Gujarat Times
દેશ-વિદેશ ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) 9 સમાચાર સાર અમેરિકામાં પ્રઈવેટ જેટ ક્રશઃ 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના બેગોર: અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગમાં આે લા ભયાનક બરફના તોફાન ચ્ચ એક મોટી વ માન દુર્ટના સર્જાઈ છે. મેઈન રાજ્ના બેગોર ઈન્ટનેશનલ એરપોર્ પર એક પ્રઇે ટ જેટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. આ કરુણ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્ળે જ મોત નીપજ્ય છે, જ્યાે એક ક્રૂ મેમ્બ ગંભીર રીતે ઘાયલ થયો હો ાનું જાણ ા મળ્યુ છે. ફડરલ એવ એશન એડમિનિસટ્રશનના રિપોર્ અનુસાર, આ અકસ્મત રવ ારે સાંજે અંદાજે 7:45 ાગ્ય બન્ય હતો. બોમ્બર્ડિયર ચેલેન્જ 650 બિઝનેસ જેટ રન-ે પરથી ઉડાન ભરી રહ્ય હતું ત્યાે કોઈક કારણોસર પલટી ખાઈ ગયું હતું. વ માન પલટી ગયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. એરપોર્ પ્શાસને જણાવ્યુ ક, ઈમરજન્સ ટીમો તાત્કાલક ઘટનાસ્ળે પહોંચી ગઈ હતી પરંતુ આગ એટલી ભયાનક હતી ક સાત મુસાફરોને બચા ી શકાયા નથી. દુર્ટના સમયે સમગ્ર વ સ્તામાં ભારે હિમ થઈ રહી હતી અને તાપમાન શૂન્થી ઘણુ નીચે હતું. ઓછી વ ટી અને બરફના કારણે ઉડાન ભ ામાં મુશ્કેલી પડી રહી હો ાનું અનુમાન છે. પાકિસ્તનમાં ટ્રેક પર બ્લસ્ટ જાફર એક્પ્રસના 3 ડબ્બ પાટા પરથી ઉતર્યા ઈસ્લામ બ દ: પાકિસ્તનના સિંધ પ્રાતમાં બલૂચોએ ફરી એક ાર રેલે ને નિશાન બના ીને મોટી તબાહી મચા ી છે. શિકારપુર વ સ્તામાં રેલે ટ્રક પર ભયાનક બોમ્ બ્લસ્ થ ાને કારણે ક્વેટાથી રા લપિંડી જઈ રહેલી જાફર એક્પ્રસના ત્રણ ડબ્બ પાટા પરથી ઉતરી ગયા છે. આ હુમલાની જ ાબદારી બલૂચ રિપબ્લકન ગાર્ડ્એ સ્વીકારી છે અને ચેત ણી આપી છે ક, જ્યા સુધી બલૂચિસ્તનને આઝાદી નહીં મળે ત્યા સુધી આ ા હુમલા ચાલુ રહેશે. બલૂચ રિપબ્લકન ગાર્ડ્ દ્વાા જારી ક ામાં આે લા ેદન અનુસાર, આ હુમલો 26 જાન્યઆરી 2026ના રોજ ક ામાં આવ્ય હતો. સંગઠનના કમાન્ડએ શિકારપુર અને જેકબાબાદ ચ્ચ આે લા સુલતાન કોટ કસ્બમાં રેલે ટ્રક પર આઈઈડી ગોઠવ્ય હતો. જ્યાે ટ્રન ત્યાથી પસાર થઈ રહી હતી ત્યાે રિમોટ કંટ્રલ દ્વાા બ્લસ્ ક ામાં આવ્ય હતો. સંગઠનનો દા ો છે ક, ટ્રનમાં પાકિસ્તની સેનાના જ ાનો મુસાફરી કરી રહ્ હતા અને આ વ સ્ફટમાં અનેક જ ાનોના મોત થયા છે જ્યાે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. કેનેડાના પ્ધાનમંત્ર માર્ કારની ભારત પ્રાસ આવવાની યોજના બનાવી ટોરંટો: અમેરિકા જે દેશોને ધમકી અને ઝટકો આપી રહ્ય છે તે નારાજ દેશોની નજર હે ભારત તરફ ળી છે. તે સમાધાન માટે ભારતનો રસ્ત પકડી રહ્ છે. ભલે તે યુરોપિયન યુનિયન હોય ક પછી કનેડા, ટ્મ્ ટેરિફની ધમકીઓથી કંટાળી હે કનેડાનું લણ ભારત પ્ત્ય નરમ પડ્ય છે અને ેપારમાં બંને દેશ ચ્ચ મજબૂત સંબંધ બના ાની તૈયારી દ ી છે. કનેડાનું આ ેદન એ ા સમયે આવ્યુ છેઃ જ્યાે અમેરિકાના રાષ્ટ્ પ્મુખ ડોનાલ્ ટ્મ્ કનેડાના પ્ધાનમંત્રી માર્ કાર્નને ચેત ણી આપી હતી કમ જો કનેડા ચીની માલ માટે અમેરિકામાં ડ્રપ-ઓફ પોર્ બનશે, તો કનેડિયન ઉત્પદનો પર 100 ટકા ટેરિફ લગા ી દઇશું, ટ્મ્ના આ એક નિર્યના કારણે હે કનેડાએ મતભેદો ભૂલીને ભારત તરફ નમતું જોખ્યુ છે. આ ઉપરાંત પ્ધાનમંત્રી માર્ કાર્ન ભારત પ્રવાસ આ ાની યોજના બના ી રહ્ છે. જ્યાે માર્માં તે ઓસટ્રેલયાનો પ્રવાસ ખેડશે. ભારત પ્રવાસે આે લી કનેડાની વ દેશ મંત્રી અનીતા આનંદે કહ્ય ક, 'અમારે કનેડાની અર્વ્યવસ્થને સુરકષિત અને મજબૂત બના ાની છેઃ, તેના માટે ેપારને અલગ અલગ દેશોમાં ફલા ાની ખૂબ જરૂર છે. તે જ કારણ છે ક અમે ચીન પણ ગયા, હે ભારત આવ્ય, અમે કોઈ એક દેશ પર સંપૂર્ રીતે નિર્ર નહીં રહીએ' આ વ્યહનીતિને ભાગે જ કનેડાના ઉર્જા મંત્રી ટીમ હોજસન પણ ભારતના ગો ા પ્રવાસે જઈ રહ્ છે. જ્યા એક ઉર્જા સંમલેનમાં હાજરી આપશે. ભારતીય ઉદ્યગજગત સાથે સાથે ડાપ્ધાન નરેનદ્ર મોદીની સરકારના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. આ પ્રવાસ બંને દેશો ચ્ચ બંને દેશો મહત્વપૂર્ ખનિજો, યુરેનિયમ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ, સંસાધનો સંબંધિત સહયોગ અને સંભવ ત સોદાઓ પર ચર્ચા કરે થયા તે ી આશા છે. કનેડા પાસે આ ભંડારનો ખજાનો પડ્ છે. મેક્સકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગઃ 11ના મોત, 12 લોકો ઈજાગ્રસ્ મેક્સિકો: મેક્સકોના ગુઆનાહુઆતો રાજ્માં એક ફૂટબોલ મેચ દરમિયાન સશસત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્ુ હતું. આ ભયાનક ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 12 અન્ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો લોમા દે ફ્લોેસ વ સ્તામાં થયો હતો, જ્યા મોટી સંખ્યમાં લોકો ફૂટબોલ મેચ જો ા માટે એકઠા થયા હતા. હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરુ કરી દેતાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગને કારણે 10 લોકોના ઘટનાસ્ળે જ કરુણ મોત થયા હતા, જ્યાે એક વ્યક્એ હૉસ્પટલમાં સા ાર દરમિયાન દમ તોડ્ હતો. સ્થાનક મેયરની કચેરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યુ છે ક ઘાયલોને તાત્કાલક હોસ્પટલ ખસેડ ામાં આવ્ય છે, જેમાંથી કટલાકની હાલત હજુ પણ નાજુક છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, સેના અને નેશનલ ગાર્ના જ ાનો કાફલો ઘટનાસ્ળે પહોંચી ગયો હતો અને સમગ્ર વ સ્તાને ઘેરી લઈને તપાસ શરુ કરી દીધી છે. સ ાળાઓએ હુમલાખોરોને પકડ ા માટે મોટા પાયે સર્ ઓપરેશન હાથ ધર્ુ છે. જોક, હજુ સુધી આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ સ્પષ્ થયો નથી. ગુઆનાહુઆતો રાજ્ મેક્સકોનું સૌથી હિંસક રાજ્ માન ામાં આે છે. અહીં ડ્ગ માફિયાઓ અને ગેગ ચ્ચ સ્વ જમા ા માટે ારં ાર સશસત્ર સંઘર્ થતા રહે છે. બાંગ્લદેશમાં વધ એક હત્યા હિન્દુ કને જીવતો સળગાવી દેવાયો ઢાકાઃ બાંગ્લદેશમાં ધુ એક હિન્દની હત્યનો મામલો સામે આવ્ય છે. ૨૩ ના હિન્દ યુ ક ચંચલ ચંદ્ર ભૌમિકની ક્રૂરતાથી હત્ય કરી દે ામાં આ ી છે. એ ા અહે ાલો છે ક ચંચલને ગેરેજની અંદર જી તો સળગા ીને મારી નાખ ામાં આવ્ય છે. જે ગેરેજમાં તેનો મૃતદેહ મળી આવ્ય ત્યા જ તે કામ કરતો અને રહેતો હતો. હિન્દને જી તા સળગા ીને મારી નાખ ાની બે મહિનામાં આ બીજી ઘટના છે. પરિ ારમાં એકમાત્ર કમાનારો વ્યક્ ચંચલ મૂળ બાંગ્લદેશના કુમિલ્લ જિલ્લના લક્ષ્પુર ગામનો રહે ાસી છે. છેલ્લ ઘણા થી તે નરસિંહ વ સ્તામાં આે લા એક ગેરેજમાં કામ કરતો હતો. રાત્રે ચંચલ ગેરેજની અંદર ઉંઘી રહ્ હતો તે સમયે જ ગેરેજના શટર પર પેટ્રલ છાંટીને આગ લગા ી દે ામાં આ ી હતી. એક શખ્ ગેરેજના શટર પર આગ લગા ી રહ્ હો ાનો એક ીડિયો પણ સામે આવ્ય છે. મુંબઈઃ મહારાષ્ટ્ના નાયબ મુખ્મંત્રી અજિત પ ારનું પ્લન ક્રેશમાં નિધન થયું છે. તેઓ 66 ના હતા. બુધ ારે સ ારે 8:45 ાગ્ય બારામતીમાં તેમનું પ્લન ક્રેશ થયું હતું. પ્રથમિક માહિતી મુજબ, બારામતી એરપોર્ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્મત થયો હતો. પ્લનમાં અજિત પ ારની સાથે હાજર તેમના અંગત મદદનીશ, સુરક્ષકર્મ અને પ્લન સ્ટફ સહિત 5 લોકોના મોત થયા છે. પ્રપ્ માહિતી પ્માણે અજિત પ ાર મુંબઈથી ચાર્ર્ પ્લનમાં બારામતી ગયા હતા. ત્યા લેન્ડિંગ દરમિયાન પ્લન રને પરથી લપસી ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિરદેશાલયએ અકસ્મતમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. અજિત પ ાર મહારાષ્ટ્ પંચાયત ચૂંટણી માટે બારામતીમાં જનસભાને સંબોધ ા જઈ રહ્ હતા. શરદ પ ાર મુંબઈમાં અને સુપ્રયા સુલે દિલ્હમાં હતા. અકસ્મતની જાણ થતા જ તેઓ સમગ્ર પરિ ાર સાથે બારામતી જ ા ાના થઈ ગયા હતા. પરિ ારના બાકીના સભ્ય તેમના મુંબઈ ાસસ્થને જ ા ાના થયા છે. અજિત પ ારના અ સાનના સમાચાર મળતા જ પ્ધાનમંત્રી નરેનદ્ર મોદીએ મુખ્મંત્રી દેે નદ્ર ફડણ ીસ પાસેથી અકસ્મતની જાણકારી મેળ ી. તેમણે X પર જણાવ્યુ હતું ક "અજિત પ ાર જનતાના નેતા હતા, જેમનું પાયાના સ્તે મજબૂત જોડાણ હતું. મહારાષ્ટ્ના લોકોની સે ા ક ામાં અગ્રેસર રહેનારા એક મહેનતુ વ્યક્ત્વ તરીક તેમનું ખૂબ સન્મન ક ામાં આ તું હતું. હી ટી બાબતોમાં તેમની સમજ અને ગરીબો તથા ંચિતોને સશક્ બના ાનો તેમનો જુસ્સ પણ પ્શંસનીય હતો. તેમનું અકાળે અ સાન ખૂબ જ ચોંકા નારું અને દુઃખદ છે. તેમના પરિ ાર અને અસંખ્ પ્શંસકો પ્ત્ય સંે દના. અજિત પ ારના લગ્ સુનેત્રા પ ાર સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રો જય અને પાર્ પ ાર છે. 1982માં અજિત પ ારે એક સહકારી ખાંડ ફક્ટીના બોર્માં ચૂંટાયા બાદ પોતાની રાજકીય કારકિર્દની શરૂઆત કરી હતી. 1991માં તેઓ પુણે જિલ્લ મધ્સ્ સહકારી બેકના અધ્યક તરીક ચૂંટાયા હતા. તેઓ 1991માં પ્થમ ખત બારામતી સંસદીય મતવ સ્તામાંથી લોકસભા માટે ચૂંટાયા હતા અને બાદમાં તેમના કાકા શરદ પ ાર માટે આ બેઠક ખાલી કરી દીધી હતી. અજિત પ ાર બારામતી વ ધાનસભા મતવ સ્તામાંથી 7 ખત મહારાષ્ટ્ વ ધાનસભા માટે ચૂંટાયા હતા. તેમણે પ્થમ ખત 1991ની પેટાચૂંટણીમાં જીત મેળ ી હતી અને ત્યાબાદ 1995, 1999, 2004, 2009 અને 2014માં જીત મેળ ી હતી. ને મ્બ 2019માં તેમણે NCPમાં ભંગાણ પાડ્ય અને ભારતીય જનતા પાર્ટના નેતૃત ાળી સરકારમાં જોડાયા અને નાયબ મુખ્મંત્રી બન્ય. અકસ્મતમાં જી ગુમા નાર અજિત પ ાર સહિત તમામ 6 લોકોના મૃતદેહોને બારામતીની સ્થાનક હોસ્પટલમાં લા ામાં આવ્ય છે. આ સમાચાર ફલાતા જ હોસ્પટલની બહાર હજારોની સંખ્યમાં સમર્કો અને સ્થાનક લોકોની ભીડ જમા થઈ ગઈ છે. ંગત નેતા અજિત પ ાર મંગળ ારે મુંબઈમાં હતા, જ્યા તેમણે મુખ્મંત્રી દેે નદ્ર ફડણ ીસની અધ્યકતામાં 'મહારાષ્ટ્ ક નેટ કમિટી ઓન ઈનફ્રાસ્ક્ચ'ની બેઠકમાં ભાગ લીધો હતો. આ મી ગમાં મહારાષ્ટ્ના મંત્રી ચંદ્રશેખર બા નકુળે અને અન્ અધિકારીઓ પણ હાજર હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્મંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=