હંફાવી શક્ય અને જામનગરને એક શક્તિશાળી રાજ્ બનાવવામાં સફળ રહ્ય, ભાવનગર અને જુનાગઢ જેવાં શક્તિશાળી રાજ્ય વચ્ચ પણ સમાધાન કરાવવા મધ્સ્થ બનનાર મેરૂએ કચ્છના જમાદાર ફે હમહમદને ગાયો ન હ ો.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=